Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
| એક્લીપ્સ '''IDE''' વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવા ઘણા લક્ષણોને આધાર આપે છે જેમ કે   
+
| એક્લીપ્સ '''IDE''' ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે   
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| મેં '''Features''' નામનો એક વર્ગ બનાવ્યો છે અને મુખ્ય પધ્ધતિ ઉમેરી છે.  
+
| મેં '''Features''' નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે.  
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| '''main method''' માં ખુલ્લી કૌંસ ટાઈપ કરીને '''Enter''' દબાવો.  
+
| '''main method''' માં ખૂલેલ (ઓપન) કૌંસ ટાઈપ કરી '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 01:17  
 
| 01:17  
| આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને કાપા સાથે સ્થિતિમાન કરે છે.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| ઉદાહરણ તરીકે કૌંસ, ખુલ્લી '''કૌંસ''' ટાઈપ કરો  
+
| ઉદાહરણ તરીકે કૌંસ, ખૂલેલ '''કૌંસ''' ટાઈપ કરો  
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
| હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસેડાય છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી.
+
| હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| બે અવતરણ સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે.  
+
| ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે.  
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| ખુલ્લું અવતરણ ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ બંધ કરે છે.   
+
| ખૂલેલ અવતરણ ચિહ્ન  ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે.   
  
 
|-
 
|-
 
| 02:12  
 
| 02:12  
| જો આપણે બંધ અવતરણ પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ન ઉમેરીને તેની કાળજી લે છે.  
+
| જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે.  
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
| હું હવે બંધ અવતરણ ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે
+
| હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે.
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| '''Auto-completion''' એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે  
+
| '''Auto-completion''' એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| અને એ સાથે જ ટાઈપ થનાર એરરોને અટકાવે છે જેમ કે '''missing closing braces, missing closing parentheses અને  missing closing quotes'''.
+
| અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે '''missing closing braces, missing closing parentheses અને  missing closing quotes'''.
  
 
|-
 
|-
Line 125: Line 125:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| આપણે જે કઈ હમણા ટાઈપ કર્યું છે તે રદ્દ કરો.
+
|ટાઈપ કરેલ બધું રદ્દ કરો.
  
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| શબ્દ “hello” ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. '''System''' '''dot'''.   
+
| “hello” શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. '''System''' '''dot'''.   
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| આ યાદી '''સૂચનો''' નાં સમાવેશ કરે છે જેમ કે '''err, in,out,console''' તમામ રીતની શક્ય સમાપ્તિ
+
| આ યાદી '''સૂચનો''' નાં સમાવેશ કરે છે જેમ કે '''err, in,out,console''' તમામ રીતની શક્ય સમાપ્તિ.
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| નીચે '''out''' સુધી સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. ફરીથી, '''dot''' ટાઈપ કરો.
+
| '''out''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. ફરીથી, '''dot''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 149: Line 149:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| '''println()''' સુધી સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. હવે કૌંસની અંદર અવતરણમાં '''Hello''' ટાઈપ કરો  
+
| '''println()''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં '''Hello''' ટાઈપ કરો  
  
 
|-
 
|-
Line 161: Line 161:
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| એ પણ નોંધ લો કે શબ્દ '''Hello''' ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે.   
+
| એ પણ નોંધ લો કે '''Hello''' શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે.   
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| '''સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ''' અમને કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે  
+
| '''સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ''' કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે  
  
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| જો આપણે એરર સુધાર્યા વિના '''run''' માટે આગળ વધીએ છીએ જમણું ક્લિક પસંદ કરો '''run as''' '''java application'''  
+
| જો આપણે એરર સુધાર્યા વિના '''run''' કરીએ, જમણું ક્લિક કરો અને '''run as''' '''java application''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| આપણી પાસે '''એરર ડાયલોગ બોક્સ''' છે. એ દર્શાવીને પુછતું કે અહીં એક એરર છે આપણે આગળ વધવું જોઈએ કે નહી
+
| આપણી પાસે '''એરર ડાયલોગ બોક્સ''' છે. એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે, આપણે આગળ વધવું જોઈએ કે નહી
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| હમણાં માટે ચાલો આગળ વધીએ. આપણે નોંધ લીધી કે અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને  
+
| હમણાં માટે ચાલો આગળ વધીએ. અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે  
+
| જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ, તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે  
 
   
 
   
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
| તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે '''Ctrl, S'''  
+
| તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે '''Ctrl, S''' ડબાઓ.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામરને મૈત્રીપૂર્ણ લક્ષણ '''શૉર્ટકટ-કીઓ''' છે.
+
| આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ '''શૉર્ટકટ-કીઓ''' છે.
  
 
|-
 
|-
Line 217: Line 217:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| '''Control F11'''. કોડને રન કરાવવાં માટેનું શૉર્ટકટ છે.  
+
| '''Control F11'''. કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે.  
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
| ચાલો તેને હમણા પ્રયાસ કરીએ. '''Ctrl''' પકડી રાખીને '''F11''' દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ '''Hello''' પ્રીંટ થયું છે   
+
| ચાલો તેનો પ્રયાસ કરીએ. '''Ctrl''' પકડી રાખીને '''F11''' દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ '''Hello''' પ્રીંટ થયું છે   
 
   
 
   
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| બીજા વિકલ્પો માટે '''શૉર્ટકટ-કીઓ''' મેનુમાં જોવાથી મળી શકે છે. '''Run''' ક્લિક કરો   
+
| બીજા વિકલ્પો માટે '''શૉર્ટકટ-કીઓ''' મેનુમાં જોવાથી મળી શકે છે. '''Run''' પર ક્લિક કરો   
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે  
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે  
  
 
|-
 
|-
Line 265: Line 265:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| વર્ગ સાથે એક સાદુ પ્રોગ્રામ લખો જે '''“Hello”''' પ્રીંટ કરે 
+
| ક્લાસ સાથે '''“Hello”''' પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો 
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| '''મૌખિક ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
+
| '''સ્પોકન ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-

Revision as of 16:25, 16 August 2013

Time Narration
00:02 Programming Features of Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું,
00:10 એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો
00:15 આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.0, JDK 1.6, અને એક્લીપ્સ 3.7.0 વાપરી રહ્યા છીએ.
00:23 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે
00:26 તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને
00:28 તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું.
00:32 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ.
00:40 એક્લીપ્સ IDE ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે
00:44 Auto completion,
00:45 Syntax highlighting,
00:46 એરર ડાયલોગ બોક્સ, અને
00:48 શૉર્ટકટ કી.
00:49 આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું.
00:59 મેં Features નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે.
01:05 આપણે પહેલા એક્લીપ્સમાં Auto completion લક્ષણને જોઈશું.
01:10 main method માં ખૂલેલ (ઓપન) કૌંસ ટાઈપ કરી Enter દબાવો.
01:17 આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે.
01:25 આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે.
01:29 ઉદાહરણ તરીકે કૌંસ, ખૂલેલ કૌંસ ટાઈપ કરો
01:35 આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે.
01:42 એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે.
01:52 હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી.
02:02 ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે.
02:06 ખૂલેલ અવતરણ ચિહ્ન ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે.
02:12 જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે.
02:19 હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે.
02:27 Auto-completion એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે.
02:32 અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે missing closing braces, missing closing parentheses અને missing closing quotes.
02:44 આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે suggestion.
02:48 ટાઈપ કરેલ બધું રદ્દ કરો.
02:54 “hello” શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. System dot.
03:07 નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે.
03:11 આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે err, in,out,console તમામ રીતની શક્ય સમાપ્તિ.
03:19 out સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો. ફરીથી, dot ટાઈપ કરો.
03:28 એક્લીપ્સ હવે આઉટ મોડ્યુલ માંથી સૂચનો પૂરા પાડશે.
03:33 println() સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો. હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં Hello ટાઈપ કરો
03:57 આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે Syntax highlighting લક્ષણ.
04:02 નોંધ લો કે કીવર્ડ public class, public static void આ તમામ જુદા જુદા રંગમાં છે
04:09 એ પણ નોંધ લો કે Hello શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે.
04:16 સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે
04:27 પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ એક્લીપ્સ મદદ કરે છે.
04:31 પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે.
04:36 આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા
04:46 આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે.
04:57 જો આપણે એરર સુધાર્યા વિના run કરીએ, જમણું ક્લિક કરો અને run as java application પસંદ કરો.
05:12 આપણી પાસે એરર ડાયલોગ બોક્સ છે. એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે, આપણે આગળ વધવું જોઈએ કે નહી
05:13 હમણાં માટે ચાલો આગળ વધીએ. અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને
05:35 જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ, તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે
05:43 તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે Ctrl, S ડબાઓ.
05:53 આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ શૉર્ટકટ-કીઓ છે.
06:01 કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય શૉર્ટકટ-કીઓ છે. Ctrl+S સંગ્રહીત કરવા માટે અને Ctrl+O ખોલવા માટે.
06:07 એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે શૉર્ટકટ-કીઓ ધરાવે છે.
06:12 Control F11. કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે.
06:16 ચાલો તેનો પ્રયાસ કરીએ. Ctrl પકડી રાખીને F11 દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ Hello પ્રીંટ થયું છે
06:27 બીજા વિકલ્પો માટે શૉર્ટકટ-કીઓ મેનુમાં જોવાથી મળી શકે છે. Run પર ક્લિક કરો
06:33 અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે.
06:40 તો Debug માટે શૉર્ટકટ-કી F11 છે
06:45 આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું.
06:56 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે
07:04 Auto completion,
07:05 Syntax highlighting,
07:06 એરર ડાયલોગ બોક્સ, અને
07:07 શૉર્ટકટ કી.
07:10 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
07:12 ક્લાસ સાથે “Hello” પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો
07:17 પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો.
07:22 તેના કાર્યોનું અવલોકન કરો.
07:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
07:28 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:30 તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:33 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
07:39 સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:42 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:45 વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
07:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:56 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:02 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:07 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya