Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 |Welcome to the Spoken Tutorial on Getting started with Java: Installation. |- | 00.07 | In this tutorial we will lea…')
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00.01
 
| 00.01
|Welcome to the Spoken Tutorial on Getting started with Java: Installation.  
+
|'''Getting started with Java: Installation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
  
 
|-
 
|-
 
| 00.07
 
| 00.07
| In this tutorial we will learn
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
  
 
|-
 
|-
 
| 00.09
 
| 00.09
| To install the JDK using Synaptic Package Manager.  
+
| સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
 
| 00.13
 
| 00.13
|Why Java?  
+
|જાવા શા માટે?
  
 
|-
 
|-
 
| 00.14
 
| 00.14
|Types and applications of Java.  
+
|જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
  
 
|-
 
|-
 
| 00.17
 
| 00.17
| Here we are using
+
| અહીં આપણે વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
 
| 00.19
 
| 00.19
|Ubuntu version 11.10 and
+
|ઉબુન્ટુ આવૃતિ '''11.10''' અને
  
 
|-
 
|-
 
| 00.21
 
| 00.21
| Java Development Environment JDK 1.6  
+
| જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ '''JDK''' '''1.6''' 
  
 
|-
 
|-
 
| 00.26
 
| 00.26
|To follow this tutorial you must be connected to the internet.  
+
|આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ.
  
  
 
|-
 
|-
 
|00.31
 
|00.31
| You must have Synaptic Package Manager installed on your system.  
+
| તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
|00.35
 
|00.35
|You must also have knowledge of using Terminal, Text Editor and Synaptic Package Manager in Linux.
+
|તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે.  
  
 
|-
 
|-
 
|00.43
 
|00.43
|If not, please see the Spoken Tutorial on Linux, available at spoken-tutorial.org.  
+
|જો નથી, તો '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.  
  
 
|-
 
|-
 
| 00.51
 
| 00.51
|To run a java program we need to install the JDK, the Java Development Kit.
+
|જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને '''JDK''', જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે.    
  
 
|-
 
|-
 
| 00.57
 
| 00.57
|To learn more about JDK you could visit the following link:  
+
|'''JDK''' વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો:
  
 
|-
 
|-
 
| 01.02
 
| 01.02
| Now we will install the JDK using Synaptic Package Manager.
+
| હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરીશું.
  
 
|-
 
|-
 
| 01.07
 
| 01.07
|For this, you need to have root permissions.  
+
|આ માટે, તમારી પાસે રૂટ પરવાનગી હોવી જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 01.10
 
| 01.10
|You also need to know how to choose a repository.   
+
|તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.   
  
  
 
|-
 
|-
 
| 01.14
 
| 01.14
|These are explained in the pre-requisite tutorial on Linux mentioned earlier.
+
|આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.  
  
 
|-
 
|-
 
| 01.19
 
| 01.19
|Now, on the left corner of your Desktop, you will find the Taskbar.  
+
|હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને '''ટાસ્ક બાર''' મળશે.    
  
 
|-
 
|-
 
| 01.25
 
| 01.25
|At the top you will find DashHome.  
+
|ઉપરની બાજુએ તમને '''ડેશહોમ''' મળશે.
  
 
|-
 
|-
 
| 01.28
 
| 01.28
|Click on DashHome.
+
|'''ડેશહોમ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01.31
 
|01.31
|In the search bar type Synaptic.  
+
|'''સર્ચ બાર''' માં '''Synaptic''' ટાઈપ કરો.
  
  
 
|-
 
|-
 
|01.35
 
|01.35
|You will find Synaptic Package Manager here.
+
|તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે.
  
 
|-
 
|-
 
| 01.38
 
| 01.38
|Click on Synaptic Package Manager.
+
|'''સીનેપ્ટીક પેકેજ મેનેજર''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01.42
 
| 01.42
|You will be asked to type your password for Authentication.  
+
|પ્રમાણીકરણ હેતુ તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
  
 
|-
 
|-
 
| 01.47
 
| 01.47
|So type your password and click on Authenticate.  
+
|તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને '''Authenticate''' પર ક્લિક કરો.
  
  
 
|-
 
|-
 
| 01.56
 
| 01.56
|This opens the Synaptic Package Manager.
+
|આ '''સીનેપ્ટીક પેકેજ મેનેજર''' ને ખોલશે.
  
 
|-
 
|-
 
| 02.03
 
| 02.03
| Now In the Quick Filter box type jdk.
+
| હવે '''ક્વિક ફીલ્ટર બોક્સ''' માં '''jdk''' ટાઈપ કરો.  
  
  
 
|-
 
|-
 
|02.08
 
|02.08
|We see a package named openjdk-6-jdk.
+
|આપણને '''openjdk-6-jdk''' નામ ધરાવતું એક પેકેજ દેખાય છે.
  
  
 
|-
 
|-
 
| 02.13
 
| 02.13
|Right click on it and click on Mark for Installation.  
+
|તેના પર જમણું ક્લિક કરો અને '''Mark for Installation''' પર ક્લિક કરો.
  
  
 
|-
 
|-
 
| 02.17
 
| 02.17
|Then click on Apply.    
+
|ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|02.20
 
|02.20
|You will be asked to confirm the list of marked changes.  
+
|તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે.  
  
 
|-
 
|-
 
|02.24
 
|02.24
|So click on To be Installed and then click on Apply.  
+
|તો '''To be Installed''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02.30
 
|02.30
|The installation will take a few seconds.  
+
|સંસ્થાપન અમુક સેકેંડ લેશે.  
  
  
Line 155: Line 155:
 
|-
 
|-
 
| 02.38
 
| 02.38
|Now, we see that the option openjdk-6-jdk is in green colour.  
+
|હવે, આપણે જોઈએ છીએ કે '''openjdk-6-jdk''' વિકલ્પ લીલા રંગમાં છે.  
  
 
|-
 
|-
 
| 02.48
 
| 02.48
| Thus our installation is complete.  
+
| તદનુસાર આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
  
 
|-
 
|-
 
| 02.52
 
| 02.52
| Now, let us verify the installation, For this open the terminal by presing Ctrl, Alt and T keys simultaneously
+
| હવે, ચાલો સંસ્થાપન તપાસી જોઈએ, આ માટે '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવીને ટર્મિનલ ખોલો 
  
 
|-
 
|-
 
|03.03
 
|03.03
|I already have  opened my Terminal opened here.  
+
|મારી પાસે અહીં પહેલાથી જ મારું ટર્મિનલ ખૂલેલું છે.  
  
 
|-
 
|-
 
| 03.06
 
| 03.06
| At the command prompt type java space hyphen version and press Enter.  
+
| કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો '''java સ્પેસ હાયફન version''' અને '''Enter''' દબાવો.
  
  
 
|-
 
|-
 
| 03.15
 
| 03.15
|We see that the version number of the jdk has been displayed.  
+
|આપણે જોઈએ છીએ કે '''jdk''' નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે.
  
  
 
|-
 
|-
 
| 03.20
 
| 03.20
| Depending on the version that you used your version number could be different.
+
| તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે.  
  
 
|-
 
|-
 
| 03.26
 
| 03.26
|So, we have successfully installed the jdk
+
|તો, આપણે સફળતાપૂર્વક '''jdk''' સંસ્થાપિત કરી લીધું છે 
  
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
|Now, let us run a simple Java program and see if it works.  
+
|હવે, ચાલો સાદું જાવા પ્રોગ્રામ ચલાવીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે કે.  
 
|-
 
|-
 
| 03.35
 
| 03.35
|I already have the following code saved in the file name TestProgram dot java.  
+
|મારી પાસે પહેલાથી જ આપેલ કોડ '''TestProgram ડોટ java''' નામની ફાઈલમાં સંગ્રહિત છે.
  
 
|-
 
|-
 
| 03.42
 
| 03.42
| Now Let me compile and run this code.  
+
| હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું.
  
 
|-
 
|-
 
| 03.45
 
| 03.45
|This code simply displays We have successfully run a Java Program on the Terminal.  
+
|આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે '''We have successfully run a Java Program'''.  
  
 
|-
 
|-
 
| 03.53
 
| 03.53
|So let us go back to the Terminal.  
+
|તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 03.57
 
| 03.57
|Remember that I have saved the file TestProgram dot java in the Home directory.  
+
|યાદ રહે કે આપણે '''TestProgram ડોટ java''' ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.  
  
 
|-
 
|-
 
| 04.03
 
| 04.03
| And currently I am in the Home Directory.
+
| અને અત્યારે હું હોમ ડીરેક્ટરીમાં છું.
  
 
|-
 
|-
 
| 04.07
 
| 04.07
| So, At the command prompt type javac space TestProgram dot java.
+
| તો, કમાંડ પ્રોમ્પ્ટ પર '''javac સ્પેસ TestProgram ડોટ java''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 04.19
 
| 04.19
|This is to compile the code.  
+
|આ કોડને કમ્પાઈલ કરવા હેતુ છે.  
  
 
|-
 
|-
 
| 04.21
 
| 04.21
|Press Enter.
+
|'''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 04.25
 
| 04.25
| Now, let me run the code.  
+
| હવે, ચાલો હું કોડ રન કરું.
 
+
 
|-
 
|-
 
| 04.27
 
| 04.27
| So type java space TestProgram and press Enter.  
+
| તો ટાઈપ કરો '''java સ્પેસ TestProgram''' અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|We get the output as We have successfully run a java program.
+
|આપણને આઉટપુટ '''We have successfully run a java program''' આ રીતે મળે છે.
  
 
|-
 
|-
 
| 04.44
 
| 04.44
|Thus, our installation has been perfect.
+
|આ રીતે, આપણું સંસ્થાપન દોષરહિત રહ્યું છે.
  
 
|-
 
|-
 
|04.48
 
|04.48
| Now, let us go back to the slides.  
+
| હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.  
 
+
 
|-
 
|-
 
| 04.51
 
| 04.51
| I will now explain why Java is useful.  
+
| હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04.55
 
| 04.55
| Java is simple.  
+
| જાવા સરળ છે.
  
 
|-
 
|-
 
| 04.57
 
| 04.57
| Java is object oriented.
+
| જાવા વસ્તુ લક્ષી છે.
  
 
|-
 
|-
 
| 04.59
 
| 04.59
| It is platform independent.  
+
| તે મંચ સ્વતંત્ર છે.
  
 
|-
 
|-
 
| 05.01
 
| 05.01
| It is safe.  
+
| તે સુરક્ષિત છે.
  
 
|-
 
|-
 
| 05.02
 
| 05.02
| Java has high performance.  
+
| જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે.  
  
 
|-
 
|-
 
| 05.04
 
| 05.04
| Java is multi – threaded.  
+
| જાવા '''મલ્ટી - થ્રેડેડ''' છે.
  
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
| We will now go through some types and applications of Java.  
+
| આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું.  
  
 
|-
 
|-
 
| 05.11
 
| 05.11
| -JSP, or Java Server Pages: It is based on a code with normal HTML tags.  
+
| '''-JSP''', અથવા કે '''જાવા સર્વર પેજીસ''': આ સામાન્ય '''HTML''' ટેગો સહીતનાં કોડ પર આધારિત છે.  
  
 
|-
 
|-
 
| 05.18
 
| 05.18
| JSP helps in creating dynamic web pages.
+
| '''JSP''' ગતિશીલ વેબ પૃષ્ઠો બનાવવામાં મદદ કરે છે.  
  
 
|-
 
|-
 
| 05.22
 
| 05.22
| -Java Applets: It is used to provide interactive features to web applications.  
+
| '''-Java Applets''': આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
Line 296: Line 294:
 
|-
 
|-
 
| 05.33
 
| 05.33
|It is useful to transfer XML structured documents.  
+
|તે '''XML''' બંધારણીય ડોક્યુંમેંટોનાં હસ્તાંતરણ માટે ઉપયોગી છે.    
  
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
| -JavaBeans: JavaBeans is a reusable software component.  
+
| '''-JavaBeans''': જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવા સોફ્ટવેર ઘટક છે.
  
 
|-
 
|-
 
| 05.43
 
| 05.43
| It can be used to build new and advanced applications.  
+
| તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોનાં રચના માટે કરી શકાવાય છે.
  
 
|-
 
|-
 
| 05.47
 
| 05.47
| -Mobile Java: It is used for various entertainment devices, such as mobile phone.  
+
| '''-Mobile Java''': આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન.  
  
 
|-
 
|-
 
| 05.53
 
| 05.53
| So in this tutorial we learnt
+
| તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
  
 
|-
 
|-
 
| 05.56
 
| 05.56
| To install the JDK using Synaptic Package Manager.  
+
| સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
 
| 05.59
 
| 05.59
| To compile and run a Java program.  
+
| જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું.
  
 
|-
 
|-
 
| 06.02
 
| 06.02
| Benefits of using Java.  
+
| જાવા વાપરવાનાં ફાયદાઓ.
  
 
|-
 
|-
 
| 06.04
 
| 06.04
| Types and Applications of Java
+
| જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
  
 
|-
 
|-
 
| 06.08
 
| 06.08
|To know more  about the spoken tutorial project please Watch the video available at the following link.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 
|-
 
|-
 
| 06.14
 
| 06.14
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 06.17
 
| 06.17
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 06.22
 
| 06.22
|The Spoken Tutorial Project Team 
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 06.24
 
| 06.24
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
  
 
|-
 
|-
 
| 06.27
 
| 06.27
| Gives certificates for those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 06.30
 
| 06.30
| For more details, please write to contact@spoken-tutorial.org  
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
  
 
|-
 
|-
 
| 06.36
 
| 06.36
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
| 06.41
 
| 06.41
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
  
 
|-
 
|-
 
| 06.47
 
| 06.47
| More information on this Mission is available at  the following link
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 06.52
 
| 06.52
| http://spoken-tutorial.org/NMEICT-Intro  
+
| '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
  
 
|-
 
|-
 
| 06.58
 
| 06.58
| Thus, We come to the end of this tutorial.  
+
| આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
 
| 07.01
 
| 07.01
| This is Arya Ratish signing off.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
| Thanks for joining us.
+
| અમને જોડાવાબદ્દલ આભાર.

Revision as of 22:49, 12 November 2013

Time Narration


00.01 Getting started with Java: Installation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.


00.07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00.09 સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું.
00.13 જાવા શા માટે?
00.14 જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
00.17 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00.19 ઉબુન્ટુ આવૃતિ 11.10 અને
00.21 જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ JDK 1.6
00.26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ.


00.31 તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
00.35 તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે.
00.43 જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00.51 જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને JDK, જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે.
00.57 JDK વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો:
01.02 હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરીશું.
01.07 આ માટે, તમારી પાસે રૂટ પરવાનગી હોવી જરૂરી છે.
01.10 તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.


01.14 આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.
01.19 હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને ટાસ્ક બાર મળશે.
01.25 ઉપરની બાજુએ તમને ડેશહોમ મળશે.
01.28 ડેશહોમ પર ક્લિક કરો.
01.31 સર્ચ બાર માં Synaptic ટાઈપ કરો.


01.35 તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે.
01.38 સીનેપ્ટીક પેકેજ મેનેજર પર ક્લિક કરો.
01.42 પ્રમાણીકરણ હેતુ તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
01.47 તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate પર ક્લિક કરો.


01.56 સીનેપ્ટીક પેકેજ મેનેજર ને ખોલશે.
02.03 હવે ક્વિક ફીલ્ટર બોક્સ માં jdk ટાઈપ કરો.


02.08 આપણને openjdk-6-jdk નામ ધરાવતું એક પેકેજ દેખાય છે.


02.13 તેના પર જમણું ક્લિક કરો અને Mark for Installation પર ક્લિક કરો.


02.17 ત્યારબાદ Apply પર ક્લિક કરો.
02.20 તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે.
02.24 તો To be Installed પર ક્લિક કરો અને ત્યારબાદ Apply પર ક્લિક કરો.
02.30 સંસ્થાપન અમુક સેકેંડ લેશે.



02.38 હવે, આપણે જોઈએ છીએ કે openjdk-6-jdk વિકલ્પ લીલા રંગમાં છે.
02.48 તદનુસાર આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
02.52 હવે, ચાલો સંસ્થાપન તપાસી જોઈએ, આ માટે Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ ખોલો
03.03 મારી પાસે અહીં પહેલાથી જ મારું ટર્મિનલ ખૂલેલું છે.
03.06 કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો java સ્પેસ હાયફન version અને Enter દબાવો.


03.15 આપણે જોઈએ છીએ કે jdk નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે.


03.20 તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે.
03.26 તો, આપણે સફળતાપૂર્વક jdk સંસ્થાપિત કરી લીધું છે
03.30 હવે, ચાલો સાદું જાવા પ્રોગ્રામ ચલાવીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે કે.
03.35 મારી પાસે પહેલાથી જ આપેલ કોડ TestProgram ડોટ java નામની ફાઈલમાં સંગ્રહિત છે.
03.42 હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું.
03.45 આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java Program.
03.53 તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03.57 યાદ રહે કે આપણે TestProgram ડોટ java ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.
04.03 અને અત્યારે હું હોમ ડીરેક્ટરીમાં છું.
04.07 તો, કમાંડ પ્રોમ્પ્ટ પર javac સ્પેસ TestProgram ડોટ java ટાઈપ કરો.
04.19 આ કોડને કમ્પાઈલ કરવા હેતુ છે.
04.21 Enter દબાવો.
04.25 હવે, ચાલો હું કોડ રન કરું.
04.27 તો ટાઈપ કરો java સ્પેસ TestProgram અને Enter દબાવો.
04.35 આપણને આઉટપુટ We have successfully run a java program આ રીતે મળે છે.
04.44 આ રીતે, આપણું સંસ્થાપન દોષરહિત રહ્યું છે.
04.48 હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
04.51 હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે.
04.55 જાવા સરળ છે.
04.57 જાવા વસ્તુ લક્ષી છે.
04.59 તે મંચ સ્વતંત્ર છે.
05.01 તે સુરક્ષિત છે.
05.02 જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે.
05.04 જાવા મલ્ટી - થ્રેડેડ છે.
05.07 આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું.
05.11 -JSP, અથવા કે જાવા સર્વર પેજીસ: આ સામાન્ય HTML ટેગો સહીતનાં કોડ પર આધારિત છે.
05.18 JSP ગતિશીલ વેબ પૃષ્ઠો બનાવવામાં મદદ કરે છે.
05.22 -Java Applets: આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે.
05.28
05.33 તે XML બંધારણીય ડોક્યુંમેંટોનાં હસ્તાંતરણ માટે ઉપયોગી છે.
05.38 -JavaBeans: જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવા સોફ્ટવેર ઘટક છે.
05.43 તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોનાં રચના માટે કરી શકાવાય છે.
05.47 -Mobile Java: આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન.
05.53 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
05.56 સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું.
05.59 જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું.
06.02 જાવા વાપરવાનાં ફાયદાઓ.
06.04 જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
06.08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
06.14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06.17 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06.22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06.24 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે


06.27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06.30 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.


06.36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06.41 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.


06.47 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06.52 http://spoken-tutorial.org/NMEICT-Intro
06.58 આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07.01 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07.04 અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble