Difference between revisions of "C-and-C++/C3/Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | ' | + | | ''''C''' and '''C++.'''મા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00.09 | | 00.09 | ||
− | | | + | | અરે શું છે. |
|- | |- | ||
| 00.11 | | 00.11 | ||
− | | ''' | + | | '''અરે નું ડીકલેરેશન શું છે. |
|- | |- | ||
| 00.13 | | 00.13 | ||
− | | | + | |અરેનું ઇનીશલાઈઝેશન |
|- | |- | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
|00.36 | |00.36 | ||
− | |ચાલો ' | + | |ચાલો 'અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
|00.39 | |00.39 | ||
− | |' | + | |'અરે એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
|- | |- | ||
| 00.44 | | 00.44 | ||
− | | | + | |અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે. |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 00.52 | | 00.52 | ||
− | | | + | |અરે'ત્રણ પ્રકારના છે. |
|- | |- | ||
| 00.55 | | 00.55 | ||
− | |'''Single dimensional array. ''' | + | |'''Single dimensional array. '''(સિંગલ ડાઇમેન્શનલ અરે) |
|- | |- | ||
| 00.57 | | 00.57 | ||
− | |'''Two dimensional array''' અને | + | |'''Two dimensional array''' અને (ટુ ડાઇમેન્શનલ અરે) |
|- | |- | ||
|00.59 | |00.59 | ||
− | |'''Multi-dimensional array. ''' | + | |'''Multi-dimensional array. '''(મલ્ટી-ડાઇમેન્શનલ અરે) |
|- | |- | ||
| 01.01 | | 01.01 | ||
− | |આ ટ્યુટોરીયલમાં આપણે ''''''single dimensional array''' ની ચર્ચા કરીશું. | + | |આ ટ્યુટોરીયલમાં આપણે ''''''single dimensional array''' (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું. |
|- | |- | ||
| 01.06 | | 01.06 | ||
− | | ચાલો જોઈએ '''single dimensional array'' ને કેવી રીતે ડીકલેર કરવું. | + | | ચાલો જોઈએ '''single dimensional array'' (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું. |
|- | |- | ||
Line 101: | Line 101: | ||
|- | |- | ||
|01.24 | |01.24 | ||
− | | | + | | અરે ઇન્ડેક્સ '''સ્ટાર 0 થી સ્ટાર 4''' સુધી શુરુઆત થશે. |
|- | |- | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
|01.54 | |01.54 | ||
− | |'અહી ઇન્ડેક્સ ''' | + | |'અહી ઇન્ડેક્સ '''સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2'''સુધી છે. |
|- | |- | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
| 02.33 | | 02.33 | ||
− | | ત્યાર બાદ આપણે '''integer variable sum'''ને જાહેર કર્યું છે. | + | | ત્યાર બાદ આપણે '''integer variable sum''' (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે. |
|- | |- | ||
| 02.36 | | 02.36 | ||
− | |અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને '''sum'''માં સંગ્રહિત કરીએ છે. | + | |અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને '''sum''' (સમ) માં સંગ્રહિત કરીએ છે. |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
| 02.50 | | 02.50 | ||
− | | ત્યાર બાદ આપણે '''sum'''ને પ્રિન્ટ કરીએ છે. | + | | ત્યાર બાદ આપણે '''sum''' (સમ)ને પ્રિન્ટ કરીએ છે. |
|- | |- | ||
| 02.52 | | 02.52 | ||
− | |આ આપણું '''return statement.'''છે. | + | |આ આપણું '''return statement.''' (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
|- | |- | ||
| 02.54 | | 02.54 | ||
− | |હવે | + | |હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 235: | Line 235: | ||
|- | |- | ||
| 03.39 | | 03.39 | ||
− | | | + | |સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | |ચાલો '' header file'''ને '''iostream'''તરીકે બદલીએ. | + | |ચાલો '' header file''' (હેડર ફાઈલ) ને '''iostream''' (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ. |
|- | |- | ||
| 04.49 | | 04.49 | ||
− | |હવે '''using''' સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. | + | |હવે '''using''' (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. |
|- | |- | ||
Line 323: | Line 323: | ||
|- | |- | ||
| 05.09 | | 05.09 | ||
− | |'''format specifier અને back slash n'''ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો | + | |'''format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને back slash n''' (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો |
|- | |- | ||
Line 331: | Line 331: | ||
|- | |- | ||
| 05.26 | | 05.26 | ||
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 343: | Line 343: | ||
|- | |- | ||
| 05.42 | | 05.42 | ||
− | |અહી આપણી પાસે ''''array1 '''''' છે કારણકે આપણે '''array dot c'''ફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. | + | |અહી આપણી પાસે ''''array1 '''''' (અરે) છે કારણકે આપણે '''array dot c'''ફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. |
|- | |- | ||
| 05.51 | | 05.51 | ||
− | |હવે | + | |હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 381: | Line 381: | ||
|- | |- | ||
| 06.23 | | 06.23 | ||
− | | | + | | સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 418: | Line 418: | ||
|- | |- | ||
| 06.54 | | 06.54 | ||
− | |અહી ટાઈપ કરો 0 ,1 અને 2. | + | |અહી ટાઈપ કરો 0 ,1 અને 2.સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
Line 447: | Line 447: | ||
|- | |- | ||
| 07.19 | | 07.19 | ||
− | |'''Arrays'''. | + | |'''Arrays'''.(અરેસ) |
|- | |- | ||
| 07.20 | | 07.20 | ||
− | |'''Single Dimensional Arrays'''ને ડીકલેર કરતા . | + | |'''Single Dimensional Arrays'''( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા . |
|- | |- | ||
| 07.23 | | 07.23 | ||
− | |'''Single Dimensional Arrays'''ને ઇનીશલાઈઝ કરતા. | + | |'''Single Dimensional Arrays'''(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ કરતા. |
Line 515: | Line 515: | ||
|- | |- | ||
| 08.30 | | 08.30 | ||
− | | | + | |આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 08.33 | | 08.33 | ||
|જોડાવાબદ્દલ આભાર. | |જોડાવાબદ્દલ આભાર. |
Revision as of 10:14, 8 April 2014
Time | Narration
|
00.01 | 'C and C++.મા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00.09 | અરે શું છે. |
00.11 | અરે નું ડીકલેરેશન શું છે. |
00.13 | અરેનું ઇનીશલાઈઝેશન |
00.16 | પર કેટલાક ઉદાહરણો |
00.18 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. |
00.30 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
|
00.36 | ચાલો 'અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.39 | 'અરે એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
00.44 | અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે. |
00.48 | પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે. |
00.52 | અરે'ત્રણ પ્રકારના છે. |
00.55 | Single dimensional array. (સિંગલ ડાઇમેન્શનલ અરે) |
00.57 | Two dimensional array અને (ટુ ડાઇમેન્શનલ અરે) |
00.59 | Multi-dimensional array. (મલ્ટી-ડાઇમેન્શનલ અરે) |
01.01 | આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું. |
01.06 | ચાલો જોઈએ 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું. |
01.09 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01.11 | data-type name of the array and size |
01.16 | ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. |
01.24 | અરે ઇન્ડેક્સ સ્ટાર 0 થી સ્ટાર 4 સુધી શુરુઆત થશે. |
01.29 | આપણે અરેનું ડીકલેરેશન જોયું
|
01.32 | હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. |
01.35 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01.38 | data-type,( name of the array ), size is equal to elements
|
01.44 | ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે |
01.54 | 'અહી ઇન્ડેક્સ સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2સુધી છે. |
01.59 | હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ |
02.01 | મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
02.04 | તો ચાલો હું તે ખોલું. |
02.06 | નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે.
|
02.10 | આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. |
02.16 | ચાલો હું કોડ સમજાવુ. |
02.18 | આ આપણી હેડર ફાઈલ છે.
|
02.20 | આ આપણું મુખ્ય ફંક્શન છે
|
02.22 | અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. |
02.28 | અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. |
02.33 | ત્યાર બાદ આપણે integer variable sum (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે. |
02.36 | અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sum (સમ) માં સંગ્રહિત કરીએ છે. |
02.41 | નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે. |
02.50 | ત્યાર બાદ આપણે sum (સમ)ને પ્રિન્ટ કરીએ છે. |
02.52 | આ આપણું return statement. (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
02.54 | હવે સેવ પર ક્લિક કરો. |
02.57 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.59 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
03.09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો. |
03.19 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો. |
03.24 | અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
03.26 | The sum is 15. |
03.28 | ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ
|
03.32 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
03.34 | ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. |
03.39 | સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
03.42 | ટર્મિનલ પર પાછા આવો. |
03.44 | ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ |
03.47 | આપણને એરર દેખાય છે. |
03.49 | Invalid initializer and Expected identifier or bracket before numeric constant. |
03.56 | કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. |
04.01 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. |
04.04 | અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો |
04.09 | Saveપર ક્લીક કરો. |
04.12 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. |
04.15 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
04.19 | હા આ કામ કરી રહ્યું છે. |
04.21 | હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું. |
04.25 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
04.28 | હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
04.30 | પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો |
04.38 | હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો. |
04.44 | ચાલો header file' (હેડર ફાઈલ) ને iostream (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ. |
04.49 | હવે using (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. |
04.55 | C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
05.01 | તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
05.04 | હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો. |
05.09 | format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને back slash n (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો |
05.17 | અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો. |
05.26 | હવે સેવ પર ક્લિક કરો. |
05.29 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
05.32 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space array dot cpp space hypen o space array1. |
05.42 | અહી આપણી પાસે 'array1 ' (અરે) છે કારણકે આપણે array dot cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. |
05.51 | હવે એન્ટર દબાવો. |
05.54 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array1 એન્ટર દબાવો. |
05.59 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે The sum is 15 |
06.02 | આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે. |
06.07 | હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું
|
06.10 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
06.12 | ધારો કે લાઈન નમ્બર 7 પર |
06.14 | હું ટાઈપ કરીશ star[1], star[2] અને star[3];
|
06.23 | સેવ પર ક્લિક કરો. |
06.24 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
06.28 | ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું. |
06.30 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ. |
06.33 | ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
06.36 | આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે
|
06.39 | કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે. |
06.43 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. . |
06.49 | એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ. |
06.54 | અહી ટાઈપ કરો 0 ,1 અને 2.સેવ પર ક્લિક કરો |
07.02 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
|
07.05 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
07.09 | હા આ કામ કરી રહ્યું છે. |
07.12 | હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું. |
07.14 | સારાંશ માટે |
07.16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07.19 | Arrays.(અરેસ) |
07.20 | Single Dimensional Arrays( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા . |
07.23 | Single Dimensional Arrays(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ કરતા.
|
07.26 | ઉદાહરણ int star[3]={4, 5, 6} |
07.31 | અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, sum is equal to star 0 plus star 1 plus star 2 |
07.40 | એસાઈનમેન્ટ તરીકે, |
07.41 | અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો.
|
07.47 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07.50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
07.53 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08.00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08.03 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
08.06 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
08.17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08.25 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08.30 | આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08.33 | જોડાવાબદ્દલ આભાર. |