Difference between revisions of "C-and-C++/C4/Function-Call/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 270: | Line 270: | ||
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | |મારી પાસે કોડ છે, ચાલો એના દ્વારા જઈએ. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | | આ બીજું '''callbyreference''' ફંક્શન પ્રોગ્રામ છે. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | નોંધ લો કે આપણા ફાઈલનું નામ '''callbyref.cpp''' છે |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | | + | |ચાલો હવે કોડ દ્વારા જઈએ. |
+ | |||
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | | | + | | આ '''iostream''' તરીકે '''ou''' હેડર ફાઈલ છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | | + | |અહીં આપણે '''std namespace''' વાપરી રહ્યા છીએ |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | '''C++''' માં ફંક્શન જાહેરાત એજ રીતની છે. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | |આમાં આપણે આર્ગ્યુમેન્ટ '''&x''' અને '''&y''' તરીકે પસાર કરીએ છીએ. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | |આ '''x અને y''' નું મેમરી એડ્રેસ આપશે. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | |બચેલો કોડ આપણાં '''C''' કોડનાં સમાન છે. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | | | + | | '''printf''' સ્ટેટમેંટ '''cout''' દ્વારા બદલી થાય છે અને '''scanf''' સ્ટેટમેંટ '''cin''' દ્વારા બદલી થાય છે |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | | + | |હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મિનલ પર પાછા આવીએ''' |
|- | |- |
Revision as of 15:35, 17 September 2013
Time' | Narration |
00:02 | Function call in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે કોલ ફંકશનો વિશે શીખીશું જેમ કે, વેલ્યુ દ્વારા કોલ.
|
00:15 | સંદર્ભ દ્વારા કોલ. |
00:17 | આપણે આને ઉદાહરણ દ્વારા કરીશું. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧ |
00:32 | functions call by value નાં પરીચય સાથે ચાલો શરૂઆત કરીએ
|
00:37 | આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પસાર કરવાની એક પદ્ધતિ છે. |
00:40 | જયારે આપણે એક વેરીએબલને વેલ્યુ દ્વારા પસાર કરીએ છીએ તે વેરીએબલની એક નકલ બનાવે છે. |
00:46 | ફંક્શન પર પસાર થવાની પહેલા. |
00:49 | ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટોને કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે. |
00:55 | તે ફંક્શનની બહાર અસર કરશે નહી. |
00:59 | વેલ્યુ દ્વારા કોલ ફંક્શન પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ. |
01:02 | મેં એડિટર પર પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે. હું હવે તેને ખોલીશ. |
01:08 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે. |
01:13 | આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું હવે કોડ સમજાવું. |
01:20 | આ આપણી હેડર ફાઈલ છે. |
01:22 | અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x તરીકે ધરાવતું cube ફંક્શન છે. |
01:28 | આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ. |
01:34 | આ આપણું main ફંક્શન છે. |
01:37 | અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે |
01:44 | ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ. |
01:46 | અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ. |
01:50 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
01:53 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
01:55 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:03 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો |
02:04 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો |
02:13 | હવે ટાઈપ કરો ./val. Enter દબાવો |
02:17 | આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512. |
02:23 | હવે આપણે સંદર્ભ દ્વારા કોલ ફંક્શનને જોઈશું. |
02:27 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
02:29 | ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી એક પદ્ધતિ છે. |
02:34 | આ પદ્ધતિ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે. |
02:40 | ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોને કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે. |
02:46 | આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર પ્રકાર તરીકે જાહેર કરવાની જરૂર છે. |
02:51 | ચાલો call by reference ફંક્શન પર ઉદાહરણ જોઈએ. |
02:55 | નોંધ લો કે આપણા ફાઈલનું નામ callbyref.c છે
|
02:59 | stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે |
03:03 | ત્યારબાદ આપણી પાસે swap ફંક્શન છે |
03:06 | આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે. |
03:11 | *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે. |
03:16 | તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર પ્રકારની છે. |
03:22 | અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે. |
03:25 | *a ની પ્રથમ વેલ્યુ t માં સંગ્રહીત થાય છે. |
03:29 | ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે. |
03:33 | અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે. |
03:37 | આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે. |
03:40 | આ આપણું main ફંક્શન છે. |
03:43 | અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે. |
03:49 | ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને વપરાશકર્તા ઈનપુટ તરીકે લઈએ છીએ. |
03:54 | &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે. |
04:00 | ફેરબદલી કરવાં પહેલા સૌપ્રથમ આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.
|
04:05 | ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ |
04:07 | અને ત્યારબાદ આપણે ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ. |
04:11 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
Save પર ક્લિક કરો | |
04:14 | આપણા ટર્મિનલ પર પાછા જઈએ |
04:17 | આપણા ટર્મિનલ પર પાછા જઈએ |
04:19 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
04:22 | gcc callbyref.c -o ref. Enter દબાવો |
04:30 | હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો |
04:34 | આપણને દેખાય છે, enter the values હું 6 અને 4 તરીકે દાખલ કરીશ |
04:40 | આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4 |
04:45 | After swapping 4 and 6 |
04:48 | હવે ચાલો સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ |
04:53 | મારી પાસે કોડ છે, ચાલો એના દ્વારા જઈએ. |
04:58 | આ બીજું callbyreference ફંક્શન પ્રોગ્રામ છે. |
05:02 | નોંધ લો કે આપણા ફાઈલનું નામ callbyref.cpp છે |
05:07 | ચાલો હવે કોડ દ્વારા જઈએ. |
05:09 | આ iostream તરીકે ou હેડર ફાઈલ છે |
05:13 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ |
05:16 | C++ માં ફંક્શન જાહેરાત એજ રીતની છે. |
05:20 | આમાં આપણે આર્ગ્યુમેન્ટ &x અને &y તરીકે પસાર કરીએ છીએ. |
05:25 | આ x અને y નું મેમરી એડ્રેસ આપશે. |
05:30 | બચેલો કોડ આપણાં C કોડનાં સમાન છે. |
05:33 | printf સ્ટેટમેંટ cout દ્વારા બદલી થાય છે અને scanf સ્ટેટમેંટ cin દ્વારા બદલી થાય છે |
05:37 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મિનલ પર પાછા આવીએ |
05:44 | Now let us execute the program. Come back to our terminal |
05:49 | To compile type; g++callbyref.cpp -o ref1 press Enter |
06:01 | Now Type ./ref1, Press Enter |
06:06 | Here it is displayed as: |
06:07 | Enter values of a and b |
06:10 | I will enter as 4 and 3 |
06:14 | The output is displayed |
06:16 | Before swapping a and b: 4 and 3 |
06:20 | After swapping a and b: 3 and 4 |
06:24 | This brings us to the end of this tutorial. |
06:27 | Let us go back to our slides. |
06:30 | Let us summarize, In this tutorial we learn't: |
06:33 | Function call by value. |
06:35 | And Function call by reference. |
06:38 | As an assignment |
06:39 | Write a similar program to calculate the cube of a number. |
06:43 | Using call by value in C++. |
06:47 | Watch the video available at the link shown below ,http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
06:50 | It summarises the Spoken Tutorial project |
06:53 | If you do not have good bandwidth, you can download and watch it |
06:57 | The Spoken Tutorial Project Team |
06:59 | Conducts workshops using spoken tutorials |
07:02 | Gives certificates to those who pass an online test |
07:05 | For more details, please write to contact@spoken-tutorial.org |
07:12 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
07:16 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
07:23 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro |
07:27 | This is Ashwini Patil from IIT Bombay. Signing off.
Thank You for joining |