Difference between revisions of "C-and-C++/C3/Working-With-2D-Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
| Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
| − | | | + | | આ for લૂપ '''i''' 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
| − | | | + | | આ for લૂપ '''j''' 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
| − | | | + | |એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ '''num2''' ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું. |
| − | + | ||
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
| − | | | + | | અહીં આપણે મેટ્રિક્સ '''num1''' પ્રદર્શિત કરીશું. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
| − | | | + | | અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે '''%3d''' વપરાય છે. |
| + | |||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
| − | | | + | | હવે અહીં અમે'' 'num2''' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
| − | | | + | |પછી આપણે '''num1''' મેટ્રિક્સ અને '''num2''' મેટ્રિક્સ ઉમેરીશું. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
| − | | | + | |અને પરિણામ પ્રદર્શિત કરીશું. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
| − | | | + | | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
| − | | | + | | હવે, '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
| − | | | + | | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
| − | | | + | | તમારા કીબોર્ડ ઉપર '''Ctrl, Alt''' અને '''T''' કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
| − | | | + | | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
| − | | '''gcc 2d-array.c -o arr''' | + | | '''gcc 2d-array.c -o arr''' અને '''enter''' ડબાઓ. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
| − | | | + | | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે '''enter''' ડબાઓ. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
| − | | | + | | અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of''' 3 into 4 array num1'''. |
| + | |||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
| − | | | + | |આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું. |
| + | |||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
| − | | | + | |હવે આપણે જોઈશું, enter the element of''' 3 into 4 array num2''' |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
| − | | | + | | હું વેલ્યુઝ દાખલ કરીશ, |
| + | |||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
| − | | | + | |આઉટપુટ પ્રદર્શિત થાય છે, |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
| − | | | + | |આપણે જોઈ શકીએ છીએ, '''num1''' matrix. |
| + | |||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
| − | | | + | |અહીં આપણે જોઈ શકીએ છીએ, '''num2''' matrix. |
| + | |||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
| − | | | + | |અને આ '''num1''' અને '''num2''' નો સરવાળો છે. |
| + | |||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
| − | | | + | | હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું. |
| + | |||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
| − | | | + | | મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
| − | | | + | |આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે. |
| + | |||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
| − | | | + | |નોંધ લો કે આપણી ફાઈલ નું નામ ''2d-array.cpp''' છે. એક્સટેશન '''.cpp''' છે. |
| + | |||
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
| − | | | + | |ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ '''iostream''' તરીકે છે. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
| − | | | + | |આ આપણું '''using''' સ્ટેટ મેન્ટ છે. |
| + | |||
|- | |- | ||
|04:56 | |04:56 | ||
| − | | | + | |આ આપણું '''main function''' છે. |
| − | + | ||
|- | |- | ||
|04:58 | |04:58 | ||
| − | | | + | |અહીં આપણી પાસે '''cout''' ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે '''cout''' નો ઉપયોગ કરીએ છીએ. |
| − | + | ||
| + | |- | ||
|05:06 | |05:06 | ||
| − | | | + | | પછી આપણી પાસે '''cin'' ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે '''cin''' નો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
|Here we use '''\t''' it means horizontal tab that is equivalent to 4 spaces. | |Here we use '''\t''' it means horizontal tab that is equivalent to 4 spaces. | ||
| + | |||
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
Revision as of 12:31, 10 September 2013
| Time' | Narration |
| 00:02 | C અને C++ માં 2 ડાયમેન્શનલ એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
| 00:11 | 2 ડાયમેન્શનલ એરે શું છે? |
| 00:13 | આપણે ઉદાહરણ મારફતે આ કરીશું. |
| 00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
| 00:19 | હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 |
| 00:23 | gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
| 00:30 | ચાલો '2 ડાયમેન્શનલ અરે ના પરિચય સાથે શરૂ કરીએ. |
| 00:34 | 2-D એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે. |
| 00:38 | ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે. |
| 00:42 | જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે |
| 00:45 | C અને C++ માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે. |
| 00:52 | અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ. |
| 00:55 | રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે. |
| 01:01 | હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ. |
| 01:05 | આ માટે સીન્ટેક્ષ છે: |
| 01:07 | data-type arr_name[row] [col]; |
| 01:13 | દા.ત.અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે, num [2] [3];. |
| 01:22 | હવે ચાલો ઉદાહરણ જોઈએ. |
| 01:24 | મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે |
| 01:26 | ચાલો તે ખોલીએ. |
| 01:28 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ 2d-array.c છે. |
| 01:34 | આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું. |
| 01:41 | ચાલો હું કોડ સમજાવું. |
| 01:44 | આ આપણીheader file છે. |
| 01:47 | આ આપણું main function છે. |
| 01:49 | અહીં આપણે વેરિયેબલ i અને j જાહેર કર્યું છે. |
| 01:53 | પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે num1 જાહેર કર્યુ છે |
| 01:59 | અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2
|
| 02:04 | num1 અને num2 2 ડાયમેન્શનલ એરે છે. |
| 02:08 | અહીં આપણે num1 મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ. |
| 02:14 | આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે. |
| 02:17 | આપણે માનીએ છીએ કે,i રો માટે અને j કૉલમ માટે છે. |
| 02:23 | આ for લૂપ i 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
| 02:28 | આ for લૂપ j 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
| 02:34 | એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ num2 ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું. |
| 02:41 | અહીં આપણે મેટ્રિક્સ num1 પ્રદર્શિત કરીશું. |
| 02:44 | અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે %3d વપરાય છે. |
| 02:50 | હવે અહીં અમે 'num2' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું. |
| 02:53 | પછી આપણે num1 મેટ્રિક્સ અને num2 મેટ્રિક્સ ઉમેરીશું. |
| 02:57 | અને પરિણામ પ્રદર્શિત કરીશું. |
| 03:00 | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
| 03:02 | હવે, Save ઉપર ક્લિક કરો. |
| 03:05 | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
| 03:08 | તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
| 03:15 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
| 03:17 | gcc 2d-array.c -o arr અને enter ડબાઓ. |
| 03:29 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે enter ડબાઓ. |
| 03:34 | અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of 3 into 4 array num1. |
| 03:40 | આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું. |
| 03:52 | હવે આપણે જોઈશું, enter the element of 3 into 4 array num2 |
| 03:58 | હું વેલ્યુઝ દાખલ કરીશ, |
| 04:11 | આઉટપુટ પ્રદર્શિત થાય છે, |
| 04:13 | આપણે જોઈ શકીએ છીએ, num1 matrix. |
| 04:17 | અહીં આપણે જોઈ શકીએ છીએ, num2 matrix. |
| 04:20 | અને આ num1 અને num2 નો સરવાળો છે. |
| 04:24 | હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું. |
| 04:30 | મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ. |
| 04:34 | આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે. |
| 04:39 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ 2d-array.cpp' છે. એક્સટેશન .cpp છે. |
| 04:48 | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ iostream તરીકે છે. |
| 04:53 | આ આપણું using સ્ટેટ મેન્ટ છે. |
| 04:56 | આ આપણું main function છે. |
| 04:58 | અહીં આપણી પાસે cout ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે cout નો ઉપયોગ કરીએ છીએ. |
| 05:06 | પછી આપણી પાસે cin ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે cin' નો ઉપયોગ કરીએ છીએ. |
| 05:14 | Here we use \t it means horizontal tab that is equivalent to 4 spaces. |
| 05:21 | Rest of the code is similar to our c code .Now click on Save' |
| 05:27 | Let us execute |
| 05:29 | Come back to our terminal |
| 05:31 | Let me clear the prompt. |
| 05:34 | To compile type, g++ 2d- array.cpp -o arr and press enter. |
| 05:47 | To execute type, ./arr1. Now press enter. |
| 05:53 | Here we see enter the element of 3 into 4 array num1. |
| 05:58 | I will enter the values. |
| 06:08 | Now we see enter the elements of 3 into 4 array num2. |
| 06:14 | I will give the values as |
| 06:24 | The output is displayed , We can see the num1 matrx, num2 matrix. |
| 06:32 | And this is the sum of num1 and num2. |
| 06:36 | This brings us to the end of this tutorial. |
| 06:39 | Come back to our slides. Let us summarises |
| 06:43 | In this tutprial we learnt, |
| 06:45 | To add elements in a 2D array. |
| 06:49 | To print 2D array. |
| 06:51 | And To calculate the sum of 2D array. |
| 06:55 | As an assignment, |
| 06:56 | Write a program that takes two 2D arrays as input from the user. |
| 07:02 | Subtract them and find the result. |
| 07:05 | Watch the video available at the link shown below |
| 07:08 | It summarises the Spoken Tutorial project |
| 07:11 | If you do not have good bandwidth, you can download and watch it
|
| 07:16 | The Spoken Tutorial Project Team |
| 07:18 | Conducts workshops using spoken tutorials |
| 07:21 | Gives certificates for those who pass an online test |
| 07:26 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org
|
| 07:33 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
| 07:37 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
| 07:44 | More information on this Mission is available at the link shown below.
|
| 07:49 | The script is contributed by Ritwik Joshi , this is Ashwini Patil from IIT Bombay.
Thank you for watching |