Difference between revisions of "Java/C2/Method-overloading/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 32: Line 32:
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
| કેવી રીતે '''મેથડો''' બનાવવા અને
+
|'''મેથડો''' કેવી રીતે બનાવવી અને
  
 
|-
 
|-
Line 54: Line 54:
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
| તે ક્રમમાં અથવા પેરામીટરોનાં પ્રકારોમાં જુદા પડવા જોઈએ.
+
| તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ.
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| તે '''મેથડ''' ને '''overloaded methods''' કહેવાય છે.
+
| '''મેથડ''' ને '''overloaded methods''' કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
| પ્રક્રિયાને '''method overloading''' કહેવાય છે.
+
| તે પ્રોસેસને '''method overloading''' કહેવાય છે.
  
 
|-
 
|-
Line 78: Line 78:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| તો ટાઈપ કરો '''''int''''' '''''a''''' ''બરાબર '''10''' અને '''int''' '''b''' બરાબર '''5''.'''
+
| તો ટાઈપ કરો '''''int''''' '''''a''''' ''ઇકવલ ટુ '''10''' અને '''int''' '''b''' ઇકવલ ટુ '''5''.'''
  
 
|-
 
|-
Line 98: Line 98:
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
| આમ આ મેથડ આપણને બે '''ઈન્ટીજર વેરીએબલો''' નો યોગ આપે છે.
+
| તો આ મેથડ આપણને બે '''ઈન્ટીજર વેરીએબલો''' નો સરવાળો આપે છે.
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| ચાલો બીજું એક મેથડ બનાવીએ જે બે પેરામીટરને લે છે.
+
| ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે.
 
   
 
   
 
|-
 
|-
Line 114: Line 114:
 
|-
 
|-
 
| 02:14  
 
| 02:14  
| ત્યારબાદ છગડીયા કૌંસમા  '''System''' dot '''out''' dot '''println''' '''num1''' પ્લસ '''num2.'''''  
+
| ત્યારબાદ કર્લી કૌંસમા  '''System''' dot '''out''' dot '''println''' '''num1''' પ્લસ '''num2.'''''  
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| તો મેથડ આપણને બે વેલ્યુનો યોગ આપશે જે આ મેથડની ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે.
+
| તો મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે.
  
 
|-
 
|-
Line 126: Line 126:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| તો '''Main''' મેથડમાં ટાઈપ કરો  '''''Addition i.e the class name''''' '''''obj''' બરાબર '''new''' '''Addition''' કૌંસ'' અર્ધવિરામ.
+
| તો '''Main''' મેથડમાં ટાઈપ કરો  '''''Addition જે ક્લાસ નામ છે''''' '''''obj''' ઇકવલ ટુ '''new''' '''Addition''' કૌંસ'' અર્ધવિરામ.
  
 
|-
 
|-
Line 142: Line 142:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓને પસાર કરીએ છીએ.  
+
| ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ.  
  
 
|-
 
|-
Line 150: Line 150:
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|  આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, '''the method addTwoNumbers int comma int of the class''' આર્ગ્યુમેંટ '''double comma int'''માટે યોગક્રિયા લાગુ થતી નથી.
+
|  આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, ''' the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. '''.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| તો આપણે શુ કરીશું કે મેથડમાં '''int''' નાં બદલે આપણે '''double''' આપીશું.
+
| તો આપણે શુ કરીશું કે મેથડમાં '''int''' નાં બદલે '''double''' આપીશું.
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| તેથી '''''int'''' ને '''''double''''' થી બદલી કરો. ફાઇલ સંગ્રહિત કરો.  
+
| તો '''''int'''' ને '''''double''''' થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો.  
  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| આપણે જોઈએ છે કે એરર ઉકેલાઈ ગયો છે.
+
| આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે.
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| આપણે એ પણ  જાણીએ છીએ કે '''java''' આપમેળે દા.ત. સર્વથા '''int''' ને '''double''' માં બદલે છે.
+
| આપણે એ પણ  જાણીએ છીએ કે '''java''' આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી '''int''' ને '''double''' માં બદલે છે.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| તેથી અહીં આપણે '''ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પસાર કરી શકીએ છીએ.
+
| તેથી અહીં આપણે '''ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
| આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો યોગ જોઈએ છીએ,   
+
| આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ,   
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો યોગ જે આપણે પસાર કરી હતી.  
+
| અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે.  
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ક્રિયા ભજવે છે.
+
| હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજું મેથડ પેરામીટર ધરાવે છે.
+
| તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે.
  
 
|-
 
|-
Line 202: Line 202:
 
|-
 
|-
 
| 05:09  
 
| 05:09  
| તો '''''addTwoNumbers''''' ને '''''add''''' થી બદલી કરો સાથે જ અહીં પણ બદલો.
+
| તો '''''addTwoNumbers''''' ને '''''add''''' થી બદલો અને અહીં પણ બદલો.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| સમાન ક્રિયા સાથે આપણે વધુ એક મેથડ વ્યાખ્યિત કરીશું.
+
| આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું.
  
 
|-
 
|-
Line 222: Line 222:
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| 'પહેલું છગડીયા કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.'     
+
| પહેલું કર્લી કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.'     
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
| આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો યોગ આપશે.
+
| આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે.
  
 
|-
 
|-
Line 246: Line 246:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો યોગ જોઈએ છીએ દા.ત. '''10'''
+
| આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે '''10''' છે.
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| પેરામીટરો પર આધાર રાખીને '''જાવા કમ્પાઈલર''' વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે.
+
| તો પેરામીટરો પર આધાર રાખીને '''જાવા કમ્પાઈલર''' વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે.
  
 
|-
 
|-
 
| 06:52  
 
| 06:52  
| તે પસાર થનાર ક્રમાંક અને પેરામીટરનાં પ્રકારને તપાસ કરે છે
+
| તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે
  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
| તો પ્રોગ્રામર તરીકે આપણને ના તો મેથડ નામ વિશે ચિંતાની જરૂર છે.
+
| તો પ્રોગ્રામર તરીકે આપણને તો મેથડ નામ વિશે,
  
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
| અથવા તો આર્ગ્યુંમેંટનાં પ્રકાર અને ક્રમાંકની જે આપણે પસાર કરી હતી.
+
| કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે  ચિંતાની જરૂર છે.
  
 
|-
 
|-
Line 278: Line 278:
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
| ''છગડીયા કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.''
+
| ''કર્લી કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.''
  
 
|-
 
|-
Line 294: Line 294:
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| ''કૌંસમાં બે અવતરણમાં '''Hello''' અલ્પવિરામ બે અવતરણમાં સ્પેસ '''World'''.''
+
| ''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Hello''' અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ '''World'''.''
  
 
|-
 
|-
Line 310: Line 310:
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
| ધારો કે હવે આપણે '''add''' મેથડને રીટર્ન પ્રકાર સાથે જાહેર કરીએ છીએ.
+
| ધારો કે હવે આપણે '''add''' મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
| તો ટાઈપ કરો '' '''int''' '''add''' કૌંસમાં no  parameter અને છગડીયો કૌંસ.''
+
| તો ટાઈપ કરો '' '''int''' '''add''' કૌંસમાં no  parameter અને કર્લી કૌંસ.''
  
 
|-
 
|-
Line 322: Line 322:
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
| આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ '''add''' મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યો છે.
+
| આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ '''add''' મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે.
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
| તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર જુદું હોવું જરૂરી છે.
+
| તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 08:5
 
| 08:5
| જુદા રીટર્ન પ્રકારોનું હોવું મેથડને ઓવરલોડ કરશે નહી.
+
| અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી.
  
 
|-
 
|-
Line 358: Line 358:
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| સ્વ:આકારણી માટે, '''subtract''' મેથડ બનાવો જે તે ક્રમાંકોને વિયોગ કરે
+
| સ્વ:આકારણી માટે, '''subtract''' મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે
  
 
|-
 
|-
Line 418: Line 418:
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
| જોડાવાબદ્દલ આભાર.
+
| જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-

Revision as of 16:38, 4 October 2013

Time Narration
00:01 java માં method overloading પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 method overloading શું છે.
00:10 અને મેથડ ને ઓવરલોડ કરવું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છીએ

* ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS * જાવા ડેવલપમેંટ કીટ 1.6 * એક્લીપ્સ 3.7.0

00:24 આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:26 મેથડો કેવી રીતે બનાવવી અને
00:29 એક્લીપ્સ નાં ઉપયોગ વડે જાવામાં constructor ઓવરલોડ કરવું.
00:32 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:39 method overloading શું છે?
00:42 એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો.
00:46 તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ.
00:50 મેથડ ને overloaded methods કહેવાય છે.
00:54 તે પ્રોસેસને method overloading કહેવાય છે.
00:57 ચાલો હવે જોઈએ method ને ઓવરલોડ કેવી રીતે કરવું.
01:00 એક્લીપ્સ માં મારી પાસે Addition ક્લાસ છે.
01:06 ક્લાસની અંદર આપણે બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું.
01:10 તો ટાઈપ કરો int a ઇકવલ ટુ 10 અને int b ઇકવલ ટુ 5.
01:19 બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ.
01:23 તો ટાઈપ કરો void add કૌંસ.
01:30 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println.
01:40 કૌંસમાં a+b.
01:44 તો આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીએબલો નો સરવાળો આપે છે.
01:50 ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે.
01:55 તો ટાઈપ કરો void addTwoNumbers.
02:04 કૌંસમાં int num1 comma int num2.
02:14 ત્યારબાદ કર્લી કૌંસમા System dot out dot println num1 પ્લસ num2.
02:35 તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે.
02:44 ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ.
02:49 તો Main મેથડમાં ટાઈપ કરો Addition જે ક્લાસ નામ છે obj ઇકવલ ટુ new Addition કૌંસ અર્ધવિરામ.
03:13 ત્યારબાદObj.add
03:18 અને Obj.addTwonumbers કૌંસમાં.
03:31 આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું.
03:33 ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ.
03:37 તો ટાઈપ કરો 2.5 અર્ધવિરામ અને ઈન્ટીજર 3.
03:45 આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. .
03:57 તો આપણે શુ કરીશું કે મેથડમાં int નાં બદલે double આપીશું.
04:06 તો int' ને double થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો.
04:12 આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે.
04:17 આપણે એ પણ જાણીએ છીએ કે java આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી int ને double માં બદલે છે.
04:24 તેથી અહીં આપણે ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ.
04:28 હવે પ્રોગ્રામને સેવ અને રન કરો
04:32 આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ,
04:37 અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે.
04:43 હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે.
04:50 તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે.
05:00 તો આવા કિસ્સામાં જાવા આપણને method overloading પ્રદાન કરે છે.
05:05 તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું.
05:09 તો addTwoNumbers ને add થી બદલો અને અહીં પણ બદલો.
05:29 આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું.
05:33 તો ટાઈપ કરો void add.
05:38 અને કૌંસમાં int n1 અલ્પવિરામ int n2 અલ્પવિરામ int n3.
05:51 તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે.
05:54 પહેલું કર્લી કૌંસમાં System dot out dot println.'
06:03 કૌંસમાં n1 પ્લસ n2 પ્લસ n3.
06:11 આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે.
06:17 ચાલો આ મેથડને કોલ કરીએ.
06:19 તો ટાઈપ કરો obj dot add 1 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4
06:35 સેવ અને રન કરો
06:39 આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે 10 છે.
06:47 તો પેરામીટરો પર આધાર રાખીને જાવા કમ્પાઈલર વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે.
06:52 તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે
06:57 તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે,
07:01 કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે.
07:05 આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે.
07:11 તો આપણે હજુ એક overload method બનાવીશું
07:15 ટાઈપ કરો void add String s1 અલ્પવિરામ String s2.
07:29 કર્લી કૌંસમાં System dot out dot println.
07:41 કૌંસની અંદર s1 પ્લસ s2.
07:45 અને આપણે આ મેથડને કોલ કરીશું.
07:50 તો ટાઈપ કરો obj dot add.
07:55 કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Hello અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ World.
08:07 હવે પ્રોગ્રામને સેવ અને રન કરો.
08:12 તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ Hello સ્પેસ World.
08:16 આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે add મેથડ, સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે.
08:21 ધારો કે હવે આપણે add મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ.
08:27 તો ટાઈપ કરો int add કૌંસમાં no parameter અને કર્લી કૌંસ.
08:40 આપણને એક એરર મળે છે જે દર્શાવે છે duplicate method add in type addition
08:48 આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ add મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે.
08:54 તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે.
08:5 અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી.
09:03 તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો.
09:09 આ રીતે જાવામાં method overloading થાય છે.
09: 16 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:18 method overloading વિશે.
09:20 મેથડ overload કરવું.
09:22 અને method overloading નાં ફાયદા.
09:25 સ્વ:આકારણી માટે, subtract મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે
09:31 તેને ઓવરલોડ કરો.
09:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
09:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ :

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

09:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:50 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:56 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
* http://spoken-tutorial.org/NMEICT-Intro
10:19 આમ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:21 જોડાવા બદ્દલ આભાર.
10:22 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble