Difference between revisions of "C-and-C++/C2/Logical-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 113: Line 113:
  
 
|-
 
|-
|02.10
+
| 02.10
| If the condition is true, then '''b is greatest''' is displayed on the screen.
+
| જો કંડીશન '''true''' હોય, તો સ્ક્રીન પર '''b''' એ મહત્તમ છે એવું દર્શાવાશે.
  
 
|-
 
|-
| 02.17
+
| 02.17
| Otherwise '''c is greatest '''is displayed on the screen.  
+
| નહી તો સ્ક્રીન પર '''c''' એ મહત્તમ છે એવું દર્શાવાશે.  
  
 
|-
 
|-
 
| 02.21
 
| 02.21
| We now come to the '''logical OR '''operator.
+
| આપણે હવે લોજીકલ '''ઓર''' કામગીરી પર આવીશું.  
  
 
|-
 
|-
 
| 02.24
 
| 02.24
|Here, any one of the conditions has to be true for '''logical OR '''to return a true value.
+
| અહીં, લોજીકલ '''ઓર''' '''true''' વેલ્યુ '''return''' કરે એ માટે કોઈપણ એક કંડીશનનું '''true''' હોવું જરૂરી છે.  
  
 
|-
 
|-
 
| 02.31
 
| 02.31
|The expression is not evaluated further on encountering a true condition.
+
| અહીં, લોજીકલ '''ઓર''' '''true''' વેલ્યુ '''return''' કરે એ માટે કોઈપણ એક કંડીશનનું '''true''' હોવું જરૂરી છે.  
  
 
|-
 
|-
 
| 02.36
 
| 02.36
|So, if '''a''' == zero, then the remaining two expressions won't be evaluated.
+
| તેથી, જો '''a == zero''', ત્યારે બચેલી બે પદાવલી ઉકેલાશે નહી.
  
 
|-
 
|-
 
| 02.43
 
| 02.43
| This '''printf''' statement is executed if either of '''a''', '''b''' or '''c''' is 0.
+
| જો '''a, b કે c''' માંનું કોઈપણ '''0''' હોય તો '''printf''' સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે.  
  
 
|-
 
|-
 
| 02.49
 
| 02.49
| Coming to the end of the program. '''return 0''' and ending curly bracket.
+
| પ્રોગ્રામનાં અંતમાં આવીએ. '''return 0''' અને બંધ છગડીયો કૌંસ.  
  
 
|-
 
|-
| 02.54
+
| 02.54
| Now save the program.
+
| હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો.  
  
 
|-
 
|-
 
| 02.58
 
| 02.58
|'''Save''' it with extension '''.c'''
+
| તેને '''.c''' એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો. 
  
 
|-
 
|-
 
| 03.00
 
| 03.00
|I have saved my file as '''logical.c'''
+
| મેં મારી ફાઈલને '''logical.c''' તરીકે સંગ્રહી છે.
  
 
|-
 
|-
 
| 03.04
 
| 03.04
|   Open the terminal by pressing '''Ctrl, Alt and T '''keys simulataneously.
+
| '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને ટર્મીનલ ખોલો.  
  
 
|-
 
|-
 
| 03.09
 
| 03.09
| To compile the code type '''gcc logical.c -o log''' Press enter
+
| કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''gcc logical.c -o log''' '''એન્ટર''' દબાવો
  
 
|-
 
|-
 
| 03.23
 
| 03.23
|To  execute  type '''./log'''
+
| એક્ઝીક્યુટ કરવા માટે '''./log''' ટાઈપ કરો 
  
 
|-
 
|-
 
| 03.27
 
| 03.27
|Press '''Enter.'''
+
| '''એન્ટર''' દબાવો.
  
  

Revision as of 20:14, 9 September 2013

Time Narration
00.02 Logical operators in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લોજીકલ ઓપરેટરો જેમ કે && લોજીકલ એન્ડ ઉ.દા. expression1 && expression2
00.17 લોજીકલ ઓર

ઉ.દા. expression1 || expression2

00.21 ! લોજીકલ નોટ

ઉ.દા. !(Expression1)

00.25 આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું.
00.28 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10,
00.34 ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.40 ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ.
00.44 C and C++ માં, true0 કરતાં અન્ય કોઈ એક વેલ્યુ છે.
00.49 શૂન્ય ન હોવાનો અર્થ true છે
00.51 Non zero = True શૂન્ય એટલે false Zero = False


00.53 એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે true માટે 1 અને false માટે 0 return કરે છે.
00.59 હવે હું એક ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ.
01.04 અહીં આ C માં લોજીકલ ઓપરેટરો માટેનું પ્રોગ્રામ છે.
01.09 main બ્લોકની અંદર
01.11 આ સ્ટેટમેંટ a,b અને c વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે.
01.16 printf સ્ટેટમેંટ વપરાશકર્તાને a,b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે.
01.22 scanf સ્ટેટમેંટ વપરાશકર્તા પાસેથી a,b અને c વેરીએબલો માટે ઈનપુટ લે છે.
01.28 અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c થી કરી રહ્યા છીએ.
01.33 વારાફરતી તુલના માટે, આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ.
01.38 અહીં, લોજીકલ એન્ડ true વેલ્યુ return કરે એ માટે તમામ કંડીશનોનું true હોવું જરૂરી છે.
01.44 false કંડીશન મળવા પર પદાવલી આગળ ઉકેલાશે નહી.
01.49 આમ, (a>c) પદાવલી ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે (a>b) true હોય છે.
01.57 જો ab કરતા નાનો હોય, ત્યારે પદાવલી આગળ ઉકેલાશે નહી.
02.03 જો પહેલાની કંડીશન true હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે.
02.07 આગળ (b>c) ઉકેલાય છે.
02.10 જો કંડીશન true હોય, તો સ્ક્રીન પર b એ મહત્તમ છે એવું દર્શાવાશે.
02.17 નહી તો સ્ક્રીન પર c એ મહત્તમ છે એવું દર્શાવાશે.
02.21 આપણે હવે લોજીકલ ઓર કામગીરી પર આવીશું.
02.24 અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે.
02.31 અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે.
02.36 તેથી, જો a == zero, ત્યારે બચેલી બે પદાવલી ઉકેલાશે નહી.
02.43 જો a, b કે c માંનું કોઈપણ 0 હોય તો printf સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે.
02.49 પ્રોગ્રામનાં અંતમાં આવીએ. return 0 અને બંધ છગડીયો કૌંસ.
02.54 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો.
02.58 તેને .c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો.
03.00 મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે.
03.04 Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ ખોલો.
03.09 કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો gcc logical.c -o log એન્ટર દબાવો
03.23 એક્ઝીક્યુટ કરવા માટે ./log ટાઈપ કરો
03.27 એન્ટર દબાવો.


03.30 I will enter the values as,

0

34

567

03.40 The output is displayed as,
03.43 c is greatest.
03.46 The product of a, b and c is zero.
03.50 You should try executing this program with different sets of inputs.
03.55 Now Let's write the same program in C++
03.59 I have already made the program and will take you through it.
04.03 Here is the code in C++.
04.07 Now to make the same program in C++, we make a few changes.
04.12 There's a change in the header file.
04.15 Using statement has been used.
04.18 Also there is a difference in output and input statements.
04.22 The operators behave in the same way as they did in C.


04.26 Click on Save.
04.27 Make sure the file is saved with extension .cpp
04.31 Open the terminal by pressing Ctrl, Alt and T keys simulataneously.
04.37 To compile the program type g++ logical.cpp -o log1
04.49 to execute type ./log1
04.54 press Enter.


04.56 I will enter the values as

0

34

567

05.02 So We see the output is similar to the C program.
05.05 You should try executing the program with different sets of inputs too.
05.10 Now let us see an error which we can come across.
05.13 Let's switch to the editor.
05.16 Suppose here we forgot the brackets.
05.20 Delete this and this.
05.26 Let see what will happen, Save the program.
05.31 Come back to the terminal
05.33 Compile and execute as before
05.38 We see the error:
05.41 Expected identifier before '(' token.
05.46 This is because we have two different expressions here
05.49 We have to evaluate them as one expression using AND operator.
05.53 Now let us go back to our program and fix the error
05.58 Let us insert the brackets here and here.
06.04 Click on Save
06.07 Come back to the terminal.
06.09 Let us compile and execute as before
06.14 So it is working now.
06.22 Let us now summarize the tutorial.
06.24 In this tutorial we learnt about && Logical AND eg. ((a > b) && (a > c))


06.32 Logical OR

eg. (a == 0 || b == 0 || c == 0)


06.40 Assignment
06.41 Write a program that takes two numbers as input from the user.
06.45 Check whether the two numbers are equal or not using NOT operator. Hint: (a != b)
06.54 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06.57 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06.59 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07.08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
07.11 વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
07.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07.21 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.27 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે:
07.30 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07.37 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble