Difference between revisions of "Scilab/C2/Iteration/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 204: Line 204:
 
| 03.06
 
| 03.06
  
|| This results in i getting displayed only for 4 and 5.
+
|| પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે.
  
 
|-
 
|-
Line 210: Line 210:
 
| 03.11
 
| 03.11
  
| | For i less than or equal to 3, as given by the i less than or equal to 3 statement, nothing happens.
+
| |i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી.
  
 
|-
 
|-
Line 216: Line 216:
 
| 03.18
 
| 03.18
  
| | The continue statement makes the program skip the rest of the loop.
+
| | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે.
  
 
|-
 
|-
Line 222: Line 222:
 
| 03.22
 
| 03.22
  
| Unlike the break statement, however, it does not exit the loop.
+
| break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી.
  
 
|-
 
|-
Line 228: Line 228:
 
| 03.25
 
| 03.25
  
| | The parameter i is incremented and all the calculations of the loop are executed for the new i.
+
| | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે.
  
 
|-
 
|-
Line 234: Line 234:
 
| 03.33
 
| 03.33
  
| | We take a small break and show how to get help for operators of the type less than or equal to.
+
| | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે લેવી.
  
 
|-
 
|-
Line 240: Line 240:
 
| 03.38
 
| 03.38
  
| |Let us type less than or equal to with help
+
| |ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ.
  
 
|-
 
|-
Line 246: Line 246:
 
| 03.47
 
| 03.47
  
|| This opens the scilab help browser.
+
|| આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે.  
  
 
|-
 
|-
Line 252: Line 252:
 
| 03.52
 
| 03.52
  
|| We see that the help is available under the option less.
+
|| આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
| 03.56
 
| 03.56
  
| | So now after closing this we type help less
+
| | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less
  
 
|-
 
|-
Line 264: Line 264:
 
|04.07
 
|04.07
  
|| We see the required help instructions here. I will close this.
+
|| આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ.
  
 
|-
 
|-
Line 270: Line 270:
 
|04.12
 
|04.12
  
| | The for statement in Scilab is more powerful than in programming languages.
+
| | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે.
 
+
 
|-
 
|-
  
 
| 04.16
 
| 04.16
  
| | For example, let us perform a loop over a vector:
+
| | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ.
 
+
 
|-
 
|-
  
 
| 04.25
 
| 04.25
  
| | This script displays all values of v.
+
| | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 288: Line 286:
 
| 04.28
 
| 04.28
  
| | Until now we have been displaying only the variables.
+
| | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા.
  
 
|-
 
|-
Line 294: Line 292:
 
| 04.32
 
| 04.32
  
| | We can indeed display the result of a calculation as well.
+
| | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 300: Line 298:
 
| 04.35
 
| 04.35
  
| | The following code displays the square of the numbers.
+
| | નીચેનો કોડ નંબરોનો વર્ગ દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 306: Line 304:
 
|04.45
 
|04.45
  
| | We have spent quite a bit of time explaining the for loop.
+
| | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે.
  
 
|-
 
|-
Line 312: Line 310:
 
| 04.48
 
| 04.48
  
| | Let us now move on to the while loops.
+
| | ચાલો હવે while લુપ જોઈએ.
  
 
|-
 
|-
Line 318: Line 316:
 
| 04.51
 
| 04.51
  
| | The while statement allows us to perform a loop when a boolean expression is true
+
| | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે.
 
+
 
|-
 
|-
  
 
| 04.56
 
| 04.56
  
| | At the beginning of the loop, if the expression is true,
+
| | લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય,
 
+
 
|-
 
|-
  
 
| 04.59
 
| 04.59
  
| |the statements in the body of the while loop are executed.
+
| |while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે.  
 
+
 
|-
 
|-
  
 
| 05.02
 
| 05.02
  
| | If the program is written well, the expression becomes false and the loop is ended.
+
| | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે.
 
+
 
|-
 
|-
  
 
| 05.08
 
| 05.08
  
|| Now let us see an example for the while loop:
+
|| હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ:
  
 
|-
 
|-
Line 348: Line 342:
 
|05.15
 
|05.15
  
| | The values of i, from 1 to 6 are displayed.
+
| | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે.
  
 
|-
 
|-

Revision as of 16:18, 7 November 2013

Time' Narration


00.02 સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું.
00.11 પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ.
00.18 હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ.
00.23 મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું.
00.29 ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5
00.38 તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે.
00.42 આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે
00.52 આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે.
00.56 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું.
01.01 જોકે, તે 5 સમાન હોઈ શકે છે.
01.04 નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે.
01.10 આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી.
01.13 શું તમે સોચી શકો છે કે આ શા માટે થાય છે?
01.16 હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.

for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત.

01.29 હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ.
01.35 આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે.
01.37 આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે.
01.42 યાદ કરો કે for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે.
01.45 આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે.
01.53 જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે.
01.57 ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું.
02.01 ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ.
02.10 આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું.
02.19 નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે.
02.22 ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે.
02.27 જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
02.31 Break કમાંડ લુપને બંધ કરે છે.
02.34 જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.
02.41 નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે.
02.46 આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે.
02.51 આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false.
02.56 આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03.06 પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે.
03.11 i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી.
03.18 continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે.
03.22 break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી.
03.25 પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે.
03.33 આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે લેવી.
03.38 ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ.
03.47 આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે.
03.52 આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે.
03.56 તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less
04.07 આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ.
04.12 સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે.
04.16 ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ.
04.25 આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે.
04.28 હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા.
04.32 આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ.
04.35 નીચેનો કોડ નંબરોનો વર્ગ દર્શાવે છે.
04.45 આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે.
04.48 ચાલો હવે while લુપ જોઈએ.
04.51 જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે.
04.56 લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય,
04.59 while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે.
05.02 જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે.
05.08 હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ:
05.15 i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે.
05.19 Break and continue statements inside the while loop work exactly as they did in the for loop, as we demonstrate using break:
05.33 We can see that the moment i becomes equal to 3, the program exits the loop, thanks to the break statement.
05.40 You can also try the example for continue statement in while loop.
05.44 This brings us to the end of this spoken tutorial on iterative calculations using Scilab.
05.51 Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT.
05.57 More information on the same is available at the following link [1].
06.00 Thanks for joining.Good bye.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble