Difference between revisions of "Java/C2/User-Input/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 225: | Line 225: | ||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | |આપણે સૌ પ્રથમ | + | |આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ '''String type''' નું વેરીએબલ બનાવવા માટે |
Line 234: | Line 234: | ||
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | હવે | + | | હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો. |
|- | |- | ||
Line 246: | Line 246: | ||
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | '''str | + | | '''str ઇકવલ ટુ br dot readLine કૌંસ''' અને ત્યારબાદ અર્ધવિરામ.. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | |'''readLine''' મેથડ | + | |'''readLine''' મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે. |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | |હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. '''int''' | + | |હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. '''int''' ટાઈપનું વેરીએબલ બનાવો. |
|- | |- | ||
Line 262: | Line 262: | ||
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | | + | |યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં | + | | તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Enter your age''' અર્ધવિરામ. |
Revision as of 17:38, 4 September 2013
Time' | Narration |
00:02 | BufferedReader ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:11 | જાવામાં યુઝર ઈનપુટ લેવું |
00:13 | InputStreamReader અને BufferedReader વિશે |
00:17 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે: |
00:19 | એક્લીપ્સ' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું |
00:24 | તમને જાવામા ડેટા ટાઈપ વિશે પણ માહિતી હોવી જરૂરી છે |
00:27 | જો નથી, તો spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:35 | અહીં, હું વાપરી રહ્યી છું,
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ IDE ૩.૭.૦ |
00:44 | હવે, આપણે શીખીશું કે BufferedReader શું છે! |
00:48 | આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે. |
00:53 | અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે.
|
00:59 | BufferedReader ને ઉપયોગમાં લેવા માટે, આપણને java dot io પેકેજ માંથી ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે. |
01:05 | આ ત્રણ ક્લાસો છે:
|
01:12 | આપણે પેકેજો વિશે અને ક્લાસો ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
01:18 | હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે? |
01:21 | બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે. |
01:26 | ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે. |
01:31 | આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું. |
01:35 | હવે, ચાલો આપણે BufferedReader ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ. |
01:39 | જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને InputStreamReader ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે. |
01:45 | એ સાથે જ તમને BufferedReader નું ઓબ્જેક્ટ પણ બનાવવાની જરૂર છે. |
01:49 | આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું. |
01:54 | તો, ચાલો એક્લીપ્સ પર જઈએ. |
01:56 | મેં પહેલાથી જ InputBufferedReader નામનો ક્લાસ ખોલ્યો છે. |
02:00 | java.io પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું. |
02:04 | તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, import સ્પેસ java dot io dot star અર્ધવિરામ. |
02:14 | આ InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને ઈમ્પોર્ટ કરશે. |
02:20 | હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું. |
02:25 | જે કંઈપણ મેથડ આપણે BufferedReader માં વાપરીએ છીએ તેમાં આપણને IOException નાખવાની જરૂર છે. |
02:31 | તેથી main મેથડની તુરંત બાદ ટાઈપ કરો throws IOException. |
02:42 | હવે, આનો શું અર્થ થાય છે? |
02:45 | Exceptions એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે. |
02:52 | Exceptions એરરોને અટકાવવા માટે આપણે throws કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. |
02:57 | Throws એ એક કીવર્ડ છે જે Exception handling ના સમયે વપરાય છે. |
03:00 | આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે Exceptions એરર ચોક્કસ આવશે. |
03:05 | જયારે આપણે BufferedReader વાપરીએ છીએ, Exceptions એરર હંમેશા આવે છે. |
03:10 | Exceptions એરરોને આવતા અટકાવવા માટે આપણે throws IOException નો ઉપયોગ કરીએ છીએ. |
03:16 | આપણે Exception Handling વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું. |
03:20 | હવે, InputStreamReader નો ઓબ્જેક્ટ બનાવીશું. |
03:24 | આ માટે, main મેથડની અંદર ટાઈપ કરો, InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader કૌંસ |
03:44 | કૌંસમાં, ટાઈપ કરો System dot in અને ત્યારબાદ અર્ધવિરામ. |
03:52 | InputStreamReader એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે. |
04:01 | System dot in એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે. |
04:10 | System dot in' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે InputStreamReader માં સંગ્રહિત થાય છે. |
04:17 | આ પછી આપણે BufferedReader નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. |
04:22 | તો ટાઈપ કરો, BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ |
04:36 | કૌંસમાં, InputStreamReader નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે isr છે. |
04:43 | હવે, isr ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે. |
04:48 | 'BufferedReader એ BufferedReader ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. |
04:54 | Isr આ વેલ્યુને BufferedReader ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે. |
05:01 | હવે, ચાલો યુઝરથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ. |
05:06 | આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ String type નું વેરીએબલ બનાવવા માટે
|
05:14 | ટાઈપ કરો, String space str અર્ધવિરામ |
05:19 | હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો. |
05:23 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your name અને ત્યારબાદ અર્ધવિરામ. |
05:33 | ઈનપુટને સ્ટ્રીંગ ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું. |
05:37 | str ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ.. |
05:45 | readLine મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે. |
05:51 | હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. int ટાઈપનું વેરીએબલ બનાવો. |
06:01 | તો ટાઈપ કરો int n અર્ધવિરામ. |
06:05 | યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો. |
06:08 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Enter your age અર્ધવિરામ.
|
06:21 | સાથે જ, ઈનપુટ લઇ શકાય એ માટે String પ્રકારનું str1 નામનું બીજું એક વેરીએબલ બનાવો.
|
06:31 | હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો str1 બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ. |
06:45 | તેને ઇન્ટીજર ડેટા પ્રકારમાં બદલી કરવા માટે, ટાઈપ કરો n બરાબર Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ |
07:05 | ઇન્ટીજર એક ક્લાસ છે અને parseInt તેનું મેથડ છે. |
07:11 | આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે. |
07:18 | હવે, ચાલો નામ અને ઉંમર માટે આઉટપુટ દર્શાવીએ. |
07:22 | તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ str અર્ધવિરામ. |
07:38 | આગળની લાઈનમાં, System dot out dot println The ages પ્લસ n અને ત્યારબાદ અર્ધવિરામ |
07:50 | હવે, ફાઈલને સંગ્રહિત કરો, Ctrl, S કી દબાવો. ચાલો હવે પ્રોગ્રામને રન કરીએ |
07:55 | તો Control અને F11 કી દબાવો. |
08:00 | આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
08:03 | તેથી તમારું નામ ટાઈપ કરો. હું અહીં Ramu ટાઈપ કરીશ Enter દબાવો. |
08:08 | તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
08:11 | હું અહીં ૨૦ ટાઈપ કરીશ અને ત્યારબાદ Enter દબાવીશ. |
08:13 | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે : |
08:15 | The name is Ramu |
08:16 | અને The age is 20. |
08:18 | આ રીતે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાથી ઈનપુટ કેવી રીતે લેવું. |
08:24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : |
08:26 | InputStreamReader વિશે |
08:28 | BufferedReader વિશે |
08:29 | અને સ્ટ્રીંગ માંથી જોઈતા ડેટા પ્રકારમાં બદલી કરવું
|
08:33 | સ્વ: આકારણી માટે, વપરાશકર્તાથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો |
08:42 | એ સાથે જ એક ક્રમાંકને ઈનપુટ તરીકે લો અને તેને ૩ થી ભાગ કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો. |
08:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ |
08:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:27 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro |
09:36 | IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |