Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 205: Line 205:
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| The next programmer friendly feature of eclipse is the shortcut-keys.
+
| આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામરને મૈત્રીપૂર્ણ લક્ષણ '''શૉર્ટકટ-કીઓ''' છે.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|   The common shortcut-keys in any program are '''Ctrl+S''' for saving and '''Ctrl+O''' for opening.
+
| કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય '''શૉર્ટકટ-કીઓ''' છે. '''Ctrl+S''' સંગ્રહીત કરવા માટે અને '''Ctrl+O''' ખોલવા માટે.  
  
 
|-
 
|-
| 06:07
+
| 06:07
| Eclipse has shortcut keys for many such commonly used functions.
+
| એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે '''શૉર્ટકટ-કીઓ''' ધરાવે છે.  
  
 
|-
 
|-
| 06:12
+
| 06:12
|   '''Control''' '''F11'''. is the shortcut for running the code.  
+
| '''Control F11'''. કોડને રન કરાવવાં માટેનું શૉર્ટકટ છે.  
 +
 
 
|-
 
|-
| 06:16
+
| 06:16
| Let us try it now.Hold '''Ctrl''' and press F11 and we see that the code is run and the output '''Hello''' has been printed
+
| ચાલો તેને હમણા પ્રયાસ કરીએ. '''Ctrl''' પકડી રાખીને '''F11''' દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ '''Hello''' પ્રીંટ થયું છે 
 
+
 
   
 
   
 
|-
 
|-
| 06:27
+
| 06:27
| The shortcut keys for other options can be found by looking at the menu. Click ''' Run'''
+
| બીજા વિકલ્પો માટે '''શૉર્ટકટ-કીઓ''' મેનુમાં જોવાથી મળી શકે છે. '''Run''' ક્લિક કરો 
 
+
  
 
|-
 
|-
| 06:33
+
| 06:33
| And Notice that on the right end of the option, their is  the shortcut is given.
+
| અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે.
 
+
  
 
|-
 
|-
| 06:40
+
| 06:40
| So the shortcut key for '''Debug''' is '''F11'''
+
| તો '''Debug''' માટે '''શૉર્ટકટ-કી''' '''F11''' છે
  
 
|-
 
|-
 
| 06:45  
 
| 06:45  
| This is just a small but most commonly used list of the programming features of Eclipse. We shall look at more  features, in subsequent tutorials.
+
| આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું.  
  
 
|-
 
|-

Revision as of 13:14, 30 July 2013

Time Narration
00:02 Programming Features of Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
00:10 એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો
00:15 આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 11.0, જેડીકે 1.6, અને એક્લીપ્સ 3.7.0
00:23 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે
00:26 તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને
00:28 તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સાદુ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું.
00:32 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:40 એક્લીપ્સ IDE વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવા ઘણા લક્ષણોને આધાર આપે છે જેમ કે
00:44 Auto completion,
00:45 Syntax highlighting,
00:46 એરર ડાયલોગ બોક્સ, અને
00:48 શૉર્ટકટ કી.
00:49 આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું.
00:59 મેં Features નામનો એક વર્ગ બનાવ્યો છે અને મુખ્ય પધ્ધતિ ઉમેરી છે.
01:05 આપણે પહેલા એક્લીપ્સમાં Auto completion લક્ષણને જોઈશું.
01:10 main method માં ખુલ્લી કૌંસ ટાઈપ કરીને Enter દબાવો.
01:17 આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને કાપા સાથે સ્થિતિમાન કરે છે.
01:25 આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે.
01:29 ઉદાહરણ તરીકે કૌંસ, ખુલ્લી કૌંસ ટાઈપ કરો
01:35 આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે.
01:42 એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે.
01:52 હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસેડાય છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી.
02:02 બે અવતરણ સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે.
02:06 ખુલ્લું અવતરણ ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ બંધ કરે છે.
02:12 જો આપણે બંધ અવતરણ પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ન ઉમેરીને તેની કાળજી લે છે.
02:19 હું હવે બંધ અવતરણ ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે
02:27 Auto-completion એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે
02:32 અને એ સાથે જ ટાઈપ થનાર એરરોને અટકાવે છે જેમ કે missing closing braces, missing closing parentheses અને missing closing quotes.
02:44 આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે suggestion.
02:48 આપણે જે કઈ હમણા ટાઈપ કર્યું છે તે રદ્દ કરો.
02:54 શબ્દ “hello” ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. System dot.
03:07 નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે.
03:11 આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે err, in,out,console તમામ રીતની શક્ય સમાપ્તિ
03:19 નીચે out સુધી સ્ક્રોલ કરો અને Enter દબાવો. ફરીથી, dot ટાઈપ કરો.
03:28 એક્લીપ્સ હવે આઉટ મોડ્યુલ માંથી સૂચનો પૂરા પાડશે.
03:33 println() સુધી સ્ક્રોલ કરો અને Enter દબાવો. હવે કૌંસની અંદર અવતરણમાં Hello ટાઈપ કરો
03:57 આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે Syntax highlighting લક્ષણ.
04:02 નોંધ લો કે કીવર્ડ public class, public static void આ તમામ જુદા જુદા રંગમાં છે
04:09 એ પણ નોંધ લો કે શબ્દ Hello ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે.
04:16 સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ અમને કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે
04:27 પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ એક્લીપ્સ મદદ કરે છે.
04:31 પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે.
04:36 આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા
04:46 આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે.
04:57 જો આપણે એરર સુધાર્યા વિના run માટે આગળ વધીએ છીએ જમણું ક્લિક પસંદ કરો run as java application
05:12 આપણી પાસે એરર ડાયલોગ બોક્સ છે. એ દર્શાવીને પુછતું કે અહીં એક એરર છે આપણે આગળ વધવું જોઈએ કે નહી
05:13 હમણાં માટે ચાલો આગળ વધીએ. આપણે નોંધ લીધી કે અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને
05:35 જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે
05:43 તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે Ctrl, S
05:53 આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામરને મૈત્રીપૂર્ણ લક્ષણ શૉર્ટકટ-કીઓ છે.
06:01 કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય શૉર્ટકટ-કીઓ છે. Ctrl+S સંગ્રહીત કરવા માટે અને Ctrl+O ખોલવા માટે.
06:07 એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે શૉર્ટકટ-કીઓ ધરાવે છે.
06:12 Control F11. કોડને રન કરાવવાં માટેનું શૉર્ટકટ છે.
06:16 ચાલો તેને હમણા પ્રયાસ કરીએ. Ctrl પકડી રાખીને F11 દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ Hello પ્રીંટ થયું છે
06:27 બીજા વિકલ્પો માટે શૉર્ટકટ-કીઓ મેનુમાં જોવાથી મળી શકે છે. Run ક્લિક કરો
06:33 અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે.
06:40 તો Debug માટે શૉર્ટકટ-કી F11 છે
06:45 આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું.
06:56 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે
07:04 Auto completion,
07:05 Syntax highlighting,
07:06 એરર ડાયલોગ બોક્સ, અને
07:07 શૉર્ટકટ કી.
07:10 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
07:12 વર્ગ સાથે એક સાદુ પ્રોગ્રામ લખો જે “Hello” પ્રીંટ કરે
07:17 પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો.
07:22 તેના કાર્યોનું અવલોકન કરો.
07:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
07:28 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:30 તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:33 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
07:39 મૌખિક ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:42 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:45 વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
07:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:56 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:02 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:07 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya