Difference between revisions of "Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે '''irctc''' પરથી ટીકીટ કેવી રીતે પસંદ કરવી. |
+ | |||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
|મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું. | |મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું. | ||
+ | |||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
|વપરાશકર્તા માહિતી દાખલ કરવી અને '''ઈ-ટીકીટ''' અથવા '''આઈ-ટીકીટ''' નક્કી કરવી. | |વપરાશકર્તા માહિતી દાખલ કરવી અને '''ઈ-ટીકીટ''' અથવા '''આઈ-ટીકીટ''' નક્કી કરવી. | ||
+ | |||
|- | |- | ||
|00:24 | |00:24 | ||
| સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ કેવી રીતે ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ. | | સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ કેવી રીતે ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ. | ||
+ | |||
|- | |- | ||
|00:32 | |00:32 | ||
|એક ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ; | |એક ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ; | ||
+ | |||
|- | |- | ||
|00:36 | |00:36 |
Revision as of 17:19, 24 October 2013
Time | Narration |
00:01 | online train booking પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે irctc પરથી ટીકીટ કેવી રીતે પસંદ કરવી. |
00:13 | મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું. |
00:19 | વપરાશકર્તા માહિતી દાખલ કરવી અને ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ નક્કી કરવી. |
00:24 | સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ કેવી રીતે ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ. |
00:32 | એક ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ; |
00:36 | ATM કાર્ડ સાથે તમારું બેંક ખાતું |
00:39 | ઓનલાઈન વ્યવહારની યોગ્યતા સાથે તમારું બેંક ખાતું, |
00:43 | તમારું ક્રેડીટ કાર્ડ અને અલબત્ત ઇન્ટરનેટ જોડાણ સાથે એક કોમપ્યુટર |
00:48 | જે પદ્ધતિ હું પસંદ કરીશ તે નીચે પ્રમાણે છે; |
00:50 | મારી પાસે ICICI એટીએમ કાર્ડ છે સાથે જ તે એક વિઝા ડેબીટ કાર્ડ છે.. |
00:56 | તો ચાલો હવે ટીકીટ ખરીદી કરીએ. |
00:59 | યુઝરનામ હું kannan અંડરસ્કોર Mou ટાઈપ કરીશ, Password હું અહીં લોગીન કરીશ. |
01:12 | માની લો કે મને મુંબઈથી જવું છે. તો જેમ હું ૪ અક્ષરો ટાઈપ કરું છું આ સૂચવે છે તો હું મુંબઈ સેન્ટ્રલ પસંદ કરવા ઈચ્છું છું SURA ચાલો હું ૪ અક્ષરો ટાઈપ કરું અને તે માટે રાહ જોઉં. |
01:26 | તો વાસ્તવમાં હું સુરત જવા માંગું છું. |
01:28 | નોંધ લો કે બોમ્બે સેન્ટ્રલ માટે સ્ટેશન કોડ BCT છે અને સુરત માટે ST છે. |
01:35 | ભવિષ્યમાં હું સીધે સીધું BCT અને ST ટાઈપ કરી શકું છું ઉદાહરણ માટે આપણે આ રદ્દ કરીએ છીએ અને BCT ટાઈપ કરીએ છીએ આને આ રીતે જ રહેવા દો. |
01:47 | તારીખ ચાલો હું ૨૩મી ડીસેમ્બર પસંદ કરું, ચાલો હું બચેલને પસંદ કરું જે ઈ-ટીકીટ અને જનરલ છે. |
01:55 | હું ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ વિશે વાત કરીશ અને વિકલ્પો શું છે; |
01:59 | તફાવત શું છે તે હું પછીથી સમજાવીશ; |
02:02 | ચાલો હું સ્થળ શોધું, જમણી બાજુ ટ્રેઈનનાં નામની સ્લાઈડ છે અને આ જુઓ. |
02:08 | મને ઘણી બધી ટ્રેઇનો મળી છે. ચાલો હું ફોન્ટ માપ સેજ નાનું કરું. |
02:11 | જેથી કરીને આપણે આ બધાને જોઈ શકીએ, |
02:15 | માની લો કે હું આ ટ્રેઈન ક્રમાંક 12935 થી જવા માંગું છું. |
02:19 | તો ચાલો હું તપાસ કરું કે મારી પાસે બીજા બૈઠક વર્ગમાં ટીકીટ ઉપલબ્ધ છે કે નહી... two s' |
02:24 | ચાલો હું જરા નીચે સ્ક્રોલ કરું તે તરત દર્શાવે છે કે તે રાહ યાદીમાં છે. |
02:29 | તે રાહ યાદીમાં હોવાથી કોઈ ફરક પડતો નથી. હું તેને બૂક કરવા માંગું છે. |
02:34 | તો ચાલો હું આને ક્લિક કરું મને મેસેજ મળે છે કે જનાર સ્ટેશન જે મેં પસંદ કર્યું છે તે આપેલ માર્ગ પર હયાત નથી આમાંથી કોઈ એકને પસંદ કરો. |
02:44 | તો માની લો કે હું બાંદ્રા ટર્મિનસ પસંદ કરવા માંગું છું. ચાલો હું જઈને આને બૂક કરું. |
02:57 | ટાઈપ કરીશ કન્નન મોઉદગલ્યા, ઉંમર-૫૩, પુરુષ, બર્થ પસંદગી - માની લો કે હું વિન્ડો બેઠક પસંદ કરું છું. |
03:12 | તો તે આપણને વરિષ્ઠ નાગરિકનું બટન આપે છે અને મને મેસેજ મળે છે કે યાત્રીની ઉંમર ૬૦ વર્ષ અથવા તે કરતા વધારે હોવી જોઈએ હું okay કહીશ. |
03:22 | અને જો હું સ્ત્રી વરિષ્ઠ નાગરિક હોવું તો તે મને દર્શાવે છે કે યાત્રીની ઉંમર ૫૮ વર્ષ અથવા તે કરતા વધારે હોવી જોઈએ. |
03:31 | આમ સ્ત્રી માટે તે ૫૮ છે અને પુરુષ માટે તે ૬૦ ને વરિષ્ઠ નાગરિક તરીકે ધ્યાનમાં લે છે.. |
03:39 | વરિષ્ઠ નાગરિક માટે અહીં છૂટ છે. તો ચાલો હું પાછી male, window seat પર જાઉં. |
03;45 | ચાલો મને આ તમામ માટે ચિંતા ના કરતા ફક્ત આ ઈમેજ E37745A ને દાખલ કરવું પડશે. |
03:58 | ચાલો go દબાવો. આ માહિતી આપે છે ok અને આ દર્શાવે છે કે કુલ રકમ ૯૯ છે. |
04:11 | હવે મને ચુકવણી કરવી પડશે, ચાલો હું આ ક્લિક કરું હું આમાંનાં કયા પણ ભાગને ધરાવી શકું છું, |
04:22 | હું ક્રેડીટ કાર્ડ ધરાવી શકું છું હું નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકું છું, હું ડેબીટ કાર્ડ, રોકડ કાર્ડ વગેરેને વાપરી શકું છું. |
04:29 | તે વધારે વ્યક્તિને એક્સેસ કરી શકાવાય તેને ધ્યાનમાં રાખી, હું ડેબીટ કાર્ડ વપરાશનું ડેમોનસ્ટ્રેશન આપી રહ્યી છું. |
04:38 | ને આમાંના કોઈપણ એકને પસંદ કરવાની જરૂર છે, દુર્ભાગ્યવશ ICICI કાર્ડ જે હું ધરાવું છું તે અહીં નથી. |
04:46 | પણ આ દર્શાવે છે કે બીજા કોઈપણ કાર્ડ જે અહીં નથી દર્શાવાયા જો તે વિઝા અથવા માસ્ટર ડેબીટ કાર્ડ હોય તો. |
04:53 | અહીં ક્લિક કરો. તો ચાલો હું અહીં ક્લિક કરું અને મને મેસેજ મળે છે કે આપેલ બેંકનાં વિઝા / માસ્ટર ડેબીટ કાર્ડને આજની તારીખે ઓનલાઈન વ્યવહાર માટે વાપરી શકાવાય છે. |
05:09 | તો ICICI બેંક અહીં યાદીમાં છે. તો ચાલો હું આ બંધ કરું, ચાલો હું આમાંના કોઈને પસંદ કરું. |
05:16 | હું આ વિઝા માસ્ટર પસંદ કરીશ, તો કાર્ડ પ્રકાર વિઝા છે. |
05:23 | હું તમને મારી પાસેનાં ATM કાર્ડનો ક્રમાંક બતાવીશ નહી. |
05:27 | તમને ૧૬ અંકી ક્રમાંક જે તમારા ડેબીટ કાર્ડ પર આવ્યો છે તે દાખલ કરવો પડશે અને ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સમાપ્તિ તારીખ અને પછી CVV ક્રમાંક. |
05:39 | જે ત્રણ અંકી ક્રમાંક છે તમારા કાર્ડની પાછળની બાજુએ આવેલ છેલ્લા ત્રણ ક્રમાંકો. |
05:44 | આગળ તમારી સહી છે, આ માહિતી દાખલ કર્યા બાદ મને buy બટનને દબાવવું પડે છે. |
05:52 | ચાલો હું તે કરું. મને ICICI બેંક તરફથી આપેલ મેસેજ મળે છે. |
05:57 | મને વેલીડીટી તારીખ, જન્મ તારીખ અને ત્યારબાદ મારો ATM પીન ક્રમાંક નાખવાની જરૂર છે. |
06:04 | આ કાર્ડને ઓનલાઈન વ્યવહાર માટે નોંધણી કરાવવા માટે. |
06:09 | ચાલો હું આને મોટું કરું જેથી કરીને તમે જોઈ શકો કે આ શું છે. |
06:14 | હું આ તમામ દાખલ કરીશ પણ હું તમને બતાવવા માંગું છું કે, જયારે હું આ કરું છું ત્યારે મને અહીં આપેલ મેસેજ મળે છે. |
06:26 | હું હમણાં ૬ અંકી ક્રમાંક દાખલ કરી રહ્યી છું, મને તે યોગ્ય રીતે પસંદ કરવું પડે છે તે મને યાદ રહે એ માટે સરળ અને બીજા માટે એટલું સરળ ન હોવું જોઈએ. |
06:36 | મને તે બે વખત ટાઈપ કરવું પડે છે. આ એ ખાતરી કરવા માટે કે મેં પાસવર્ડ બરાબર રીતે બનાવ્યો છે. આ ટાઈપમાં થનાર ભૂલોને અટકાવશે. |
06:45 | યાદ રાખો તમને આ પાસવર્ડ ફક્ત એક વાર બનાવવો પડે છે. હવે પછીથી ડેબીટ કાર્ડની ચોકસાઈ માટે તમે આ પાસવર્ડ તેની સાથે વાપરશો ચાલો હું આ સબમિટ કરું. |
07:00 | મને મેસેજ મળે છે Congratulations!the ticket has been booked. |
07:06 | નોંધ લો કે એ સાથે જ ટીકીટને લગતી તમામ માહિતી PNR ક્રમાંક સહીત અપાયી છે. |
07:13 | જે આપણને એ જોવા માટે ફોલોવ અપ કરવું પડશે કે આપણી મુસાફરી ચાલુ થાય એ પહેલા આપણી વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થઇ છે કે નહી. |
07:21 | હવે આપણે IRCTC દ્વારા મોકલાયેલ સ્વયંચાલિત ઈ-મેઈલ માટે જોઈ રહ્યા છીએ ટીકીટ માહિતી અહીં છે. |
07:29 | જો તમે ચાહો તો આપણે પ્રીંટ આઉટ લઇ શકીએ છીએ ચાલો સ્લાઈડ પર પાછા જઇએ. |
07:36 | હું સ્લાઈડ પર પાછી આવી છું આગળ શું કરવું છે? |
07:39 | તમે ટીકીટનો પ્રીંટ આઉટ લઇ શકો છો. |
07:42 | તમે મુસાફરી કરો એ પહેલા વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થવી જોઈએ. |
07:47 | જયારે વેઇટ યાદી સારા પ્રમાણમાં હોય ત્યારે પ્રીંટ આઉટ લેવાય છે. |
07:51 | તમને ફરીથી તેને પ્રીંટ કરવાની જરૂર નથી. |
07:53 | જો ટીકીટ પહેલાથી કન્ફર્મ થઇ છે તો કોઈપણ મુશ્કેલીઓ નથી. |
07:58 | મેં આ ટ્યુટોરીયલમાં બતાવેલ પ્રક્રિયા કેટલી સામાન્ય છે. |
08:03 | જુદા જુદા ATM કાર્ડોમાં થોડાક ફેરફારો હોઈ શકે છે. |
08:07 | ક્રેડીટ કાર્ડ માટે પદ્ધતિ સમાન છે, ઓનલાઈન બેંક વ્યવહાર સમાન છે. |
08:14 | પરંતુ સમગ્ર પ્રક્રિયા તમામ પદ્ધતિઓમાં એકસરખી છે. |
08:20 | ખાતાની માહિતી પર કાર્ડને દાખલ કરવું |
08:23 | પાસવર્ડને દાખલ કરવા માટે તમને કામચલાઉ કોડની જરૂર છે જે તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવ્યો છે. |
08:31 | આગળનો પ્રશ્ન એ છે કે ઈ-ટીકીટ ખરીદવી જોઈએ કે આઈ-ટીકીટ. |
08:36 | પહેલા આપણે ઈ-ટીકીટ થી શરૂઆત કરીએ આપણે આને છેલ્લી પળે પણ ખરીદી શકીએ છીએ. |
08:41 | આપણને પ્રીન્ટર અથવા સ્માર્ટ ફોનની જરૂર રહે છે તેમ છતાં તેને ગુમાવવાં વિશે ચિંતા ન કરો. |
08:48 | જો તમે તે ખોવી દો છો, આપણી પાસે હંમેશાં બીજા પ્રીંટ આઉટનો વિકલ્પ છે. |
08:51 | તમને મુસાફરી કરતી વેળાએ ઓળખ પુરાવાની જરૂર રહેશે જયારે કે, |
08:55 | આઈ-ટીકીટ નાં કિસ્સામાં તમને તે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે અલબત્ત તમને આ માટે લગભગ રૂ.-૫૦ ચુકવવા પડે છે. |
09:03 | તમારી પાસે ટપાલ પહોંચ માટે ૨-૩ દિવસો હોવા જોઈએ પહોંચ તમામ શહેરો અને ગામડાંઓ માટે ઉપલબ્ધ નથી. |
09:11 | રદ કરવું તે ફક્ત ટીકીટ ગલ્લાં પર જ થઇ શકે છે. |
09:15 | અલબત્ત તમને ઓળખ પુરાવાની જરૂર રહેતી નથી જો તમે આઈ-ટીકીટ સાથે મુસાફરી કરો છો. |
09:21 | ઓળખ પુરાવો શું છે? |
09:22 | સરકારે જારી કરેલ કોઈપણ ફોટો ધરાવતો કાર્ડ તે હોઈ શકે છે એક; |
09:26 | પેન કાર્ડ |
09:27 | ચુંટણી કાર્ડ |
09:28 | ડ્રાઇવિંગ લાયસન્સ |
09:29 | અથવા કે એક પાસપોર્ટ તે આમાંનું કોઈપણ હોઈ શકે છે. |
09:33 | મેં હવે વેબસાઈટ ખોલી છે. તે દર્શાવે છે કે, ફોટોગ્રાફ ધરાવતું આમાંનાં કોઈપણ એકને સાથે લઇ જવું જોઈએ. |
09:41 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ, અહીં રાહત દર ઉપલબ્ધ છે. |
09:46 | અંદરની યાદી અહીં અપાયી છે. ચાલો હવે આ સાઈટનો સંદર્ભ લઈએ. |
09:55 | હું સ્લાઈડ પર પાછી આવી છું, વરિષ્ઠ નાગરિકોને આશરે ૪૦% છૂટ મળે છે. |
10:01 | વરિષ્ઠ નાગરિક કોણ છે? પુરુષ તે ૬૦ વર્ષનો કે તેથી વધારે છે સ્ત્રી માટે તે ૫૮ કે તેથી વધારે છે. |
10:09 | મુસાફરી કરતી વેળાએ કોઈપણ રાહત માટે આપણને ઓળખ પુરાવાની જરૂર રહે છે. |
10:15 | મુસાફરી કરતી વેળાએ શું લઇ જવું જોઈએ, જો તમે ઈ-ટીકીટ બૂક કરો છો તો તમારી ટીકીટનો કોઈપણ એક પુરાવો અને ઈ-કોપી તમારા સ્માર્ટ ફોનમાં અથવા ટીકીટનો એક પ્રીંટ આઉટ અને એક ઓળખ કાર્ડ અથવા આઈ-ટીકીટ લો. |
10:32 | આઈ-ટીકીટ' નાં સંદર્ભમાં જેવું કે પહેલાં બતાવ્યું હતું, ઓળખ પુરાવાંની જરૂર નથી. |
10:37 | તમારી માટે મારી પાસે નીચે આપેલ ઉપયોગી ટીપ્સ છે. |
10:40 | કૃપા કરી આગોતર બૂક કરો. મુસાફરી કરવાની શક્યતા ઓછી હોય તો પણ બૂક કરો. |
10:46 | તમે હંમેશાં ટીકીટને રદ્દ કરી શકો છો તમે અમુક પૈસા ગુમાવશો જો તમે રદ્દ કરશો તેમ છતાં |
10:51 | ટીકીટ જ ન હોવી એ કરતાં આ વધારે સારું છે |
10:55 | અંતિમ પળે તમે ટીકીટ ખરીદી શકતા નથી. |
10:58 | ત્યારે બૂક કરો જયારે IRCTC વેબસાઈટ ઝડપી હોય છે સામાન્ય રીતે મધ્ય બપોરે અથવા મોડી રાત્રે કદાચિત ઝડપી હોય છે. |
11:07 | જો તમે કરી શકો તો સવાર ૮ થી ૧૦ ને ટાળવાનો પ્રયાસ કરો. |
11:11 | આગળનાં ટ્યુટોરીયલમાં આપણે ચર્ચા કરીશું IRCTC મારફતે બૂક થયેલી ટીકીટોની કેવી રીતે ગોઠવણી કરવી. |
11:18 | પાસ બુકિંગ કેવી રીતે જોવું. |
11:21 | PNR સ્થિતિ કેવી રીતે તપાસ કરવી. |
11:23 | અને ટીકીટને રદ્દ કેવી રીતે કરવી.. |
11:25 | હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ. |
11:28 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
11:38 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:45 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:48 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:51 | વધુ વિગત માટે, sptutmail@gmail.com પર સંપર્ક કરો. |
11:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12:00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:05 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org\NMEICT-Intro |
12:14 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
12:16 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |