Difference between revisions of "Scilab/C2/Conditional-Branching/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 103: Line 103:
 
| 01.42
 
| 01.42
  
|| In this example, 54 is assigned to a variable n and checked for both true condition using 'if' and false condition using 'else' as described:
+
|| આ ઉદાહરણમાં, 54 n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન.
  
 
|-
 
|-
Line 109: Line 109:
 
| 01.56
 
| 01.56
  
| | I will cut this paste in the scilab console hit enter
+
| | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
Line 115: Line 115:
 
| 02.03
 
| 02.03
  
| | You see the output.
+
| | આઉટપુટ જુઓ.
  
 
|-
 
|-
Line 121: Line 121:
 
| 02.05
 
| 02.05
  
| | If you notice, the examples shown above are on multiple lines.
+
| |તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે.
  
 
|-
 
|-
Line 127: Line 127:
 
|02.10
 
|02.10
  
|| They can also be written in a single line with proper semicolons and commas.
+
||તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે.
  
 
|-
 
|-
Line 133: Line 133:
 
| 02.19
 
| 02.19
  
| | I will cut this and paste in the scilab to execute. hit enter
+
| | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.  
  
 
|-
 
|-
Line 139: Line 139:
 
| 02.27
 
| 02.27
  
|| The select statement allows to combine several branches in a clear and simple way.
+
|| select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
Line 145: Line 145:
 
|02.32
 
|02.32
  
|| Depending on the value of a variable, it allows to perform the statement corresponding to the case keyword.
+
|| વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
| 02.38
 
| 02.38
  
| | There can be as many branches as required.
+
| | ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|02.41
 
|02.41
  
| Let us try with an example.
+
| ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
Line 163: Line 163:
 
|02.45
 
|02.45
  
| We will assign 100 to a variable 'n' and check the cases 42, 54 and a default case represented by else. cut paste hit enter
+
| આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
 
+
 
|-
 
|-
  
 
| 03.07
 
| 03.07
  
| | Here we see the output .
+
| | અહીં આપણે આઉટપુટ જોઈશું.
  
 
|-
 
|-
Line 175: Line 174:
 
| 03.09
 
| 03.09
  
|| This brings us to the end of this spoken tutorial on Conditional Branching using Scilab.
+
|| અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
Line 181: Line 180:
 
| 03.15
 
| 03.15
  
| In this tutorial we have learnt the if - elseif - else statement and the select statement.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા.
  
 
|-
 
|-
Line 187: Line 186:
 
| 03.21
 
| 03.21
  
| | There are many other functions in Scilab which will be covered in other spoken tutorials.
+
| | સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું.
  
 
|-
 
|-
Line 193: Line 192:
 
|03.25
 
|03.25
  
|| Keep watching the Scilab links.
+
|| સાઈલેબ લિંક્સ જોતા રહો.
  
 
|-
 
|-
Line 199: Line 198:
 
| 03.27
 
| 03.27
  
|| Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT.
+
|| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
Line 205: Line 204:
 
| 03.35
 
| 03.35
  
| | More information on the same is available on the following link [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro].
+
| | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro].
  
 
|-
 
|-
Line 211: Line 210:
 
| 03.38
 
| 03.38
  
| |Thanks for joining good bye.
+
| |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 11:32, 7 November 2013

Time' Narration
00.01 સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.05 આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો.
00.10 આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે.
00.19 if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે.
00.25 ચાલો હું એક ઉદાહરણ આપું:
00.27 n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 , if કન્સટ્રકનો અંત.
00.37 અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે
00.47 જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે.
00.51 આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે.
00.57 અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, then કીવર્ડ પણ વૈકલ્પિક છે.
01.04 તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે.
01.09 end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે.
01.12 સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું.
01.20 અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01.27 હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01.36 આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ. તે કેવી રીતે કરવું તે અહીં દર્શાવેલ છે,
01.42 આ ઉદાહરણમાં, 54 એ n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન.
01.56 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02.03 આઉટપુટ જુઓ.
02.05 તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે.
02.10 તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે.
02.19 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02.27 select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે.
02.32 વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે.
02.38 ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે.
02.41 ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ.
02.45 આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03.07 અહીં આપણે આઉટપુટ જોઈશું.
03.09 અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
03.15 આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા.
03.21 સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું.
03.25 સાઈલેબ લિંક્સ જોતા રહો.
03.27 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
03.35 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro.
03.38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble