Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''Installing Eclipse on Linux''' |- | 00:06 | | In this tutorial, you will be l…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
+ | |||
|- | |- | ||
− | | | + | | 00:01 |
− | | | + | | '''Installing Eclipse on Linux''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો '''Eclipse''' ને '''ઉબુન્ટુ''' પર અને '''રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ''' પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
− | + | ||
− | ''' | + | |
|- | |- | ||
− | | | + | | 00:15 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે, આપણે '''ઉબુન્ટુ 11.10''' વાપરી રહ્યા છીએ |
|- | |- | ||
− | | | + | | 00:20 |
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે |
|- | |- | ||
− | | | + | | 00:22 |
− | | | + | | ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:28 |
− | | | + | | તમારી પાસે '''રૂટ''' એક્સેસ અથવા '''સૂડો''' પરવાનગી પણ હોવી જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:32 |
− | | | + | | જો તમે નથી જાણતા કે '''રૂટ''' અથવા '''સૂડો''' શું છે, ચિંતા ન કરો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:36 |
− | | | + | | તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:39 |
− | | | + | | જો તમે નેટવર્ક પર છો જે '''પ્રોક્સી''' વાપરે છે, તો તમારી પાસે '''પ્રોક્સી'''નું એક્સેસ હોવું જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:45 |
− | | | + | | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટની મુલાકાત લો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | | આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી '''એક્લીપ્સ'' ને '''ઉબુન્ટુ''' પર સંસ્થાપીત કરીશું અને |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:55 |
− | | | + | | નાના ફેરફારો વિશે પણ શીખીશું જેની જરૂર રેડહેટ પર સમાન કાર્ય કરવા માટે છે. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | હવે ચાલો ટર્મીનલ ખોલીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:07 |
− | | | + | | '''Control''', '''Alt''' અને '''t''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:10 |
− | | | + | | આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 01:18 |
− | | | + | | જો તમે એવાં નેટવર્ક પર હોવ જે '''પ્રોક્સી''' વાપરે છે, તો તમને તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:23 |
− | | | + | | જો તમે '''પ્રોક્સી''' શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:28 |
− | | | + | | તો તમે આ પગલું અવગણી શકો છો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:30 |
− | | | + | | એવાં લોકો માટે જે '''પ્રોક્સી''' વાપરે છે, તેમને તેને સુયોજિત કરવું પડશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:34 |
− | | | + | | '''પ્રોક્સી''' બે પ્રકારની છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:36 |
− | | | + | | પહેલાવાળીને '''યુઝરનામ''' અને '''પાસવર્ડ'''ની જરૂર છે જયારે બીજીને નથી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:40 |
− | | | + | | સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની '''પ્રોક્સી''' વાપરી રહ્યા છો. |
|- | |- | ||
− | |01:45 | + | | 01:45 |
− | | | + | | ટર્મીનલ પર ટાઈપ કરો, '''sudo SPACE HYPHEN s''' |
|- | |- | ||
− | | | + | | 01:52 |
− | | | + | | પણ તે પ્રોમ્પ્ટ કરતા, પાસવર્ડ ટાઈપ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:57 |
− | | | + | | નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ તારક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
− | |02:06 | + | | 02:06 |
− | | | + | | નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક '''ડોલર''' થી '''હેશ''' માં બદલાયું છે. |
|- | |- | ||
− | |02:14 | + | | 02:14 |
− | | | + | | હવે ટાઈપ કરો |
− | + | ||
'''export SPACE''' | '''export SPACE''' | ||
Line 145: | Line 121: | ||
|- | |- | ||
− | |02:47 | + | | 02:47 |
− | | | + | | આ આદેશમાં, '''tsuser''' એ '''પ્રોક્સી સત્તાધીકરણ''' માટે યુઝરનામ છે અને '''tspwd''' પાસવર્ડ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:55 |
− | | | + | | આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | '''10.24.0.2''' | + | | '''10.24.0.2''' એ પ્રોક્સીનું '''હોસ્ટ એડ્રેસ''' છે અને '''8080''' '''પોર્ટ ક્રમાંક''' છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:07 |
− | | | + | | આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલી કરો '''એન્ટર''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:14 |
− | | | + | | અમુક કીસ્સામાં નેટવર્કને સત્તાધીકરણની જરૂર હોતી નથી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:18 |
− | | | + | | આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | જેમ કે મારી પ્રોક્સીને સત્તાધીકરણની જરૂર નથી, હું તે વિગતોને નીકાળવાં માટે જઈ રહ્યી છું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:28 |
− | | | + | | પહેલાનો આદેશ મેળવવાં માટે '''ઉપર બાણવાળા ચિન્હ'''ને દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:35 |
− | | | + | | '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | | + | | આ આદેશો '''http''' પ્રોક્સીને સુયોજિત કરે છે. '''https''' પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:44 |
− | | | + | | પહેલાનો આદેશ મેળવવાં માટે '''ઉપર બાણવાળા ચિન્હ'''ને દબાવો અને '''http''' ને '''https''' બદલી કરવાં માટે '''s'''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:54 |
− | | | + | | આપણે હવે સફળતાપૂર્વક '''પ્રોક્સી''' સુયોજિત કરી છે |
|- | |- | ||
− | | | + | | 03:58 |
− | | | + | | સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછું જવા માટે '''Ctrl + D''' દબાવો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:11 |
− | | | + | | હવે આપણે '''એક્લીપ્સ''' સંસ્થાપીત કરીશું. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | ટાઈપ કરો '''sudo SPACE apt HYPHEN get SPACE update'''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:25 |
− | | | + | | આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી '''ફેચ''' કરે છે, '''એન્ટર''' દબાવો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:33 |
− | | | + | | તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે |
|- | |- | ||
− | | | + | | 04:45 |
− | | | + | | ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે ત્યારે કામગીરી પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
− | | | + | | 04:55 |
− | | | + | | ટાઈપ કરો '''sudo''' space '''apt''' '''hypen''' '''get''' space '''install''' space '''eclipse''' અને '''એન્ટર''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | | આ આદેશ સીસ્ટમ પર '''એક્લીપ્સ સોફ્ટવેર''' ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે. |
|- | |- | ||
− | | | + | | 05:15 |
− | | | + | | એ લાઈનની નોંધ લો જે વંચાય છે, '''needs to give 10.8 Mb'''. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | | + | | તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને |
+ | |||
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | | પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે. |
− | + | ||
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | | '''Y અથવા N''' પ્રોમ્પ્ટ પર '''y''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો |
+ | |||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ થઇ ગયા છે અને ખુલ્લાં થયા છે |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:59 |
− | | | + | | ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે. |
|- | |- | ||
− | | | + | | 06:05 |
− | | | + | | હવે ચાલો ચકાસીએ કે '''એક્લીપ્સ''' સીસ્ટમ પર સંસ્થાપીત થઇને ઉપલબ્ધ છે કે નહી |
|- | |- | ||
− | | | + | | 06:10 |
− | | | + | | '''Alt+ F2''' દબાવો ડાયલોગ બોક્સમાં '''Eclipse''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | આ '''એક્લીપ્સ''' એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી. |
+ | |||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | આપણને '''વર્કસ્પેસ''' શરૂ કરનારી પ્રોમ્પ્ટ મળે છે. આગળ વધવા માટે '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 06:40 |
− | | | + | | અને આપણને '''“Welcome to Eclipse”''' પુષ્ઠ મળે છે. આનો અર્થ એ છે કે '''એક્લીપ્સ''' સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે. |
|- | |- | ||
− | | | + | | 06:53 |
− | | | + | | '''એક્લીપ્સ''' સંસ્થાપન પ્રક્રિયા જેવી '''ઉબુન્ટુ''' પર છે તેવી જ '''Debian''', '''Kubuntu''' અને '''Xubuntu''' માં એકસરખી છે |
|- | |- | ||
− | | | + | | 07:04 |
− | | | + | | '''રેડહેટ''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' પર છે તેવી જ છે. |
|- | |- | ||
− | | | + | | 07:09 |
− | | | + | | એકમાત્ર તફાવત એ '''ફેચીંગ''' અને '''સંસ્થાપન''' માટે ઉપયોગ થનાર આદેશો છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:13 |
− | | | + | | સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, '''sudo SPACE yum SPACE update''' ઉપયોગમાં લો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:19 |
− | | | + | | '''એક્લીપ્સ''' ને સંસ્થાપીત કરવા માટે, '''sudo SPACE yum SPACE install SPACE eclipse''' ઉપયોગમાં લો. |
|- | |- | ||
− | | | + | | 07:27 |
− | | | + | | '''Fedora''', '''centos''' અને '''suse linux''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''રેડહેટ''' પર છે એવી જ છે. |
|- | |- | ||
− | |07:37 | + | | 07:37 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:39 |
− | | | + | | આપણે જોયું કે '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' અને એ સમાનની બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને '''રેડહેટ''' અને એવી જ બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | | | + | | |આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
+ | |||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | | + | | વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે '''એક્લીપ્સ''' માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:59 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
+ | |- | ||
+ | | 08:04 | ||
+ | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 08:07 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:12 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
|- | |- | ||
− | | | + | | 08:13 |
− | | | + | | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | | 08:16 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | | | + | | 08:19 |
− | | | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | | + | | 08:26 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:30 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:36 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 13:23, 18 July 2013
Time | Narration |
00:01 | Installing Eclipse on Linux પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો Eclipse ને ઉબુન્ટુ પર અને રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
00:15 | આ ટ્યુટોરીયલ માટે, આપણે ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે |
00:22 | ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:28 | તમારી પાસે રૂટ એક્સેસ અથવા સૂડો પરવાનગી પણ હોવી જોઈએ. |
00:32 | જો તમે નથી જાણતા કે રૂટ અથવા સૂડો શું છે, ચિંતા ન કરો. |
00:36 | તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો. |
00:39 | જો તમે નેટવર્ક પર છો જે પ્રોક્સી વાપરે છે, તો તમારી પાસે પ્રોક્સીનું એક્સેસ હોવું જોઈએ. |
00:45 | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:51 | આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી એક્લીપ્સ ને ઉબુન્ટુ' પર સંસ્થાપીત કરીશું અને |
00:55 | નાના ફેરફારો વિશે પણ શીખીશું જેની જરૂર રેડહેટ પર સમાન કાર્ય કરવા માટે છે. |
01:05 | હવે ચાલો ટર્મીનલ ખોલીએ. |
01:07 | Control, Alt અને t દબાવો. |
01:10 | આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે. |
01:18 | જો તમે એવાં નેટવર્ક પર હોવ જે પ્રોક્સી વાપરે છે, તો તમને તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે. |
01:23 | જો તમે પ્રોક્સી શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે. |
01:28 | તો તમે આ પગલું અવગણી શકો છો. |
01:30 | એવાં લોકો માટે જે પ્રોક્સી વાપરે છે, તેમને તેને સુયોજિત કરવું પડશે. |
01:34 | પ્રોક્સી બે પ્રકારની છે. |
01:36 | પહેલાવાળીને યુઝરનામ અને પાસવર્ડની જરૂર છે જયારે બીજીને નથી. |
01:40 | સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની પ્રોક્સી વાપરી રહ્યા છો. |
01:45 | ટર્મીનલ પર ટાઈપ કરો, sudo SPACE HYPHEN s |
01:52 | પણ તે પ્રોમ્પ્ટ કરતા, પાસવર્ડ ટાઈપ કરો. |
01:57 | નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ તારક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી એન્ટર દબાવો |
02:06 | નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક ડોલર થી હેશ માં બદલાયું છે. |
02:14 | હવે ટાઈપ કરો
export SPACE http UNDERSCORE proxy EQUAL TO |
02:47 | આ આદેશમાં, tsuser એ પ્રોક્સી સત્તાધીકરણ માટે યુઝરનામ છે અને tspwd પાસવર્ડ છે. |
02:55 | આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો. |
02:59 | 10.24.0.2 એ પ્રોક્સીનું હોસ્ટ એડ્રેસ છે અને 8080 પોર્ટ ક્રમાંક છે. |
03:07 | આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલી કરો એન્ટર દબાવો. |
03:14 | અમુક કીસ્સામાં નેટવર્કને સત્તાધીકરણની જરૂર હોતી નથી. |
03:18 | આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે. |
03:22 | જેમ કે મારી પ્રોક્સીને સત્તાધીકરણની જરૂર નથી, હું તે વિગતોને નીકાળવાં માટે જઈ રહ્યી છું. |
03:28 | પહેલાનો આદેશ મેળવવાં માટે ઉપર બાણવાળા ચિન્હને દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને |
03:35 | એન્ટર દબાવો |
03:36 | આ આદેશો http પ્રોક્સીને સુયોજિત કરે છે. https પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ |
03:44 | પહેલાનો આદેશ મેળવવાં માટે ઉપર બાણવાળા ચિન્હને દબાવો અને http ને https બદલી કરવાં માટે s' ટાઈપ કરો અને એન્ટર દબાવો |
03:54 | આપણે હવે સફળતાપૂર્વક પ્રોક્સી સુયોજિત કરી છે |
03:58 | સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછું જવા માટે Ctrl + D દબાવો. |
04:02 | સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરીને એન્ટર દબાવો |
04:11 | હવે આપણે એક્લીપ્સ સંસ્થાપીત કરીશું. |
04:14 | ટાઈપ કરો sudo SPACE apt HYPHEN get SPACE update. |
04:25 | આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી ફેચ કરે છે, એન્ટર દબાવો |
04:33 | તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે |
04:45 | ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે ત્યારે કામગીરી પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરીને એન્ટર દબાવો |
04:55 | ટાઈપ કરો sudo space apt hypen get space install space eclipse અને એન્ટર દબાવો. |
05:10 | આ આદેશ સીસ્ટમ પર એક્લીપ્સ સોફ્ટવેર ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે. |
05:15 | એ લાઈનની નોંધ લો જે વંચાય છે, needs to give 10.8 Mb. |
05:22 | તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને |
05:27 | પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે. |
05:30 | Y અથવા N પ્રોમ્પ્ટ પર y ટાઈપ કરીને એન્ટર દબાવો |
05:39 | તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ થઇ ગયા છે અને ખુલ્લાં થયા છે |
05:59 | ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે. |
06:05 | હવે ચાલો ચકાસીએ કે એક્લીપ્સ સીસ્ટમ પર સંસ્થાપીત થઇને ઉપલબ્ધ છે કે નહી |
06:10 | Alt+ F2 દબાવો ડાયલોગ બોક્સમાં Eclipse ટાઈપ કરો અને એન્ટર દબાવો |
06:22 | આ એક્લીપ્સ એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી. |
06:31 | આપણને વર્કસ્પેસ શરૂ કરનારી પ્રોમ્પ્ટ મળે છે. આગળ વધવા માટે OK ક્લિક કરો. |
06:40 | અને આપણને “Welcome to Eclipse” પુષ્ઠ મળે છે. આનો અર્થ એ છે કે એક્લીપ્સ સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે. |
06:53 | એક્લીપ્સ સંસ્થાપન પ્રક્રિયા જેવી ઉબુન્ટુ પર છે તેવી જ Debian, Kubuntu અને Xubuntu માં એકસરખી છે |
07:04 | રેડહેટ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા ઉબુન્ટુ પર છે તેવી જ છે. |
07:09 | એકમાત્ર તફાવત એ ફેચીંગ અને સંસ્થાપન માટે ઉપયોગ થનાર આદેશો છે. |
07:13 | સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, sudo SPACE yum SPACE update ઉપયોગમાં લો. |
07:19 | એક્લીપ્સ ને સંસ્થાપીત કરવા માટે, sudo SPACE yum SPACE install SPACE eclipse ઉપયોગમાં લો. |
07:27 | Fedora, centos અને suse linux પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા રેડહેટ પર છે એવી જ છે. |
07:37 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:39 | આપણે જોયું કે એક્લીપ્સ ને ઉબુન્ટુ અને એ સમાનની બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને રેડહેટ અને એવી જ બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
07:49 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
07:52 | વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે એક્લીપ્સ માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે |
07:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:07 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
08:13 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08:16 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:19 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
08:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:30 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:36 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:42 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |