Difference between revisions of "QGIS/C2/Importing-Spreadsheets/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {|border=1 ||'''Time''' ||'''Narration''' |- || 00:01 ||'''QGIS'''માં''' Importing spreadsheets ''' પરના ટ્યુટોરીયલમાં આપનું...")
 
Line 98: Line 98:
 
|-
 
|-
 
|| 02:17
 
|| 02:17
|| '''CSV'''
+
|| '''Places.txt ''' ફાઈલ પર ડબલ ક્લિક કરીને ખોલો.
 
 
 
|-
 
|-

Revision as of 22:25, 5 February 2022

Time Narration
00:01 QGISમાં Importing spreadsheets પરના ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:10 Point Layer બનાવવા માટે CSV ફોર્મેટમાં સ્પ્રેડશીટ્સ ઈમ્પોર્ટ કરો.
00:16 Point Layer ને Polyline Layer માં કન્વર્ટકરો અને
00:20 QGIS માં WMS (વેબમેપસર્વિસ) લેયર લોડ કરો.
00:25 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરીશ,

Ubuntu Linux OS વર્ઝન 16.04.

00:32 QGIS વર્ઝન 2.18.
00:36 અને કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન.
00:39 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમારે QGIS ઇન્ટરફેસથી પરિચિત હોવું જોઈએ.
00:47 જો ન હોય તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:52 ઘણીવાર GIS ડેટા ટેબલ અથવા સ્પ્રેડશીટફોર્મેટમાં ઉપલબ્ધ હોય છે.
00:59 સ્પ્રેડશીટના રૂપમાં ડેટા QGIS માં ઈમ્પોર્ટ કરી શકાય છે.
01:05 ડેટા ફાઇલમાં 2 કૉલમ હોવી આવશ્યક છે જેમાં X અને Y coordinates હોય.
01:12 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમારે પ્લેયરની નીચે સ્થિત Code files લિંકમાં આપેલ ફોલ્ડર ડાઉનલોડ કરવાની જરૂર છે.
01:21 ડાઉનલોડ કરેલી ઝિપ ફાઇલના કંટેન્ટને એક્સટ્રેક્ટ કરો.
01:25 એક્સટ્રેક્ટ કરેલા ફોલ્ડરમાં Places.txt અને Places.csv ફાઇલો પર જાઓ.
01:33 મેં પહેલેથી જ code file ડાઉનલોડ કરી છે, તેને Desktop પરના ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ કરીને સેવ કરી છે.
01:41 કંટેન્ટને જોવા માટે હું Code files ફોલ્ડર પર ડબલ-ક્લિક કરીશ.
01:46 અહીં તમે 2 ફાઈલો Places.csv અને Places.txt જોશો.
01:54 Places.csv ફાઇલ પર ડબલ-ક્લિક કરો.
02:02 CSV ફોર્મેટમાં સ્પ્રેડશીટ ખુલે છે.
02:06 તેમાં latitude અને longitude ડેટાના સાથે શહેરોના નામ છે.
02:14 CSV ફાઇલ બંધ કરો.
02:17 Places.txt ફાઈલ પર ડબલ ક્લિક કરીને ખોલો.
02:22 અહીં પણ, અમારી પાસે longitude અનેlatitude ડેટાના સાથે શહેરોના નામ છે.
02:32 ટેક્સ્ટ ફાઇલ બંધ કરો.
02:35 Code-files ફોલ્ડર બંધકરો અને QGIS ઇન્ટરફેસ ખોલો.
02:41 મેનુબાર પરLayer મેનુ પર ક્લિક કરો.
02:45 ડ્રોપ-ડાઉન સૂચિમાંથી, Add layer પસંદ કરો.
02:49 સબ-મેનુમાંથી, Add Delimited Text Layer પસંદ કરો.
02:54 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
02:57 File Nameટેક્સ્ટબોક્સની બાજુમાં Browse બટન પર ક્લિક કરો.
03:02 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
03:05 તમે પહેલા ડાઉનલોડ કરેલી અને સાચવેલી csv ફાઇલપર નેવિગેટ કરો.
03:11 Open બટન પર ક્લિક કરો.
03:14 Creat a layer ડાયલોગ-બોક્સમાં, file path હવે File Name ટેક્સ્ટ બોક્સમાં જોવા મળે છે.
03:21 File format સેક્શનમાં, મૂળભૂત રીતે CSV વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
03:28 જો નહીં, તો તેને પસંદ કરવા માટે CSV રેડિયો બટન પર ક્લિક કરો.
03:33 જ્યારે તમે txt ફાઇલનો ઉપયોગ કરો છો, ત્યારે Custom Delimiters વિકલ્પ પસંદ કરો.
03:39 Geometry definition સેક્શન Latitude અનેLongitude ડેટાસાથેસ્વતઃ-ભરીથશે.
03:47 કૃપા કરીને નોંધ કરો કે X-coordinatelongitude છે, અને Y-coordinatelatitude છે.
03:55 Longitude પોઇન્ટ પૂર્વ-પશ્ચિમ સ્થિતિનો ઉલ્લેખ કરે છે.
04:01 અને Latitude પોઇન્ટ ઉત્તર-દક્ષિણ સ્થિતિનો ઉલ્લેખ કરે છે.
04:06 OK બટન પર ક્લિક કરો.
04:09 Coordinate Reference System Selector ડાયલોગ બોક્સ ખુલે છે.
04:14 WGS 84 EPSG 4326 પસંદ કરો.
04:21 OK બટન પર ક્લિક કરો.
04:24 ડેટા ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને QGIS canvas પર પ્રદર્શિત થાય છે.
04:30 ભારતનો નકશો પોઇન્ટ સાથે ખુલે છે.
04:34 આ પોઇન્ટ CSV ફાઇલમાં સૂચિબદ્ધ વિવિધ શહેરોને અનુરૂપ છે.
04:40 આ પોઇન્ટ ફીચર્સની શૈલી અને રંગ બદલી શકાય છે.
04:45 આ આગામી ટ્યુટોરિયલ્સમાં વિગતવાર દર્શાવવામાં આવશે.
04:51 સોંપણી તરીકે,
04:53 QGIS માં Places.txt ફાઇલ ઈમ્પોર્ટ કરો.
04:58 Places.txt ફાઇલ Code files લિંક પરથી ડાઉનલોડ કરેલ ફોલ્ડરમાં ઉપલબ્ધ છે.
05:06 હવે ચાલો આ Point લેયરનેPolyline લેયરમાં કન્વર્ટ કરીએ.
05:12 અહીંઅમેતમામશહેરોનેએકપાથથીજોડીશું.
05:17 આમાર્ગદક્ષિણ-મોટાભાગનાશહેરનેઉત્તર-મોટાભાગનાશહેરસાથેજોડેછે.
05:23 આદરેકશહેરના latitude ડેટાપરઆધારિતછે.
05:28 મેનુબારપરProcessing મેનુપરક્લિકકરો.
05:32 ડ્રોપ-ડાઉનમાંથીToolboxપસંદકરો.
05:36 સ્ક્રીનનીજમણીબાજુએProcessing Toolbox પેનલખુલેછે. .
05:41 તેવિવિધબ્લોક્સમાંજૂથબદ્ધતમામઉપલબ્ધalgorithms નીસૂચિદર્શાવેછે.
05:47 તેનીબાજુનાકાળાત્રિકોણપરક્લિકકરીનેQGIS geoalgorithm નેવિસ્તૃતકરો.
05:55 પ્રદર્શિતસૂચિમાંથી, Vector creation tools વિકલ્પને વિસ્તૃત કરો.
06:01 વિસ્તૃતમેનુમાંથી, algorithmચલાવવામાટેPoints to path ટૂલપરડબલક્લિકકરો.
06:08 Points to path ડાયલોગબોક્સખુલેછે.
06:12 PlacesતરીકેInput layer પસંદકરો.
06:16 Group field ડ્રોપ-ડાઉનમાંથી, type comma C comma 16

પસંદકરો.

06:23 આફીલ્ડ ની શેપ ફાઇલ માં બધાજ ફીચર્સ માટે શહેરોના નામ છે.
06:29 Order field ડ્રોપ-ડાઉનમાંથી, Latitude comma N comma 19 comma 11પસંદકરો.
06:37 આસૂચવેછેકેપાથlatitudeનાચડતાક્રમમાંજશે.
06:42 Paths ફીલ્ડનીપાસેનાબટનપરક્લિકકરો.
06:46 સબ-મેનૂમાંથીSave to fileવિકલ્પપસંદકરો.
06:51 Save file ડાયલોગ-બોક્સખુલેછે.
06:55 ફાઇલસાચવવામાટેયોગ્યસ્થાનપસંદકરો. હુંDesktopપસંદકરીશ.
07:02 ફાઇલનેPath-1નામઆપો.
07:06 Save બટનપરક્લિકકરો.
07:09 ફાઇલ-નામસાથેનોપાથ, Paths ફીલ્ડપરદેખાયછે.
07:14 Open output file after running algorithmમાટેના ચેકબોક્સને ક્લિક કરો.
07:19 ડાયલોગ-બોક્સનાનીચેનાજમણાખૂણેRun બટનપરક્લિકકરો.
07:24 કેનવાસપરનાનકશાપરધ્યાનઆપો.
07:27 શહેરોવચ્ચેનોઆઉટપુટપાથબતાવવામાંઆવ્યોછે.
07:31 algorithm ઉપયોગ કરીને નકશા પરના કોઈપણ બે પોઇન્ટને પાથ દ્વારા જોડી શકાય છે.
07:38 સોંપણી તરીકે, પશ્ચિમથીપૂર્વસુધીનાશહેરોવચ્ચેનોમાર્ગબનાવો.
07:45 સંકેત: Points to path સંવાદ-બોક્સમાં, Order field ડ્રોપ-ડાઉનLongitude comma N comma 19 comma 11 વિકલ્પનોઉપયોગકરો.
07:57 હવેચાલોQGISમાંWMS લેયરઉમેરીએ.
08:03 WMSવિશે.
08:06 WMS નોઅર્થWeb Map Servicesછે.
08:11 WMS એ ઇન્ટરેક્ટિવમેપિંગમાટેખુલ્લુંGIS માનકસ્પષ્ટીકરણછે.
08:17 આઈન્ટરનેટપરserver માંથીનકશાનીછબીઓનીવિનંતીપરઆધારિતછે.
08:23 આપ્રદર્શનમાટેતમારેઈન્ટરનેટથીકનેક્ટેડહોવુંઆવશ્યકછે.
08:28 કોઈપણવેબબ્રાઉઝરખોલો.
08:31 એડ્રેસબારમાંટાઈપકરો bhuvan.nrsc.gov.in

Enter દબાવો.

08:41 Bhuvan હોમપેજખુલેછે.
08:44 Thematic Servicesટેબપરક્લિકકરો.
08:48 Thematic Servicesપેજનવીવિન્ડોમાંખુલેછે..
08:52 ડાબીપેનલમાં, Search ટેબહેઠળ, Select Theme ડ્રોપ-ડાઉનહેઠળ,
Land Use Land Cover (50K):2005-06  પસંદકરો.
09:06 Select Geography ડ્રોપ-ડાઉનહેઠળ, Karnatakaપસંદકરો.
09:12 Web Services ટેબપરક્લિકકરો.
09:15 સેક્શન For QGIS, uDig, ArcGIS and Other Users, Web Map Service (WMS)URL હેઠળ.
09:25 layerમાટેLayer id નીનોંધકરો. અનેURLનેહાઇલાઇટકરો.
09:31 જમણું-ક્લિકકરોઅને URL કૉપિકરો.
09:36 QGIS ઇન્ટરફેસપરપાછાજાઓ,

Layers પેનલમાં, તેમનેછુપાવવામાટેPaths અનેPlace layers નેઅનચેકકરો.

09:47 મેનુબારપરLayer મેનૂપરક્લિકકરો, ડ્રોપ-ડાઉનમાંથી, Add Layer પસંદકરો.
09:55 સબ-મેનૂમાંથી, Add WMS/WMTS layer પસંદકરો.
10:01 Add Layer ડાયલોગ-બોક્સખુલેછે.
10:04 Layers ટેબમાંNewબટનપરક્લિકકરો.
10:08 Create a new WMS Connection ડાયલોગ-બોક્સખુલેછે.
10:13 Name ફીલ્ડમાંBhuvanટાઇપકરો.
10:16 URLફીલ્ડમાં, Bhuvan વેબસાઇટપરથીકોપીકરેલURL લિંકપેસ્ટકરો.
10:23 ડાયલોગ-બોક્સનાતળિયે-જમણાખૂણેOK બટનપરક્લિકકરો.
10:29 Save Connection ડાયલોગ-બોક્સમાં, OK બટનપરક્લિકકરો.
10:34 Add Layers ડાયલોગ-બોક્સમાં, Connect બટનપરક્લિકકરો.
10:40 id સેક્શનમાં, id 971પસંદકરો.
10:46 id Bhuvan વેબસાઇટનાWMS layer ના id layer ને અનુરૂપ છે.
10:53 ડાયલોગ-બોક્સનાતળિયે-જમણાખૂણેAdd બટનપરક્લિકકરો.
10:59 Close બટનપરક્લિકકરો.
11:02 canvasપર, કર્ણાટકમાટેLand Use Land Cover layer પ્રદર્શિતથાયછે.
11:08 એજ રીતે આપણે વિવિધ થીમના કોઈપણ ઉપલબ્ધ સ્તરને લોડ કરી શકીએ છીએ.
11:15 ચાલો સારાંશ આપીએ,

આટ્યુટોરીયલમાંઆપણેશીખ્યા

11:21 Point LayerબનાવવામાટેCSV ફોર્મેટમાંસ્પ્રેડશીટ્સ ઈમ્પોર્ટ કરો .
11:27 Point Layer ને Polyline Layer માં કન્વર્ટ કરો અને,
11:31 QGISમાં Bhuvan વેબસાઇટ પરથી WMS (વેબ મેપ સર્વિસ) લેયર લોડ કરો.
11:37 નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.

11:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલનો ઉપયોગ કરીને વર્કશોપનું આયોજન કરે છે અને ઓનલાઈન ટેસ્ટ પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે, કૃપા કરીને અમને લખો.

11:58 કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો.
12:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે.

12:14 આ ટ્યુટોરીયલનું યોગદાન NIT સુરતકલના પ્રજ્વલ એમ અને IIT બોમ્બેની સ્નેહલતા દ્વારા આપવામાં આવ્યું છે.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636