Difference between revisions of "C-and-C++/C3/Strings/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | | + | | C and C++''' સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 15: | Line 15: | ||
|- | |- | ||
| 00.08 | | 00.08 | ||
− | | | + | | સ્ટ્રિંગ શું છે. |
|- | |- | ||
| 00.10 | | 00.10 | ||
− | | | + | | સ્ટ્રિંગ નું ડીકલેરેશન. |
|- | |- | ||
| 00.13 | | 00.13 | ||
− | | | + | |સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન. |
|- | |- | ||
| 00.15 | | 00.15 | ||
− | | | + | | સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો. |
|- | |- | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
| 00.35 | | 00.35 | ||
− | | ચાલો | + | | ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ. |
|- | |- | ||
| 00.38 | | 00.38 | ||
− | | | + | | સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે. |
|- | |- | ||
| 00.44 | | 00.44 | ||
− | | | + | | સ્ટ્રિંગ નું માપ = સ્ટ્રિંગ ની લંબાઈ + 1 |
|- | |- | ||
| 00.49 | | 00.49 | ||
− | | ચાલો હું તમને બતાઉં કે | + | | ચાલો હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી. |
|- | |- | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
− | | '''char''' એ ડેટા પ્રકાર છે, | + | | '''char''' એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ. |
|- | |- | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
| 01.23 | | 01.23 | ||
− | | આ પ્રોગ્રામમાં, આપણે એક | + | | આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું. |
|- | |- | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
| 01.34 | | 01.34 | ||
− | | અહીં '''string.h''' એ | + | | અહીં '''string.h''' એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે. |
|- | |- | ||
| 01.43 | | 01.43 | ||
− | | જ્યારે પણ આપણે | + | | જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ, આપણે આ હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ. |
|- | |- | ||
| 01.47 | | 01.47 | ||
− | | આ આપણું | + | | આ આપણું મેન ફંક્શન છે. |
|- | |- | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
| 01.55 | | 01.55 | ||
− | | અહીં આપણે વપરાશકર્તાથી | + | | અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ. |
|- | |- | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 02.16 | | 02.16 | ||
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
| 02.37 | | 02.37 | ||
− | | અને | + | | અને એન્ટર દબાવો |
|- | |- | ||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 02.43 | | 02.43 | ||
− | | હવે | + | | હવે એન્ટર દબાવો |
|- | |- | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 02.56 | | 02.56 | ||
− | | હવે | + | | હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 03.06 | | 03.06 | ||
− | | અત્યાર સુધી આપણે | + | | અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી. |
|- | |- | ||
| 03.10 | | 03.10 | ||
− | | હવે આપણે | + | | હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. |
|- | |- | ||
Line 235: | Line 235: | ||
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
| 04.06 | | 04.06 | ||
− | | આપણે | + | | આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ. |
|- | |- | ||
Line 251: | Line 251: | ||
|- | |- | ||
| 04.20 | | 04.20 | ||
− | | હવે, | + | | હવે, સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
Line 259: | Line 259: | ||
|- | |- | ||
| 04.27 | | 04.27 | ||
− | | ' | + | | 'સેવ ' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 283: | Line 283: | ||
|- | |- | ||
| 04.54 | | 04.54 | ||
− | | હવે | + | | હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
| 05.11 | | 05.11 | ||
− | | ધારો કે અહીં આપણે | + | | ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ |
|- | |- | ||
| 05.16 | | 05.16 | ||
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 355: | Line 355: | ||
|- | |- | ||
| 05.45 | | 05.45 | ||
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 387: | Line 387: | ||
|- | |- | ||
| 06.06 | | 06.06 | ||
− | | હવે, | + | | હવે,સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 439: | Line 439: | ||
|- | |- | ||
| 06.51 | | 06.51 | ||
− | | | + | | સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 479: | Line 479: | ||
|- | |- | ||
| 07.29 | | 07.29 | ||
− | | અને | + | | અને સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 487: | Line 487: | ||
|- | |- | ||
| 07.38 | | 07.38 | ||
− | | '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો. | + | | '''using''' (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો. |
|- | |- | ||
| 07.43 | | 07.43 | ||
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 507: | Line 507: | ||
|- | |- | ||
| 07.59 | | 07.59 | ||
− | | | + | |સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 547: | Line 547: | ||
|- | |- | ||
| 08.54 | | 08.54 | ||
− | | અને | + | | અને સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
Line 583: | Line 583: | ||
|- | |- | ||
| 09.39 | | 09.39 | ||
− | | અને | + | | અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 591: | Line 591: | ||
|- | |- | ||
| 09.46 | | 09.46 | ||
− | | | + | | એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 603: | Line 603: | ||
|- | |- | ||
| 09.55 | | 09.55 | ||
− | | હવે | + | | હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 631: | Line 631: | ||
|- | |- | ||
| 10.13 | | 10.13 | ||
− | | | + | | સ્ટ્રિંગસ |
|- | |- | ||
| 10.14 | | 10.14 | ||
− | | ' | + | | 'સ્ટ્રિંગ નું ડીકલેરેશન |
|- | |- | ||
Line 643: | Line 643: | ||
|- | |- | ||
| 10.20 | | 10.20 | ||
− | | | + | | સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન |
|- | |- | ||
Line 699: | Line 699: | ||
|- | |- | ||
| 11.16 | | 11.16 | ||
− | | | + | |આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 11.20 | | 11.20 | ||
| જોડાવાબદ્દલ આભાર. | | જોડાવાબદ્દલ આભાર. |
Revision as of 10:52, 8 April 2014
Time | Narration |
00.01 | C and C++ સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.08 | સ્ટ્રિંગ શું છે. |
00.10 | સ્ટ્રિંગ નું ડીકલેરેશન. |
00.13 | સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન. |
00.15 | સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો. |
00.17 | સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04 |
00.29 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00.35 | ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ. |
00.38 | સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે. |
00.44 | સ્ટ્રિંગ નું માપ = સ્ટ્રિંગ ની લંબાઈ + 1 |
00.49 | ચાલો હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી. |
00.52 | આ માટે સિન્ટેક્સ છે |
00.55 | char, string નું નામ અને size |
00.59 | char એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ. |
01.06 | ઉદાહરણ: અહીં આપણે character string names ને માપ 10 સાથે ડીકલેર કરી છે |
01.13 | હવે આપણે એક ઉદાહરણ જોઈશું. |
01.15 | મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ. |
01.19 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ string.c છે |
01.23 | આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું. |
01.29 | ચાલો હું અત્યારે કોડ સમજાઉં. |
01.32 | આ આપણી હેડર ફાઈલો છે. |
01.34 | અહીં string.h એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે. |
01.43 | જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ, આપણે આ હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ. |
01.47 | આ આપણું મેન ફંક્શન છે. |
01.49 | અહીં આપણે strname સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ. |
01.55 | અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ. |
01.58 | સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે scanf() ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર %s સાથે વાપરી શકીએ છીએ. |
02.05 | સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને \n નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
02.11 | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ. |
02.13 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
02.16 | હવે સેવ પર ક્લિક કરો |
02.18 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02.20 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો. |
02.30 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો gcc સ્પેસ string.c સ્પેસ -o સ્પેસ str |
02.37 | અને એન્ટર દબાવો |
02.40 | એક્ઝીક્યુટ કરવા માટે, ./str ટાઈપ કરો |
02.43 | હવે એન્ટર દબાવો |
02.46 | અહીં આ Enter the string તરીકે પ્રદર્શિત થાય છે. |
02.49 | હું Talk To A Teacher ટાઈપ કરીશ. |
02.56 | હવે એન્ટર દબાવો. |
02.58 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે The string is Talk To A Teacher |
03.03 | હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ |
03.06 | અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી. |
03.10 | હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. |
03.13 | આ માટે સિન્ટેક્સ છે |
03.16 | char var_name[size] = “string”; |
03.20 | ઉદાહરણ: અહીં આપણે character string “names”"' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ “Priya” છે |
03.28 | બીજું એક સિન્ટેક્સ છે |
03.31 | char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} એકલ અવતરણમાં |
03.36 | ઉદાહરણ: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} એકલ અવતરણમાં |
03.42 | ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં. |
03.48 | આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું. |
03.52 | પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને s કી એકસાથે દબાવો. |
03.58 | હવે ફાઈલને stringinitialize નામથી સંગ્રહો. |
04.03 | હવે સેવ પર ક્લિક કરો |
04.06 | આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ. |
04.08 | તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો |
04.11 | = અને બમણા અવતરણમાં “Spoken- Tutorial”; |
04.20 | હવે, સેવ પર ક્લિક કરો |
04.22 | હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ. |
04.27 | 'સેવ ' પર ક્લિક કરો. |
04.30 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
04.31 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
04.33 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો |
04.35 | gcc સ્પેસ stringinitialize.c સ્પેસ -o સ્પેસ str2 |
04.44 | અહીં આપણી પાસે str2 છે કારણ કે આપણે string.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર str ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. |
04.54 | હવે એન્ટર દબાવો. |
04.56 | એક્ઝીક્યુટ કરવા માટે, ./str2 ટાઈપ કરો |
05.00 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે "The string is Spoken-Tutorial". |
05.06 | હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
05.09 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
05.11 | ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ |
05.16 | હવે સેવ પર ક્લિક કરો. |
05.18 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
05.19 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05.21 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
05.23 | આપણને એક જોખમી એરર દેખાય છે. |
05.25 | sting.h: no such file or directory |
05.28 | compilation terminated |
05.30 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05.32 | આ એટલા માટે કારણ કે કમ્પાઈલર sting.h નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી. |
05.39 | જેથી તે એરર આપે છે. |
05.41 | ચાલો એરર સુધારીએ. |
05.43 | અહીં r ટાઈપ કરો. |
05.45 | હવે સેવ પર ક્લિક કરો. |
05.46 | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
05.47 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05.50 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. |
05.54 | હા, આ કામ કરી રહ્યું છે! |
05.56 | હવે, ચાલો બીજા એક સામાન્ય એરરને જોઈએ. |
05.59 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.02 | ધારો કે, અહીં, હું char ની જગ્યાએ int ટાઈપ કરીશ. |
06.06 | હવે,સેવ પર ક્લિક કરો. |
06.07 | ચાલો જોઈએ કે શું થાય છે. |
06.09 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.11 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06.15 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06.17 | આપણને એક એરર દેખાય છે. |
06.19 | Wide character array initialized from non-wide string |
06.24 | %s ફોર્મેટ 'char, ' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 'int' પ્રકાર ધરાવે છે |
06.32 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.36 | આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે %s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું. |
06.42 | અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ. |
06.47 | ચાલો એરર સુધારીએ. |
06.49 | અહીં char ટાઈપ કરો. |
06.51 | સેવ પર ક્લિક કરો. |
06.53 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.56 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. |
07.00 | હા, આ કામ કરી રહ્યું છે! |
07.03 | હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
07.08 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
07.11 | ચાલો હું આપણી string.c ફાઈલ ખોલું |
07.15 | આપણે અહીં કોડ સુધારીત કરીશું. |
07.18 | પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને S કી એકસાથે દાબો. |
07.25 | હવે ફાઈલને .cpp એક્સટેન્શન વડે સંગ્રહો. |
07.29 | અને સેવ પર ક્લિક કરો. |
07.33 | હવે આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું. |
07.38 | using (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો. |
07.43 | હવે સેવ પર ક્લિક કરો. |
07.47 | હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું. |
07.50 | અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું. |
07.53 | ટાઈપ કરો string સ્પેસ strname અને અર્ધવિરામ |
07.59 | સેવ પર ક્લિક કરો. |
08.02 | printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો. |
08.07 | અહીં બંધ કૌંસને રદ્દ કરો. |
08.11 | scanf સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો getline ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો (cin, strname) |
08.24 | અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો. |
08.28 | હવે ફરીથી, printf સ્ટેટમેંટ cout સ્ટેટમેંટથી બદલી કરો. |
08.36 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n રદ્દ કરો |
08.40 | હવે અલ્પવિરામ રદ્દ કરો |
08.42 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો. |
08.49 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં \n ટાઈપ કરો |
08.54 | અને સેવ પર ક્લિક કરો |
08.58 | અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ 'strname' ડીકલેર કર્યું છે |
09.03 | જો કે C++ માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે strname એ સ્ટ્રીંગ વેરીએબલ છે. |
09.13 | આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા માટે getline નો ઉપયોગ કરીએ છીએ. |
09.18 | તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે. |
09.22 | હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
09.27 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
09.30 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો |
09.32 | g++ સ્પેસ string.cpp સ્પેસ -o સ્પેસ str3 |
09.39 | અને એન્ટર દબાવો. |
09.41 | એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો ./str3 |
09.46 | એન્ટર દબાવો. |
09.47 | આ Enter the string તરીકે દૃશ્યમાન થાય છે |
09.50 | હું Talk To A Teacher તરીકે દાખલ કરીશ |
09.55 | હવે એન્ટર દબાવો. |
09.57 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે |
09.59 | The string is Talk To A Teacher |
10.03 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા C કોડ સમાન છે. |
10.07 | હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
10.10 | સારાંશમાં |
10.11 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
10.13 | સ્ટ્રિંગસ |
10.14 | 'સ્ટ્રિંગ નું ડીકલેરેશન |
10.16 | ઉદાહરણ: char strname[30] |
10.20 | સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન |
10.21 | ઉદાહરણ: char strname[30] = “Talk To A Teacher” |
10.26 | એસાઇનમેંટ તરીકે |
10.28 | 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો |
10.34 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10.37 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10.40 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10.44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10.46 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
10.49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
10.54 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11.01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11.04 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11.12 | આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે |
11.16 | આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11.20 | જોડાવાબદ્દલ આભાર. |