Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | | જો આપણે બંધ અવતરણ પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ન ઉમેરીને તેની કાળજી લે છે. |
+ | |||
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
− | | | + | | હું હવે બંધ અવતરણ ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | |''' Auto-completion''' | + | | '''Auto-completion''' એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | અને એ સાથે જ ટાઈપ થનાર એરરોને અટકાવે છે જેમ કે '''missing closing braces, missing closing parentheses અને missing closing quotes'''. |
|- | |- | ||
− | | | + | | 02:44 |
− | | | + | | આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે '''suggestion'''. |
+ | |||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | આપણે જે કઈ હમણા ટાઈપ કર્યું છે તે રદ્દ કરો. |
+ | |||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | શબ્દ “hello” ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. '''System''' '''dot'''. |
− | + | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | આ યાદી '''સૂચનો''' નાં સમાવેશ કરે છે જેમ કે '''err, in,out,console''' તમામ રીતની શક્ય સમાપ્તિ |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:19 |
− | | | + | | Scroll down to '''out''' and press '''Enter'''.Again, type a '''dot.''' |
|- | |- |
Revision as of 10:47, 30 July 2013
Time | Narration |
00:02 | Programming Features of Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું |
00:10 | એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો |
00:15 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 11.0, જેડીકે 1.6, અને એક્લીપ્સ 3.7.0 |
00:23 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે |
00:26 | તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને |
00:28 | તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સાદુ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
00:32 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:40 | એક્લીપ્સ IDE વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવા ઘણા લક્ષણોને આધાર આપે છે જેમ કે |
00:44 | Auto completion, |
00:45 | Syntax highlighting, |
00:46 | એરર ડાયલોગ બોક્સ, અને |
00:48 | શૉર્ટકટ કી. |
00:49 | આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું. |
00:59 | મેં Features નામનો એક વર્ગ બનાવ્યો છે અને મુખ્ય પધ્ધતિ ઉમેરી છે. |
01:05 | આપણે પહેલા એક્લીપ્સમાં Auto completion લક્ષણને જોઈશું. |
01:10 | main method માં ખુલ્લી કૌંસ ટાઈપ કરીને Enter દબાવો. |
01:17 | આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને કાપા સાથે સ્થિતિમાન કરે છે. |
01:25 | આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે. |
01:29 | ઉદાહરણ તરીકે કૌંસ, ખુલ્લી કૌંસ ટાઈપ કરો |
01:35 | આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે. |
01:42 | એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે. |
01:52 | હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસેડાય છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી. |
02:02 | બે અવતરણ સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે. |
02:06 | ખુલ્લું અવતરણ ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ બંધ કરે છે. |
02:12 | જો આપણે બંધ અવતરણ પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ન ઉમેરીને તેની કાળજી લે છે. |
02:19 | હું હવે બંધ અવતરણ ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે |
02:27 | Auto-completion એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે |
02:32 | અને એ સાથે જ ટાઈપ થનાર એરરોને અટકાવે છે જેમ કે missing closing braces, missing closing parentheses અને missing closing quotes. |
02:44 | આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે suggestion. |
02:48 | આપણે જે કઈ હમણા ટાઈપ કર્યું છે તે રદ્દ કરો. |
02:54 | શબ્દ “hello” ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. System dot. |
03:07 | નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે. |
03:11 | આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે err, in,out,console તમામ રીતની શક્ય સમાપ્તિ |
03:19 | Scroll down to out and press Enter.Again, type a dot. |
03:28 | Now Eclipse will provide suggestions from the out module. |
03:33 | Scroll down to println() and press Enter.Now inside the paranthesis in quotes typeHello |
03:57 | next features we will looking at is the Syntax highlighting feature . |
04:02 | Note that the keyword public class, public static void are all in different color |
04:09 | Also note that the word Hello is in blue color indicating that this is the string. |
04:16 | This Syntax highlighting feature helps us to differentiate between keywords and different parts of the code |
04:27 | Eclipse also helps the programmer to find out errors. |
04:31 | In a program, Error is denoted by a red cross symbol on the left margin. |
04:36 | In this program we can see their is an error and mouse hover on the error |
04:46 | We can see that the error says; semi-colon missing and the solution to resolve the error is also shown. |
04:57 | If we proceed to the run without fixing the error right click select run as java application
|
05:12 | We have a Error Dialog Box. indicating that their is an error asking should we proceed or not |
05:13 | For now let us proceed. We notice that their is output indicating that their is an error and |
05:35 | when we go to problem console all the problem with possible solution are listed
|
05:43 | So Let us resolve the error by adding a semi-colon. Ctrl, S to save |
05:53 | The next programmer friendly feature of eclipse is the shortcut-keys. |
06:01 | The common shortcut-keys in any program are Ctrl+S for saving and Ctrl+O for opening. |
06:07 | Eclipse has shortcut keys for many such commonly used functions. |
06:12 | Control F11. is the shortcut for running the code. |
06:16 | Let us try it now.Hold Ctrl and press F11 and we see that the code is run and the output Hello has been printed
|
06:27 | The shortcut keys for other options can be found by looking at the menu. Click Run
|
06:33 | And Notice that on the right end of the option, their is the shortcut is given.
|
06:40 | So the shortcut key for Debug is F11 |
06:45 | This is just a small but most commonly used list of the programming features of Eclipse. We shall look at more features, in subsequent tutorials. |
06:56 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે |
07:04 | Auto completion, |
07:05 | Syntax highlighting, |
07:06 | એરર ડાયલોગ બોક્સ, અને |
07:07 | શૉર્ટકટ કી. |
07:10 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે. |
07:12 | વર્ગ સાથે એક સાદુ પ્રોગ્રામ લખો જે “Hello” પ્રીંટ કરે |
07:17 | પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો. |
07:22 | તેના કાર્યોનું અવલોકન કરો. |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
07:28 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:30 | તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:33 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:39 | મૌખિક ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:45 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
07:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:56 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:02 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:07 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |