Difference between revisions of "C-and-C++/C4/Function-Call/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | ''' | + | | '''C અને C++ માં ફન્કશન કોલ ''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે ''' | + | | આ ટ્યુટોરીયલમાં આપણે '''ફન્કશન કોલના પ્રકાર''' વિશે શીખીશું જેમ કે, કોલ બાય વેલ્યુ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | |કોલ બાય રેફરેન્સ. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | |આપણે | + | |આપણે આ ઉદાહરણ દ્વારા કરીશું. |
|- | |- | ||
Line 26: | Line 24: | ||
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | |'''functions call by value''' નાં પરીચય સાથે | + | |ચાલો '''functions call by value''' નાં પરીચય સાથે શરૂઆત કરીએ |
− | + | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | |આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો | + | |આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | |જયારે આપણે | + | |જયારે આપણે વેરીએબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરીએબલની કોપી બનાવે છે. |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | |ફંક્શન | + | |ફંક્શન માં પાસ કરવા પહેલા. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | |ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે. |
|- | |- | ||
Line 51: | Line 48: | ||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | |ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | |મેં | + | |મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ. |
|- | |- | ||
Line 63: | Line 60: | ||
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું | + | |આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું. |
|- | |- | ||
Line 71: | Line 68: | ||
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ '''int x''' | + | | અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ '''int x''' સાથે '''cube''' ફંક્શન છે. |
|- | |- | ||
Line 95: | Line 92: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | અને આ | + | | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | હવે | + | | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
Line 111: | Line 108: | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | |gcc callbyval.c -o val. એન્ટર ડબાઓ. |
|- | |- | ||
Line 123: | Line 120: | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | |હવે આપણે ''' | + | |હવે આપણે '''ફન્કશન કોલ બાય રેફરેન્સ''' જોઈશું. |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
|ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. | |ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. | ||
+ | |||
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | ફંક્શનમાં '''આર્ગ્યુંમેન્ટો''' પસાર કરવાની આ બીજી | + | | ફંક્શનમાં '''આર્ગ્યુંમેન્ટો''' પસાર કરવાની આ બીજી મેથડ છે. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |આ | + | |આ મેથડ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | |ફંક્શનની અંદર | + | |ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોમાં કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર | + | |આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર ટાઈપ તરીકે જાહેર કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | ચાલો '''call by reference''' | + | | ચાલો '''function call by reference''' પર ઉદાહરણ જોઈએ. |
− | |||
− | |||
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | |નોંધ લો કે | + | |નોંધ લો કે ફાઈલનું નામ '''callbyref.c''' છે |
Line 161: | Line 157: | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | ત્યારબાદ | + | | ત્યારબાદ '''swap''' ફંક્શન છે |
|- | |- | ||
Line 169: | Line 165: | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |'''*a''' ની વેલ્યુ '''*b''' ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે. | + | |'''*a''' ની વેલ્યુ '''*b''' ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે ઊલટું. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | |તમે જોઈ શકો છો કે ફંક્શનમાં | + | |તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર ટાઈપ છે. |
|- | |- | ||
Line 181: | Line 177: | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | '''*a''' ની | + | |પ્રથમ, '''*a''' ની વેલ્યુ '''t''' માં સંગ્રહીત થાય છે. |
|- | |- | ||
Line 197: | Line 193: | ||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | આ | + | | આ '''main''' ફંક્શન છે. |
|- | |- | ||
Line 205: | Line 201: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | ત્યારબાદ આપણે '''i અને j''' ની વેલ્યુઓને | + | | ત્યારબાદ આપણે '''i અને j''' ની વેલ્યુઓને યુઝર ઈનપુટ તરીકે લઈએ છીએ. |
|- | |- | ||
Line 213: | Line 209: | ||
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | ફેરબદલી કરવાં પહેલા | + | | ફેરબદલી કરવાં પહેલા આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
Line 222: | Line 217: | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | |અને ત્યારબાદ | + | |અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | |અને આ | + | |અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | |પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | |ટર્મિનલ પર પાછા જઈએ |
|- | |- | ||
Line 254: | Line 245: | ||
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |આપણને | + | |આપણને, '''enter the values''' દેખાય છે, હું '''6 અને 4''' તરીકે દાખલ કરીશ |
|- | |- | ||
Line 266: | Line 257: | ||
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | હવે ચાલો સમાન | + | | હવે ચાલો સમાન પ્રોગ્રામ '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | |મારી પાસે કોડ છે, ચાલો | + | |મારી પાસે કોડ છે, ચાલો તે જોઈએ. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | આ | + | | આ બીજો '''ફંક્શન callbyreference''' પ્રોગ્રામ છે. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | નોંધ લો કે | + | | નોંધ લો કે ફાઈલનું નામ '''callbyref.cpp''' છે |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | |ચાલો હવે કોડ | + | |ચાલો હવે કોડ જોઈએ. |
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | | | + | | '''iostream''' તરીકે આ આપણી હેડર ફાઈલ છે |
|- | |- | ||
Line 294: | Line 285: | ||
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | '''C++''' માં ફંક્શન જાહેરાત | + | | '''C++''' માં ફંક્શન જાહેરાત સમાન જ છે. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | |અહીં આપણે આર્ગ્યુમેન્ટ '''&x''' અને '''&y''' તરીકે પાસ કરીએ છીએ. |
|- | |- | ||
Line 314: | Line 305: | ||
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | | + | |'printf''' સ્ટેટમેંટ '''cout''' દ્વારા બદલાય છે અને '''scanf''' સ્ટેટમેંટ '''cin''' દ્વારા બદલાય છે |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. | + | | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |કમ્પાઈલ કરવાં માટે '''g++callbyref.cpp -o ref1''' ટાઈપ કરો; '''Enter''' દબાવો | + | |કમ્પાઈલ કરવાં માટે '''g++ callbyref.cpp -o ref1''' ટાઈપ કરો; '''Enter''' દબાવો |
|- | |- | ||
Line 330: | Line 321: | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | અહીં | + | | અહીં રીતે દેખાય છે: |
|- | |- | ||
Line 338: | Line 329: | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | |હું '''4 અને 3''' | + | |હું '''4 અને 3''' દાખલ કરીશ |
|- | |- | ||
Line 354: | Line 345: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | |અહીં આ | + | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | |ચાલો | + | |ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
|- | |- | ||
Line 366: | Line 357: | ||
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | |Function call by value |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | |અને | + | |અને Function call by reference |
|- | |- | ||
Line 378: | Line 369: | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | |ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ | + | |ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | |'''C++''' માં | + | |'''C++''' માં call by value નો ઉપયોગ કરી લખો. |
|- | |- | ||
Line 429: | Line 420: | ||
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
|} | |} |
Revision as of 12:03, 17 October 2013
Time' | Narration |
00:02 | C અને C++ માં ફન્કશન કોલ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે ફન્કશન કોલના પ્રકાર વિશે શીખીશું જેમ કે, કોલ બાય વેલ્યુ. |
00:15 | કોલ બાય રેફરેન્સ. |
00:17 | આપણે આ ઉદાહરણ દ્વારા કરીશું. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧ |
00:32 | ચાલો functions call by value નાં પરીચય સાથે શરૂઆત કરીએ |
00:37 | આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે. |
00:40 | જયારે આપણે વેરીએબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરીએબલની કોપી બનાવે છે. |
00:46 | ફંક્શન માં પાસ કરવા પહેલા. |
00:49 | ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે. |
00:55 | તે ફંક્શનની બહાર અસર કરશે નહી. |
00:59 | ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ. |
01:02 | મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ. |
01:08 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે. |
01:13 | આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું. |
01:20 | આ આપણી હેડર ફાઈલ છે. |
01:22 | અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x સાથે cube ફંક્શન છે. |
01:28 | આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ. |
01:34 | આ આપણું main ફંક્શન છે. |
01:37 | અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે |
01:44 | ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ. |
01:46 | અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ. |
01:50 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
01:53 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
01:55 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:03 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો |
02:04 | gcc callbyval.c -o val. એન્ટર ડબાઓ. |
02:13 | હવે ટાઈપ કરો ./val. Enter દબાવો |
02:17 | આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512. |
02:23 | હવે આપણે ફન્કશન કોલ બાય રેફરેન્સ જોઈશું. |
02:27 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
02:29 | ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી મેથડ છે. |
02:34 | આ મેથડ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે. |
02:40 | ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોમાં કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે. |
02:46 | આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર ટાઈપ તરીકે જાહેર કરવાની જરૂર છે. |
02:51 | ચાલો function call by reference પર ઉદાહરણ જોઈએ. |
02:55 | નોંધ લો કે ફાઈલનું નામ callbyref.c છે
|
02:59 | stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે |
03:03 | ત્યારબાદ swap ફંક્શન છે |
03:06 | આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે. |
03:11 | *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે ઊલટું. |
03:16 | તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર ટાઈપ છે. |
03:22 | અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે. |
03:25 | પ્રથમ, *a ની વેલ્યુ t માં સંગ્રહીત થાય છે. |
03:29 | ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે. |
03:33 | અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે. |
03:37 | આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે. |
03:40 | આ main ફંક્શન છે. |
03:43 | અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે. |
03:49 | ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને યુઝર ઈનપુટ તરીકે લઈએ છીએ. |
03:54 | &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે. |
04:00 | ફેરબદલી કરવાં પહેલા આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ. |
04:05 | ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ |
04:07 | અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ. |
04:11 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
04:14 | પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:17 | ટર્મિનલ પર પાછા જઈએ |
04:19 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
04:22 | gcc callbyref.c -o ref. Enter દબાવો |
04:30 | હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો |
04:34 | આપણને, enter the values દેખાય છે, હું 6 અને 4 તરીકે દાખલ કરીશ |
04:40 | આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4 |
04:45 | After swapping 4 and 6 |
04:48 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ |
04:53 | મારી પાસે કોડ છે, ચાલો તે જોઈએ. |
04:58 | આ બીજો ફંક્શન callbyreference પ્રોગ્રામ છે. |
05:02 | નોંધ લો કે ફાઈલનું નામ callbyref.cpp છે |
05:07 | ચાલો હવે કોડ જોઈએ. |
05:09 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે |
05:13 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ |
05:16 | C++ માં ફંક્શન જાહેરાત સમાન જ છે. |
05:20 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ &x અને &y તરીકે પાસ કરીએ છીએ. |
05:25 | આ x અને y નું મેમરી એડ્રેસ આપશે. |
05:30 | ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ. |
05:33 | બચેલો કોડ આપણાં C કોડનાં સમાન છે. |
05:37 | 'printf સ્ટેટમેંટ cout દ્વારા બદલાય છે અને scanf સ્ટેટમેંટ cin દ્વારા બદલાય છે |
05:44 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ |
05:49 | કમ્પાઈલ કરવાં માટે g++ callbyref.cpp -o ref1 ટાઈપ કરો; Enter દબાવો |
06:01 | હવે ./ref1 ટાઈપ કરો, Enter દબાવો |
06:06 | અહીં રીતે દેખાય છે: |
06:07 | Enter values of a and b |
06:10 | હું 4 અને 3 દાખલ કરીશ |
06:14 | આઉટપુટ આ રીતે દેખાય છે |
06:16 | Before swapping a and b: 4 and 3 |
06:20 | After swapping a and b: 3 and 4 |
06:24 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:27 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
06:30 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
06:33 | Function call by value |
06:35 | અને Function call by reference |
06:38 | એસાઇનમેંટ તરીકે |
06:39 | ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ |
06:43 | C++ માં call by value નો ઉપયોગ કરી લખો. |
06:47 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_ટુતોરિઅલ |
06:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:53 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
06:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:59 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:02 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:05 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:12 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:16 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:23 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:27 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |