Difference between revisions of "Python/C2/Using-Sage/Gujarati"
From Script | Spoken-Tutorial
(8 intermediate revisions by the same user not shown) | |||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
|0:24 | |0:24 | ||
− | |આપણે સીમાઓ, | + | |આપણે સીમાઓ, વિકલન, સંકલન, અને ટેયલરનો પોલિનોમિયલ વિષે જોઈશું. |
|- | |- | ||
Line 48: | Line 48: | ||
|- | |- | ||
|1:11 | |1:11 | ||
− | | | + | |એક દિશાથી બિંદુ મર્યાદિત કરવું શક્ય છે. ઉદાહરણ તરીકે, ચાલો 1/x at x=0 ની સીમા હકારાત્મક બાજુથી આગમન કરતી વખતે શોધીએ. |
|- | |- | ||
|1:23 | |1:23 | ||
− | |lim | + | |lim કૌશ અંદર (1/x, x=0, dir='right') |
|- | |- | ||
| 1:32 | | 1:32 | ||
− | | | + | |નકારાત્મક બાજુથી સીમા શોધવા માટે, આપણે કહીશું, |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 1:45 | | 1:45 | ||
− | | | + | | ચાલો સેજ ઉપયોગ કરીને, વિકલન કેવી રીતે શોધવું તે જોઈએ. |
|- | |- | ||
|1:51 | |1:51 | ||
− | | | + | | આપણે exp(sin(x squared)) by x એક્ષપ્રેશનનું વિકલન x ના સંદર્ભમાં શોધીશું. |
|- | |- | ||
|2:11 | |2:11 | ||
− | | | + | | તે માટે, આપણે પ્રથમ એક્ષપ્રેશન વ્યાખ્યાયિત કરીશું, અને પછી એક્સપ્રેશન નું વિકલન શોધવા માટે diff ફન્કશનનો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
|2:21 | |2:21 | ||
− | | | + | |તો આપણે ટાઇપ કરીશું, ('x) |
− | f=exp of (sin x squared)/x | + | f=exp of (sin x squared)/x અને પછી ત્રીજી લાઈન માં ટાઇપ કરો, |
diff(f,x) | diff(f,x) | ||
|- | |- | ||
| 2:44 | | 2:44 | ||
− | | | + | | આપણે કોઈ એક વેરિયેબલના સંદર્ભમાં એક્ષપ્રેશનનું આંશિક વિકલન પણ મેળવી શકીએ છીએ. |
|- | |- | ||
|2:51 | |2:51 | ||
− | | | + | | ચાલો એક્ષપ્રેશનનું વિકલન કરીએ, x અને y ના સંદર્ભમાં, exp(sin (y - x squared))/x |
|- | |- | ||
|3:07 | |3:07 | ||
− | | | + | |એટલે કે x અને y ના સંદર્ભમાં |
|- | |- | ||
|3:10 | |3:10 | ||
− | | | + | |તો ટાઇપ કરો, var('x y') |
|- | |- | ||
|3:15 | |3:15 | ||
− | | | + | |બીજી લાઈનમાં ટાઇપ કરો, f=exp(sin(y - x squared))by x |
|- | |- | ||
|3:26 | |3:26 | ||
− | | | + | |પછી ટાઇપ કરો, diff(f,x) પછી આગામી લાઈનમાં ટાઇપ કરો, diff(f,y) |
|- | |- | ||
| 3:43 | | 3:43 | ||
− | | | + | | તો આપણને આપણું આંશિક વિકલન મળે છે. |
|- | |- | ||
|3:51 | |3:51 | ||
− | | | + | |હવે, ચાલો સંકલન માટે જોઈએ. |
|- | |- | ||
|3:53 | |3:53 | ||
− | | | + | | આપણે વિકલન દ્વારા મેળવેલ એક્ષપ્રેશન ઉપયોગ કરીશું જે આપણે પહેલાં કર્યું હતું, diff(f, y) જે આપણને e^(sin(-x squared + y)) multiplied by cos(-x squared plus y) by x એક્ષપ્રેશન આપે છે. |
|- | |- | ||
|4:15 | |4:15 | ||
− | | | + | | integrate આદેશ એક્ષપ્રેશન અથવા ફન્કશનનું અભિન્ન મેળવવા માટે વપરાય છે. |
|- | |- | ||
|4:21 | |4:21 | ||
− | | | + | |તો તમે ટાઇપ કરી શકો છો, integrate(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared +y)by x,y) |
|- | |- | ||
| 4:39 | | 4:39 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આપણને યોગ્ય એક્ષપ્રેશન મળે છે. |
+ | ---- | ||
+ | |||
+ | ---- | ||
+ | |||
+ | ---- | ||
+ | |||
|- | |- | ||
|4:44 | |4:44 | ||
− | | | + | | બાદબાકીનું ચિહ્ન અંદર અથવા બહાર હોવાથી sin ફન્કશન વધારે બદલાતું નથી. |
|- | |- | ||
|4:48 | |4:48 | ||
− | | | + | |હવે, ચાલો સીમા 0 થી pi/2 વચ્ચે અભિન્ન ની વેલ્યુ શોધીએ. |
|- | |- | ||
|4:55 | |4:55 | ||
− | | | + | |તે માટે તમે ટાઇપ કરી શકો છો, integral(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared plus y) by x,y,0,pi/2) |
|- | |- | ||
| 5:11 | | 5:11 | ||
− | | | + | | તેથી આપણને ચોક્કસ સંકલન માટે ઉકેલ મળે છે. |
|- | |- | ||
|5:15 | |5:15 | ||
− | | | + | |હવે ચાલો જોઈએ કે સેજ નો ઉપયોગ કરી ટેયલર વિસ્તરણ કેવી રીતે મેળવવું. |
|- | |- | ||
|5:20 | |5:20 | ||
− | | | + | |ચાલો (x + 1) raised to n up to degree 4 about 0 નું ટેયલર વિસ્તરણ મેળવીએ. |
|- | |- | ||
|5:27 | |5:27 | ||
− | | | + | |તો તે માટે તમે ટાઇપ કરી શકો, var of ('x n'), પછી ટાઇપ કરો, taylor કૌશ અંદર ((x+1) raised to n,x,0,4) |
|- | |- | ||
| 5:42 | | 5:42 | ||
− | | | + | |આપણે taylor() ફન્કશનનો ઉપયોગ કરી સરળતાથી ટેયલર વિસ્તરણ મેળવ્યું છે. |
|- | |- | ||
| 5:49 | | 5:49 | ||
− | | | + | | તો અહીં સેજનું લક્ષણ કેલ્ક્યુલસ જે આપણે જોયું તે સમાપ્ત થાય છે |
|- | |- | ||
|5:56 | |5:56 | ||
− | | | + | |વધુ વિગત માટે, સેજ વીકી માંથી Calculus quick-ref જુઓ. |
|- | |- | ||
| 6:03 | | 6:03 | ||
− | | | + | | આગળ ચાલો મેટ્રિક્સ બીજગણિત જોઈએ. |
|- | |- | ||
|6:07 | |6:07 | ||
− | | | + | |ચાલો Ax = v સમીકરણ ઉકેલવા સાથે શરૂ કરીએ, જ્યાં A એ મેટ્રિક્સ matrix ([[1,2], [3,4]]) છે અને v એ વેક્ટર vector ([1,2]) છે. |
|- | |- | ||
| 6:19 | | 6:19 | ||
− | | | + | | તો,Ax = v સમીકરણ ઉકેલવા માટે આપણે કહીશું, |
|- | |- | ||
|6:23 | |6:23 | ||
− | |A=matrix ([1,2] comma [3,4]) | + | |A=matrix ([1,2] comma [3,4]) પછી v ઇકવલ ટુ vector([1,2]) |
|- | |- | ||
|6:35 | |6:35 | ||
− | | | + | |પછી x=A dot solve underscore right(v) |
|- | |- | ||
|6:50 | |6:50 | ||
− | | | + | |પછી ટાઇપ કરો, |
|- | |- | ||
|7:01 | |7:01 | ||
− | | | + | | x |
|- | |- | ||
| 7:07 | | 7:07 | ||
− | | | + | | સમીકરણ , xA = v ઉકેલવા માટે, આપણે કહીશું |
|- | |- | ||
Line 207: | Line 213: | ||
|- | |- | ||
|7:25 | |7:25 | ||
− | | | + | |પછી x ટાઇપ કરો. |
|- | |- | ||
| 7:32 | | 7:32 | ||
− | | | + | | અહીં લેફ્ટ અને રાઇટ, x ના સંબધિત A નું સ્થાન નિદર્શન કરે છે. |
|- | |- | ||
|7:36 | |7:36 | ||
− | | | + | |હવે, ચાલો સેજ માં ગ્રાફ થિયરી જોઈએ. |
|- | |- | ||
|7:39 | |7:39 | ||
− | | | + | |આપણે ગ્રાફ બનાવવા માટેની કેટલીક રીત જોઈશું અને સેજમાં કેટલાક ગ્રાફ ફેમીલી ઉપલબ્ધ છે તે જોઈશું. |
|- | |- | ||
|7:45 | |7:45 | ||
− | | | + | |કોઈપણ ગ્રાફ વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ છે લીસ્ટનો શબ્દકોશ વાપરવું. |
|- | |- | ||
|7:49 | |7:49 | ||
− | | | + | | આપણે Graph() ફન્કશનનો ઉપયોગ કરી સરળ ગ્રાફ બનાવીશું. |
|- | |- | ||
|7:53 | |7:53 | ||
− | | | + | |તો, G=Graph({0:[1,2,3], 2:[4]}) અને શિફ્ટ એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 8:13 | | 8:13 | ||
− | | | + | | ગ્રાફ નું દ્રશ્ય જોવા માટે, આપણે કહીશું |
|- | |- | ||
Line 243: | Line 249: | ||
|- | |- | ||
| 8:24 | | 8:24 | ||
− | | | + | | તેવી જ રીતે, આપણે DiGraph ફન્કશનની મદદથી દિગ્દર્શન ગ્રાફ મેળવી શકીએ છીએ. |
|- | |- | ||
| 8:31 | | 8:31 | ||
− | | | + | | તો ટાઇપ કરો, G=DiGraph જ્યાં D અને G મોટા મૂળાક્ષરો માં છે, ({0 colon [1,2,3],2 colon[4]}) અને શિફ્ટ એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 8:59 | | 8:59 | ||
− | | | + | | સેજ ઘણી ગ્રાફ ફેમીલી પણ પૂરી પડે છે જે graph.tab ટાઇપ કરી જોઈ શકાય છે. |
|- | |- | ||
| 9:04 | | 9:04 | ||
− | | | + | |આપણે 5 શિરોલંબ સાથે સંપૂર્ણ ગ્રાફ મેળવીએ અને પછી ગ્રાફ બતાવીએ. |
|- | |- | ||
| 9:09 | | 9:09 | ||
− | | | + | | તો તમે ત્યાં ટાઇપ કરી શકો છો, G=graphs dot Complete Graph(5) પછી ટાઇપ કરો, G dot show() |
|- | |- | ||
| 9:28 | | 9:28 | ||
− | | | + | | સેજ નંબર થિયરી અને સંયોજનવિજ્ઞાન માટે અન્ય ફન્કશન પૂરા પાડે છે. |
|- | |- | ||
|9:35 | |9:35 | ||
− | | | + | |ચાલો તેમની એક ઝલક જોઈએ. |
|- | |- | ||
|9:42 | |9:42 | ||
− | | | + | | તો prime_range 100 થી 200 શ્રેણીમાં પ્રાઈમ આપે છે. |
|- | |- | ||
|9:46 | |9:46 | ||
− | | | + | |તો તમે ટાઇપ કરી શકો છો, prime_range કૌંશ અંદર 100,200. |
|- | |- | ||
| 9:58 | | 9:58 | ||
− | | is_prime | + | | is_prime ચેક કરે છે કે 1999 પ્રાઈમ નમ્બર છે કે નહિ. |
|- | |- | ||
| 10:05 | | 10:05 | ||
− | | | + | | તો તે માટે તમે અહી ટાઇપ કરી શકો, if_prime of (1999) અને શિફ્ટ એન્ટર દબાવો. |
|- | |- | ||
|10:13 | |10:13 | ||
− | | | + | |તો તમને પરિણામ મળશે. |
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | | factor(2001) | + | | factor(2001) 2001 નું ફેક્ટર રૂપ આપે છે. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | | | + | |તો તે જોવા માટે ટાઇપ કરો, factor(2001) અને શિફ્ટ એન્ટર ડબાઓ. |
|- | |- | ||
|10:33 | |10:33 | ||
− | | | + | |તો તમે આઉટપુમાં વેલ્યુ જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | | | + | | તો Permutations() [1, 2, 3, 4] ના ક્રમચયો આપે છે. |
|- | |- | ||
|10:43 | |10:43 | ||
− | | | + | |તો તે માટે તમે ટાઇપ કરી શકો, C=Permutations([1,2,3,4]) અને પછી ટાઇપ કરો, C.list() |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | | | + | | અને Combinations() [1, 2, 3, 4] ના બધા સંયોજનો આપે છે. |
|- | |- | ||
|11:02 | |11:02 | ||
− | | | + | |તે માટે તમે ટાઇપ કરી શકો, C= Combinations([1,2,3,4]) અને ટાઇપ કરો, C dot list() |
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | | | + | |તો તમને પરિણામ પ્રદર્શિત થયેલું દેખાય છે. |
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|11:29 | |11:29 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
|- | |- | ||
|11:32 | |11:32 | ||
− | |1. | + | |1. કેલ્ક્યુલસ માટે ફન્કશનનો ઉપયોગ કરવો જેવા કે -- - lim()--ફન્કશનની સીમા શોધવા માટે - diff()-- એક્ષપ્રેશનનું વિકલન શોધવા માટે - integrate()-- સમીકરણ પર સંકલિત કરવા માટે - integral()-- સીમા સ્પષ્ટ કરી એક્સપ્રેશન ની ચોક્કસ અભિન્ન શોધવા માટે. |
|- | |- | ||
|11:52 | |11:52 | ||
− | |solve()-- | + | |solve()-- ફન્કશનના સ્થાન સાથે સંબંધિત, તેને ઉકેલવા માટે. |
|- | |- | ||
|11:56 | |11:56 | ||
− | | | + | |પછી અનુક્રમે graph અને digraph ફન્કશનનો ઉપયોગ કરીને, સરળ ગ્રાફ અને દિગ્દર્શન ગ્રાફ બંને બનાવો. |
|- | |- | ||
|12:02 | |12:02 | ||
− | | | + | |પછી નંબર થીયરી માટે ફન્કશનનો ઉપયોગ કરો |
|- | |- | ||
|12:04 | |12:04 | ||
− | | | + | |તો ઉદાહરણ તરીકે: - primes_range()-- ઉલ્લેખિત શ્રેણી અંદર પ્રાઇમ નંબરો શોધવા માટેનું ફન્કશન છે. |
|- | |- | ||
|12:11 | |12:11 | ||
− | | | + | |પછી factor()-- ઉલ્લેખિત નંબર ફેકટરાઈઝ ફોર્મમાં શોધવા માટેનું ફન્કશન છે. |
|- | |- | ||
− | |12: | + | |12:૧૫ |
− | | Permutations(), Combinations()-- | + | | Permutations(), Combinations()-- આપેલ વેલ્યુઝ માટે ક્રમચય અને સંયોજનો મેળવવા માટેનું ફન્કશન છે. |
|- | |- | ||
| 12:22 | | 12:22 | ||
− | | | + | | તો અહીં તમારા માટે ઉકેલવા માટે કેટલાક સ્વ આકારણી પ્રશ્નો છે |
|- | |- | ||
|12:25 | |12:25 | ||
− | |1. | + | |1. x/sin(x) નકારાત્મક બાજુથી X શૂન્ય તરફ જાય છે, આ ફન્કશનની સીમા કેવી રીતે શોધશો. |
|- | |- | ||
|12:32 | |12:32 | ||
− | |2. | + | |2. 2009 અને 2900 અંદર આવતા બધા પ્રાઈમ નમ્બર ની યાદી આપો. |
|- | |- | ||
|12:37 | |12:37 | ||
− | |3. | + | |3. રેખીય સમીકરણો x-2y+3z = 7 2x+3y-z = 5 x+2y+4z = 9 ની સીસ્ટમ ઉકેલો. |
|- | |- | ||
| 12:57 | | 12:57 | ||
− | | | + | | હવે આપણે જવાબો જોઈશું. |
|- | |- | ||
| 13:02 | | 13:02 | ||
− | | 1. | + | | 1. નકારાત્મક બાજુથી એક્સપ્રેશનની સીમા શોધવા માટે, આપણે lim of(x/sin(x), x=0, dir="left") તરીકે |
|- | |- | ||
|13:09 | |13:09 | ||
− | | | + | |આર્ગ્યુંમેન્ટ dir="left" ઉમેરીશું. |
|- | |- | ||
|13:19 | |13:19 | ||
− | |2. | + | |2. 2009 અને 2900 વચ્ચેના પ્રાઈમ નંબરો આ રીતે મેળવી શકાય છે, |
prime_range(2009, 2901) | prime_range(2009, 2901) | ||
Line 393: | Line 399: | ||
|- | |- | ||
|13:32 | |13:32 | ||
− | |3. | + | |3. આપણે સમીકરણ મેટ્રીક્સ રૂપમાં લખવું જોઈએ અને પછી solve() ફન્કશન નો ઉપયોગ કરવું. |
|- | |- | ||
| 13:39 | | 13:39 | ||
− | | | + | | તો તમે ટાઇપ કરી શકો, A = Matrix of કૌશ અંદર ([[1, -2, 3] comma [2, 3, -1] કોમ, [1, 2, 4]]) |
|- | |- | ||
|13:48 | |13:48 | ||
− | |b = vector | + | |b = vector કૌશ અંદર([7, 5, 9]) |
|- | |- | ||
|13:52 | |13:52 | ||
− | | | + | |પછી x = A dot solve_right(b) |
|- | |- | ||
|13:58 | |13:58 | ||
− | | | + | |પછી x ટાઇપ કરો જેથી તમે x નું આઉટપુટ જોઈ શકો. |
|- | |- | ||
| 14:03 | | 14:03 | ||
− | | | + | | તો અમને આશા છે કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું અને ઉપયોગી બન્યું. |
|- | |- | ||
|14:06 | |14:06 | ||
− | | | + | | આભાર. |
|} | |} |
Latest revision as of 11:51, 24 October 2013
Timing | Narration |
---|---|
0:00 | 'સેજના ઉપયોગ' પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:02 | આ ટ્યુટોરીયલના અંતે, તમે
|
0:16 | આ ટ્યુટોરીયલ શરૂ કરો તે પહેલાં, અમારી સલાહ છે કે તમે "Getting started with Sage" પરનું ટ્યુટોરીયલ જુઓ. |
0:22 | ચાલો કેલક્યુલસ સાથે શરૂ કરીએ. |
0:24 | આપણે સીમાઓ, વિકલન, સંકલન, અને ટેયલરનો પોલિનોમિયલ વિષે જોઈશું. |
0:30 | આપણી સેજ નોટબુક ચાલી રહેલ છે. |
0:32 | જો તે ચાલી રહેલ નથી, તો તે કિસ્સામાં આ આદેશ વાપરી તે શરુ કરો, sage --notebook |
0:39 | તો sage ટાઇપ કરો અને નોટબુક સ્પષ્ટ કરો. |
0:45 | તો x =0 પાસે, ફન્કશન x ની સીમા sin(1/x) માં શોધવા માટે, આપણે ટાઇપ કરીશું, lim(x*sin(1/x),x=0) |
1:07 | ધાર્યા પ્રમાણે, આપણને સીમા 0 મળે છે. |
1:11 | એક દિશાથી બિંદુ મર્યાદિત કરવું શક્ય છે. ઉદાહરણ તરીકે, ચાલો 1/x at x=0 ની સીમા હકારાત્મક બાજુથી આગમન કરતી વખતે શોધીએ. |
1:23 | lim કૌશ અંદર (1/x, x=0, dir='right')
|
1:32 | નકારાત્મક બાજુથી સીમા શોધવા માટે, આપણે કહીશું, |
1:36 | lim(1/x, x=0, dir='left') |
1:45 | ચાલો સેજ ઉપયોગ કરીને, વિકલન કેવી રીતે શોધવું તે જોઈએ. |
1:51 | આપણે exp(sin(x squared)) by x એક્ષપ્રેશનનું વિકલન x ના સંદર્ભમાં શોધીશું. |
2:11 | તે માટે, આપણે પ્રથમ એક્ષપ્રેશન વ્યાખ્યાયિત કરીશું, અને પછી એક્સપ્રેશન નું વિકલન શોધવા માટે diff ફન્કશનનો ઉપયોગ કરીશું. |
2:21 | તો આપણે ટાઇપ કરીશું, ('x)
f=exp of (sin x squared)/x અને પછી ત્રીજી લાઈન માં ટાઇપ કરો, diff(f,x) |
2:44 | આપણે કોઈ એક વેરિયેબલના સંદર્ભમાં એક્ષપ્રેશનનું આંશિક વિકલન પણ મેળવી શકીએ છીએ. |
2:51 | ચાલો એક્ષપ્રેશનનું વિકલન કરીએ, x અને y ના સંદર્ભમાં, exp(sin (y - x squared))/x |
3:07 | એટલે કે x અને y ના સંદર્ભમાં |
3:10 | તો ટાઇપ કરો, var('x y') |
3:15 | બીજી લાઈનમાં ટાઇપ કરો, f=exp(sin(y - x squared))by x |
3:26 | પછી ટાઇપ કરો, diff(f,x) પછી આગામી લાઈનમાં ટાઇપ કરો, diff(f,y) |
3:43 | તો આપણને આપણું આંશિક વિકલન મળે છે. |
3:51 | હવે, ચાલો સંકલન માટે જોઈએ. |
3:53 | આપણે વિકલન દ્વારા મેળવેલ એક્ષપ્રેશન ઉપયોગ કરીશું જે આપણે પહેલાં કર્યું હતું, diff(f, y) જે આપણને e^(sin(-x squared + y)) multiplied by cos(-x squared plus y) by x એક્ષપ્રેશન આપે છે. |
4:15 | integrate આદેશ એક્ષપ્રેશન અથવા ફન્કશનનું અભિન્ન મેળવવા માટે વપરાય છે. |
4:21 | તો તમે ટાઇપ કરી શકો છો, integrate(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared +y)by x,y) |
4:39 | આપણે જોઈ શકીએ છીએ, આપણને યોગ્ય એક્ષપ્રેશન મળે છે.
|
4:44 | બાદબાકીનું ચિહ્ન અંદર અથવા બહાર હોવાથી sin ફન્કશન વધારે બદલાતું નથી. |
4:48 | હવે, ચાલો સીમા 0 થી pi/2 વચ્ચે અભિન્ન ની વેલ્યુ શોધીએ. |
4:55 | તે માટે તમે ટાઇપ કરી શકો છો, integral(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared plus y) by x,y,0,pi/2) |
5:11 | તેથી આપણને ચોક્કસ સંકલન માટે ઉકેલ મળે છે. |
5:15 | હવે ચાલો જોઈએ કે સેજ નો ઉપયોગ કરી ટેયલર વિસ્તરણ કેવી રીતે મેળવવું. |
5:20 | ચાલો (x + 1) raised to n up to degree 4 about 0 નું ટેયલર વિસ્તરણ મેળવીએ. |
5:27 | તો તે માટે તમે ટાઇપ કરી શકો, var of ('x n'), પછી ટાઇપ કરો, taylor કૌશ અંદર ((x+1) raised to n,x,0,4) |
5:42 | આપણે taylor() ફન્કશનનો ઉપયોગ કરી સરળતાથી ટેયલર વિસ્તરણ મેળવ્યું છે. |
5:49 | તો અહીં સેજનું લક્ષણ કેલ્ક્યુલસ જે આપણે જોયું તે સમાપ્ત થાય છે |
5:56 | વધુ વિગત માટે, સેજ વીકી માંથી Calculus quick-ref જુઓ. |
6:03 | આગળ ચાલો મેટ્રિક્સ બીજગણિત જોઈએ. |
6:07 | ચાલો Ax = v સમીકરણ ઉકેલવા સાથે શરૂ કરીએ, જ્યાં A એ મેટ્રિક્સ matrix ([[1,2], [3,4]]) છે અને v એ વેક્ટર vector ([1,2]) છે. |
6:19 | તો,Ax = v સમીકરણ ઉકેલવા માટે આપણે કહીશું, |
6:23 | A=matrix ([1,2] comma [3,4]) પછી v ઇકવલ ટુ vector([1,2]) |
6:35 | પછી x=A dot solve underscore right(v) |
6:50 | પછી ટાઇપ કરો, |
7:01 | x |
7:07 | સમીકરણ , xA = v ઉકેલવા માટે, આપણે કહીશું |
7:14 | x=A dot solve underscore left(v) |
7:25 | પછી x ટાઇપ કરો. |
7:32 | અહીં લેફ્ટ અને રાઇટ, x ના સંબધિત A નું સ્થાન નિદર્શન કરે છે. |
7:36 | હવે, ચાલો સેજ માં ગ્રાફ થિયરી જોઈએ. |
7:39 | આપણે ગ્રાફ બનાવવા માટેની કેટલીક રીત જોઈશું અને સેજમાં કેટલાક ગ્રાફ ફેમીલી ઉપલબ્ધ છે તે જોઈશું. |
7:45 | કોઈપણ ગ્રાફ વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ છે લીસ્ટનો શબ્દકોશ વાપરવું. |
7:49 | આપણે Graph() ફન્કશનનો ઉપયોગ કરી સરળ ગ્રાફ બનાવીશું. |
7:53 | તો, G=Graph({0:[1,2,3], 2:[4]}) અને શિફ્ટ એન્ટર ડબાઓ. |
8:13 | ગ્રાફ નું દ્રશ્ય જોવા માટે, આપણે કહીશું |
8:17 | G.show() |
8:24 | તેવી જ રીતે, આપણે DiGraph ફન્કશનની મદદથી દિગ્દર્શન ગ્રાફ મેળવી શકીએ છીએ. |
8:31 | તો ટાઇપ કરો, G=DiGraph જ્યાં D અને G મોટા મૂળાક્ષરો માં છે, ({0 colon [1,2,3],2 colon[4]}) અને શિફ્ટ એન્ટર ડબાઓ. |
8:59 | સેજ ઘણી ગ્રાફ ફેમીલી પણ પૂરી પડે છે જે graph.tab ટાઇપ કરી જોઈ શકાય છે. |
9:04 | આપણે 5 શિરોલંબ સાથે સંપૂર્ણ ગ્રાફ મેળવીએ અને પછી ગ્રાફ બતાવીએ. |
9:09 | તો તમે ત્યાં ટાઇપ કરી શકો છો, G=graphs dot Complete Graph(5) પછી ટાઇપ કરો, G dot show() |
9:28 | સેજ નંબર થિયરી અને સંયોજનવિજ્ઞાન માટે અન્ય ફન્કશન પૂરા પાડે છે. |
9:35 | ચાલો તેમની એક ઝલક જોઈએ. |
9:42 | તો prime_range 100 થી 200 શ્રેણીમાં પ્રાઈમ આપે છે. |
9:46 | તો તમે ટાઇપ કરી શકો છો, prime_range કૌંશ અંદર 100,200. |
9:58 | is_prime ચેક કરે છે કે 1999 પ્રાઈમ નમ્બર છે કે નહિ. |
10:05 | તો તે માટે તમે અહી ટાઇપ કરી શકો, if_prime of (1999) અને શિફ્ટ એન્ટર દબાવો. |
10:13 | તો તમને પરિણામ મળશે. |
10:15 | factor(2001) 2001 નું ફેક્ટર રૂપ આપે છે. |
10:20 | તો તે જોવા માટે ટાઇપ કરો, factor(2001) અને શિફ્ટ એન્ટર ડબાઓ. |
10:33 | તો તમે આઉટપુમાં વેલ્યુ જોઈ શકો છો. |
10:36 | તો Permutations() [1, 2, 3, 4] ના ક્રમચયો આપે છે. |
10:43 | તો તે માટે તમે ટાઇપ કરી શકો, C=Permutations([1,2,3,4]) અને પછી ટાઇપ કરો, C.list() |
10:57 | અને Combinations() [1, 2, 3, 4] ના બધા સંયોજનો આપે છે. |
11:02 | તે માટે તમે ટાઇપ કરી શકો, C= Combinations([1,2,3,4]) અને ટાઇપ કરો, C dot list() |
11:17 | તો તમને પરિણામ પ્રદર્શિત થયેલું દેખાય છે. |
11:26 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:29 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
11:32 | 1. કેલ્ક્યુલસ માટે ફન્કશનનો ઉપયોગ કરવો જેવા કે -- - lim()--ફન્કશનની સીમા શોધવા માટે - diff()-- એક્ષપ્રેશનનું વિકલન શોધવા માટે - integrate()-- સમીકરણ પર સંકલિત કરવા માટે - integral()-- સીમા સ્પષ્ટ કરી એક્સપ્રેશન ની ચોક્કસ અભિન્ન શોધવા માટે. |
11:52 | solve()-- ફન્કશનના સ્થાન સાથે સંબંધિત, તેને ઉકેલવા માટે. |
11:56 | પછી અનુક્રમે graph અને digraph ફન્કશનનો ઉપયોગ કરીને, સરળ ગ્રાફ અને દિગ્દર્શન ગ્રાફ બંને બનાવો. |
12:02 | પછી નંબર થીયરી માટે ફન્કશનનો ઉપયોગ કરો |
12:04 | તો ઉદાહરણ તરીકે: - primes_range()-- ઉલ્લેખિત શ્રેણી અંદર પ્રાઇમ નંબરો શોધવા માટેનું ફન્કશન છે. |
12:11 | પછી factor()-- ઉલ્લેખિત નંબર ફેકટરાઈઝ ફોર્મમાં શોધવા માટેનું ફન્કશન છે. |
12:૧૫ | Permutations(), Combinations()-- આપેલ વેલ્યુઝ માટે ક્રમચય અને સંયોજનો મેળવવા માટેનું ફન્કશન છે. |
12:22 | તો અહીં તમારા માટે ઉકેલવા માટે કેટલાક સ્વ આકારણી પ્રશ્નો છે |
12:25 | 1. x/sin(x) નકારાત્મક બાજુથી X શૂન્ય તરફ જાય છે, આ ફન્કશનની સીમા કેવી રીતે શોધશો. |
12:32 | 2. 2009 અને 2900 અંદર આવતા બધા પ્રાઈમ નમ્બર ની યાદી આપો. |
12:37 | 3. રેખીય સમીકરણો x-2y+3z = 7 2x+3y-z = 5 x+2y+4z = 9 ની સીસ્ટમ ઉકેલો. |
12:57 | હવે આપણે જવાબો જોઈશું. |
13:02 | 1. નકારાત્મક બાજુથી એક્સપ્રેશનની સીમા શોધવા માટે, આપણે lim of(x/sin(x), x=0, dir="left") તરીકે |
13:09 | આર્ગ્યુંમેન્ટ dir="left" ઉમેરીશું. |
13:19 | 2. 2009 અને 2900 વચ્ચેના પ્રાઈમ નંબરો આ રીતે મેળવી શકાય છે,
prime_range(2009, 2901) |
13:32 | 3. આપણે સમીકરણ મેટ્રીક્સ રૂપમાં લખવું જોઈએ અને પછી solve() ફન્કશન નો ઉપયોગ કરવું. |
13:39 | તો તમે ટાઇપ કરી શકો, A = Matrix of કૌશ અંદર ([[1, -2, 3] comma [2, 3, -1] કોમ, [1, 2, 4]]) |
13:48 | b = vector કૌશ અંદર([7, 5, 9]) |
13:52 | પછી x = A dot solve_right(b) |
13:58 | પછી x ટાઇપ કરો જેથી તમે x નું આઉટપુટ જોઈ શકો. |
14:03 | તો અમને આશા છે કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું અને ઉપયોગી બન્યું. |
14:06 | આભાર. |