Difference between revisions of "GIMP/C2/Sketching/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 290: | Line 290: | ||
|- | |- | ||
| 11.29 | | 11.29 | ||
− | | | + | |તો અહીં જોસેફની ઈમેજનો કલર લેવલ મેળવો અને હું આ સ્લાઇડર્સને ફક્ત ખેચીશ અને કાળાને ઘાટો અને અને ગ્રેને સફેદ કરીશ. |
|- | |- | ||
| 11.56 | | 11.56 | ||
− | | | + | | તમે વેરિયેબલ thickness ની લીટી જોઈ શકો છો અને જો હું આ સ્લાઇડર્સને ડાબી બાજુ તો રેખા સારી અને સારી થાય છે. |
|- | |- | ||
| 12.12 | | 12.12 | ||
− | | | + | | તો ચાલો સમગ્ર ઈમેજ જોઈએ, Shift + Ctrl + E અને તમે જોઈ શકો છો મારી પાસે રેખાઓને બદલે ગ્રેદિય્ન્ત છે અને રંગ જે મેં પહેલાં ભર્યા હતા. |
|- | |- | ||
| 12.25 | | 12.25 | ||
− | | | + | |હું આશા કરું છું કે તમને આ સમજ્યું અને તમે તે કરવાનો પ્રયત્ન કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 12.31 | | 12.31 | ||
− | | | + | |કેટલીક ઈમેજો આ અસર સાથે ખૂબ જ સારી દેખાય છે |
|- | |- | ||
| 12.37 | | 12.37 | ||
− | | | + | | અને જોસેફની ઈમેજ ખુબ રમુજી હતી. મને તે ગ્મ્યી. |
|- | |- | ||
| 12.44 | | 12.44 | ||
− | |This week I start a new segment at Meet The GIMP. | + | |This week I start a new segment at Meet The GIMP. |
|- | |- |
Revision as of 16:12, 20 December 2013
Time | Narration
|
00.23 | Meet The GIMP માં તમારું સ્વાગત છે. આ Rolf steinort દ્વારા બ્રેમન, ઉત્તર જર્મનીમાં રેકોર્ડ થયું છે. |
00.41 | આજે હું તમને કંઈક નવું બતાવીશ. |
00.44 | અહીં જોસેફ દ્વારા એક નવો વિડિયો છે અને આજે તે આપણને સ્કેચ અસરોની મદદથી ઈમેજ કેવી રીતે બનાવવું તે બતાવશે. |
00.55 | આજે હું GIMP 2.4 ની મદદથી સ્કેચ અસર કેવી રીતે બનાવવું તે બતાવીશ. |
01.06 | તમને સ્કેચ અસર બતાવવા માટે હું સ્તરો સાથે કામ કરીશ . |
01.14 | આગામી વસ્તુ જે હું કરીશ તે છે આ સ્તરોના નામ બદલવા, તેથી હું કયા સ્તર પર કામ કરી રહ્યી છું જે વિશે વિચાર મળી શકે છે. |
01.23 | તો હું ટોચનું સ્તર પસંદ કરીશ અને પછી Filters, Blur, Gaussian blur પર જાઓ. |
01.36 | આપણે કેટલીક રેખાઓ જોઈ શકીએ એ સ્થળ મેળવવા માટે પૂર્વદર્શન ની મદદ સાથે ઈમેજમાં આસપાસ ખસેડો. |
01.45 | અને બ્લર ત્રિજ્યા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. |
01.48 | હું તમને 30 બ્લર ત્રિજ્યા અને 5 બ્લર ત્રિજ્યા વચ્ચેનો તફાવત બતાવવા માટે અહીં 2 પૂર્વદર્શનોની રચના કરી છે. |
01.59 | આ ઈમેજ માટે હું 15 તરીકે બ્લર ત્રિજ્યા રાખીશ અને OK પર ક્લિક કરીશ. |
02.08 | હવે આપણને ટોચના સ્તર પર સરસ બ્લર મળી છે. |
02.12 | તેથી આગામી જરૂર વસ્તુ જે આપણે કરવાનું છે તે છે રંગોને ઊંધું કરવું. |
02.18 | તો colours, Invert ઉપર જાઓ. |
02.21 | હવે આપણે ટુલ બોક્સ ઉપર પાછા જાઓ, ટોચનું સ્તર પસંદ કરો અને તેની ઓપેસીટી 50% થી સુયોજિત કરો. |
02.28 | અને આપણને એક સરસ ગ્રે ઇમેજ મળી છે. |
02.31 | હવે આપણે ટોચના સ્તર પર જમણું ક્લિક કરીને Merge Visible Layer અને merge ઉપર ક્લિક કરીને આ બે સ્તરો મર્જ કરીશું. |
02.40 | આગામી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે ઈમેજમાં કોન્ટરાસ્ટ વધારવું અને તે કરવા માટે હું level ટૂલ પસંદ કરીશ. |
02.48 | તમે જોઈ શકો છો આ ઈમેજમાં મોટાભાગની માહિતી મધ્યમાં છે. |
02.54 | અને મારે તે વેલ્યુ માટે સ્લાઇડર્સને સ્લાઇડ કરવું પડશે. |
03.01 | હવે હું મધ્ય સ્લાઇડર ડાબી તરફ સ્લાઇડ કરીશ તેથી મને ઈમેજ થોડી સફેદ મળશે. |
03.13 | અને OK ઉપર ક્લિક કરો. |
03.16 | અને હવે તમે લીટીઓ બહાર આવવા શરૂ થયેલ છે,તે જોઈ શકો છો, પરંતુ હજુ પણ ઈમેજમાં કેટલાક રંગો છે. |
03.23 | તો હું colour, Desaturate ઉપર જઈશ અને Luminosity વિકલ્પ પસંદ કરીશ અને હવે આપણને કાળી અને સફેદ ઈમેજ મળે છે. |
03.32 | હવે હું ફરીથી Levels ટુલ પસંદ કરીશ અને ઇમેજમાં વધુ કોન્ટરાસ્ટ લાવવા માટે સ્લાઇડર સંતુલિત કરીશ.
|
03.47 | તમે ઈમેજમાં સારી કોન્ટરાસ્ટ લાવી શકો એવી રીતે સ્લાઇડર્સ સંતુલિત કરો. |
03.56 | મને લાગે છે આ સરસ છે. |
04.00 | તો હવે આપણી પાસે સારી સ્કેચ અસર સાથે એક ઈમેજ છે. |
04.07 | આપણે આ ઈમેજ માટે બોર્ડર બનાવવા જોઈએ. |
04.11 | તો મેં એક નવું સ્તર બનાવીશ, તેને White તરીકે નામ આપો અને layer fill type તરીકે white પસંદ કરો અને કામચલાઉ હું ઓપેસીટીની વેલ્યુ ઘટાડીશ તેથી આપણે ઇમેજ દ્વારા જોઈ શકીએ. |
04.27 | હવે હું ટુલ બોક્સમાંથી rectangle selection ટુલ પસંદ કરીશ અને ઇમેજ માં એક રફ પસંદગી દોરીશ. |
04.38 | અને લંબચોરસ સંતુલિત કરો. |
04.42 | લંબચોરસ ગોઠવવા સાથે સમાપ્ત થાય ત્યાર બાદ, ડાબા ખૂણે નીચે જાઓ અને Toggle Quick Mask પર ક્લિક કરો અને આપણને કાળી અને સફેદ બોર્ડર મળે છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. |
04.55 | આપણે કેટલીક રસપ્રદ અસર બનાવવા માટે ફિલ્ટર નો ઉપયોગ કરી શકીએ છીએ, તો હું Filters, Distorts, Waves પર જઈશ. |
05.06 | અને આ બૉક્સમાં તમે કેટલીક રસપ્રદ સરહદો બનાવવા માટે ઘણાં બધાં વિકલ્પો જોઈ શકો છો. |
05.18 | હું સ્લાઇડર્સને સંતુલિત કરું તો મને થોડો તરંગ મળે છે. |
05.30 | તે સારું લાગે છે. |
05.32 | હવે હું કેટલુક બ્લર ઉમેરવા માંગું છું. |
05.34 | તો Filters પર જાઓ પણ મને લાગે છે કે અલગ પ્રકારની અસરનો ઉપયોગ કરવો જોઈએ. |
05.41 | તો હું Noise પર જઈ Spread પસંદ કરીશ અને Horizontal ને 22 થી સુયોજિત કરીશ.
|
06.02 | તો હવે toggle quick mask બટન પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
06.09 | અને અહીં તમે જોઈ શકો છો, અહીં માર્જિન વિસ્તાર છે એટલે કે આપણને પસંદગી મળી છે. |
06.17 | હવે હું તે સ્તર પર એક લેયર માસ્ક ઉમેરીશ અને સંપૂર્ણ ઓપેસીટી માટે સફેદ રંગ સાથે ભરીશ અને ઈમેજમાં પસંદગી છે, આપણે તે પસંદગીમાં કાળો રંગ ડ્રેગ કરી શકીએ છીએ અને આપણા વિસ્તારને સંપૂર્ણપણે પારદર્શક બનાવી શકો છો. |
06.39 | હું Select, None ઉપર જઈશ, આપણે કામચલાઉ પારદર્શક કરી હતી કે સ્તર પર જાઓ, અને આપણે ઓપેસીટી 100% થી વધારીશું. |
06.53 | જો પાછળથી તમે તમારી બોર્ડરનો રંગ બદલવા માંગો છો, તમારે colour ડાયલોગ પર જઈ , રંગ પસંદ કરો અને તે લેયરમાં ડ્રેગ કરો અને તમને એક અલગ રંગીન લેયર મળશે. |
07.10 | તે એક સરસ સ્કેચ અસર હતી અને આ વિડિઓ માટે જોસેફ ને આભાર. |
07.17 | હવે ત્યાં શું થયું છે તે જોઈએ. |
07.22 | મેં અહીં એક ઈમેજ તૈયાર કરી છે અને મારી પાસે અહીં વ્હાઈટ માટે કાળા થી ગ્રેડીયન્ત અને સફેદ અને કાળા સાથે ક્ષેત્ર ભરવામાં આવેલ છે. |
07.37 | અને મેં પહેલેથી સ્તર બમણું બનાવ્યું છે જે પહેલું પગલું છે. |
07.45 | હવે હું આ ઈમેજને ઉલટું કરવા ઈચ્છું છું, તો, colours, Invert ઉપર જાઓ. |
07.53 | તમે જોઈ શકો છો આ ઈમેજ બરાબર વિપરીત છે અને હું ઓપેસીટી 50% થી ઘતાડું છું. |
08.06 | અને સમગ્ર ઈમેજ સફેદ છે કારણ કે, બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. |
08.19 | અને અહીં પણ બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે.
|
08.28 | તેથી આગામી પગલું આ સ્તરને બ્લર કરવાનું છે. |
08.33 | તો Filters, Blur, Gaussian Blur ઉપર જાઓ.
|
08.40 | હું અહીં આ સાંકળ અનાવરોધિત કરું છું , તેથી હું ફક્ત વર્ટીકલ બ્લર બદલી શકું છું, હોરીઝન્ત્લ બ્લર નહી કારણ કે ઇમેજ ખૂબ જ ગૂંચવણમાં મળશે. |
08.55 | તો આ મારું ઇચ્છિત પરિણામ છે અને OK પર ક્લિક કરો. |
09.01 | હવે તમે અહીં ઘેરા રાખોડી રંગનું અને સહેજ રાખોડી લીટીઓ જુઓ છો. |
09.06 | અહીં આ રેખાઓ ફોરગ્રાઉન્ડની બ્લર થવાનું પરિણામ છે.
|
09.18 | જયારે હું અહીં ઝૂમ કરું છું અને ઓપેસીટી વધારું છું તો તમે અહીં કાળો, સફેદ અને વચ્ચે ગ્રેદિય્ન્ત દેખાય છે. |
09.32 | અન્ય સ્તર પર આપણી પાસે સફેદ અને કાળા છે અને હવે તે બરાબર વિરુદ્ધ નથી. |
09.44 | તો ઓપેસીટી ઘટાડવા માટે અને હવે તમે જોઈ શકો છો એક બાજુ ઘેરા રાખોડી રંગનું છે, અને બીજી બાજુ મધ્યમ રાખોડી છે. |
10.00 | અહીં મધ્યમ રાખોડી છે અને અહીં પણ, |
10.05 | પરંતુ પહેલા ચાલો આંખની યુક્તિ જોઈએ. |
10.10 | અહીં આ ખરેખર અહીં કરતાં વધારે ઘાટા છે તેથી હું કલર પીકર પસંદ કરીશ અને આપણે અહીં જોઈ શકીએ છીએ તે 128, 128, 128 લાલ માટે, લીલો અને વાદળી અને 50% ગ્રે અને તેના મધ્યમ ગ્રે અને અહીં તેના 127.127.127 , 50% ગ્રે માટે 128.
|
10.43 | અહીં થોડા શેડ્સ છે જે મૂળભૂત રીતે સમાન જ રંગ છે અને આ બાજુ આપણી પાસે 127 છે અને આ બાજુ પર 128 છે. |
10.57 | જો આપણે 225 ને 2 દ્વારા ભાગીયે તો 127 અથવા 128 મળશે જો કોઈ ફ્લોટિંગ પોઈન્ટ ન હોય. |
11.15 | હવે હું આ સ્તરો મર્જ કરીશ. |
11.19 | તો Layer, Merge down ઉપર જાઓ. |
11.29 | તો અહીં જોસેફની ઈમેજનો કલર લેવલ મેળવો અને હું આ સ્લાઇડર્સને ફક્ત ખેચીશ અને કાળાને ઘાટો અને અને ગ્રેને સફેદ કરીશ. |
11.56 | તમે વેરિયેબલ thickness ની લીટી જોઈ શકો છો અને જો હું આ સ્લાઇડર્સને ડાબી બાજુ તો રેખા સારી અને સારી થાય છે. |
12.12 | તો ચાલો સમગ્ર ઈમેજ જોઈએ, Shift + Ctrl + E અને તમે જોઈ શકો છો મારી પાસે રેખાઓને બદલે ગ્રેદિય્ન્ત છે અને રંગ જે મેં પહેલાં ભર્યા હતા. |
12.25 | હું આશા કરું છું કે તમને આ સમજ્યું અને તમે તે કરવાનો પ્રયત્ન કરી શકો છો. |
12.31 | કેટલીક ઈમેજો આ અસર સાથે ખૂબ જ સારી દેખાય છે |
12.37 | અને જોસેફની ઈમેજ ખુબ રમુજી હતી. મને તે ગ્મ્યી.
|
12.44 | This week I start a new segment at Meet The GIMP. |
12.48 | If you go to the home page and down there on the right side you find the way to photo group at 23HQ.com. |
13.00 | And there are lot of your images which i show and from week-week i'll take one of them and say something about it and today I’ll take this one here. |
13.13 | It is made by Mainzelmann at the fireworks and he asks for comment regarding the white balance and the colours in this image and I think its worth looking it. |
13.28 | I have commented but that was only in German. |
13.32 | Ok let’s have a look. |
13.35 | This is his image simply pulled off from the website and dropped here on the tool box and then GIMP opens the image from the web.
|
13.48 | I think the sky has to get little darker. |
13.53 | The building here at the bottom is great that has to stay in the image but the sky here should be nearly black not really black like this and perhaps some of this smoke clouds here can be saved. |
14.13 | So I select the Curves Tool and let’s see what we can do. |
14.24 | You can see here that we have a lot of white colour in this image here. |
14.31 | The exposure in this image is very good and the values are very well distributed in the histogram and we have black here ,you see that's not really black. |
14.48 | We can make this a bit darker here. |
14.56 | So I can pull this black point up to here. |
15.01 | The black point is defination of black and I now can say this is black. |
15.12 | So you can see that, its the firework a bit more prominent and I want to make this part of the histogram a bit darker.
|
15.26 | So I place a point here and just pull the curve down. |
15.33 | I have to leave a bit of room here for the building. |
15.41 | I think this is the important part of the building. |
15.52 | So I pull the curve down here and I can see the building is still there. |
16.07 | Now this area here is dark and this white perhaps this is now a bit too white, so i just pull this down. |
16.25 | Lets try something strange. |
16.32 | No that doesn't work. |
16.35 | Just pull the points out. |
16.39 | I haven't tried this before so little bit of experimenting. |
16.51 | I think this works. |
16.54 | At 1st looking at the image to make it a bit warmer but now the colours come out very good. |
17.03 | I think this is it for this image. |
17.07 | For more information go to http://meetthegimp.org and If you want to send a comment, please write to info@meetthegimp.org. Good bye |
17.22 | This is Hemant Waidande dubbing for the Spoken Tutorial project. |