Difference between revisions of "Scilab/C2/Why-Scilab/English-timed"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 10: | Line 10: | ||
| 00.01 | | 00.01 | ||
− | | | + | |'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|00.06 | |00.06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં તમને જાણ થશે '''Scilab''' પેકેજની કેટલીક ક્ષમતાઓની અને '''Scilab''' માં સ્થળાંતર કરવાથી થતા લાભોની. |
|- | |- | ||
Line 22: | Line 22: | ||
|00.15 | |00.15 | ||
− | | | + | | સાયલેબ એક મફત અને મુક્ત સ્ત્રોત છે, જે વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવું સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે ઈજનેરી અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|00.26 | |00.26 | ||
− | | | + | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન |
|- | |- | ||
Line 34: | Line 34: | ||
|00.33 | |00.33 | ||
− | | Scilab | + | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' જેમ કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' જેમ કે લેબોરેટરીમાં. |
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|00.42 | |00.42 | ||
− | | | + | |જો કે સાયલેબ એ એક મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, વપરાશકર્તા આપેલને કરી શકે છે: |
|- | |- | ||
Line 46: | Line 46: | ||
|00.47 | |00.47 | ||
− | | | + | |સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. |
|- | |- | ||
Line 52: | Line 52: | ||
|00.49 | |00.49 | ||
− | | | + | |સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને વધુ સુધારવો. |
|- | |- | ||
Line 58: | Line 58: | ||
|00.53 | |00.53 | ||
− | | | + | |સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. |
|- | |- | ||
Line 64: | Line 64: | ||
| 00.56 | | 00.56 | ||
− | | | + | |દેખીતી રીતે આ એક સ્પષ્ટ લાભ છે ખાનગી કારખાનાઓ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે |
|- | |- | ||
Line 70: | Line 70: | ||
|01.03 | |01.03 | ||
− | | | + | |સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે. |
|- | |- | ||
Line 76: | Line 76: | ||
| 01.10 | | 01.10 | ||
− | | | + | |એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાવાય છે. |
|- | |- | ||
Line 82: | Line 82: | ||
| 01.17 | | 01.17 | ||
− | | | + | |શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કૌશલ્ય પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. |
|- | |- | ||
Line 88: | Line 88: | ||
| 01.27 | | 01.27 | ||
− | | | + | |વિવિધ ટૂલબોક્સોની સાથે સાયલેબ, એ પણ મફત છે, જે આપેલ ઓપરેશનો ભજવી શકે છે જેમ કે |
|- | |- | ||
Line 94: | Line 94: | ||
|01.33 | |01.33 | ||
− | | | + | |મેટ્રીક્સ ઓપરેશનો |
|- | |- | ||
Line 100: | Line 100: | ||
|01.35 | |01.35 | ||
− | | | + | |નિયંત્રણ સીસ્ટમ |
|- | |- | ||
Line 106: | Line 106: | ||
|01.37 | |01.37 | ||
− | | | + | |ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) |
|- | |- | ||
Line 112: | Line 112: | ||
|01.39 | |01.39 | ||
− | | | + | | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ |
|- | |- | ||
Line 118: | Line 118: | ||
|01.43 | |01.43 | ||
− | | | + | |(હાર્ટ ટૂલબોક્સ) નો ઉપયોગ કરી ડેટા અધિગ્રહણ સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું |
|- | |- | ||
Line 124: | Line 124: | ||
|01.50 | |01.50 | ||
− | | | + | |(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું |
|- | |- | ||
Line 130: | Line 130: | ||
|01.55 | |01.55 | ||
− | | | + | |આલેખન |
|- | |- | ||
Line 136: | Line 136: | ||
| 01.57 | | 01.57 | ||
− | | | + | |હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન |
|- | |- | ||
Line 142: | Line 142: | ||
|02.02 | |02.02 | ||
− | | | + | |લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. |
|- | |- | ||
Line 148: | Line 148: | ||
|02.10 | |02.10 | ||
− | | | + | |''''એકલ બોર્ડ હીટર સિસ્ટમ ઉપકરણ'''' ની સાથે સંયોજીત સાયલેબને નિયંત્રણ સીસ્ટમ પ્રયોગો કરવા માટે એક '''HIL''' સુયોજન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. |
|- | |- | ||
Line 154: | Line 154: | ||
| 02.29 | | 02.29 | ||
− | | | + | |સાયલેબ માટે વાક્યરચના અત્યંત સરળ છે. |
|- | |- | ||
Line 160: | Line 160: | ||
| 02.32 | | 02.32 | ||
− | | | + | |પરંપરાગત ભાષાઓનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાવાય છે, જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસ. |
|- | |- | ||
Line 166: | Line 166: | ||
|02.44 | |02.44 | ||
− | | | + | |બીજા ઘણા જાણીતા માલિકી પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''. |
|- | |- | ||
Line 172: | Line 172: | ||
| 02.54 | | 02.54 | ||
− | | | + | |અહીં એક બહુ મોટો વપરાશકર્તા સમુદાય છે જે આપેલ સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે મેઇલિંગ સૂચિઓ, |
|- | |- | ||
Line 178: | Line 178: | ||
|03.03 | |03.03 | ||
− | | | + | |યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટ. |
|- | |- | ||
Line 184: | Line 184: | ||
| 03.08 | | 03.08 | ||
− | | | + | | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in''' |
|- | |- | ||
Line 190: | Line 190: | ||
| 03.20 | | 03.20 | ||
− | | | + | |કેટલીક સંસ્થાઓ જે કે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે |
|- | |- | ||
Line 196: | Line 196: | ||
|03.25 | |03.25 | ||
− | |CNES | + | |'''CNES''' જે કે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, નીચે લીંક આપ્યું છે |
+ | '''(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)''' | ||
|- | |- | ||
Line 202: | Line 203: | ||
|03.35 | |03.35 | ||
− | |EQUALIS ( http://www.equalis.com) | + | |'''EQUALIS''' '''(http://www.equalis.com)''' |
|- | |- | ||
Line 208: | Line 209: | ||
| 03.38 | | 03.38 | ||
− | |Techpassiontech ( http://www.techpassiontech.com) | + | |'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને |
|- | |- | ||
Line 214: | Line 215: | ||
| 03.40 | | 03.40 | ||
− | |IIT Bombay ( | + | |'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''. |
|- | |- | ||
Line 220: | Line 221: | ||
| 03.46 | | 03.46 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે |
|- | |- | ||
Line 226: | Line 227: | ||
| 03.53 | | 03.53 | ||
− | | | + | |લેબ સ્થળાંતર જે કે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે. |
|- | |- | ||
Line 232: | Line 233: | ||
|03.59 | |03.59 | ||
− | | | + | |વર્ચ્યુઅલ લેબ જે કે છે '''(એકલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' |
|- | |- | ||
Line 238: | Line 239: | ||
|04.04 | |04.04 | ||
− | | | + | | વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે અત્યારે પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
|- | |- | ||
Line 244: | Line 245: | ||
| 04.17 | | 04.17 | ||
− | | | + | | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. |
|- | |- | ||
Line 250: | Line 251: | ||
| 04.21 | | 04.21 | ||
− | || | + | || ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' આ વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. |
|- | |- | ||
Line 256: | Line 257: | ||
| 04.27 | | 04.27 | ||
− | | | + | |અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જેનાં કોડ સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણો છે. |
|- | |- | ||
Line 262: | Line 263: | ||
| 04.37 | | 04.37 | ||
− | | | + | | લીંક પ્રોજેક્ટ વપરાશકર્તાને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો જોડાણ કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. |
|- | |- | ||
Line 268: | Line 269: | ||
| 04.45 | | 04.45 | ||
− | | | + | |અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ |
|- | |- | ||
Line 274: | Line 275: | ||
| 04.48 | | 04.48 | ||
− | | | + | |આપણી પાસે બે મેઇલિંગ સૂચિઓ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. |
|- | |- | ||
Line 280: | Line 281: | ||
|04.54 | |04.54 | ||
− | | | + | |અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ |
|- | |- | ||
Line 286: | Line 287: | ||
| 04.58 | | 04.58 | ||
− | | | + | |ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ |
|- | |- | ||
Line 292: | Line 293: | ||
|05.01 | |05.01 | ||
− | | | + | |સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. |
|- | |- | ||
Line 298: | Line 299: | ||
| 05.07 | | 05.07 | ||
− | | | + | |આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે |
|- | |- | ||
Line 304: | Line 305: | ||
| 05.12 | | 05.12 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો એક ભાગ રચે છે. |
|- | |- | ||
Line 310: | Line 311: | ||
| 05.17 | | 05.17 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. |
|- | |- | ||
Line 316: | Line 317: | ||
|05.21 | |05.21 | ||
− | | | + | | આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
Line 322: | Line 323: | ||
|05.25 | |05.25 | ||
− | | | + | |આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. |
|- | |- | ||
Line 328: | Line 329: | ||
| 05.29 | | 05.29 | ||
− | | | + | | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ |
|- | |- | ||
Line 334: | Line 335: | ||
| 05.31 | | 05.31 | ||
− | | | + | |સોફ્ટવેર બદ્દલ આઉટલાઈન લખવા માટે. |
|- | |- | ||
Line 340: | Line 341: | ||
| 05.34 | | 05.34 | ||
− | | | + | | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. |
|- | |- | ||
Line 346: | Line 347: | ||
| 05.37 | | 05.37 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. |
|- | |- | ||
Line 352: | Line 353: | ||
| 05.39 | | 05.39 | ||
− | | | + | | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. |
|- | |- | ||
Line 358: | Line 359: | ||
|05.43 | |05.43 | ||
− | | | + | |સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. |
|- | |- | ||
Line 364: | Line 365: | ||
|05.47 | |05.47 | ||
− | | | + | | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. |
|- | |- | ||
Line 370: | Line 371: | ||
| 05.51 | | 05.51 | ||
− | | | + | |આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ. |
|- | |- | ||
Line 376: | Line 377: | ||
|05.56 | |05.56 | ||
− | | | + | |અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન હેતુ પણ આમંત્રિત કરીએ છીએ. |
|- | |- | ||
Line 382: | Line 383: | ||
| 06.01 | | 06.01 | ||
− | | | + | |અમે નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. |
|- | |- | ||
Line 388: | Line 389: | ||
| 06.08 | | 06.08 | ||
− | | | + | |આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. |
|- | |- | ||
Line 394: | Line 395: | ||
| 06.13 | | 06.13 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે '''વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર''' દ્વારા બનાવવામાં આવ્યું છે. |
|- | |- | ||
Line 400: | Line 401: | ||
|06.20 | |06.20 | ||
− | | | + | |'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાવાય છે |
|- | |- | ||
Line 406: | Line 407: | ||
| 06.29 | | 06.29 | ||
− | | | + | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
Line 412: | Line 413: | ||
| 06.35 | | 06.35 | ||
− | | | + | |વધુ માહિતી હેતુ, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો |
|- | |- | ||
Line 418: | Line 419: | ||
| 06.45 | | 06.45 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
Line 424: | Line 425: | ||
| 06.48 | | 06.48 | ||
− | | | + | | જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 14:14, 6 November 2013
Time | Narration
|
00.01 | "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં તમને જાણ થશે Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની. |
00.15 | સાયલેબ એક મફત અને મુક્ત સ્ત્રોત છે, જે વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવું સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે ઈજનેરી અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
00.26 | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન |
00.33 | Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” જેમ કે સાયન્ટીફિકમાં અને “લેબ” જેમ કે લેબોરેટરીમાં. |
00.42 | જો કે સાયલેબ એ એક મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, વપરાશકર્તા આપેલને કરી શકે છે: |
00.47 | સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. |
00.49 | સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને વધુ સુધારવો. |
00.53 | સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. |
00.56 | દેખીતી રીતે આ એક સ્પષ્ટ લાભ છે ખાનગી કારખાનાઓ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે |
01.03 | સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે. |
01.10 | એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાવાય છે. |
01.17 | શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કૌશલ્ય પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. |
01.27 | વિવિધ ટૂલબોક્સોની સાથે સાયલેબ, એ પણ મફત છે, જે આપેલ ઓપરેશનો ભજવી શકે છે જેમ કે |
01.33 | મેટ્રીક્સ ઓપરેશનો |
01.35 | નિયંત્રણ સીસ્ટમ |
01.37 | ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) |
01.39 | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ |
01.43 | (હાર્ટ ટૂલબોક્સ) નો ઉપયોગ કરી ડેટા અધિગ્રહણ સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું |
01.50 | (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું |
01.55 | આલેખન |
01.57 | હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન |
02.02 | લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. |
02.10 | 'એકલ બોર્ડ હીટર સિસ્ટમ ઉપકરણ' ની સાથે સંયોજીત સાયલેબને નિયંત્રણ સીસ્ટમ પ્રયોગો કરવા માટે એક HIL સુયોજન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. |
02.29 | સાયલેબ માટે વાક્યરચના અત્યંત સરળ છે. |
02.32 | પરંપરાગત ભાષાઓનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાવાય છે, જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસ. |
02.44 | બીજા ઘણા જાણીતા માલિકી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK. |
02.54 | અહીં એક બહુ મોટો વપરાશકર્તા સમુદાય છે જે આપેલ સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે મેઇલિંગ સૂચિઓ, |
03.03 | યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટ. |
03.08 | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in |
03.20 | કેટલીક સંસ્થાઓ જે કે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે |
03.25 | CNES જે કે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, નીચે લીંક આપ્યું છે
(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis) |
03.35 | EQUALIS (http://www.equalis.com) |
03.38 | Techpassiontech (http://www.techpassiontech.com) અને |
03.40 | IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર). |
03.46 | આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે |
03.53 | લેબ સ્થળાંતર જે કે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે. |
03.59 | વર્ચ્યુઅલ લેબ જે કે છે (એકલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) |
04.04 | વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે અત્યારે પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
04.17 | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. |
04.21 | ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in આ વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. |
04.27 | અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જેનાં કોડ સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણો છે. |
04.37 | લીંક પ્રોજેક્ટ વપરાશકર્તાને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો જોડાણ કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. |
04.45 | અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ |
04.48 | આપણી પાસે બે મેઇલિંગ સૂચિઓ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. |
04.54 | અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ |
04.58 | ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ |
05.01 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. |
05.07 | આ spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે |
05.12 | આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો એક ભાગ રચે છે. |
05.17 | આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. |
05.21 | આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. |
05.25 | આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. |
05.29 | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ |
05.31 | સોફ્ટવેર બદ્દલ આઉટલાઈન લખવા માટે. |
05.34 | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. |
05.37 | સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. |
05.39 | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. |
05.43 | સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. |
05.47 | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. |
05.51 | આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ. |
05.56 | અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન હેતુ પણ આમંત્રિત કરીએ છીએ. |
06.01 | અમે નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. |
06.08 | આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. |
06.13 | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.20 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે |
06.29 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.35 | વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.45 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.48 | જોડાવાબદ્દલ આભાર. |
Contributors and Content Editors
Gaurav, Jyotisolanki, Kavita salve, PoojaMoolya, Sandhya.np14, Sneha