Difference between revisions of "C-and-C++/C3/Arrays/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 464: Line 464:
 
|-
 
|-
 
| 07.31
 
| 07.31
અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, ''' sum is equal to star 0 plus star 1 plus star 2'''
+
|અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, ''' sum is equal to star 0 plus star 1 plus star 2'''
  
 
|-
 
|-

Revision as of 19:38, 1 April 2014

Time Narration


00.01 Arrays in C and C++. પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00.09 array.શું છે.
00.11 array. નું ડીકલેરેશન શું છે.
00.13 Initialization of an array. નું ઇનીશલાઈઝેશન
00.16 પર કેટલાક ઉદાહરણો
00.18 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00.22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00.25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
00.30 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.


00.36 ચાલો Arrayના પરીચય સાથે શરૂઆત કરીએ.
00.39 Array એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે.
00.44 Array ઇન્ડેક્ક્ષ 0 થી શરુ થાય છે.
00.48 પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્ક્ષ 0 પર સંગ્રહિત થાય છે.
00.52 arraysત્રણ પ્રકારના છે.
00.55 Single dimensional array.
00.57 Two dimensional array અને
00.59 Multi-dimensional array.
01.01 આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array ની ચર્ચા કરીશું.
01.06 ચાલો જોઈએ 'single dimensional array ને કેવી રીતે ડીકલેર કરવું.
01.09 આ માટેનું સિન્ટેક્સ છે.
01.11 data-type name of the array and size
01.16 ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે.
01.24 Array ઇન્ડેક્ક્ષ star 0 થી star 4સુધી શુરુઆત થશે.
01.29 આપણે અરેનું ડીકલેરેશન જોયું


01.32 હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું.
01.35 આ માટેનું સિન્ટેક્સ છે.
01.38 data-type,( name of the array ), size is equal to elements


01.44 ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે
01.54 'અહી ઇન્ડેક્ક્ષ star 0 થી શરુ થઈનેstar 2સુધી છે.
01.59 હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ
02.01 મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
02.04 તો ચાલો હું તે ખોલું.
02.06 નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે.


02.10 આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું.
02.16 નોવ ચાલો હું કોડ સમજાવુ.
02.18 આ આપણી હેડર ફાઈલ છે.


02.20 આ આપણું મુખ્ય ફંક્શન છે


02.22 અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે.
02.28 અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે.
02.33 ત્યાર બાદ આપણે integer variable sumને જાહેર કર્યું છે.
02.36 અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sumમાં સંગ્રહિત કરીએ છે.
02.41 નોંધ લો કે 4 એ ઇન્ડેક્ક્ષ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્ક્ષ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્ક્ષ 2 પર સંગ્રહિત થશે.
02.50 ત્યાર બાદ આપણે sumને પ્રિન્ટ કરીએ છે.
02.52 આ આપણું return statement.છે.
02.54 હવે Saveપર ક્લિક કરો.
02.57 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.59 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
03.09 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો.
03.19 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો.
03.24 અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે
03.26 The sum is 15.
03.28 ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ


03.32 પ્રોગ્રામ પર પાછા આવીએ
03.34 ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે.
03.39 Saveપર ક્લિક કરો . ચાલો જોઈએ શું થાય છે.
03.42 ટર્મિનલ પર પાછા આવો.
03.44 ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ
03.47 આપણને એરર દેખાય છે.
03.49 Invalid initializer and Expected identifier or bracket before numeric constant.
03.56 કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ.
04.01 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ.
04.04 અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો
04.09 Saveપર ક્લીક કરો.
04.12 ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો.
04.15 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
04.19 હા આ કામ કરી રહ્યું છે.
04.21 હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું.
04.25 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ .
04.28 હું અહી અમુક વસ્તુઓ બદલીશ.
04.30 પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો
04.38 હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો.
04.44 ચાલો header file'ને iostreamતરીકે બદલીએ.
04.49 હવે using સ્ટેટમેન્ટનો સમાવેશ કરો.
04.55 C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે.
05.01 તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી.
05.04 હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો.
05.09 format specifier અને back slash nને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો
05.17 અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો.
05.26 હવે Save. પર ક્લિક કરો.
05.29 ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
05.32 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space array dot cpp space hypen o space array1.
05.42 અહી આપણી પાસે 'array1 ' છે કારણકે આપણે array dot cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી.
05.51 હવે Enter. દબાવો.
05.54 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array1 એન્ટર દબાવો.
05.59 આઉટપુટ આપેલ રીતે દેખાય છે The sum is 15
06.02 આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે.
06.07 હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું


06.10 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
06.12 ધારો કે લાઈન નમ્બર 7 પર
06.14 હું ટાઈપ કરીશ star[1], star[2] અને star[3];


06.23 'Save ''પર ક્લિક કરો.
06.24 ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
06.28 ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું.
06.30 ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.
06.33 ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
06.36 આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે


06.39 કારણકે અરે ઇન્ડેક્ષ 0 થી શરુ થાય છે.
06.43 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્ષ 1થી શરુ થાય છે. .
06.49 એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ.
06.54 અહી ટાઈપ કરો 0 ,1 અને 2.'Save 'પર ક્લિક કરો
07.02 ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.


07.05 ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
07.09 હા આ કામ કરી રહ્યું છે.
07.12 હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું.
07.14 સારાંશ માટે
07.16 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07.19 Arrays.
07.20 Single Dimensional Arraysને ડીકલેર કરતા .
07.23 Single Dimensional Arraysને ઇનીશલાઈઝ કરતા.


07.26 ઉદાહરણ int star[3]={4, 5, 6}
07.31 અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, sum is equal to star 0 plus star 1 plus star 2
07.40 એસાઈનમેન્ટ તરીકે,
07.41 અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો.


07.47 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07.50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
07.53 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08.00 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
08.03 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
08.06 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
08.17 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08.25 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
08.30 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08.33 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble