Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 156: Line 156:
 
|-
 
|-
 
||04.03
 
||04.03
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું તમામ કંડીશનોને ચકાસવા હેતુ કોડને રન કરીશ.  
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ.  
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
|-
 
|-
 
||04.15
 
||04.15
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.20
 
||04.20
||''''length of AB'''' માટે ચાલો '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.  
+
||''''length of AB'''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||04.25
 
||04.25
||''''length of BC'''' માટે ચાલો '''8''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.  
+
||''''length of BC'''' માટે '''8''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||04.29
 
||04.29
||''''length of AC'''' માટે ચાલો '''9''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.  
+
||''''length of AC'''' માટે '''9''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 184: Line 184:
 
|-
 
|-
 
||04.37
 
||04.37
||ચાલો ફરીથી રન કરીએ.
+
||ફરીથી રન કરીએ.
  
 
|-
 
|-
 
||04.40
 
||04.40
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.44
 
||04.44
||લંબાઈ ''''AB'''' માટે ચાલો '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો, લંબાઈ ''''BC'''' માટે '''6''' અને '''OK''' ક્લિક કરો, લંબાઈ ''''AC'''' માટે '''6''' અને '''OK''' ક્લિક કરો.  
+
||''''AB'''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો, ''''BC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો, ''''AC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
|-
 
|-
 
||05.02
 
||05.02
||મૂળભૂત કંડીશનને ચકાસવા હેતુ ચાલો ફરીથી રન કરીએ.
+
||મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ.
  
 
|-
 
|-
 
||05.06
 
||05.06
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
||05.11
 
||05.11
||લંબાઈ ''''AB'''' માટે ચાલો '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
+
||''''AB'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.16
 
||05.16
||લંબાઈ ''''BC'''' માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
+
||''''BC'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.20
 
||05.20
||લંબાઈ ''''AC'''' માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
+
||''''AC'''' ની લંબાઈ માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 224: Line 224:
 
|-
 
|-
 
||05.30
 
||05.30
||હવે ચાલો આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.   
+
||હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.   
  
 
|-
 
|-
 
||05.40
 
||05.40
||ચાલો હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ.  
+
||હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ.  
  
 
|-
 
|-
 
||05.43
 
||05.43
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
Line 244: Line 244:
 
|-
 
|-
 
||06.01
 
||06.01
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટમાં ઝૂમ કરું અને પ્રોગ્રામને સમજાવું.  
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું.  
  
 
|-
 
|-
 
||06.05
 
||06.05
||'''reset''' આદેશ '''Turtle''' ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે.
+
||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
||06.09
 
||06.09
||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે.  
+
||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.  
  
 
|-
 
|-
Line 260: Line 260:
 
|-
 
|-
 
||06.27
 
||06.27
||'''not''' એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેનાં ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.  
+
||'''not''' એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.  
  
 
|-
 
|-
Line 284: Line 284:
 
|-
 
|-
 
||07.07
 
||07.07
||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે  
+
||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે  
  
 
|-
 
|-
 
||07.20
 
||07.20
||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા દે છે  
+
||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે  
  
 
|-
 
|-
 
||07.32
 
||07.32
||તમામ કંડીશનોને ચકાસવા હેતુ ચાલો હું પ્રોગ્રામને રન કરું.
+
||તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું.
  
 
|-
 
|-
Line 300: Line 300:
 
|-
 
|-
 
||07.40
 
||07.40
||લંબાઈ '''AB''' માટે '''6''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
+
||'''AB''' ની લંબાઈ માટે '''6''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
||07.45
 
||07.45
||લંબાઈ '''BC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
+
||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
||07.48
 
||07.48
||લંબાઈ '''AC''' માટે '''7''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
+
|| '''AC''' ની લંબાઈ માટે '''7''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
Line 316: Line 316:
 
|-
 
|-
 
||07.58
 
||07.58
||ચાલો ફરીથી રન કરીએ. લંબાઈ '''AB''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.  
+
||ચાલો ફરીથી રન કરીએ. '''AB''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||08.05
 
||08.05
||લંબાઈ '''BC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
+
||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
||08.09
 
||08.09
||લંબાઈ '''AC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
+
||'''AC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
Line 336: Line 336:
 
|-
 
|-
 
||08.25
 
||08.25
||સારાંશમાં 
+
||સારાંશ માટે
  
 
|-
 
|-
 
||08.28
 
||08.28
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' અને '''not'''   
+
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' '''and''' અને '''not'''   
  
 
|-
 
|-
 
||08.35
 
||08.35
||એક એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો  
+
||એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો  
  
 
|-
 
|-
 
||08.40
 
||08.40
||'''question glue''' '''“or”''' નાં મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ   
+
||'''question glue''' '''“or”''' ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ   
  
 
|-
 
|-

Revision as of 14:09, 16 July 2013

Visual Cue Narration
00.01 નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં, આપણે and અને not question glues શીખીશું.
00.16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું.
00.29 અમે ધારીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલનાં “if-else” સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે.
00.39 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ.
00.46 આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું.
00.51 Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે.
01.00 “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે.
01.11 ચાલો નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ.
01.15 Dash home પર ક્લિક કરો.
01.18 સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો.
01.22 અને વિકલ્પ પર ક્લિક કરો.

.

01.24 ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ.
01.28 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
01.33 હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
01.40 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
01.46 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
01.50 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું.
01.52 શક્ય છે કે તે થોડું ઝાખું થાય.
01.56 ચાલો કોડ જોઈએ.
01.59 reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
02.04 પ્રોગ્રામમાં મેસેજ, message કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે.
02.10 “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે.
02.14 તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે.
02.24 $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.
02.30 “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે.
02.36 if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે.
02.49 જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true હશે.
02.55 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે.
03.05 જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો કન્ટ્રોલ nested if માં ખસશે.
03.12 તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે.
03.17 fontsize 18 print આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે.
03.22 go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે.
03.35 print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
03.41 else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે
03.48 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
03.54 else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે.
03.57 અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે.
04.03 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ.
04.12 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04.15 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો.
04.20 'length of AB' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
04.25 'length of BC' માટે 8 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
04.29 'length of AC' માટે 9 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
04.33 કેનવાસ પર “A scalene triangle” દેખાય છે.
04.37 ફરીથી રન કરીએ.
04.40 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો.
04.44 'AB' ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો, 'BC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો, 'AC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો.
04.58 કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે.
05.02 મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ.
05.06 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરીએ.
05.11 'AB' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
05.16 'BC' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો.
05.20 'AC' ની લંબાઈ માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો.
05.24 કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે.
05.30 હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.
05.40 હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ.
05.43 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ.
05.51 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
05.56 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
06.01 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું.
06.05 reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
06.09 $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે.
06.15 if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે.
06.27 not એક વિશેષ question glues શબ્દ છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.
06.36 દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે.
06.42 અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે.
06.48 print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
06.55 else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે.
07.01 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
07.07 go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે
07.20 repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે
07.32 તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું.
07.36 કોડને રન કરવાં માટે F5 કી દબાવો.
07.40 AB ની લંબાઈ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07.45 BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07.48 AC ની લંબાઈ માટે 7 દાખલ કરો અને OK પર ક્લિક કરો
07.54 કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે.
07.58 ચાલો ફરીથી રન કરીએ. AB ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો.
08.05 BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો
08.09 AC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો
08.13 કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે.
08.21 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08.25 સારાંશ માટે
08.28 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues and અને not
08.35 એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો
08.40 question glue “or” ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ
08.48 if or કંડીશનની સંરચના છે:
08.51 if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition.
08.59 છગડીયા કૌંસમાં do something.
09.02 else છગડીયા કૌંસમાં do something.
09.06 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
09.10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09.13 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
09.20 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09.23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09.27 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
09.34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09.38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09.49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble