Difference between revisions of "GIMP/C2/Selecting-Sections-Part-2/English-timed"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00.23 | | 00.23 | ||
− | | | + | |'''Meet The GIMP''' માં સ્વાગત છે. |
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | | | + | |આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
|- | |- | ||
| 00.31 | | 00.31 | ||
− | | | + | | આજે આપણે '''Fuzzy Select''' ટૂલ વિશે ચર્ચા કરીશું. |
|- | |- | ||
| 00.36 | | 00.36 | ||
− | | | + | |આ '''select by colour''' સાથે નજીકથી સંબંધિત છે. |
|- | |- | ||
| 00.40 | | 00.40 | ||
− | | | + | |પણ '''Fuzzy Select''' ટૂલ ફક્ત સંલગ્ન વિસ્તાર પસંદ કરે છે અને '''colour select''' ટૂલ સમાન રંગો ધરાવતા તમામ વિસ્તારો પસંદ કરે છે. |
|- | |- | ||
| 00.54 | | 00.54 | ||
− | | | + | |અહીં કેટલાક સરખા વિકલ્પો છે જેમ કે '''Replace''', '''Add''', '''Subtract''' અને '''Intersect with the current selection''', અને હમણાં હું '''Add''' પસંદ કરું છું. |
− | + | ||
|- | |- | ||
| 01.08 | | 01.08 | ||
− | | | + | |અહીં તમે સમાન વિકલ્પ જોઈ શકો છો, '''Antialiasing'''. |
|- | |- | ||
| 01.13 | | 01.13 | ||
− | | | + | |જો આપણે '''Antialiasing''' પસંદ કરીએ છીએ, તો પસંદ કરેલ વિસ્તારની કિનારી તીક્ષ્ણ રહેતી નથી અને તમને સુવાળા ખૂણાઓ મળે છે. |
|- | |- | ||
| 01.23 | | 01.23 | ||
− | | | + | | અને જો પસંદ ન કરવામાં આવે તો તમને પસંદ કરેલ અને ન પસંદ કરેલ વિસ્તાર દરમ્યાન ખરેખર તીક્ષ્ણ કિનારી મળે છે. |
− | + | ||
|- | |- | ||
| 01.33 | | 01.33 | ||
− | | | + | |તે ઉપરાંતનાં વિકલ્પો છે '''Feather Edges''' અને '''Select Transparent Areas'''.. |
|- | |- | ||
| 01.41 | | 01.41 | ||
− | | Select Transparent Areas | + | | ''Select Transparent Areas''' કદાચિત માસ્ક સેન્સર ઓન હોય એ વેળાએ ઉપયોગી છે. |
|- | |- | ||
| 01.50 | | 01.50 | ||
− | |Sample marge | + | |'''Sample marge''' બાકી બધાની જેમ જ છે અને તે તમામ દૃશ્યમાન લેયરોને પસંદ કરે છે. |
|- | |- | ||
| 01.58 | | 01.58 | ||
− | | | + | |જો તેને પસંદ ન કરાય તો તે વર્તમાન લેયર પર કામ કરે છે. |
|- | |- | ||
| 02.04 | | 02.04 | ||
− | | | + | |જો તમે ઈમેજનાં કુલ આઉટપુટમાંથી કઈક પસંદ કરવા માટે ઈચ્છો છો તો આ વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
| 02.11 | | 02.11 | ||
− | | | + | |અહીં '''Threshold''' છે જે વ્યાખ્યિત કરે છે કે પસંદગીમાં રંગો વચ્ચે કેટલું તફાવત માન્ય છે અથવા કે કશુંક પસંદગી બહાર હોય છે. |
|- | |- | ||
| 02.24 | | 02.24 | ||
− | | | + | |તે પીક્સલો પસંદગી માટે મદદ કરે છે જે કે એક ચોક્કસ રંગ ધરાવતું હોય છે. |
|- | |- | ||
| 02.30 | | 02.30 | ||
− | | | + | |પછીની મહત્વપૂર્ણ પસંદગી છે, કે કયો મોડ તમને પસંદગીમાં જોઈએ છે. |
|- | |- | ||
| 02.37 | | 02.37 | ||
− | | | + | |'''composite''' મોડ એ ઉમેરાયેલા લાલ, લીલી અને ભૂરી ચેનલોની ગ્રે વેલ્યુ છે. |
|- | |- | ||
| 02.44 | | 02.44 | ||
− | + | તમે તમારા પસંદગીનાં પાયા તરીકે લાલ, લીલી, ભૂરી ચેનલ અથવા '''Hue''', '''Saturation''' કે '''Value''' ચેનલ પસંદ કરી શકો છો. | |
|- | |- | ||
|02.56 | |02.56 | ||
− | | | + | | હવે ચાલો '''Fuzzy Select''' ટૂલ પસંદ કરીએ. |
|- | |- | ||
|03.01 | |03.01 | ||
− | | | + | | મેં હમણાં જ ઈમેજમાં ક્લિક કર્યું છે અને '''threshold''' શૂન્ય છે તો ચાલો જોઈએ કે શું થાય છે. |
|- | |- | ||
|03.08 | |03.08 | ||
− | | | + | |મેં પસંદગી કરી છે જે કે માપમાં એક પીક્સલ છે. |
|- | |- | ||
|03.13 | |03.13 | ||
− | | | + | |હવે હું '''Threshold''' ની માત્રા માની લો કે '''30''' સુધી વધારું છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને અહીં '''toggle quick mask''' પર ક્લિક કરું છું. |
|- | |- | ||
|03.28 | |03.28 | ||
− | | | + | | હવે તમે પસંદ કરેલ વિસ્તાર જોઈ શકો છો. |
|- | |- | ||
|03.37 | |03.37 | ||
− | | | + | |હું '''quick mask toggle''' ને ના-પસંદ કરું છું, ટૂલ બોક્સ મેળવવા '''tab''' દબાવું છું અને બધું જ ના પસંદ કરવા હેતુ '''Shift+Ctrl+A''' દબાવું છું. |
|- | |- | ||
|03.49 | |03.49 | ||
− | | | + | |હું આ વિભિન્ન રીતે કરી શકું છું અને તે માટે હું '''threshold''' શૂન્ય સુધી ઘટાડુ છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને હવે હું માઉસને નીચે અને જમણી બાજુએ દોરી જાઉં છું. |
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | | + | |જ્યારે હું '''threshold''' વધારું છું, તમે જોઈ શકો છો કે હું આ ભૂરા વિસ્તારમાં જઈ રહ્યી છું પણ હું હજુયે ભીંત પર છું. |
|- | |- | ||
| 04.13 | | 04.13 | ||
− | | | + | |મને લાગે છે કે આ ટૂલ ગ્રાફિક ડિઝાઇનરો માટે વધારે ઉપયોગી છે અને ન કે ફોટોગ્રાફરો માટે. |
|- | |- | ||
| 04.22 | | 04.22 | ||
− | | | + | |તમે ફક્ત માઉસ ખેંચીને '''threshold''' બદલી કરી શકો છો. |
|- | |- | ||
| 04.26 | | 04.26 | ||
− | | | + | |'''colour selection''' ટૂલમાં આ એજ રીતે કામ કરે છે. |
|- | |- | ||
| 04.32 | | 04.32 | ||
− | | | + | |હું '''Select by''' '''Composite''' થી '''Hue''' બદલી કરું છું અને એજ સ્થાને ક્લિક કરું છું અને નીચેની તરફ દોરી જાઉં છું. |
|- | |- | ||
| 04.43 | | 04.43 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે મારી પાસે પહેલા હતી એ કરતા, ભીંતનાં ભૂરા, લીલા ભાગની વધુ સારી પસંદગીઓ છે. |
|- | |- | ||
| 04.54 | | 04.54 | ||
− | | | + | |આમ રંગ વ્યાખ્યાની યોગ્ય પધ્ધત પસંદ કરવી આ ટૂલ સાથે સારું પરિણામ આપે છે. |
|- | |- | ||
| 05.05 | | 05.05 | ||
− | | | + | |હું '''quick mask''' માં ક્લિક કરું છું અને અહીં તમે જુઓ કે આ લગભગ સંપૂર્ણ છે, માત્ર કેટલાક ભાગોને સમારકામ કરવું છે અને હું તે '''quick mask''' માં રંગકામ કરીને કરીશ અને ન કે આ પસંદગી ટૂલો વડે. |
− | + | ||
|- | |- | ||
| 05.25 | | 05.25 | ||
− | | | + | |જો તમે મોડ પસંદ કરવા અંગે ગુંચવણમાં છો તો તમે તમારી ઈમેજને '''channel''' મોડમાં વિભિન્ન ચેનલોમાં જોઈ શકો છો. |
|- | |- | ||
| 05.41 | | 05.41 | ||
− | | | + | |'''blue''' ચેનલ પસંદ કરો અને તમે જોયું કે બધું જ લગભગ ભૂરી વેલ્યુનાં બરાબર છે. |
|- | |- | ||
| 05.50 | | 05.50 | ||
− | | | + | | '''green''' ચેનલમાં અહીં અમુક તફાવતો છે. |
|- | |- | ||
| 05.55 | | 05.55 | ||
− | | | + | |'''red''' ચેનલમાં અહીં તે લગભગ સરખું જ છે. |
|- | |- | ||
| 05.59 | | 05.59 | ||
− | | | + | | તેથી પસંદગી માટે હું '''green''' ચેનલ પસંદ કરીશ અથવા આ કિસ્સામાં '''Hue''' ચેનલ. |
|- | |- | ||
| 06.10 | | 06.10 | ||
− | |Selecting colour | + | |'''Selecting colour''' એ અહીં આગળનું ટૂલ છે અને અહીં તેની પાસે સમાન ફંક્શન અને સમાન વિકલ્પો છે. |
|- | |- | ||
| 06.19 | | 06.19 | ||
− | | | + | |તે ફક્ત એક તફાવત ધરાવે છે. |
|- | |- | ||
| 06.22 | | 06.22 | ||
− | | | + | | જો તમે અહીં ક્લિક કરો છો, તમે તમામ ફીલ્ડોને આ રંગથી પસંદ કરો છો અને ન કે એક સંલગ્ન વિસ્તારને. |
|- | |- | ||
| 06.32 | | 06.32 | ||
− | | | + | | '''colour selection''' ટૂલ, એકસમાન રંગથી તમામ વિસ્તારો પસંદ કરે છે. |
|- | |- | ||
| 06.41 | | 06.41 | ||
− | | | + | |આગળનાં ટૂલનું નામ '''intelligent scissors''' અથવા '''scissors selection''' ટૂલ છે. |
|- | |- | ||
| 06.48 | | 06.48 | ||
− | | | + | |આ અલ્ગોરિધમ કિનારીઓ માટે જુએ છે અને પસંદગી સાથે તેનું અનુસરણ કરવાનો પ્રયાસ કરે છે. |
|- | |- | ||
| 06.56 | | 06.56 | ||
− | | | + | | અને હું અહીં આ અક્ષર બોક્સને પસંદ કરવા માંગું છું |
|- | |- | ||
| 07.10 | | 07.10 | ||
− | | | + | | તો હું પસંદગી ટૂલને સક્રિય કરું છું અને એક પોઈન્ટ અહીં ખેંચું છું અને કર્સર નજીક મને એક સરવાળાનું ચિન્હ મળે છે અને સામાન્ય રીતે હું પોઈન્ટને પસંદ કરું છું. |
|- | |- | ||
|07.42 | |07.42 | ||
− | | | + | |અલ્ગોરિધમ માનો કે કિનારીઓનાં અનુસરણ લીધે છે અને તમે જોઈ શકો છો કે તેણે બીજો માર્ગ અપનાવ્યો નથી, તેણે અંદરનો માર્ગ લીધો છે. |
|- | |- | ||
|07.56 | |07.56 | ||
− | | | + | |હું ઈમેજમાં ઝૂમ કરું છું અને હવે હું આ પોઈન્ટને અહીં સુધી દોરી શકું છું અને આ પોઈન્ટને પસંદ કરવા પર એક ભૂલ થઇ છે. |
|- | |- | ||
| 08.13 | | 08.13 | ||
− | | | + | |તેથી હું આ પોઈન્ટ ઉપર ખેંચું છું અને તમે જોઈ શકો છો કે અલ્ગોરિધમ કિનારીઓનું અનુસરણ કરે છે જો તમે પુરતી માહિતી આપો છો કે ક્યાં અનુસરણ કરવું છે. |
|- | |- | ||
| 08.30 | | 08.30 | ||
− | | | + | |આ ખુબ સારું લાગે છે પરંતુ હું આને સામાન્ય રીતે વાપરતી નથી કારણ કે આ કરવાનાં અહીં વધુ સારા માર્ગો છે. |
|- | |- | ||
| 08.44 | | 08.44 | ||
− | | | + | |મને લાગે છે કે હું '''colour selection''' ટૂલ વાપરીશ કારણ કે તે હમેશા અનુચિત માર્ગને ગોળ કરી દે છે. |
|- | |- | ||
| 08.56 | | 08.56 | ||
− | | | + | |તો મેં સિલેકશન સાથે પતાવી લીધું છે. |
|- | |- | ||
| 09.10 | | 09.10 | ||
− | | | + | |હું અહીં આ પહેલા પોઈન્ટ પર ક્લિક કરું છું અને કર્સર પ્લસમાં પરિવર્તિત થાય છે. |
|- | |- |
Revision as of 11:05, 9 January 2014
Time | Narration
|
00.23 | Meet The GIMP માં સ્વાગત છે. |
00.25 | આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00.31 | આજે આપણે Fuzzy Select ટૂલ વિશે ચર્ચા કરીશું. |
00.36 | આ select by colour સાથે નજીકથી સંબંધિત છે. |
00.40 | પણ Fuzzy Select ટૂલ ફક્ત સંલગ્ન વિસ્તાર પસંદ કરે છે અને colour select ટૂલ સમાન રંગો ધરાવતા તમામ વિસ્તારો પસંદ કરે છે. |
00.54 | અહીં કેટલાક સરખા વિકલ્પો છે જેમ કે Replace, Add, Subtract અને Intersect with the current selection, અને હમણાં હું Add પસંદ કરું છું. |
01.08 | અહીં તમે સમાન વિકલ્પ જોઈ શકો છો, Antialiasing. |
01.13 | જો આપણે Antialiasing પસંદ કરીએ છીએ, તો પસંદ કરેલ વિસ્તારની કિનારી તીક્ષ્ણ રહેતી નથી અને તમને સુવાળા ખૂણાઓ મળે છે. |
01.23 | અને જો પસંદ ન કરવામાં આવે તો તમને પસંદ કરેલ અને ન પસંદ કરેલ વિસ્તાર દરમ્યાન ખરેખર તીક્ષ્ણ કિનારી મળે છે. |
01.33 | તે ઉપરાંતનાં વિકલ્પો છે Feather Edges અને Select Transparent Areas.. |
01.41 | Select Transparent Areas' કદાચિત માસ્ક સેન્સર ઓન હોય એ વેળાએ ઉપયોગી છે. |
01.50 | Sample marge બાકી બધાની જેમ જ છે અને તે તમામ દૃશ્યમાન લેયરોને પસંદ કરે છે. |
01.58 | જો તેને પસંદ ન કરાય તો તે વર્તમાન લેયર પર કામ કરે છે. |
02.04 | જો તમે ઈમેજનાં કુલ આઉટપુટમાંથી કઈક પસંદ કરવા માટે ઈચ્છો છો તો આ વિકલ્પ પસંદ કરો.
|
02.11 | અહીં Threshold છે જે વ્યાખ્યિત કરે છે કે પસંદગીમાં રંગો વચ્ચે કેટલું તફાવત માન્ય છે અથવા કે કશુંક પસંદગી બહાર હોય છે. |
02.24 | તે પીક્સલો પસંદગી માટે મદદ કરે છે જે કે એક ચોક્કસ રંગ ધરાવતું હોય છે. |
02.30 | પછીની મહત્વપૂર્ણ પસંદગી છે, કે કયો મોડ તમને પસંદગીમાં જોઈએ છે. |
02.37 | composite મોડ એ ઉમેરાયેલા લાલ, લીલી અને ભૂરી ચેનલોની ગ્રે વેલ્યુ છે. |
02.44
તમે તમારા પસંદગીનાં પાયા તરીકે લાલ, લીલી, ભૂરી ચેનલ અથવા Hue, Saturation કે Value ચેનલ પસંદ કરી શકો છો.
| |
02.56 | હવે ચાલો Fuzzy Select ટૂલ પસંદ કરીએ. |
03.01 | મેં હમણાં જ ઈમેજમાં ક્લિક કર્યું છે અને threshold શૂન્ય છે તો ચાલો જોઈએ કે શું થાય છે. |
03.08 | મેં પસંદગી કરી છે જે કે માપમાં એક પીક્સલ છે. |
03.13 | હવે હું Threshold ની માત્રા માની લો કે 30 સુધી વધારું છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને અહીં toggle quick mask પર ક્લિક કરું છું. |
03.28 | હવે તમે પસંદ કરેલ વિસ્તાર જોઈ શકો છો. |
03.37 | હું quick mask toggle ને ના-પસંદ કરું છું, ટૂલ બોક્સ મેળવવા tab દબાવું છું અને બધું જ ના પસંદ કરવા હેતુ Shift+Ctrl+A દબાવું છું. |
03.49 | હું આ વિભિન્ન રીતે કરી શકું છું અને તે માટે હું threshold શૂન્ય સુધી ઘટાડુ છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને હવે હું માઉસને નીચે અને જમણી બાજુએ દોરી જાઉં છું. |
04.03 | જ્યારે હું threshold વધારું છું, તમે જોઈ શકો છો કે હું આ ભૂરા વિસ્તારમાં જઈ રહ્યી છું પણ હું હજુયે ભીંત પર છું. |
04.13 | મને લાગે છે કે આ ટૂલ ગ્રાફિક ડિઝાઇનરો માટે વધારે ઉપયોગી છે અને ન કે ફોટોગ્રાફરો માટે.
|
04.22 | તમે ફક્ત માઉસ ખેંચીને threshold બદલી કરી શકો છો. |
04.26 | colour selection ટૂલમાં આ એજ રીતે કામ કરે છે. |
04.32 | હું Select by Composite થી Hue બદલી કરું છું અને એજ સ્થાને ક્લિક કરું છું અને નીચેની તરફ દોરી જાઉં છું. |
04.43 | તમે જોઈ શકો છો કે મારી પાસે પહેલા હતી એ કરતા, ભીંતનાં ભૂરા, લીલા ભાગની વધુ સારી પસંદગીઓ છે. |
04.54 | આમ રંગ વ્યાખ્યાની યોગ્ય પધ્ધત પસંદ કરવી આ ટૂલ સાથે સારું પરિણામ આપે છે. |
05.05 | હું quick mask માં ક્લિક કરું છું અને અહીં તમે જુઓ કે આ લગભગ સંપૂર્ણ છે, માત્ર કેટલાક ભાગોને સમારકામ કરવું છે અને હું તે quick mask માં રંગકામ કરીને કરીશ અને ન કે આ પસંદગી ટૂલો વડે. |
05.25 | જો તમે મોડ પસંદ કરવા અંગે ગુંચવણમાં છો તો તમે તમારી ઈમેજને channel મોડમાં વિભિન્ન ચેનલોમાં જોઈ શકો છો. |
05.41 | blue ચેનલ પસંદ કરો અને તમે જોયું કે બધું જ લગભગ ભૂરી વેલ્યુનાં બરાબર છે. |
05.50 | green ચેનલમાં અહીં અમુક તફાવતો છે. |
05.55 | red ચેનલમાં અહીં તે લગભગ સરખું જ છે. |
05.59 | તેથી પસંદગી માટે હું green ચેનલ પસંદ કરીશ અથવા આ કિસ્સામાં Hue ચેનલ.
|
06.10 | Selecting colour એ અહીં આગળનું ટૂલ છે અને અહીં તેની પાસે સમાન ફંક્શન અને સમાન વિકલ્પો છે. |
06.19 | તે ફક્ત એક તફાવત ધરાવે છે. |
06.22 | જો તમે અહીં ક્લિક કરો છો, તમે તમામ ફીલ્ડોને આ રંગથી પસંદ કરો છો અને ન કે એક સંલગ્ન વિસ્તારને. |
06.32 | colour selection ટૂલ, એકસમાન રંગથી તમામ વિસ્તારો પસંદ કરે છે. |
06.41 | આગળનાં ટૂલનું નામ intelligent scissors અથવા scissors selection ટૂલ છે. |
06.48 | આ અલ્ગોરિધમ કિનારીઓ માટે જુએ છે અને પસંદગી સાથે તેનું અનુસરણ કરવાનો પ્રયાસ કરે છે. |
06.56 | અને હું અહીં આ અક્ષર બોક્સને પસંદ કરવા માંગું છું |
07.10 | તો હું પસંદગી ટૂલને સક્રિય કરું છું અને એક પોઈન્ટ અહીં ખેંચું છું અને કર્સર નજીક મને એક સરવાળાનું ચિન્હ મળે છે અને સામાન્ય રીતે હું પોઈન્ટને પસંદ કરું છું.
|
07.42 | અલ્ગોરિધમ માનો કે કિનારીઓનાં અનુસરણ લીધે છે અને તમે જોઈ શકો છો કે તેણે બીજો માર્ગ અપનાવ્યો નથી, તેણે અંદરનો માર્ગ લીધો છે.
|
07.56 | હું ઈમેજમાં ઝૂમ કરું છું અને હવે હું આ પોઈન્ટને અહીં સુધી દોરી શકું છું અને આ પોઈન્ટને પસંદ કરવા પર એક ભૂલ થઇ છે. |
08.13 | તેથી હું આ પોઈન્ટ ઉપર ખેંચું છું અને તમે જોઈ શકો છો કે અલ્ગોરિધમ કિનારીઓનું અનુસરણ કરે છે જો તમે પુરતી માહિતી આપો છો કે ક્યાં અનુસરણ કરવું છે. |
08.30 | આ ખુબ સારું લાગે છે પરંતુ હું આને સામાન્ય રીતે વાપરતી નથી કારણ કે આ કરવાનાં અહીં વધુ સારા માર્ગો છે. |
08.44 | મને લાગે છે કે હું colour selection ટૂલ વાપરીશ કારણ કે તે હમેશા અનુચિત માર્ગને ગોળ કરી દે છે. |
08.56 | તો મેં સિલેકશન સાથે પતાવી લીધું છે. |
09.10 | હું અહીં આ પહેલા પોઈન્ટ પર ક્લિક કરું છું અને કર્સર પ્લસમાં પરિવર્તિત થાય છે. |
09.17 | Now put the next point and I have these 2 rings making a loop out of it. |
09.25 | I can still move the point around here and make the selection better. |
09.33 | So,when I now click into the selection 2nd time, the selction is selected. |
09.42 | And to look at the quality I activate the quick mask and zoom into it. |
09.57 | Now I look around in the selection. |
10.04 | Here is my fault, I should have clicked here. |
10.10 | So this is the fairly intelligent scissors. |
10.17 | The next and the last tool I want to cover today is the foreground selection tool. |
10.24 | It was quite sensation when the algorithm came out sometime ago and it was not so sensational in using in the GIMP. |
10.37 | But lets give it a try. |
10.41 | Here are the same modes and antialiasing isn’t activatable. |
10.48 | And here I want to select one single area and I want to select the statue. |
10.57 | So 1st I zoom into the image, to get a better control. |
11.06 | Now I select the selection tool and I can select contiguous region or different region but I select the contiguous region. |
11.21 | First I make a rough selection here with the automatic laser tool and now you can see that the area which is not selected is in blue colour. |
11.44 | I have selected a brush here and I can control the diameter of the brush with this slider and I paint through this stuff I want to have selected. |
11.59 | I have to see that I don’t select stuff which I don’t want to have in the image. |
12.17 | When I release the mouse button, the algorithm starts to work and some areas here has to be selected. |
12.27 | Everytime the selection gets updated and area that is similar to the stuff I just painted over gets selected. |
12.42 | Now I click on Mark Background and start painting the background that I don’t want to have in the image. |
12.54 | This tool works better when there’s more difference between the selected part and the stuff which is not selected and here the difference is not big enough. |
13.12 | Just press enter to accept the selection. |
13.17 | I think you have got an idea of how this tool works. |
13.27 | The path tool belongs also to this part but I’ll cover that sometimes else. |
13.36 | In the select menu there are some other stuff you can do with selections and i'll cover that also sometime else. |
13.48 | So this was it for this tutorial. |
13.52 | Let me hear some comments and I promise you for the next show with really new things which are viewer Generated content.
|
14.05 | You will find a link to this file in the show notes at meetthegimp.org and if you want to leave a comment then please do that. |
14.19 | This is Hemant Waidande dubbing for the Spoken Tutorial Project. |
Contributors and Content Editors
Jyotisolanki, Kavita salve, Manivel, Minal, PoojaMoolya, Priyacst, Sandhya.np14