Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
 
|| '''Narration'''
 
 
|-
 
|  00:02
 
|  Welcome to the Spoken Tutorial on '''default''' '''constructor''' in''' java'''.
 
 
|-{| border=1
 
 
|| ''Time'''
 
|| ''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
Line 319: Line 311:
 
| 07:46
 
| 07:46
 
|જોડાવા બદ્દલ આભાર.
 
|જોડાવા બદ્દલ આભાર.
 
|  00:07
 
|  In this tutorial we will learn
 
 
|-
 
|  00:10
 
|  About the default constructor. 
 
 
|-
 
|  00:12
 
|  And  to create a constructor.
 
 
|-
 
|  00:15
 
|  Here we are using
 
 
* Ubuntu version 11.10
 
* Java Development Environment jdk 1.6 and
 
*  Eclipse 3.7.0
 
 
 
 
|-
 
|  00:26
 
|  To follow this tutorial you must know
 
 
|-
 
|  00:29
 
| how to create a class and the object of the class in '''java''' using '''eclipse'''.
 
 
 
|-
 
|  00:34
 
| If not, for relevant tutorials please visit our website which is as shown,
 
 
(http://www.spoken-tutorial.org)
 
 
 
|-
 
|  00:42
 
|  '''Constructor''' is used to initialize the instance variables.
 
 
 
|-
 
|  00:46
 
| It is called at the creation of new object.
 
 
 
 
 
|-
 
|  00:50
 
|  Let us now see how '''constructor''' is defined in java.
 
 
 
|-
 
|  00:55
 
| So in the '''eclipse,''' I have already created a java file, '''Student.java'''
 
 
|-
 
| 01:02
 
|  In the Student class we will declare two variables.
 
 
 
|-
 
|  01:07
 
| So type '''''int''''' '''''roll_number''''' ''semi-colon'' and '''''String''''' '''''name''''' semi''-colon.''
 
 
|-
 
|  01:20
 
|  Now let us create a method.
 
 
|-
 
|  01:22
 
| So type '''''void''''' '''''studentDetail()'''''
 
 
|-
 
|  01:33
 
| Within curly ''brackets'' type '''''System''''' ''dot'' '''''out''''' ''dot'' '''''println''''' '''''roll_number'''''
 
 
|-
 
|  01:50 
 
| Then '''''System''''' ''dot'' '''''out''''' ''dot'' '''''println''''' '''''name'''''
 
 
|-
 
|02:03 
 
|  Now in '''Main''' method we will call this method.
 
 
|-
 
|  02:08
 
| So let us create an object and call the method.
 
 
 
|-
 
|  02:14
 
| So type '''''Student''''' object name '''''stu''''' ''equal'' ''to'' '''''new''''' '''''Student'''''
 
 
|-
 
|  02:28
 
| Then '''''stu''''' ''dot'' method name i.e'''''studentDetail'''''
 
 
|-
 
|  02:41
 
|Save and '''Run '''the program.
 
 
|-
 
|  02:46
 
|  We see the output zero and null.
 
 
|-
 
|  02:49
 
| So, the int variable '''roll_number''' has been initialized to its default value zero.
 
 
|-
 
|  02:56
 
| And the String '''name''' has been initialized to its default value null.
 
 
 
|-
 
|  03:02
 
| If we do not define a constructor then a default constructor is created.
 
 
 
|-
 
|  03:08
 
| Default constructor has no parameters.
 
 
|-
 
|  03:11
 
| It initializes the instance variables to their default value.
 
 
 
|-
 
|  03:16
 
| Now let us define a '''constructor.'''
 
 
|-
 
|  03:18
 
| So type '''''Student''''' ''parenthesis'' and curly brackets.
 
 
 
|-
 
|  03:30
 
| Remember the '''Constructor''' has the same name as the class name to which it belongs.
 
 
 
 
 
|-
 
| 03:38
 
|  '''Constructors''' are also similar to methods but there are some important differences.
 
 
|-
 
|  03:44
 
|  '''Save''' and '''Run '''the program.
 
 
|-
 
|  03:48
 
|  We see the same output.
 
 
|-
 
|  03:51
 
| This is because the '''constructor''',  that we defined is same as having no '''constructor.'''
 
 
|-
 
|  03:58
 
| But here no default '''constructor''' is created because we have defined a '''constructor.'''
 
 
|-
 
|  04:06
 
|  Now lets give values to our variables.
 
 
|-
 
|  04:11
 
| So inside the '''constructor''' type '''''roll_number'''''  ''equal'' ''to'' ''ten'' semicolon.
 
 
|-
 
|  04:25
 
| And '''''name'''''    ''equal'' ''to'' within double ''quotes '''Raman'''''
 
 
|-
 
|  04:35
 
| Now  '''Save''' and '''Run''' the program.
 
 
|-
 
| 04:43
 
|  We see in the output that the '''roll_number''' value is '''ten''' and '''name''' is Raman.
 
 
|-
 
|  04:50
 
| So the '''constructor''' initializes the instance field.
 
 
|-
 
|  04:55
 
|  Now let us see some difference between  '''method''' and a '''constructor'''.
 
 
|-
 
|  05:01
 
| '''Constructor''' does not have  a return type.
 
 
|-
 
|  05:05
 
|Whereas '''Method''' has a return type.
 
 
|-
 
|  05:10
 
|  '''Constructor''' is called using the '''new''' operator.
 
 
|-
 
|  05:16
 
|Whereas the  '''Method''' is called using the '''dot''' operator.
 
 
|-
 
|  05:21
 
| So this were some differences between '''constructor''' and '''method.'''
 
 
|-
 
|  05:29
 
|  So in this tutorial, we have learnt
 
 
|-
 
|  05:32
 
| About the default constructor.
 
|-
 
|  05:34
 
| To define a contructor.
 
|-
 
|  05:36
 
| And Differences between '''method''' and '''constructor.'''
 
 
 
 
|-
 
|  05:41
 
|  For self assessment,
 
 
|-
 
|  05:42
 
| Create a class Employee with variables and a  method to display variables.
 
 
|-
 
|  05:47
 
| And Create a constructor for the class Employee.
 
 
|-
 
|  05:52
 
|  To know more about the Spoken Tutorial Project
 
|-
 
|  05:54
 
|  Watch the video available at [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]
 
|-
 
|  06:00
 
|  It summarizes the Spoken Tutorial project
 
 
|-
 
|  06:03
 
| If you do not have good bandwidth, you can download and watch it
 
 
 
 
|-
 
|  06:06
 
|  The Spoken Tutorial Project Team
 
 
|-
 
|  06:08
 
| Conducts workshops using spoken tutorials
 
 
|-
 
|  06:11
 
|  Gives certificates to those who pass an online test
 
 
|-
 
|  06:14
 
|  For more details, please write to contact@spoken-tutorial.org
 
 
|-
 
| 06:20
 
|  Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
 
 
|-
 
|  06:24
 
|  It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
 
 
|-
 
|  06:29
 
| More information on this Mission is available at
 
 
  [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]
 
 
 
 
|-
 
|  06:38
 
|This brings us tothe end of the tutorial.
 
 
|-
 
|  06:40
 
| Thanks for joining.
 
 
|-
 
|  06:42
 
| This is Prathamesh Salunke signing off.  Jai Hind.
 
 
|}
 

Revision as of 13:05, 30 August 2013

Time' Narration
00:01 Creating objects પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:

* રેફરન્સ વેરીએબલો

* ઑબ્જેક્ટ્સ બનાવવા અને

* ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી

00:13 અહીં, આપણે

* ઉબુન્ટુ ૧૧.૧૦

* જેડીકે ૧.૬ અને

* એક્લીપ્સ IDE ૩.૭.૦ વાપરી રહ્યા છીએ.

00:23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું.
00:29 જો નથી તો, spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00:38 આપણે જાણીએ છીએ કે વેરીએબલો' અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે.
00:43 ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે.
00:48 હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે.
00:52 ઓબજેક્ટ એ ક્લાસનો instance છે.
00:55 દરેક ઓબજેક્ટ state અને behavior ધરાવે છે.
00:58 human being class નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી.
01:04 ઓબજેક્ટ તેના state ને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે.
01:08 તે તેના વર્તનને methods દ્વારા જાહેર કરે છે.
01:11 હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ.
01:15 આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ.
01:19 પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ objects ને સંદર્ભ કરે છે.
01:23 વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે.
01:28 ચાલો Student ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે.
01:37 હવે ચાલો હું આ ક્લાસ માંથી મેઈન મેથડ ને રદ્દ કરું.
01:49 હવે Control અને S કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો.
01:55 હવે એજ પ્રોજેક્ટની અંદર TestStudent નામનો બીજો એક ક્લાસ બનાવો.
02:00 મેં તે પહેલાથી જ બનાવ્યો છે.
02:03 ક્લાસ માં મારી પાસે મેઈન મેથડ છે.
02:06 હવે મેઈન મેથડ ની અંદર હું Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવીશ.
02:11 તે માટે મેઈન મેથડ અંદર, ટાઈપ કરો
02:17 'Student સ્પેસ stud1 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ, અર્ધવિરામ'.
02:34 આ રીતે આપણે Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવ્યો છે.
02:37 અહીં, Studentક્લાસ નું નામ છે જે માટે ઓબજેક્ટ બનાવવું છે. .
02:47 stud1'Student ક્લાસ નાં ઓબજેક્ટ ને સંદર્ભ કરતું એક રેફરેન્સ વેરીએબલ છે.
02:53 અને new કીવર્ડ નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે.
02:59 નોંધ લો કે stud1Student ક્લાસ નો ઓબજેક્ટ નથી.
03:03 તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે.
03:09 હવે, ચાલો જોઈએ stud1 શું ધરાવે છે.
03:13 તો પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ.
03:44 હવે, TestStudent dot java ફાઈલને સેવ અને રન કરો.
03:53 આપણને આ રીતે આઉટપુટ મળે છે.
03:56 તો અહીં Student એ નવાં બનેલ ઓબજેક્ટ નાં ક્લાસ નું નામ છે.
04:03 બીજો ભાગ એ નવાં બનેલ ઓબજેક્ટ નું મેમરી એડ્રેસ' છે.
04:08 આપણે stud1 ની મદદથી Student ક્લાસ નાં ફીલ્ડો અને મેથડો ને એક્સેસ કરી શકીએ છીએ.
04:15 આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
04:18 હવે, હું Student ક્લાસ નો હજુ એક ઓબજેક્ટ બનાવીશ.
04:24 તો, હું ટાઈપ કરીશ Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ.
04:47 હવે પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ.
05:19 હવે, આ ફાઈલને સેવ અને રન કરો.
05:25 આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે.
05:31 એટલે કે stud1 અને stud2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે.
05:37 તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે.
05:44 હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ.
05:51 અહીં ટાઈપ કરો Student stud2 ઇકવલ ટુ stud1.
06:01 હવે ફાઈલને સેવ અને રન કરો.
06:06 આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને સંદર્ભ કરે છે.
06:12 એનો અર્થ એ છે કે stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને રોલ ક્રમાંક અને નામ થી સંદર્ભ કરી રહ્યા છે.
06:31 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
06:34 રેફરેન્સ વેરીએબલો
06:35 new ઓપરેટર' વાપરીને ઓબજેક્ટ બનાવવાનું
06:38 અને રેફરેન્સો આપવાનું
06:41 સ્વ:આકારણી માટે
06:43 TestEmployee નામનો બીજો એક ક્લાસ બનાવો.
06:46 emp1' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ Employee ક્લાસ નું ઓબજેક્ટ બનાવો.
06:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
06:55 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
06:58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:01 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


07:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:07 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:10 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:14 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.


07:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:31 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 http://spoken-tutorial.org/NMEICT-Intro 


07:40 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:43 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:46 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble