Difference between revisions of "Java/C2/First-Java-Program/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 162: Line 162:
 
|-
 
|-
 
|  03:46
 
|  03:46
|So  inside main method  type'''''System '''dot''' out '''dot''' println''''' parentheses semi-colon
+
|તો main મેથડ અંદર ટાઇપ કરો, '''''System '''dot''' out '''dot''' println''''' કૌંશ, અર્ધવિરામ.
  
  
 
|-
 
|-
 
|  03:59
 
|  03:59
|This is the statement  used to print a line.   semi-colon is used to terminate a line.
+
|આ લાઈન પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સ્ટેટમેન્ટ છે. અર્ધવિરામ લીટીને સમાપ્ત કરવા માટે વપરાય છે.
  
  
 
|-
 
|-
 
|  04:10
 
|  04:10
|Now let us tell Java,  what to print.
+
|હવે ચાલો જાવા ને શું પ્રિન્ટ કરવું તે કહીએ.
  
  
 
|-
 
|-
 
|  04:13
 
|  04:13
| So Within '''''parentheses in double quotes type, My first java program exclamation mark'''.''
+
| તો કૌંશ અંદર, ડબલ અવતરણ ચિહ્ન અંદર ટાઇપ કરો, '''My first java program ઉદગાર ચિહ્ન'''.
  
 
|-
 
|-
 
|  04:30
 
|  04:30
Let us '''Save '''the file by clicking on '''Save''' icon.
+
|  '''Save''' આઇકોન પર ક્લિક કરી ફાઈલ સેવ કરો.
  
 
|-
 
|-
 
|  04:36
 
|  04:36
| Let's go  to  '''Terminal'''.
+
| '''Terminal''' ઉપર જાઓ.
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
Make sure that you are in the directory where  you save your  '''HelloWorld.java'''  
+
ખાતરી કરો કે તમે તે ડિરેક્ટરીમાં છે જ્યાં '''HelloWorld.java''' સેવ થયેલ છે.
  
  
 
|-
 
|-
 
|  04:46
 
|  04:46
|Remember that I am in my home directory.
+
|યાદ રાખો હું મારી હોમ ડિરેક્ટરીમાં છું.
  
  
 
  |-
 
  |-
 
|  04:50
 
|  04:50
|So''''' '''''type''''' cd '''Space''' Demo '''''and''''' '''hit''' Enter'''''
+
|તો ટાઇપ કરો '''cd ''' સ્પેસ '''Demo''' અને '''Enter''' ડબાઓ.
  
  
 
|-
 
|-
 
|  04:59
 
|  04:59
|We see ''' HelloWorld.java''' file present in the Demo folder.
+
|આપણે જોશું '''HelloWorld.java''' Demo ફોલ્ડરમાં હાજર છે.
  
 
|-
 
|-
 
|  05:06
 
|  05:06
| Lets compile this file so type  '''javac '''Space''' HelloWorld '''dot''' java''''' and hit''' enter'''  
+
| ચાલો આ ફાઈલ કમ્પાઈલ કરીએ. ટાઇપ કરો,  '''javac''' સ્પેસ '''HelloWorld dot java''' અને '''Enter''' ડબાઓ.
 
+
  
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|This  compile the file that we have created.  
+
|આ આપણે બનાવેલ ફાઈલ કમ્પાઈલ કરે છે.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
Alright now the file is compiled as we see no error.
+
આપણે જોશું કે ફાઈલ કમ્પાઈલ થયેલ છે અને કોઈ પણ એરર નથી.
  
 
|-
 
|-
 
|  05:30
 
|  05:30
|We can see '''HelloWorld.class''' file created.
+
|આપણે જોશું '''HelloWorld.class''' ફાઇલ બનેલ છે.
  
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
|This file can run anywhere.
+
|આ ફાઇલ ગમે ત્યાં રન થઇ શકે છે.
  
 
|-
 
|-
 
|  05:38
 
|  05:38
|That is, on any '''Operating System. '''
+
|એટલે કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર.
  
 
|-
 
|-

Revision as of 15:15, 17 July 2013

Time' Narration
00:02 First java program પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું,
00:11 સિમ્પલ જાવા પ્રોગ્રામ બનાવવું,
00:14 પ્રોગ્રામ કમ્પાઈલ કરવું,
00:16 પ્રોગ્રામ રન કરવું અને
00:19 જાવામાં અનુસરવામાં આવતા નેમીંગ કન્વેન્શનો વિષે
00:24 અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 અને જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:32 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે JDK 1.6 તમારી સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
00:39 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે બતાવેલ અમારી વેબસાઇટ જુઓ.
00:46 હવે ચાલો આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ લખીએ.
00:51 તે માટે તમને Terminal અને Text Editor ની જરૂર છે.
00:56 હું Text Editor તરીકે gedit નો ઉપયોગ કરી રહ્યી છું.
01:01 Text editor માં, આપણે પ્રથમ HelloWorld ક્લાસ બનાવીશું.
01:06 તો ટાઇપ કરો, class HelloWorld. HelloWorld એ ક્લાસનું નામ છે.
01:17 કર્લી કૌંસ ખોલો. Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો.
01:24 આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ HelloWorld ક્લાસનો છે.
01:33 હવે ટોચ પર Save ચિહ્ન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો
01:37 ફાઈલ વારંવાર સંગ્રહ્વી સારી વાત છે.
01:43 તો Save As સંવાદ બોક્સ દેખાય છે.
01:46 તમે જ્યાં ફાઈલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો.
01:51 અહીં, Home ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ.
01:57 ચાલો તેને Demo નામ આપીએ , Enter ડબાઓ.
02:02 પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું.
02:08 Name ટેક્સ્ટ બોક્સમાં, ક્લાસનું નામ લખો.
02:13 જાવામાં, ક્લાસનું નામ અને ફાઈલનું નામ સમાન હોવું જોઈએ.
02:20 યાદ કરો આપણે HelloWorld ક્લાસ બનાવ્યો હતો.
02:25 તો આપણે ફાઈલ HelloWorld dot java તરીકે સંગ્રહીશું.
02:33 Dot java જાવા ફાઇલને આપેલ ફાઈલ એક્સટેન્સન છે.
02:39 પછી Save બટન પર ક્લિક કરો. ફાઈલ હવે સંગ્રહાય છે.
02:47 ક્લાસ અંદર, આપણે main મેથડ લખીશું.


02:53 તો ટાઇપ કરો
02:54 public static void main કૌંસ, કૌંસ અંદર String arg ચોરસ કૌંસ


03:10 Main ફન્કશન પ્રોગ્રામનું શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે.


03:15 આપણે ભવિષ્યના ટ્યુટોરીયલ માં public, static, void અને String arg માટે જોઈશું.
03:23 પછી ફરીથી, કર્લી કૌંસ ખોલો.
03:27 Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો.
03:32 આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ main મેથડનો છે.
03:41 હવે આપણે Terminal પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું.


03:46 તો main મેથડ અંદર ટાઇપ કરો, System dot out dot println કૌંશ, અર્ધવિરામ.


03:59 આ લાઈન પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સ્ટેટમેન્ટ છે. અર્ધવિરામ લીટીને સમાપ્ત કરવા માટે વપરાય છે.


04:10 હવે ચાલો જાવા ને શું પ્રિન્ટ કરવું તે કહીએ.


04:13 તો કૌંશ અંદર, ડબલ અવતરણ ચિહ્ન અંદર ટાઇપ કરો, My first java program ઉદગાર ચિહ્ન.
04:30 Save આઇકોન પર ક્લિક કરી ફાઈલ સેવ કરો.
04:36 Terminal ઉપર જાઓ.
04:38 ખાતરી કરો કે તમે તે ડિરેક્ટરીમાં છે જ્યાં HelloWorld.java સેવ થયેલ છે.


04:46 યાદ રાખો હું મારી હોમ ડિરેક્ટરીમાં છું.


04:50 તો ટાઇપ કરો cd સ્પેસ Demo અને Enter ડબાઓ.


04:59 આપણે જોશું HelloWorld.java Demo ફોલ્ડરમાં હાજર છે.
05:06 ચાલો આ ફાઈલ કમ્પાઈલ કરીએ. ટાઇપ કરો, javac સ્પેસ HelloWorld dot java અને Enter ડબાઓ.
05:21 આ આપણે બનાવેલ ફાઈલ કમ્પાઈલ કરે છે.
05:25 આપણે જોશું કે ફાઈલ કમ્પાઈલ થયેલ છે અને કોઈ પણ એરર નથી.
05:30 આપણે જોશું HelloWorld.class ફાઇલ બનેલ છે.
05:36 આ ફાઇલ ગમે ત્યાં રન થઇ શકે છે.
05:38 એટલે કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર.
05:41 We do not need java compiler as well.
05:45 Hence, java is rightly described as “write once, run anywhere.”


05:51 So After successful compilation, run the program using the command,
05:56 java (no c) space HelloWorld (no dot java) extension and hit Enter.
06:07 You will get the output My first java program!
06:13 So we have written our first java program.Let us go back to editor


06:22 Now, remove the semi-colon which is at the end of the statement.
06:27 Click on Save icon.
06:29 Let us go back to the Terminal.
06:33 Run the command javac HelloWorld dot java.
06:41 The compiler gives an error.
06:44 It says, a semi colon is expected on the fifth line.


06:52 The up arrow points to the error statement.
06:57 Let us go back to the Editor.
07:01 In Java, all statements are terminated with semicolons.
07:06 So go to the fifth line and add a semicolon.


07:13 Click on the Save icon. It is necessary to save the file before compiling
07:22 Let us go back to the Terminal.
07:25 Compile the file using javac Space HelloWorld dot java.
07:32 The file is successfully compiled as we see no errors.
07:36 Now, run the program using the command java HelloWorld and .


07:45 We see the output My first java program!
07:49 This is how you handle errors in java.
07:54 As the series progresses, we will learn more about the errors.
08:02 We now see what are the naming conventions in java.
08:06 * class name should be in CamelCase.
08:10 * Which means each new word begins with an upper case.
08:14 * Example: class HelloWorld, class ChessGame.
08:19 So, H of hello and W of World are in uppercase.


08:25 Similarly C and G of Chess and Game respectively are in uppercase.
08:31 The method name should be the mixed case.
08:35 Which means that the first word should begin with a lower case.
08:39 And all new words followed should begin with an upper case.
08:44 Also the method name should be a verb.


08:48 For Example: showString(), main(), goToHelp(). Here s of show is in lowercase while S of string is in uppercase .The variable name should not begin with digits .
09:06 We cannot use keywords for our class, method or variable name.
09:13 For example: cannot use keywords like public, private, void, static and many more.


09:22 So in this tutorial, we have learnt to write, compile and run a simple java program.
09:30 We also saw the naming conventions followed in java.
09:35 For self assessment write a simple java program to prints Java file name and class name should be same.


09:47 To know more about the Spoken Tutorial Project
09:50 Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:58 It summarises the Spoken Tutorial project
10:02 If you do not have good bandwidth, you can download and watch it
10:08 The Spoken Tutorial Project Team
10:10 Conducts workshops using spoken tutorials
10:13 Gives certificates for those who pass an online test
10:17 For more details, please write to contact@spoken-tutorial.org


10:25 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
10:30 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
10:38 More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro 


10:49 We have come to the end of this tutorial.
10:51 Thanks for joining.
10:53 This is Prathamesh Salunke signing off. Jai Hind.

Contributors and Content Editors

Krupali, Pratik kamble