Difference between revisions of "Java/C2/Array-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
|''એરે''' પર સાદી કામગીરીઓ કરવી..
+
|''એરે''' પર સરળ ઓપરેશન્સ કરવા.
  
 
|-
 
|-
Line 32: Line 32:
 
|-
 
|-
 
|  00:25
 
|  00:25
| |આ ટ્યુટોરીયલ માટે, તમને '''જાવામાં એરે''' પર જ્ઞાન હોવું જરૂરી છે.  
+
| આ ટ્યુટોરીયલ માટે, તમને '''જાવામાં એરે''' પર જ્ઞાન હોવું જરૂરી છે.  
  
 
|-
 
|-
Line 40: Line 40:
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
| એરે ઓપરેશન માટેની પદ્ધતિઓ '''Arrays''' કહેવાતા '''class''' માં ઉપલબ્ધ છે.
+
| એરે ઓપરેશન માટેની મેથડ્સ '''Arrays''' કહેવાતા '''class''' માં ઉપલબ્ધ છે.
  
  
Line 50: Line 50:
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
| આને આપેલ સ્ટેટમેંટ દ્વારા કરાય છે '''import java.util.Arrays અર્ધવિરામ'''
+
| તે આ સ્ટેટમેંટ દ્વારા કરાય છે '''import java.util.Arrays અર્ધવિરામ'''
  
  
Line 60: Line 60:
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
| આપણે તે એક '''ડોટ''' ઉમેરીને અને '''મેથડ''' નામ આપીને કરીએ છે.
+
| આપણે તે '''ડોટ''' ઉમેરી '''મેથડ''' નામ આપી કરીએ છે.
  
  
 
|-
 
|-
 
|  00:56
 
|  00:56
| તો '''Arrays dot toString''' નો અર્થ છે '''toString''' મેથડ '''Arrays''' '''ક્લાસ''' માંથી.   
+
| તો '''Arrays dot toString''' નો અર્થ છે '''Arrays''' '''ક્લાસ''' માંથી '''toString''' મેથડ.   
  
 
|-
 
|-
Line 74: Line 74:
 
|-
 
|-
 
|  01:08
 
|  01:08
| અમે પહેલાથી જ '''ArraysDemo''' ક્લાસ બનાવ્યો છે.  
+
| આપણે પહેલાથી જ '''ArraysDemo''' ક્લાસ બનાવ્યો છે.  
  
  
Line 83: Line 83:
 
|-
 
|-
 
|  01:16  
 
|  01:16  
| '''ઈમ્પોર્ટ સ્ટેટમેંટ''' ક્લાસ '''વ્યાખ્યા''' ની પહેલા લખવામાં આવે છે.  
+
| '''ઈમ્પોર્ટ સ્ટેટમેંટ''' ક્લાસ '''ડેફીનેશન''' પહેલા લખવામાં આવેલ છે.  
  
  
 
|-
 
|-
 
|  01:22
 
|  01:22
|તેથી '''public ક્લાસ''' ની પહેલા, ટાઈપ કરો  
+
|તો '''public ક્લાસ''' પહેલા, ટાઈપ કરો  
  
  
Line 98: Line 98:
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
|આ સ્ટેટમેંટનો અર્થ એ છે કે '''જાવા''' એક '''util''' નામનું પેકેજ ધરાવે છે જે '''Arrays''' ક્લાસ ધરાવે છે અને તેને આયાત કરવું છે.  
+
|આ સ્ટેટમેંટનો અર્થ એ છે કે '''જાવા''' એક '''util''' નામનું પેકેજ ધરાવે છે જે '''Arrays''' ક્લાસ ધરાવે છે અને તેને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે.  
  
 
|-
 
|-
Line 112: Line 112:
 
|-
 
|-
 
|  02:03
 
|  02:03
|''''int marks ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ બરાબર કૌંસની અંદર ૨, ૭, ૫, ૪, ૮'''  
+
|''''int marks ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ ઇકવલ ટુ કૌંસની અંદર ૨, ૭, ૫, ૪, ૮'''  
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત મેળવવા માટે આપણે '''એરે ક્લાસ''' માં ઉપલબ્ધ પદ્ધતિને વાપરીશું અને તેને પ્રીંટ કરીશું.
+
|''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત મેળવવા માટે આપણે '''એરે ક્લાસ''' માં ઉપલબ્ધ મેથડને વાપરીશું અને તેને પ્રીંટ કરીશું.
  
  
 
|-
 
|-
 
|  02:28
 
|  02:28
|તો ટાઈપ કરો '''String mStr બરાબર Arrays dot toString કૌંસ કૌંસની અંદર '''એરે''' નું નામ આપીશું દા.ત. marks'''   
+
|તો ટાઈપ કરો '''String mStr ઇકવલ ટુ Arrays dot toString કૌંસ, કૌંસની અંદર '''એરે''' નું નામ આપીશું. જે '''marks''' છે.  
  
 
|-
 
|-
Line 140: Line 140:
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
|હવે ચાલો આઉટપુટ જોઈએ તો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરો  
+
|હવે ચાલો આઉટપુટ જોઈએ, તો પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| જેવું કે આપણે જોઈ શકીએ છીએ '''int''' આઉટપુટે, '''toString''' મેથડે '''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત આપી છે.  
+
| જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં, '''toString''' મેથડ '''એરે''' ની સ્ટ્રીંગ રજૂઆત આપે છે.  
  
  
 
|-
 
|-
 
|  03:26
 
|  03:26
|હવે ચાલો '''એરે''' નાં ઘટકોને વર્ગીકરણ કરવાનું જોઈએ.  
+
|હવે ચાલો '''એરે''' નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરવાનું જોઈએ.  
  
 
|-
 
|-
 
|  03:31
 
|  03:31
| તો '''Arrays dot toString''' લાઈનની પહેલા ટાઈપ કરો '''Arrays dot sort''' કૌંસની અંદર '''એરે''' નું નામ દા.ત. '''marks'''  
+
| તો '''Arrays dot toString''' લાઈનની પહેલા ટાઈપ કરો '''Arrays dot sort''' કૌંસની અંદર '''એરે''' નું નામ જે '''marks''' છે.
 
   
 
   
  
 
|-  
 
|-  
 
|  03:46
 
|  03:46
|આમ '''એરે ક્લાસ''' માં વર્ગીકરણ પદ્ધતિ, તેમાંથી પસાર થનારા '''એરે''' નાં ઘટકોનું વર્ગીકરણ કરે છે.   
+
|આમ '''એરે ક્લાસ''' માં sort મેથડ, તેમાં પાસ કરેલ '''એરે''' નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરે છે.   
  
  
 
|-
 
|-
 
|  03:53
 
|  03:53
|હવે આપણે '''marks''' એરેનાં ઘટકોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ સ્વરૂપને પ્રીંટ કરીશું.  
+
|હવે આપણે '''marks''' એરેનાં એલીમેન્તોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ રૂપને પ્રીંટ કરીશું.  
  
  
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
|ચાલો આઉટપુટ જોઈએ. તો સંગ્રહીત કરીને રન કરો  
+
|ચાલો આઉટપુટ જોઈએ. તો સંગ્રહીત કરી રન કરો  
 +
 
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
Line 176: Line 177:
 
|-
 
|-
 
|  04:19
 
|  04:19
|ધ્યાન આપો કે '''સોર્ટ''' મેથડે પોતે '''એરે''' ને જ બદલ્યું છે.  
+
|નોંધ લો કે '''સોર્ટ''' મેથડે '''એરે''' પોતે ને જ બદલી નાખ્યું છે.  
  
  
Line 186: Line 187:
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
|એનો અર્થ એ છે કે '''એરે''' જે ઘટકો ધરાવે છે તે વર્ગીકરણનાં પરિણામમાં બદલાઈ ગયો છે.  
+
|એનો અર્થ એ છે કે '''એરે''' જે એલીમેન્તો ધરાવે છે તે વર્ગીકરણનાં પરિણામમાં બદલાઈ ગયો છે.  
  
  

Revision as of 16:02, 8 October 2013

Time' Narration
00:02 જાવામાં Array Operations પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો કે કેવી રીતે
00:09 class Arrays ને ઈમ્પોર્ટ કરવું અને,
00:12 એરે' પર સરળ ઓપરેશન્સ કરવા.
00:15 આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરી રહ્યા છે.

ઉબુન્ટુ ૧૧.૧૦,

જેડીકે ૧.૬ અને

'એક્લીપ્સ ૩.૭.૦

00:25 આ ટ્યુટોરીયલ માટે, તમને જાવામાં એરે પર જ્ઞાન હોવું જરૂરી છે.
00:30 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો http://spoken-tutorial.org
00:35 એરે ઓપરેશન માટેની મેથડ્સ Arrays કહેવાતા class માં ઉપલબ્ધ છે.


00:40 તેમને એક્સેસ કરવા માટે, આપણને તે ક્લાસ ને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે.


00:43 તે આ સ્ટેટમેંટ દ્વારા કરાય છે import java.util.Arrays અર્ધવિરામ


00:50 આપણે ક્લાસ માંથી મેથડ ને એક્સેસ કરી શકીએ છીએ.


00:52 આપણે તે ડોટ ઉમેરી મેથડ નામ આપી કરીએ છે.


00:56 તો Arrays dot toString નો અર્થ છે Arrays ક્લાસ માંથી toString મેથડ.
01:05 હવે એક્લીપ્સ પર જઈએ.


01:08 આપણે પહેલાથી જ ArraysDemo ક્લાસ બનાવ્યો છે.


01:13 ચાલો હવે ક્લાસ એરે ઈમ્પોર્ટ કરીએ.
01:16 ઈમ્પોર્ટ સ્ટેટમેંટ ક્લાસ ડેફીનેશન પહેલા લખવામાં આવેલ છે.


01:22 તો public ક્લાસ પહેલા, ટાઈપ કરો


01:26 import java.util.Arrays અર્ધવિરામ


01:46 આ સ્ટેટમેંટનો અર્થ એ છે કે જાવા એક util નામનું પેકેજ ધરાવે છે જે Arrays ક્લાસ ધરાવે છે અને તેને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે.
01:59 હવે ચાલો એરે ને ઉમેરીએ.


02:01 main' ફંક્શનની અંદર, ટાઈપ કરો


02:03 'int marks ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ ઇકવલ ટુ કૌંસની અંદર ૨, ૭, ૫, ૪, ૮
02:20 એરે' ની સ્ટ્રીંગ રજૂઆત મેળવવા માટે આપણે એરે ક્લાસ માં ઉપલબ્ધ મેથડને વાપરીશું અને તેને પ્રીંટ કરીશું.


02:28 તો ટાઈપ કરો String mStr ઇકવલ ટુ Arrays dot toString કૌંસ, કૌંસની અંદર એરે નું નામ આપીશું. જે marks છે.
02:50 હવે આ toString મેથડ એરે ની સ્ટ્રીંગ રજૂઆત આપશે


02:56 આપણે marks ને પ્રીંટ કરીશું.


02:58 તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ટાઈપ કરો mStr


03:12 હવે ચાલો આઉટપુટ જોઈએ, તો પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો
03:18 જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં, toString મેથડ એરે ની સ્ટ્રીંગ રજૂઆત આપે છે.


03:26 હવે ચાલો એરે નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરવાનું જોઈએ.
03:31 તો Arrays dot toString લાઈનની પહેલા ટાઈપ કરો Arrays dot sort કૌંસની અંદર એરે નું નામ જે marks છે.


03:46 આમ એરે ક્લાસ માં sort મેથડ, તેમાં પાસ કરેલ એરે નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરે છે.


03:53 હવે આપણે marks એરેનાં એલીમેન્તોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ રૂપને પ્રીંટ કરીશું.


04:04 ચાલો આઉટપુટ જોઈએ. તો સંગ્રહીત કરી રન કરો
04:11 જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં સોર્ટ મેથડે એરેને ચઢતા ક્રમમાં વર્ગીકરણ કર્યું છે.


04:19 નોંધ લો કે સોર્ટ મેથડે એરે પોતે ને જ બદલી નાખ્યું છે.


04:22 આ પ્રકારનાં વર્ગીકરણને ઇનપ્લેસ સોર્ટીંગ કહેવાય છે.


04:26 એનો અર્થ એ છે કે એરે જે એલીમેન્તો ધરાવે છે તે વર્ગીકરણનાં પરિણામમાં બદલાઈ ગયો છે.


04:33 આગળ આવનાર પદ્ધતિ જે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, તે છે fill
04:38 ફીલ મેથડ બે આર્ગ્યુમેંટો લે છે.


04:43 સોર્ટીંગ લાઈનને રદ્દ કરો અને
04:50 ટાઈપ કરો Arrays dot fill કૌંસમાં એરેનું નામ દા.ત. marks;
05:05 આ આપણી પહેલી આર્ગ્યુમેંટ છે અને બીજી છે વેલ્યુ જે એરેમાં ભરવાની રેહશે આપણે તે આપીશું અને અર્ધવિરામ. સંગ્રહીત કરો અને રન કરો
05:24 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, જેમ નામ જાય છે, તેમ ફીલ મેથડ એરેને આપેલ આર્ગ્યુમેંટથી ભરી દે છે. દા.ત.


05:32 આગળ આવનાર મેથડ જે આપણે જોવા જઈ રહ્યા છીએ, તે છે copyOf
05:37 આપણે marks એરેનાં તમામ ઘટકોને marksCopy એરેમાં કોપી કરવા માટે જઈ રહ્યા છીએ
05:44 તો arrays dot fill રદ્દ કરો
05:48 અને ટાઈપ કરો int marksCopy [];
05:59 પછીની લાઈનમાં, ટાઈપ કરો marksCopy = arrays. copyOf(marks, 5);


06:25 આ મેથડ બે આર્ગ્યુંમેંટો લે છે.


06:29 પહેલી આર્ગ્યુંમેંટ એરેનું નામ છે જેમાંથી તમે ઘટકો કોપી કરવા માટે ઈચ્છો છો. દા.ત. marks
06:39 બીજી કોપી કરવા માટેની ઘટકોની સંખ્યા છે અહીંયા આપણે કોપી કરીશું.
06:47 ત્યારબાદ arrays dot strings માં marks ને marks copy માં બદલો
06:55 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરો
07:01 આપણે જોયું કે marks એરેનાં ઘટકો marksCopy એરેમાં કોપી થયા છે.
07:10 ચાલો જોઈએ કે શું થાય છે જયારે આપણે કોપી થનારા ઘટકોની સંખ્યા બદલીએ છીએ.


07:15 ચાલો ને માં બદલીએ.


07:19 સંગ્રહીત કરો અને રન કરો
07:24 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, માત્ર પહેલાનાં ત્રણ ઘટકો જ કોપી થયા છે.
07:31 Let us see what happens if the no.of elements to be copied is greater than the total no.of elements in the array.
07:39 તો ને માં બદલો


07:44 પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરો


07:48 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, વધારાનાં ઘટકો મૂળભૂત વેલ્યુ પર સુયોજિત થયા છે. જે છે.


07:54 આગળ આપણે જોઈશું કે કેવી રીતે વેલ્યુઓની શ્રેણીને કોપી કરવી.
07:58 તો copyOf ને copyOfRange માં અને ને , માં બદલો
08:15 આ પદ્ધતિ ઇંડેક્ષ ૧ થી શરૂ થઈને ઇંડેક્ષ ૩ પર થોભનારા તમામ ઘટકોને કોપી કરે છે.


08:27 સંગ્રહીત કરો અને રન કરો
08:31 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ઇંડેક્ષ ૧ થી નાં ઘટકો કોપી થઇ ગયા છે.


08:39 નોંધ લો કે આપણે આપણી આર્ગ્યુમેંટ તરીકે , આપ્યું છે


08:47 પરંતુ તે છતાં, ઇંડેક્ષ ૪ પર આવેલ ઘટક કોપી થયું નથી.


08:50 માત્ર ઇંડેક્ષ ૩ સુધીનાં ઘટકો કોપી થયા છે. તે આપેલ શ્રેણી કરતા પહેલાનાં એક ઇંડેક્ષ પર થોભે છે.
09:01 આમ આ વર્તન એ ખાતરી કરાવે છે કે શ્રેણીઓનું સાતત્ય જળવાઈ રહે છે.


09:07 (૦, ૪) ઇંડેક્ષ ૦ થી ઇંડેક્ષ ૩ સૂચવે છે
09:12 (૪, ૬)' ઇંડેક્ષ થી સૂચવશે


09:17 આમ તે (૦, ૪) + (૪, ૬) = (૦, ૫) હોય એ રીતે વર્તે છે
09:26 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:31 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
09:33 કે કેવી રીતે class Arrays આયાત કરવું.
09:36 strings,sort, copy, fill' જેવા એરે ઓપરેશનો કરવા.
09:44 એસાઈનમેંટ માટે
09:46 Arrays.equals મેથડ વિશે વાંચો અને એ શું કરે છે તે શોધો
09:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
09:55 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.[1]
10:02 Iતે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:05 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ.
10:10 મૌખિક ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10:16 વધુ વિગત માટે, કૃપા કરી contact @ spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
10:22 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે અને જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:31 'આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
10:39 IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:43 જોડાવાબદ્દલ આભાર.


Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble