Difference between revisions of "KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | '''KiCad''' માં | + | | '''KiCad''' માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| 00.09 | | 00.09 | ||
− | | '''KiCad''' માં | + | | '''KiCad''' માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
|- | |- | ||
Line 27: | Line 27: | ||
|- | |- | ||
| 00.16 | | 00.16 | ||
− | | '''KiCad આવૃત્તિ | + | | '''KiCad આવૃત્તિ '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક | + | | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
|- | |- | ||
| 00.30 | | 00.30 | ||
− | | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં | + | | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
|- | |- | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 00.37 | | 00.37 | ||
− | | '''netlist''' | + | | '''netlist''' જનરેટ કરવી, |
|- | |- | ||
| 00.39 | | 00.39 | ||
− | | ફૂટપ્રીંટો સહીત | + | | ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું |
|- | |- | ||
| 00.43 | | 00.43 | ||
− | | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken | + | | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken-tutorial.org''' જુઓ. |
|- | |- | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 00.52 | | 00.52 | ||
− | | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે | + | | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ. |
|- | |- | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
| 01.01 | | 01.01 | ||
− | | | + | | સર્ચબારમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 01.09 | | 01.09 | ||
− | | | + | | આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે. |
|- | |- | ||
| 01.12 | | 01.12 | ||
− | | '''EEschema''' ને ખોલવા માટે, | + | | '''EEschema''' ને ખોલવા માટે, ટોચની પેનલ પર જાઓ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.19 | | 01.19 | ||
− | | તે | + | | તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
| 01.35 | | 01.35 | ||
− | | | + | | આ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
|- | |- | ||
| 02.06 | | 02.06 | ||
− | | આનાથી | + | | આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે. |
|- | |- | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
| 02.13 | | 02.13 | ||
− | | આપણે આ | + | | આપણે આ સર્કીટ માટે પહેલાથી જ '''netlist''' જનરેટ કરી છે, |
|- | |- | ||
| 02.16 | | 02.16 | ||
− | | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે | + | | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે. |
|- | |- | ||
| 02.20 | | 02.20 | ||
− | | આગળનું પગલું છે | + | | આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
|- | |- | ||
| 02.26 | | 02.26 | ||
− | | | + | | આ સાથે શરૂ કરવા માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Run PCBnew''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક | + | | તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 02.49 | | 02.49 | ||
− | | હવે તમે '''PCBnew''' વિન્ડોની | + | | હવે તમે '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર આવેલ '''Read netlist''' બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો. |
|- | |- | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | સ્પષ્ટ દેખાવ | + | | સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | ઈચ્છિત | + | | ઈચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.net''' ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 191: | Line 191: | ||
|- | |- | ||
| 03.42 | | 03.42 | ||
− | | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો | + | | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
|- | |- | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
| 03.56 | | 03.56 | ||
− | | આ માટે '''PCBnew''' વિન્ડોની | + | | આ માટે '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
| 04.14 | | 04.14 | ||
− | | '''Glob Move and Place''' પર | + | | '''Glob Move and Place''' પર જાઓ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.22 | | 04.22 | ||
− | | આ એક | + | | આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે. '''Yes''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
| 04.35 | | 04.35 | ||
− | | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને | + | | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે. |
|- | |- | ||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | | '''Footprint''' વિકલ્પ પર | + | | '''Footprint''' વિકલ્પ પર જાઓ, અને '''Move''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 247: | Line 247: | ||
|- | |- | ||
| 05.16 | | 05.16 | ||
− | | તમે જોઈ શકો છો કે | + | | તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે. |
|- | |- | ||
| 05.25 | | 05.25 | ||
− | | હવે | + | | હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં મુકીશ. |
|- | |- | ||
| 05.33 | | 05.33 | ||
− | | '''PCBnew''' વિન્ડોની | + | | '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર આવેલ '''Grid''' વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે. |
|- | |- | ||
Line 263: | Line 263: | ||
|- | |- | ||
| 05.53 | | 05.53 | ||
− | | | + | | કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી '''M''' પણ વાપરી શકો છો |
|- | |- | ||
Line 279: | Line 279: | ||
|- | |- | ||
| 06.14 | | 06.14 | ||
− | | | + | | કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. |
|- | |- | ||
| 06.17 | | 06.17 | ||
− | | | + | | કમ્પોનેન્ટને ફેરવવા માટે, '''R''' દબાવો. |
|- | |- | ||
| 06.22 | | 06.22 | ||
− | | ઉદાહરણ તરીકે, ચાલો હું | + | | ઉદાહરણ તરીકે, ચાલો હું રેસીસ્ટર ફેરવું. કર્સરને રેસીસ્ટર પર મુકો અને '''R''' દબાવો. |
|- | |- | ||
| 06.29 | | 06.29 | ||
− | | એજ પ્રમાણે તમે તમામ | + | | એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો. |
|- | |- | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
| 06.46 | | 06.46 | ||
− | | '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''Layer''' ટેબ | + | | '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''Layer''' ટેબ હેઠળ '''Back layer''' પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે. |
|- | |- | ||
| 07.01 | | 07.01 | ||
− | | પસંદ કરાયેલ લેયર નાના ભૂરા | + | | પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે. |
|- | |- | ||
| 07.06 | | 07.06 | ||
− | | ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks | + | | ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks and vias''' બટન પસંદ કરો. |
|- | |- | ||
| 07.17 | | 07.17 | ||
− | | હવે ચાલો '''R1''' | + | | હવે ચાલો '''R1''' ના એક નોડ પર ક્લિક કરીએ. |
|- | |- | ||
| 07.22 | | 07.22 | ||
− | | ત્યારબાદ આપણે '''R2''' | + | | ત્યારબાદ આપણે '''R2''' ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 07.31 | | 07.31 | ||
− | | એજ પ્રમાણે આપણે હજુ એક તાર | + | | એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર '''R3''' અને કેપેસીટર '''C1''' વચ્ચે જોડીશું. |
|- | |- | ||
| 07.38 | | 07.38 | ||
− | | ચાલો '''R3''' | + | | ચાલો '''R3''' ના એક નોડ પર ક્લિક કરીએ. |
|- | |- | ||
Line 335: | Line 335: | ||
|- | |- | ||
| 07.46 | | 07.46 | ||
− | | ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર | + | | ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
|- | |- | ||
| 07.51 | | 07.51 | ||
− | | બનાવેલ લીલી ટ્રેક | + | | બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે. |
|- | |- | ||
Line 347: | Line 347: | ||
|- | |- | ||
| 08.02 | | 08.02 | ||
− | | આ | + | | આ '''PCBnew''' વિન્ડોનાં મેનુ બારમાં આવેલ '''Design Rules''' મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે. |
|- | |- | ||
Line 359: | Line 359: | ||
|- | |- | ||
| 08.19 | | 08.19 | ||
− | | આપણે | + | | આપણે ટ્રેકની પહોળાઈ '''1.5''' થી બદલીશું. આ કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો. '''1.5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 367: | Line 367: | ||
|- | |- | ||
| 08.39 | | 08.39 | ||
− | | ચાલો હું આ | + | | ચાલો હું આ બતાવું. '''LED D1''' ની એક નોડ પર કર્સરને રાખો. '''X''' કી દબાવો. |
|- | |- | ||
| 08.48 | | 08.48 | ||
− | | ત્યારબાદ આપણે '''R3''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર | + | | ત્યારબાદ આપણે '''R3''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
|- | |- | ||
Line 391: | Line 391: | ||
|- | |- | ||
| 09.25 | | 09.25 | ||
− | | આ માટે આપણને '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''PCB Edges''' વિકલ્પ | + | | આ માટે આપણને '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''PCB Edges''' વિકલ્પ Layer ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 09.34 | | 09.34 | ||
− | | હવે | + | | હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add graphic line or polygon''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09.44 | | 09.44 | ||
− | | હવે ચાલો આ | + | | હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ. |
|- | |- | ||
Line 419: | Line 419: | ||
|- | |- | ||
| 10.04 | | 10.04 | ||
− | | એજ પ્રમાણે આપણે | + | | એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 10.11 | | 10.11 | ||
− | | ચાલો હું આ | + | | ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું. |
|- | |- | ||
| 10.16 | | 10.16 | ||
− | | ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને | + | | ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો. |
|- | |- | ||
| 10.24 | | 10.24 | ||
− | | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક | + | | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 10.38 | | 10.38 | ||
− | | આ Astable multivibrator | + | | આ Astable multivibrator સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
|- | |- | ||
| 10.44 | | 10.44 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને | + | | આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
|- | |- | ||
| 10.50 | | 10.50 | ||
− | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
Line 491: | Line 491: | ||
|- | |- | ||
| 11.38 | | 11.38 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 12:09, 29 November 2013
Time | Narration |
00.01 | પ્રિય મિત્રો, |
00.02 | KiCad માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00.09 | KiCad માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
00.12 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00.16 | KiCad આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00.25 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
00.30 | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
00.35 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી, |
00.37 | netlist જનરેટ કરવી, |
00.39 | ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું |
00.43 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken-tutorial.org જુઓ. |
00.50 | KiCad શરૂ કરવા માટે, |
00.52 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ. |
00.56 | પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો |
01.01 | સર્ચબારમાં KiCad લખો અને Enter દબાવો. |
01.09 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. |
01.12 | EEschema ને ખોલવા માટે, ટોચની પેનલ પર જાઓ અને EEschema ટેબ પર ક્લિક કરો. |
01.19 | તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
01.25 | OK પર ક્લિક કરો. |
01.28 | હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું. |
01.35 | આ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ. |
01.42 | ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે. |
01.49 | project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો. |
01.56 | હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
02.00 | તો, હવે હું Open પર ક્લિક કરીશ. |
02.06 | આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે. |
02.08 | માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ. |
02.13 | આપણે આ સર્કીટ માટે પહેલાથી જ netlist જનરેટ કરી છે, |
02.16 | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે. |
02.20 | આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
02.26 | આ સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો. |
02.36 | આ PCBnew વિન્ડો ખોલશે. |
02.39 | તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02.44 | આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
02.49 | હવે તમે PCBnew વિન્ડોની ટોચની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો. |
02.57 | અહીં netlist વિન્ડો ખુલે છે. |
03.01 | તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો. |
03.03 | Browse netlist Files બટન પર ક્લિક કરો. |
03.07 | આ Select netlist વિન્ડો ખોલશે |
03.13 | સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
03.20 | ઈચ્છિત ડિરેક્ટરીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
03.27 | Read Current Netlist બટન પર ક્લિક કરો. |
03.30 | તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી. |
03.35 | OK પર ક્લિક કરો. |
03.37 | હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો. |
03.42 | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને PCBnew વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
03.49 | હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે. |
03.56 | આ માટે PCBnew વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો. |
04.08 | હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો. |
04.14 | Glob Move and Place પર જાઓ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો. |
04.22 | આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે. Yes પર ક્લિક કરો. |
04.28 | સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ. |
04.35 | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે. |
04.39 | જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો. |
04.51 | સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે. |
04.55 | હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે. |
05.01 | હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો. |
05.07 | Footprint વિકલ્પ પર જાઓ, અને Move પર ક્લિક કરો. |
05.12 | તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે. |
05.16 | તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે. |
05.25 | હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં મુકીશ. |
05.33 | PCBnew વિન્ડોની ટોચની પેનલ પર આવેલ Grid વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે. |
05.44 | હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે Grid 1.270 છે. |
05.53 | કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી M પણ વાપરી શકો છો |
05.58 | ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું. |
06.02 | કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો. |
06.05 | M દબાવો. મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે. તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો. |
06.14 | કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. |
06.17 | કમ્પોનેન્ટને ફેરવવા માટે, R દબાવો. |
06.22 | ઉદાહરણ તરીકે, ચાલો હું રેસીસ્ટર ફેરવું. કર્સરને રેસીસ્ટર પર મુકો અને R દબાવો. |
06.29 | એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો. |
06.32 | એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે. |
06.41 | હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે. |
06.46 | PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ Layer ટેબ હેઠળ Back layer પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે. |
07.01 | પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે. |
07.06 | ટ્રેક બનાવવા માટે, PCBnew વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add tracks and vias બટન પસંદ કરો. |
07.17 | હવે ચાલો R1 ના એક નોડ પર ક્લિક કરીએ. |
07.22 | ત્યારબાદ આપણે R2 ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
07.31 | એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર R3 અને કેપેસીટર C1 વચ્ચે જોડીશું. |
07.38 | ચાલો R3 ના એક નોડ પર ક્લિક કરીએ. |
07.41 | તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
07.46 | ત્યારબાદ આપણે C1 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
07.51 | બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે. |
07.59 | ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે. |
08.02 | આ PCBnew વિન્ડોનાં મેનુ બારમાં આવેલ Design Rules મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે. |
08.11 | Design Rules પર ક્લિક કરો. |
08.14 | ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો. |
08.19 | આપણે ટ્રેકની પહોળાઈ 1.5 થી બદલીશું. આ કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો. 1.5 ટાઈપ કરો અને Enter દબાવો. |
08.34 | ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની X કી પણ વાપરી શકીએ છીએ. |
08.39 | ચાલો હું આ બતાવું. LED D1 ની એક નોડ પર કર્સરને રાખો. X કી દબાવો. |
08.48 | ત્યારબાદ આપણે R3 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
08.54 | તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો. |
09.03 | મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. |
09.08 | ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું. |
09.19 | આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે. |
09.25 | આ માટે આપણને PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ PCB Edges વિકલ્પ Layer ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે. |
09.34 | હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add graphic line or polygon બટન પર ક્લિક કરો. |
09.44 | હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ. |
09.49 | લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો. |
09.52 | કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો. |
09.56 | લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
10.00 | કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો. |
10.04 | એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ. |
10.11 | ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું. |
10.16 | ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો. |
10.24 | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી Save વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે. |
10.38 | આ Astable multivibrator સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
10.44 | આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
10.50 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10.54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10.56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11.00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11.03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11.06 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11.10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
11.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
11.19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11.25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11.29 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11.35 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
11.38 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |