Difference between revisions of "Python/C2/loading-data-from-files/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 !Visual Cue !Narration |- | 0:01 | Hello Friends and Welcome to this tutorial on "loading data from files". |- | 0:06 | At the end of this tutorial, you will be able…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 0:01 | | 0:01 | ||
− | | | + | | નમસ્કાર મિત્રો '''"loading data from files"''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 0:06 | | 0:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ હશો, |
− | + | ||
− | + | ||
− | + | ||
+ | ૧. ડેટાની એકલ કોલમ ધરાવતી, ફાઈલમાંથી ડેટા વાંચવું | ||
+ | ૨. ડેટાની બહુવિધ કોલમને વાંચવું, જે ખાલી જગ્યાથી અથવા બીજા કોઈ વિભાજકોથી જુદી કરાયી હોય. | ||
|- | |- | ||
| 0:19 | | 0:19 | ||
− | | | + | | '''ipython''' હાયફન '''pylab''' વાપરીને, ચાલો ટર્મિનલ પર જઈએ અને '''IPython''' ચાલુ કરીએ. |
|- | |- | ||
| 0:33 | | 0:33 | ||
− | | | + | | હવે, ચાલો '''loadtxt''' કમાંડ વાપરીને, '''primes.txt''' ફાઈલ વાંચવાથી શરૂઆત કરીએ, જે કોલમમાં યાદીબદ્ધ થયેલ પ્રાથમિક ક્રમાંકોની યાદી ધરાવે છે. |
|- | |- | ||
| 0:45 | | 0:45 | ||
− | | | + | |કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે તમે ''''primes.txt'''', ફાઈલનો યોગ્ય માર્ગ આપ્યો છે. |
|- | |- | ||
| 0:50 | | 0:50 | ||
− | | | + | |ફાઈલ, અમારા કિસ્સામાં, સ્લેશ હોમ સ્લેશ '''fossee''' સ્લેશ '''primes.txt''' માં હાજર છે. |
|- | |- | ||
| 0:59 | | 0:59 | ||
− | | | + | | અન્યથા આપણે ફાઈલનો પત્તો મેળવવા માટે '''cat''' કમાંડ વાપરી શકીએ છીએ અને તેમાંનાં ઘટકોને વાંચી શકીએ છીએ. |
|- | |- | ||
|1:05 | |1:05 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''cat''' સ્લેશ '''home''' સ્લેશ '''fossee''' સ્લેશ '''primes.txt''' |
|- | |- | ||
| 1:15 | | 1:15 | ||
− | | | + | |હવે ચાલો વેરીએબલ પ્રાઈમમાંની આ યાદી વાંચીએ. |
|- | |- | ||
|1:20 | |1:20 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''primes = loadtxt''' કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ '''home''' સ્લેશ '''fossee''' સ્લેશ '''primes.txt''' |
|- | |- | ||
| 1:41 | | 1:41 | ||
− | | | + | |પ્રાઈમ્સ હવે પ્રાથમિક ક્રમાંકોનો એક અનુક્રમ છે, જે '''``primes.txt``''', ફાઈલમાં યાદીબદ્ધ કરાયેલ હતો. |
|- | |- | ||
| 1:49 | | 1:49 | ||
− | | | + | |આપણે હવે ટાઈપ કરીએ છીએ '''primes,print primes''' એ જોવા માટે કે અનુક્રમ પ્રીંટ થયો છે કે નહી તો ટાઈપ કરો '''print સ્પેસ primes'''. |
|- | |- | ||
| 2:00 | | 2:00 | ||
− | | | + | | આપણે અવલોકન કરીએ છીએ કે તમામ ક્રમાંકો એક અંતર સાથે અંત થાય છે. |
|- | |- | ||
| 2:04 | | 2:04 | ||
− | | | + | |આ એટલા માટે, કારણ કે આ ક્રમાંકો વાસ્તવમાં ફ્લોટ્સ તરીકે વંચાય છે |
|- | |- | ||
| 2:10 | | 2:10 | ||
− | | | + | | હવે, ચાલો આપણે '''pendulum.txt''' ફાઈલને વાંચવા માટે '''loadtxt''' કમાંડનો ઉપયોગ કરીએ જે ડેટાની બે કોલમ ધરાવે છે. |
|- | |- | ||
| 2:19 | | 2:19 | ||
− | | | + | |આ ફાઈલ પહેલી કોલમમાં લોલકની લંબાઈ ધરાવે છે અને અનુરૂપ સમયગાળો બીજા કોલમમાં ધરાવે છે. |
|- | |- | ||
| 2:26 | | 2:26 | ||
− | | | + | | નોંધ લો કે અહીં '''loadtxt''' માટે બંને કોલમ સરખા ક્રમાંકમાં હરોળો ધરાવે એ જરૂરી છે. |
|- | |- | ||
| 2:31 | | 2:31 | ||
− | | | + | |આ ફાઈલનાં ઘટકોને જોવા માટે આપણે '''cat''' કમાંડ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
| 2:36 | | 2:36 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''cat''' સ્લેશ '''home''' સ્લેશ '''fossee''' સ્લેશ '''pendulum.txt''' |
|- | |- | ||
| 2:50 | | 2:50 | ||
− | | | + | | ચાલો હવે, વેરીએબલ '''pend''' માંના ડેટાને વાંચીએ. |
|- | |- | ||
| 2:55 | | 2:55 | ||
− | | | + | |ફરીથી, તે ધારે છે કે ફાઈલ સ્લેશ '''home''' સ્લેશ '''fossee''' માં છે |
|- | |- | ||
| 3:02 | | 3:02 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''pend = loadtxt''' કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ '''home''' સ્લેશ '''fossee''' સ્લેશ '''pendulum.txt''' |
|- | |- | ||
| 3:21 | | 3:21 | ||
− | | | + | | ચાલો આપણે હવે વેરીએબલ '''pend''' ને પ્રીંટ કરીએ અને જોઈએ તે શું ધરાવે છે. |
|- | |- | ||
|3:26 | |3:26 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''print pend''' |
|- | |- | ||
| 3:31 | | 3:31 | ||
− | | | + | | નોંધ લો કે '''pend''' એ '''primes''' ની જેમ સાદો અનુક્રમ નથી. |
|- | |- | ||
| 3:35 | | 3:35 | ||
− | | | + | |તે બે અનુક્રમ ધરાવે છે, ડેટા ફાઈલની બંને કોલમોનો સમાવેશ કરીને. |
|- | |- | ||
| 3:40 | | 3:40 | ||
− | | | + | | તેને બે જુદા, સામાન્ય અનુક્રમમાં વાંચવા માટે, ચાલો '''load txt''' કમાંડની વધારાની આર્ગ્યુંમેંટનો ઉપયોગ કરીએ. |
|- | |- | ||
|3:50 | |3:50 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''L, T space = space load txt''' કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ '''home''' સ્લેશ '''fossee''' સ્લેશ '''pendulum.txt''' અલ્પવિરામ '''unpack=True''' |
|- | |- | ||
| 4:23 | | 4:23 | ||
− | | | + | |ચાલો આપણે હવે, વેરીએબલ ''''L અને T'' ને પ્રીંટ કરીએ, એ જોવા માટે કે એ શું ધરાવે છે. |
|- | |- | ||
|4:29 | |4:29 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''print space L''' |
− | print | + | |
+ | '''print space T''' | ||
|- | |- | ||
| 4:39 | | 4:39 | ||
− | | | + | | નોંધ લો, કે '''L અને T''' હવે '''pendulum.txt''', ડેટા ફાઈલમાંથી પહેલી અને બીજી ડેટાની કોલમો ધરાવે છે, અને તે બંને સાદા અનુક્રમ છે. |
|- | |- | ||
| 4:50 | | 4:50 | ||
− | |unpack=True | + | |'''unpack=True''' આપણને બે કોલમો એક જટિલ અનુક્રમનાં બદલે બે જુદા જુદા અનુક્રમમાં આપી છે. |
|- | |- | ||
| 5:00 | | 5:00 | ||
− | | | + | |હમણાં સુધી, આપણે '''load txt''' કમાંડનો સામાન્ય ઉપયોગ શીખ્યા છીએ. |
|- | |- | ||
| 5:05 | | 5:05 | ||
− | | | + | |ચાલો એક ઉદાહરણ પ્રયાસ કરીએ. |
|- | |- |
Revision as of 16:54, 11 October 2013
Visual Cue | Narration |
---|---|
0:01 | નમસ્કાર મિત્રો "loading data from files" પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:06 | આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ હશો,
૧. ડેટાની એકલ કોલમ ધરાવતી, ફાઈલમાંથી ડેટા વાંચવું ૨. ડેટાની બહુવિધ કોલમને વાંચવું, જે ખાલી જગ્યાથી અથવા બીજા કોઈ વિભાજકોથી જુદી કરાયી હોય. |
0:19 | ipython હાયફન pylab વાપરીને, ચાલો ટર્મિનલ પર જઈએ અને IPython ચાલુ કરીએ. |
0:33 | હવે, ચાલો loadtxt કમાંડ વાપરીને, primes.txt ફાઈલ વાંચવાથી શરૂઆત કરીએ, જે કોલમમાં યાદીબદ્ધ થયેલ પ્રાથમિક ક્રમાંકોની યાદી ધરાવે છે. |
0:45 | કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે તમે 'primes.txt', ફાઈલનો યોગ્ય માર્ગ આપ્યો છે. |
0:50 | ફાઈલ, અમારા કિસ્સામાં, સ્લેશ હોમ સ્લેશ fossee સ્લેશ primes.txt માં હાજર છે. |
0:59 | અન્યથા આપણે ફાઈલનો પત્તો મેળવવા માટે cat કમાંડ વાપરી શકીએ છીએ અને તેમાંનાં ઘટકોને વાંચી શકીએ છીએ. |
1:05 | તો ટાઈપ કરો cat સ્લેશ home સ્લેશ fossee સ્લેશ primes.txt |
1:15 | હવે ચાલો વેરીએબલ પ્રાઈમમાંની આ યાદી વાંચીએ. |
1:20 | તો ટાઈપ કરો primes = loadtxt કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ primes.txt |
1:41 | પ્રાઈમ્સ હવે પ્રાથમિક ક્રમાંકોનો એક અનુક્રમ છે, જે ``primes.txt``, ફાઈલમાં યાદીબદ્ધ કરાયેલ હતો. |
1:49 | આપણે હવે ટાઈપ કરીએ છીએ primes,print primes એ જોવા માટે કે અનુક્રમ પ્રીંટ થયો છે કે નહી તો ટાઈપ કરો print સ્પેસ primes. |
2:00 | આપણે અવલોકન કરીએ છીએ કે તમામ ક્રમાંકો એક અંતર સાથે અંત થાય છે. |
2:04 | આ એટલા માટે, કારણ કે આ ક્રમાંકો વાસ્તવમાં ફ્લોટ્સ તરીકે વંચાય છે |
2:10 | હવે, ચાલો આપણે pendulum.txt ફાઈલને વાંચવા માટે loadtxt કમાંડનો ઉપયોગ કરીએ જે ડેટાની બે કોલમ ધરાવે છે. |
2:19 | આ ફાઈલ પહેલી કોલમમાં લોલકની લંબાઈ ધરાવે છે અને અનુરૂપ સમયગાળો બીજા કોલમમાં ધરાવે છે. |
2:26 | નોંધ લો કે અહીં loadtxt માટે બંને કોલમ સરખા ક્રમાંકમાં હરોળો ધરાવે એ જરૂરી છે. |
2:31 | આ ફાઈલનાં ઘટકોને જોવા માટે આપણે cat કમાંડ વાપરી શકીએ છીએ. |
2:36 | તો ટાઈપ કરો cat સ્લેશ home સ્લેશ fossee સ્લેશ pendulum.txt |
2:50 | ચાલો હવે, વેરીએબલ pend માંના ડેટાને વાંચીએ. |
2:55 | ફરીથી, તે ધારે છે કે ફાઈલ સ્લેશ home સ્લેશ fossee માં છે |
3:02 | તો ટાઈપ કરો pend = loadtxt કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ pendulum.txt |
3:21 | ચાલો આપણે હવે વેરીએબલ pend ને પ્રીંટ કરીએ અને જોઈએ તે શું ધરાવે છે. |
3:26 | તો ટાઈપ કરો print pend |
3:31 | નોંધ લો કે pend એ primes ની જેમ સાદો અનુક્રમ નથી. |
3:35 | તે બે અનુક્રમ ધરાવે છે, ડેટા ફાઈલની બંને કોલમોનો સમાવેશ કરીને. |
3:40 | તેને બે જુદા, સામાન્ય અનુક્રમમાં વાંચવા માટે, ચાલો load txt કમાંડની વધારાની આર્ગ્યુંમેંટનો ઉપયોગ કરીએ. |
3:50 | તો ટાઈપ કરો L, T space = space load txt કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ pendulum.txt અલ્પવિરામ unpack=True |
4:23 | ચાલો આપણે હવે, વેરીએબલ ''L અને T ને પ્રીંટ કરીએ, એ જોવા માટે કે એ શું ધરાવે છે. |
4:29 | તો ટાઈપ કરો print space L
print space T |
4:39 | નોંધ લો, કે L અને T હવે pendulum.txt, ડેટા ફાઈલમાંથી પહેલી અને બીજી ડેટાની કોલમો ધરાવે છે, અને તે બંને સાદા અનુક્રમ છે. |
4:50 | unpack=True આપણને બે કોલમો એક જટિલ અનુક્રમનાં બદલે બે જુદા જુદા અનુક્રમમાં આપી છે. |
5:00 | હમણાં સુધી, આપણે load txt કમાંડનો સામાન્ય ઉપયોગ શીખ્યા છીએ. |
5:05 | ચાલો એક ઉદાહરણ પ્રયાસ કરીએ. |
5:07 | Pause the video here, try out the following exercise and resume the video. |
5:12 | Read the file pendulum underscore semicolon.txt which contains the same data as pendulum.txt, but the columns are separated by semi-colons instead of spaces. |
5:27 | Use the IPython help to see how to do this. |
5:34 | Switch back to the terminal
L comma T = loadtxt within bracket in single quote slash home slash fossee slash pendulum underscore semicolon.txt comma unpack=True comma delimiter=semi-colon within single quote |
6:54 | Okay then type print L |
6:40 | print T |
6:45 | This brings us to the end of this tutorial. |
6:48 | In this tutorial, we have learnt to, |
6:51 | 1. To Read data from files, containing a single column of data using the loadtxt command. |
6:58 | 2. To Read multiple columns of data, separated by spaces or other delimiters. |
7:04 | Here are some self assessment questions for you to solve
1. loadtxt can read data from a file with one column only. True or False? |
7:18 | 2. Given a file data.txt with three columns of data separated by spaces, read it into 3 separate simple sequences. |
7:29 | 3. Given a file data.txt with three columns of data separated by ":", read it into 3 separate simple sequences. |
7:45 | And now the answers,1. False. |
7:50 | loadtxt command can read data from files having both single columns as well as multiple columns. |
7:58 | 2. A file with three columns of data separated by spaces to be read into 3 separate sequences, we use the loadtxt command as, x = loadtxt within bracket in double quotes data.txt comma unpack=True |
8:19 | 3. If a file with three columns of data separated by delimiters,we read it into three separate sequences by using an additional argument of delimiter in the loadtxt command
x = loadtxt within bracket in double quotes data.txt comma unpack=True comma delimiter=in double quotes semicolon) |
8:51 | Hope you have enjoyed this tutorial and found it useful. |
8:55 | Thank you! |