Difference between revisions of "KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
  
 
|'''Narration'''
 
|'''Narration'''
 
  
 
|-
 
|-
Line 20: Line 19:
 
|-
 
|-
 
| 00.09
 
| 00.09
|'''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું.  
+
| '''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું.  
  
 
|-
 
|-
Line 28: Line 27:
 
|-
 
|-
 
| 00.16
 
| 00.16
|'''KiCad આવૃત્તિ''': '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.  
+
| '''KiCad આવૃત્તિ''': '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.  
  
 
|-
 
|-
 
| 00.25
 
| 00.25
|આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.  
+
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.  
  
 
|-
 
|-
 
| 00.30
 
| 00.30
|યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી,  
+
| યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી,  
  
 
|-
 
|-
|00.35
+
| 00.35
 
| ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી,  
 
| ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી,  
  
 
|-
 
|-
|00.37
+
| 00.37
|'''netlist''' ઉત્પન્ન કરવી,   
+
| '''netlist''' ઉત્પન્ન કરવી,   
  
 
|-
 
|-
 
| 00.39
 
| 00.39
|ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું       
+
| ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું       
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00.43
 
| 00.43
|સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો
+
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો
  
 
|-
 
|-
 
| 00.50
 
| 00.50
|'''KiCad''' શરૂ કરવા માટે,
+
| '''KiCad''' શરૂ કરવા માટે,
  
 
|-
 
|-
 
| 00.52
 
| 00.52
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ.   
+
| ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ.   
  
 
|-
 
|-
 
| 00.56
 
| 00.56
|પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો
+
| પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો
  
 
|-
 
|-
|01.01
+
| 01.01
|સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો.
+
| સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 01.09
 
| 01.09
|આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે.
+
| આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે.
 
+
  
 
|-
 
|-
 
| 01.12
 
| 01.12
|'''EEschema''' ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
+
| '''EEschema''' ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 86: Line 82:
  
 
|-
 
|-
|01.25
+
| 01.25
|'''OK''' પર ક્લિક કરો.
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|01.28
+
| 01.28
|હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું.  
+
| હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું.  
  
 
|-
 
|-
 
| 01.35
 
| 01.35
|આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ.
+
| આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 01.42
 
| 01.42
|ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.  
+
| ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.  
 
+
 
+
  
 
|-
 
|-
Line 109: Line 103:
 
|-
 
|-
 
| 01.56
 
| 01.56
|હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.   
+
| હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.   
  
 
|-
 
|-
|02.00
+
| 02.00
|તો, હવે હું '''Open''' પર ક્લિક કરીશ.   
+
| તો, હવે હું '''Open''' પર ક્લિક કરીશ.   
  
 
|-
 
|-
|02.06
+
| 02.06
|આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે.
+
| આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે.
  
 
|-
 
|-
|02.08
+
| 02.08
|માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ.
+
| માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ.
  
 
|-
 
|-
 
| 02.13
 
| 02.13
|આપણે આ પરિપથ માટે પહેલાથી જ '''netlist''' ઉત્પન્ન કરી દીધી છે,
+
| આપણે આ પરિપથ માટે પહેલાથી જ '''netlist''' ઉત્પન્ન કરી દીધી છે,
  
 
|-
 
|-
 
| 02.16
 
| 02.16
|અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે.     
+
| અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે.     
  
 
|-
 
|-
 
| 02.20
 
| 02.20
|આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું.   
+
| આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું.   
  
 
|-
 
|-
Line 140: Line 134:
  
 
|-
 
|-
|02.36
+
| 02.36
|આ '''PCBnew''' વિન્ડો ખોલશે.  
+
| આ '''PCBnew''' વિન્ડો ખોલશે.  
  
 
|-
 
|-
Line 161: Line 155:
 
|-
 
|-
 
| 03.01
 
| 03.01
|તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો.
+
| તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો.
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|'''Browse netlist Files''' બટન પર ક્લિક કરો.
+
| '''Browse netlist Files''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.07
 
| 03.07
|આ '''Select netlist''' વિન્ડો ખોલશે
+
| આ '''Select netlist''' વિન્ડો ખોલશે
  
 
|-
 
|-
Line 181: Line 175:
 
|-
 
|-
 
| 03.27
 
| 03.27
|'''Read Current Netlist''' બટન પર ક્લિક કરો.
+
| '''Read Current Netlist''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
|તે ચેતવણી દર્શાવશે કે '''project1.cmp''' મળી નથી.  
+
| તે ચેતવણી દર્શાવશે કે '''project1.cmp''' મળી નથી.  
 +
 
 
|-
 
|-
 
| 03.35
 
| 03.35
Line 192: Line 187:
 
|-
 
|-
 
| 03.37
 
| 03.37
| હવે '''Close''' બટન પર ક્લિક કરીને '''netlist''' વિન્ડો બંધ કરો.  
+
| હવે '''Close''' બટન પર ક્લિક કરીને '''netlist''' વિન્ડો બંધ કરો.  
  
 
|-
 
|-
 
| 03.42
 
| 03.42
|તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે.   
+
| તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે.   
  
 
|-
 
|-
 
| 03.49
 
| 03.49
|હવે આપણે તમામ ફૂટપ્રીંટોને '''PCBnew''' વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે.   
+
| હવે આપણે તમામ ફૂટપ્રીંટોને '''PCBnew''' વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે.   
  
 
|-
 
|-
 
| 03.56
 
| 03.56
|આ માટે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો.  
+
| આ માટે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 04.08
 
| 04.08
|હવે '''PCBnew''' વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો.   
+
| હવે '''PCBnew''' વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 04.14
 
| 04.14
|'''Glob Move and Place''' પર જાવ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો.
+
| '''Glob Move and Place''' પર જાવ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.22
 
| 04.22
|આ એક ખાતરી વિન્ડો ખોલશે. '''Yes''' ક્લિક કરો.
+
| આ એક ખાતરી વિન્ડો ખોલશે. '''Yes''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.28
 
| 04.28
|સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ.  
+
| સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ.  
  
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી.       
+
| ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી.       
 
   
 
   
 
|-
 
|-
 
| 04.39
 
| 04.39
|જો તમને તે દેખાતા નથી તો, '''PCBnew''' વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત '''Show or Hide board ratsnest''' બટન પર ક્લિક કરો.   
+
| જો તમને તે દેખાતા નથી તો, '''PCBnew''' વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત '''Show or Hide board ratsnest''' બટન પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 236: Line 231:
 
|-
 
|-
 
| 04.55
 
| 04.55
|હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે.         
+
| હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે.         
  
 
|-
 
|-
 
| 05.01
 
| 05.01
|હવે '''IC 555''' ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો.   
+
| હવે '''IC 555''' ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
|'''Footprint''' વિકલ્પ પર જાવ, અને '''Move''' પર ક્લિક કરો.   
+
| '''Footprint''' વિકલ્પ પર જાવ, અને '''Move''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 05.12
 
| 05.12
|તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે.   
+
| તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે.   
  
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
 
| તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે.   
 
| તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે.   
 
 
  
 
|-
 
|-
Line 262: Line 255:
 
|-
 
|-
 
| 05.33
 
| 05.33
|'''PCBnew''' વિન્ડોની ટોચ પેનલ પર આવેલ '''Grid''' વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે.     
+
| '''PCBnew''' વિન્ડોની ટોચ પેનલ પર આવેલ '''Grid''' વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે.     
  
 
|-
 
|-
 
| 05.44
 
| 05.44
|હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે '''Grid 1.270''' છે.   
+
| હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે '''Grid 1.270''' છે.   
  
 
|-
 
|-
 
| 05.53
 
| 05.53
|કમ્પોનન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી '''M''' પણ વાપરી શકો છો   
+
| કમ્પોનન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી '''M''' પણ વાપરી શકો છો   
  
 
|-
 
|-
 
| 05.58
 
| 05.58
|ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું.   
+
| ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું.   
  
 
|-
 
|-
Line 286: Line 279:
 
|-
 
|-
 
| 06.14
 
| 06.14
|કમ્પોનન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો.
+
| કમ્પોનન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.17
 
| 06.17
|કમ્પોનન્ટને ફેરવવા માટે, '''R''' દબાવો.   
+
| કમ્પોનન્ટને ફેરવવા માટે, '''R''' દબાવો.   
  
 
|-
 
|-
 
| 06.22
 
| 06.22
|ઉદાહરણ તરીકે, ચાલો હું રજીસ્ટરને ફેરવું. કર્સરને રજીસ્ટર પર મુકો અને '''R''' દબાવો.   
+
| ઉદાહરણ તરીકે, ચાલો હું રજીસ્ટરને ફેરવું. કર્સરને રજીસ્ટર પર મુકો અને '''R''' દબાવો.   
 
+
  
 
|-
 
|-
Line 303: Line 295:
 
|-
 
|-
 
| 06.32
 
| 06.32
|એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે.   
+
| એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે.   
 
+
  
 
|-
 
|-
 
| 06.41
 
| 06.41
|હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે.   
+
| હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે.   
  
 
|-
 
|-
Line 316: Line 307:
 
|-
 
|-
 
| 07.01
 
| 07.01
|પસંદ કરાયેલ લેયર નાના ભૂરા બાણ દ્વારા નિર્દેશિત કરાવાય છે.   
+
| પસંદ કરાયેલ લેયર નાના ભૂરા બાણ દ્વારા નિર્દેશિત કરાવાય છે.   
  
 
|-
 
|-
 
| 07.06
 
| 07.06
|ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks''' અને '''vias''' બટન પસંદ કરો.   
+
| ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks''' અને '''vias''' બટન પસંદ કરો.   
  
 
|-
 
|-
 
| 07.17
 
| 07.17
|હવે ચાલો '''R1''' ની એક નોડ પર ક્લિક કરીએ.
+
| હવે ચાલો '''R1''' ની એક નોડ પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
| 07.22
 
| 07.22
|ત્યારબાદ આપણે '''R2''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
+
| ત્યારબાદ આપણે '''R2''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
  
 
|-
 
|-
 
| 07.31
 
| 07.31
|એજ પ્રમાણે આપણે હજુ એક તાર રજીસ્ટર '''R3''' અને કેપેસીટર '''C1''' વચ્ચે જોડાણ કરીશું.   
+
| એજ પ્રમાણે આપણે હજુ એક તાર રજીસ્ટર '''R3''' અને કેપેસીટર '''C1''' વચ્ચે જોડાણ કરીશું.   
  
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
|ચાલો '''R3''' ની એક નોડ પર ક્લિક કરીએ.   
+
| ચાલો '''R3''' ની એક નોડ પર ક્લિક કરીએ.   
  
 
|-
 
|-
 
| 07.41
 
| 07.41
|તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.
+
| તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07.46
 
| 07.46
|ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
+
| ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
  
 
|-
 
|-
 
| 07.51
 
| 07.51
|બનાવેલ લીલી ટ્રેક મુદ્રિત પરિપથ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક તાંબાનો માર્ગ છે રજુ કરે છે.   
+
| બનાવેલ લીલી ટ્રેક મુદ્રિત પરિપથ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક તાંબાનો માર્ગ રજુ કરે છે.   
  
 
|-
 
|-
 
| 07.59
 
| 07.59
|ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે.   
+
| ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે.   
 
+
  
 
|-
 
|-
 
| 08.02
 
| 08.02
|આ કરી શકાવાય છે '''PCBnew''' વિન્ડોનાં મેનુ બારમાં આવેલ '''Design Rules''' મેનુ વિકલ્પ પર ક્લિક કરીને.   
+
| આ કરી શકાવાય છે '''PCBnew''' વિન્ડોનાં મેનુ બારમાં આવેલ '''Design Rules''' મેનુ વિકલ્પ પર ક્લિક કરીને.   
  
 
|-
 
|-
 
| 08.11
 
| 08.11
|'''Design Rules''' પર ક્લિક કરો.
+
| '''Design Rules''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08.14
 
| 08.14
|ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો.   
+
| ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો.   
 
+
  
 
|-
 
|-
 
| 08.19
 
| 08.19
|આપણે ટ્રેક પહોળાઈ '''1.5''' બદલી કરીશું. આવું કરવા માટે ટ્રેકની પહોળાઈ વેલ્યુ પર બે વાર ક્લિક કરો. '''1.5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.   
+
| આપણે ટ્રેક પહોળાઈ '''1.5''' બદલી કરીશું. આવું કરવા માટે ટ્રેકની પહોળાઈ વેલ્યુ પર બે વાર ક્લિક કરો. '''1.5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.   
  
 
|-
 
|-
 
| 08.34
 
| 08.34
|ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની '''X''' કી પણ વાપરી શકીએ છીએ.   
+
| ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની '''X''' કી પણ વાપરી શકીએ છીએ.   
  
 
|-
 
|-
 
| 08.39
 
| 08.39
|Let me show this to you. Keep the cursor over one of the nodes of LED D1. press the key X.
+
| ચાલો હું આ તમને બતાવું. '''LED D1''' ની એક નોડ પર કર્સરને રાખો. '''X''' કી દબાવો.  
 
+
  
 
|-
 
|-
 
| 08.48
 
| 08.48
|Then we will double click on the node of R3 where wire needs to be connected.  
+
| ત્યારબાદ આપણે '''R3''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.  
 +
 
 
|-
 
|-
 
| 08.54
 
| 08.54
|You can see that the width of the track has increased. In this way you can complete the design of the board.
+
| તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 09.03
 
| 09.03
|I have already completed the design for this board here.  
+
| મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે.
  
 
|-
 
|-
 
| 09.08
 
| 09.08
|Let me open the completed design board file.
+
| ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું.
  
 
|-
 
|-
 
| 09.19
 
| 09.19
|We also need to draw the PCB edges for completing this design.  
+
| આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે.  
  
 
|-
 
|-
 
| 09.25
 
| 09.25
|For this we need to select PCB Edges option from Layer tab on the right side of PCBnew window.  
+
| આ માટે આપણને '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''PCB Edges''' વિકલ્પ લેયર ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે.  
 
+
  
 
|-
 
|-
 
| 09.34
 
| 09.34
|Now click on Add graphic line or polygon button located on the right panel of layout editor window.  
+
| હવે '''Add graphic line''' પર અથવા લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''polygon''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 09.44
 
| 09.44
|Now let us create a rectangle around this Printed circuit Board.
+
| હવે ચાલો આ મુદ્રિત પરિપથ બોર્ડની ફરતે એક ચતુષ્કોણ બનાવીએ.
  
 
|-
 
|-
 
| 09.49
 
| 09.49
|Click on the Top left side of layout.
+
| લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો.
 
+
  
 
|-
 
|-
 
| 09.52
 
| 09.52
|Move the cursor horizontally towards right.
+
| કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો.  
  
 
|-
 
|-
 
| 09.56
 
| 09.56
|Click once to change direction of line.
+
| લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 10.00
 
| 10.00
|Move the cursor vertically downwards.  
+
| કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો.
 
+
  
 
|-
 
|-
 
| 10.04
 
| 10.04
|Similarly we can complete the rectangle.  
+
| એજ પ્રમાણે આપણે ચતુષ્કોણ પૂર્ણ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 10.11
 
| 10.11
|Let me complete this rectangle.  
+
| ચાલો હું આ ચતુષ્કોણ પૂર્ણ કરું.  
  
 
|-
 
|-
 
| 10.16
 
| 10.16
|End the rectangle by double clicking left mouse button.
+
| ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને ચતુષ્કોણની સમાપ્તિ કરો.
  
 
|-
 
|-
 
| 10.24
 
| 10.24
|હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો     
+
| હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો     
 
+
  
 
|-
 
|-
 
| 10.38
 
| 10.38
|આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે  
+
| આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે  
  
 
|-
 
|-
 
| 10.44
 
| 10.44
|આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.     
+
| આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.     
  
 
|-
 
|-
Line 462: Line 447:
 
|-
 
|-
 
| 10.54
 
| 10.54
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
Line 474: Line 459:
 
|-
 
|-
 
| 11.03
 
| 11.03
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
+
  
 
|-
 
|-
 
| 11.06
 
| 11.06
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 11.10
 
| 11.10
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 11.15
 
| 11.15
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
| 11.19
 
| 11.19
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
| 11.25
 
| 11.25
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 11.29
 
| 11.29
|'''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''  
+
| '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''  
  
 
|-
 
|-
 
| 11.35
 
| 11.35
|આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
+
| આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
  
 
|-
 
|-
 
| 11.38
 
| 11.38
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Revision as of 14:33, 27 November 2013

Time Narration
00.01 પ્રિય મિત્રો,
00.02 KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00.09 KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું.
00.12 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ
00.16 KiCad આવૃત્તિ: 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ.
00.25 આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.
00.30 યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી,
00.35 ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી,
00.37 netlist ઉત્પન્ન કરવી,
00.39 ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું
00.43 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken હાયફન tutorial.org લીંકનો સંદર્ભ લો
00.50 KiCad શરૂ કરવા માટે,
00.52 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ.
00.56 પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો
01.01 સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો.
01.09 આનાથી KiCad મુખ્ય વિન્ડો ખુલશે.
01.12 EEschema ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને EEschema ટેબ પર ક્લિક કરો.
01.19 તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે.
01.25 OK પર ક્લિક કરો.
01.28 હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું.
01.35 આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ.
01.42 ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.
01.49 project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો.
01.56 હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
02.00 તો, હવે હું Open પર ક્લિક કરીશ.
02.06 આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે.
02.08 માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ.
02.13 આપણે આ પરિપથ માટે પહેલાથી જ netlist ઉત્પન્ન કરી દીધી છે,
02.16 અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે.
02.20 આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું.
02.26 આના સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો.
02.36 PCBnew વિન્ડો ખોલશે.
02.39 તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02.44 આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો.
02.49 હવે તમે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો.
02.57 અહીં netlist વિન્ડો ખુલે છે.
03.01 તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો.
03.03 Browse netlist Files બટન પર ક્લિક કરો.
03.07 Select netlist વિન્ડો ખોલશે
03.13 સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
03.20 ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો.
03.27 Read Current Netlist બટન પર ક્લિક કરો.
03.30 તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી.
03.35 OK પર ક્લિક કરો.
03.37 હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો.
03.42 તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને PCBnew વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે.
03.49 હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે.
03.56 આ માટે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો.
04.08 હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો.
04.14 Glob Move and Place પર જાવ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો.
04.22 આ એક ખાતરી વિન્ડો ખોલશે. Yes ક્લિક કરો.
04.28 સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ.
04.35 ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી.
04.39 જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો.
04.51 સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે.
04.55 હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે.
05.01 હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો.
05.07 Footprint વિકલ્પ પર જાવ, અને Move પર ક્લિક કરો.
05.12 તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે.
05.16 તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે.
05.25 હવે કમ્પોનન્ટને જોઈતી કોઈપણ જગ્યાએ મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં રાખવા માટે જઈ રહ્યી છું.
05.33 PCBnew વિન્ડોની ટોચ પેનલ પર આવેલ Grid વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે.
05.44 હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે Grid 1.270 છે.
05.53 કમ્પોનન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી M પણ વાપરી શકો છો
05.58 ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું.
06.02 કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો.
06.05 M દબાવો. મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે. તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો.
06.14 કમ્પોનન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો.
06.17 કમ્પોનન્ટને ફેરવવા માટે, R દબાવો.
06.22 ઉદાહરણ તરીકે, ચાલો હું રજીસ્ટરને ફેરવું. કર્સરને રજીસ્ટર પર મુકો અને R દબાવો.
06.29 એજ પ્રમાણે તમે તમામ કમ્પોનન્ટની ગોઠવણી કરી શકો છો.
06.32 એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે.
06.41 હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે.
06.46 PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ Layer ટેબ અંતર્ગત Back layer પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે.
07.01 પસંદ કરાયેલ લેયર નાના ભૂરા બાણ દ્વારા નિર્દેશિત કરાવાય છે.
07.06 ટ્રેક બનાવવા માટે, PCBnew વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add tracks અને vias બટન પસંદ કરો.
07.17 હવે ચાલો R1 ની એક નોડ પર ક્લિક કરીએ.
07.22 ત્યારબાદ આપણે R2 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.
07.31 એજ પ્રમાણે આપણે હજુ એક તાર રજીસ્ટર R3 અને કેપેસીટર C1 વચ્ચે જોડાણ કરીશું.
07.38 ચાલો R3 ની એક નોડ પર ક્લિક કરીએ.
07.41 તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.
07.46 ત્યારબાદ આપણે C1 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.
07.51 બનાવેલ લીલી ટ્રેક મુદ્રિત પરિપથ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક તાંબાનો માર્ગ રજુ કરે છે.
07.59 ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે.
08.02 આ કરી શકાવાય છે PCBnew વિન્ડોનાં મેનુ બારમાં આવેલ Design Rules મેનુ વિકલ્પ પર ક્લિક કરીને.
08.11 Design Rules પર ક્લિક કરો.
08.14 ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો.
08.19 આપણે ટ્રેક પહોળાઈ 1.5 બદલી કરીશું. આવું કરવા માટે ટ્રેકની પહોળાઈ વેલ્યુ પર બે વાર ક્લિક કરો. 1.5 ટાઈપ કરો અને Enter દબાવો.
08.34 ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની X કી પણ વાપરી શકીએ છીએ.
08.39 ચાલો હું આ તમને બતાવું. LED D1 ની એક નોડ પર કર્સરને રાખો. X કી દબાવો.
08.48 ત્યારબાદ આપણે R3 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.
08.54 તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો.
09.03 મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે.
09.08 ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું.
09.19 આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે.
09.25 આ માટે આપણને PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ PCB Edges વિકલ્પ લેયર ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે.
09.34 હવે Add graphic line પર અથવા લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત polygon બટન પર ક્લિક કરો.
09.44 હવે ચાલો આ મુદ્રિત પરિપથ બોર્ડની ફરતે એક ચતુષ્કોણ બનાવીએ.
09.49 લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો.
09.52 કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો.
09.56 લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.
10.00 કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો.
10.04 એજ પ્રમાણે આપણે ચતુષ્કોણ પૂર્ણ કરી શકીએ છીએ.
10.11 ચાલો હું આ ચતુષ્કોણ પૂર્ણ કરું.
10.16 ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને ચતુષ્કોણની સમાપ્તિ કરો.
10.24 હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને Save વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો
10.38 આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે
10.44 આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.
10.50 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
10.54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11.00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11.03 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11.06 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11.10 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
11.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
11.19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11.25 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11.29 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
11.35 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
11.38 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble