Difference between revisions of "KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 | Dear Friends, |- | 00.02 | Welcome to the spoken tutorial on Designing printed circuit board in KiCad. |- | 00.07 |…')
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00.01
 
| 00.01
| Dear Friends,  
+
| પ્રિય મિત્રો,
  
 
|-
 
|-
 
| 00.02
 
| 00.02
| Welcome to the spoken tutorial on Designing printed circuit board in KiCad.
+
| '''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
| 00.07
 
| 00.07
| In this tutorial we will learn,  
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,  
  
 
|-
 
|-
 
| 00.09
 
| 00.09
|To design printed circuit board in KiCad.  
+
|'''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું.  
  
 
|-
 
|-
 
| 00.12
 
| 00.12
| We are using Ubuntu 12.04 as the operating system. 
+
| આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ
  
 
|-
 
|-
 
| 00.16
 
| 00.16
|With KiCad version: 2011 hyphen 05 hyphen 25 for this tutorial
+
|'''KiCad આવૃત્તિ''': '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
| 00.25
 
| 00.25
|Basic knowledge of electronic circuit is a prerequisite for this tutorial
+
|આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.
  
 
|-
 
|-
 
| 00.30
 
| 00.30
|The user should also know how to design circuit schematic in KiCad,  
+
|યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી,  
  
 
|-
 
|-
 
|00.35
 
|00.35
| To do electric rule check ,  
+
| ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી,  
  
 
|-
 
|-
 
|00.37
 
|00.37
|To do netlist generation,  
+
|'''netlist''' ઉત્પન્ન કરવી,
  
 
|-
 
|-
 
| 00.39
 
| 00.39
|To do mapping of components with footprints
+
|ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું     
  
  
Line 54: Line 54:
 
|-
 
|-
 
| 00.43
 
| 00.43
|For relevant tutorials, please visit http://spoken hyphen tutorial.org  
+
|સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો
  
 
|-
 
|-
 
| 00.50
 
| 00.50
|To start KiCad
+
|'''KiCad''' શરૂ કરવા માટે,
  
 
|-
 
|-
 
| 00.52
 
| 00.52
|Go to the top left corner of Ubuntu desktop screen.
+
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ.
  
 
|-
 
|-
 
| 00.56
 
| 00.56
|Click on the first icon (i.e)Dash home
+
|પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
|01.01
 
|01.01
|In the search bar write KiCad and press Enter.  
+
|સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 01.09
 
| 01.09
|This will open KiCad main window.  
+
|આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે.
  
  
 
|-
 
|-
 
| 01.12
 
| 01.12
|To open EEschema, go to the top panel and Click on EEschema tab.
+
|'''EEschema''' ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01.19
 
| 01.19
| An info dialog box will appear which says that it cannot find the schematic.  
+
| તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે.
  
 
|-
 
|-
 
|01.25
 
|01.25
|Click on OK.  
+
|'''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01.28
 
|01.28
|I will use the circuit schematic of Astable multivibrator which was created earlier.
+
|હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું.  
  
 
|-
 
|-
 
| 01.35
 
| 01.35
|To do this, I will go to the File menu, click on Open.  
+
|આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 01.42
 
| 01.42
|Choose the folder in which file is saved.  
+
|ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.  
  
  
Line 105: Line 105:
 
|-
 
|-
 
| 01.49
 
| 01.49
| Select project1.sch and click Open.  
+
| '''project1.sch''' પસંદ કરો અને '''Open''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01.56
 
| 01.56
|I will resize the window.
+
|હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.  
  
 
|-
 
|-
 
|02.00
 
|02.00
|So, now I will click on Open.
+
|તો, હવે હું '''Open''' પર ક્લિક કરીશ.  
  
 
|-
 
|-
 
|02.06
 
|02.06
|This will open the circuit schematic.  
+
|આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે.
  
 
|-
 
|-
 
|02.08
 
|02.08
|I will zoom in using the scroll button of the mouse.  
+
|માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ.
  
 
|-
 
|-
 
| 02.13
 
| 02.13
|We have already generated the netlist for this circuit,  
+
|આપણે આ પરિપથ માટે પહેલાથી જ '''netlist''' ઉત્પન્ન કરી દીધી છે,
  
 
|-
 
|-
 
| 02.16
 
| 02.16
|and done mapping of components with corresponding footprints.  
+
|અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે.  
  
 
|-
 
|-
 
| 02.20
 
| 02.20
|The next step is to create the printed circuit board layout.
+
|આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું.  
 +
 
 
|-
 
|-
 
| 02.26
 
| 02.26
| To start with this, Click on Run PCBnew button located on the top panel of EEschema window.  
+
| આના સાથે શરૂ કરવા માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Run PCBnew''' બટન પર ક્લિક કરો.      
  
 
|-
 
|-
 
|02.36
 
|02.36
|This will open PCBnew window.  
+
|આ '''PCBnew''' વિન્ડો ખોલશે.  
  
 
|-
 
|-
 
| 02.39
 
| 02.39
| An info dialog box appears saying it did not find project1.brd  
+
| તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
| 02.44
 
| 02.44
| click on OK to close this dialog box.  
+
| આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02.49
 
| 02.49
| Now you can import the footprints by clicking on Read netlist button on the top panel of PCBnew window.
+
| હવે તમે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ '''Read netlist''' બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 02.57
 
| 02.57
| Here the netlist window opens.  
+
| અહીં '''netlist''' વિન્ડો ખુલે છે.  
  
 
|-
 
|-
 
| 03.01
 
| 03.01
|Keep all the default settings as it is.  
+
|તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો.
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|Click on Browse netlist Files button.  
+
|'''Browse netlist Files''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.07
 
| 03.07
|This will open Select netlist window
+
|આ '''Select netlist''' વિન્ડો ખોલશે
  
 
|-
 
|-
 
| 03.13
 
| 03.13
| I will now resize this window for better view.  
+
| સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.  
  
 
|-
 
|-
 
| 03.20
 
| 03.20
| Select project1.net file from desired directory and click on Open.  
+
| ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી '''project1.net''' ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 03.27
 
| 03.27
|Click on Read Current Netlist button.  
+
|'''Read Current Netlist''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
|It will show warning saying project1.cmp not found.  
+
|તે ચેતવણી દર્શાવશે કે '''project1.cmp''' મળી નથી.  
 
|-
 
|-
 
| 03.35
 
| 03.35
| Click on OK.
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.37
 
| 03.37
Now close netlist window by clicking on Close button.  
+
હવે '''Close''' બટન પર ક્લિક કરીને '''netlist''' વિન્ડો બંધ કરો.  
  
 
|-
 
|-
 
| 03.42
 
| 03.42
|You can see that all the footprints are imported and placed in top left corner in PCBnew window.  
+
|તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે.  
  
 
|-
 
|-
 
| 03.49
 
| 03.49
|Now we need to place all footprints in centre of PCBnew window.  
+
|હવે આપણે તમામ ફૂટપ્રીંટોને '''PCBnew''' વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે.  
  
 
|-
 
|-
 
| 03.56
 
| 03.56
|For this click on Manual and Automatic move and place of modules button located on the top panel of PCBnew window.  
+
|આ માટે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 04.08
 
| 04.08
|Now right click once in the centre of the PCBnew window.  
+
|હવે '''PCBnew''' વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.14
 
| 04.14
| Go to Glob Move and Place. Then click on Move All Modules.
+
|'''Glob Move and Place''' પર જાવ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.22
 
| 04.22
|This will open a Confirmation window. Click Yes.  
+
|આ એક ખાતરી વિન્ડો ખોલશે. '''Yes''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.28
 
| 04.28
|I will zoom in with scroll button of my mouse for better view.  
+
|સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ.  
  
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|You may or may not see white wires connecting the terminals of footprints.  
+
|ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી.      
 
   
 
   
 
|-
 
|-
 
| 04.39
 
| 04.39
|If you do not see them, click on Show or Hide board ratsnest button located on the left panel of PCBnew window.  
+
|જો તમને તે દેખાતા નથી તો, '''PCBnew''' વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત '''Show or Hide board ratsnest''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.51
 
| 04.51
| White wires are also called as airwires.  
+
| સફેદ તારોને '''એરવાયર્સ''' તરીકે પણ બોલાવાય છે.  
  
 
|-
 
|-
 
| 04.55
 
| 04.55
|Now we will arrange the modules such that minimum number of airwires cross each other.  
+
|હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે.      
  
 
|-
 
|-
 
| 05.01
 
| 05.01
|Now right click on IC 555 footprint.  
+
|હવે '''IC 555''' ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
|Go to Footprint options, and click on Move.   
+
|'''Footprint''' વિકલ્પ પર જાવ, અને '''Move''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 05.12
 
| 05.12
|You can see that footprint is tied to cursor.  
+
|તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે.  
 +
 
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
Line 443: Line 445:
 
|-
 
|-
 
| 10.24
 
| 10.24
|Now let us click on File menu and click on the Save option. Please note that this file is saved with the extension .brd
+
|હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો   
  
  
 
|-
 
|-
 
| 10.38
 
| 10.38
|This completes the board layout for Astable multivibrator circuit
+
|Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે
  
 
|-
 
|-
 
| 10.44
 
| 10.44
|In this tutorial we learnt to design printed circuit board in KiCad using PCBnew.  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.  
  
 
|-
 
|-
 
| 10.50
 
| 10.50
| Watch the video available at the following link
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
  
 
|-
 
|-
 
| 10.54
 
| 10.54
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
| 10.56
 
| 10.56
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 11.00
 
| 11.00
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 11.03
 
| 11.03
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
  
 
|-
 
|-
 
| 11.06
 
| 11.06
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 11.10
 
| 11.10
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 11.15
 
| 11.15
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
| 11.19
 
| 11.19
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
| 11.25
 
| 11.25
|More information on this Mission is available at
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 11.29
 
| 11.29
|spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
|'''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''
  
 
|-
 
|-
 
| 11.35
 
| 11.35
|This script has been contributed  by Abhishek Pawar
+
|આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
  
 
|-
 
|-
 
| 11.38
 
| 11.38
|This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for joining.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Revision as of 19:51, 25 November 2013

Time Narration


00.01 પ્રિય મિત્રો,
00.02 KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00.09 KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું.
00.12 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ
00.16 KiCad આવૃત્તિ: 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ.
00.25 આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.
00.30 યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી,
00.35 ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી,
00.37 netlist ઉત્પન્ન કરવી,
00.39 ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું


00.43 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken હાયફન tutorial.org લીંકનો સંદર્ભ લો
00.50 KiCad શરૂ કરવા માટે,
00.52 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ.
00.56 પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો
01.01 સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો.
01.09 આનાથી KiCad મુખ્ય વિન્ડો ખુલશે.


01.12 EEschema ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને EEschema ટેબ પર ક્લિક કરો.
01.19 તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે.
01.25 OK પર ક્લિક કરો.
01.28 હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું.
01.35 આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ.
01.42 ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.


01.49 project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો.
01.56 હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
02.00 તો, હવે હું Open પર ક્લિક કરીશ.
02.06 આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે.
02.08 માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ.
02.13 આપણે આ પરિપથ માટે પહેલાથી જ netlist ઉત્પન્ન કરી દીધી છે,
02.16 અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે.
02.20 આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું.
02.26 આના સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો.
02.36 PCBnew વિન્ડો ખોલશે.
02.39 તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02.44 આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો.
02.49 હવે તમે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો.
02.57 અહીં netlist વિન્ડો ખુલે છે.
03.01 તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો.
03.03 Browse netlist Files બટન પર ક્લિક કરો.
03.07 Select netlist વિન્ડો ખોલશે
03.13 સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
03.20 ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો.
03.27 Read Current Netlist બટન પર ક્લિક કરો.
03.30 તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી.
03.35 OK પર ક્લિક કરો.
03.37 હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો.
03.42 તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને PCBnew વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે.
03.49 હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે.
03.56 આ માટે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો.
04.08 હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો.
04.14 Glob Move and Place પર જાવ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો.
04.22 આ એક ખાતરી વિન્ડો ખોલશે. Yes ક્લિક કરો.
04.28 સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ.
04.35 ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી.
04.39 જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો.
04.51 સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે.
04.55 હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે.
05.01 હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો.
05.07 Footprint વિકલ્પ પર જાવ, અને Move પર ક્લિક કરો.
05.12 તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે.
05.16 You can see that the component moves according to the grid displayed in the background.


05.25 Now click once to place the component wherever required. I am going to place it here.
05.33 It is possible to change the grid spacing using Grid options drop down menu on the top panel of PCBnew window.
05.44 For now, we will go ahead with the default value that is Grid 1.270.
05.53 For moving components you can also use the shortcut key M
05.58 For example, let me show you how to move the capacitor.
06.02 Point the cursor on capacitor.
06.05 Press M. The module will get tied to cursor. You can move it wherever required.
06.14 To place component click once.
06.17 To rotate component, Press R.
06.22 For example, let me rotate the resistor. Place the cursor on the resistor and press R.


06.29 Similarly you can arrange all the components.
06.32 I have already arranged footprints to get minimum intersection between airwires. This is shown here.


06.41 Now we need to convert these airwires in to actual tracks.
06.46 Under the Layer tab on the right side of the PCBnew window select Back layer if not selected. Back layer is represented by green colour.
07.01 Layer selected is pointed by small blue arrow.
07.06 For creating tracks, select Add tracks and vias button located on the right panel of PCBnew window.
07.17 Now let us click on one of the nodes of R1.
07.22 Then we will double-click on node of R2 where wire needs to be connected.
07.31 Similarly we will connect one more wire between Resistor R3 and capacitor C1.
07.38 Let us click on one of the nodes of R3.
07.41 Click once to change direction of wire.
07.46 Then we will double click on the node of C1 where wire needs to be connected.
07.51 The green track created represents actual copper path created on the printed circuit board.
07.59 It is also possible to change the track width.


08.02 This can be done by clicking on Design Rules menu option in the menu bar of PCBnew window.
08.11 Click on Design Rules.
08.14 Design Rules Editor will open where you can change the track width.


08.19 We will change the track width to 1.5. To do this double click on the value of Track Width. Type 1.5 and press Enter.
08.34 For creating the track, we could also use the X key on the keyboard.
08.39 Let me show this to you. Keep the cursor over one of the nodes of LED D1. press the key X.


08.48 Then we will double click on the node of R3 where wire needs to be connected.
08.54 You can see that the width of the track has increased. In this way you can complete the design of the board.
09.03 I have already completed the design for this board here.
09.08 Let me open the completed design board file.
09.19 We also need to draw the PCB edges for completing this design.
09.25 For this we need to select PCB Edges option from Layer tab on the right side of PCBnew window.


09.34 Now click on Add graphic line or polygon button located on the right panel of layout editor window.
09.44 Now let us create a rectangle around this Printed circuit Board.
09.49 Click on the Top left side of layout.


09.52 Move the cursor horizontally towards right.
09.56 Click once to change direction of line.
10.00 Move the cursor vertically downwards.


10.04 Similarly we can complete the rectangle.
10.11 Let me complete this rectangle.
10.16 End the rectangle by double clicking left mouse button.
10.24 હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને Save વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો


10.38 આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે
10.44 આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.
10.50 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
10.54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11.00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11.03 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે


11.06 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11.10 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
11.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
11.19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11.25 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11.29 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
11.35 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
11.38 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble