Difference between revisions of "C-and-C++/C2/Arithmetic-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- |00.02 | Welcome to the spoken tutorial on '''Arithmetic Operators in C ''''''C++'''. |- | 00.08 | In this tutorial, we will lea…') |
|||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
|00.02 | |00.02 | ||
− | | | + | | C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00.08 | | 00.08 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું: |
|- | |- | ||
| 00.10 | | 00.10 | ||
− | | | + | |એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે, |
− | + | + | + એડીશન : ઉદાહરણ તરીકે a+b. |
− | - | + | - સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b. |
− | / | + | / ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b. |
− | * | + | * મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b. |
− | % | + | % મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b. |
|- | |- | ||
| 00.28 | | 00.28 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 , |
|- | |- | ||
| 00.33 | | 00.33 | ||
− | |'''gcc''' | + | |ઉબુન્ટુ માં '''gcc''' અને '''g++''' કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
|- | |- | ||
|00.39 | |00.39 | ||
− | | | + | | હવે હું '''C''' પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ. |
|- | |- | ||
| 00.45 | | 00.45 | ||
− | | | + | | મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે. |
|- | |- | ||
| 00.47 | | 00.47 | ||
− | | | + | |હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ. |
|- | |- | ||
| 00.50 | | 00.50 | ||
− | | | + | | અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે. |
|- | |- | ||
| 00.57 | | 00.57 | ||
− | | | + | | પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. |
|- | |- | ||
| 01.03 | | 01.03 | ||
− | | | + | |આગામી બે સ્ટેટમેન્ટ માં, |
|- | |- | ||
| 01.05 | | 01.05 | ||
− | |'''a''' | + | |'''a''' ને 5 વેલ્યુ અસાઇન થઈ છે. |
|- | |- | ||
| 01.07 | | 01.07 | ||
− | |'''b''' | + | |'''b''' ને 2 વેલ્યુ અસાઇન થઈ છે. |
|- | |- | ||
| 01.11 | | 01.11 | ||
− | | | + | | હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે. |
|- | |- | ||
| 01.15 | | 01.15 | ||
− | |'''c''' | + | |'''c''' એ '''a''' અને '''b''' નો સરવાળો ધરાવે છે. |
|- | |- | ||
| 01.19 | | 01.19 | ||
− | | | + | | આ '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે. |
|- | |- | ||
| 01.29 | | 01.29 | ||
− | | | + | |અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે. |
|- | |- | ||
| 01.37 | | 01.37 | ||
− | | | + | | આગામી સ્ટેટમેન્ટમાં, '''c''' એ '''a''' અને '''b''' નો ગુણાકાર ધરાવે છે. |
|- | |- | ||
| 01.43 | | 01.43 | ||
− | | | + | | આ '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે. |
|- | |- | ||
| 01.49 | | 01.49 | ||
− | | | + | |ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે. |
|- | |- | ||
| 01.53 | | 01.53 | ||
− | | | + | | આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું |
|- | |- | ||
| 01.56 | | 01.56 | ||
− | | | + | |ટાઇપ કરો '''/*''' '' */ '' |
|- | |- | ||
| 02.05 | | 02.05 | ||
− | | | + | | '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 02.08 | | 02.08 | ||
− | | | + | |ફાઈલ '''.c''' એક્સટેશન સાથે સંગ્રહ કરો. |
|- | |- | ||
| 02.11 | | 02.11 | ||
− | | | + | |મેં ફાઈલ ''' arithmetic.c''' તરીકે સંગ્રહ કરી છે. |
|- | |- | ||
| 02.15 | | 02.15 | ||
− | | | + | | '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 02.23 | | 02.23 | ||
− | | | + | | કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
| 02.38 | | 02.38 | ||
− | |''' | + | |'''Enter''' ડબાઓ. |
|- | |- | ||
| 02.41 | | 02.41 | ||
− | | | + | |કોડ એકઝીક્યુટ કરવા માટે, '''./arith''' ટાઇપ કરો. |
|- | |- | ||
| 02.48 | | 02.48 | ||
− | | | + | | '''Enter''' ડબાઓ. |
|- | |- | ||
| 0250 | | 0250 | ||
− | | | + | | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે. |
|- | |- | ||
| 02.53 | | 02.53 | ||
− | | | + | |તે બતાવે છે, |
|- | |- | ||
| 02.54 | | 02.54 | ||
− | |Sum of 5 and 2 is 7.00 | + | |Sum of 5 and 2 is 7.00 અને |
|- | |- | ||
| 02.59 | | 02.59 | ||
− | |Product of | + | |Product of 5 and 2 is 10.00 |
|- | |- | ||
| 03.05 | | 03.05 | ||
− | | | + | | હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ. |
|- | |- | ||
| 03.09 | | 03.09 | ||
− | | | + | |એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો. |
|- | |- | ||
| 03.14 | | 03.14 | ||
− | | | + | |તમને પરિણામ 3 મળવું જોઈએ. |
|- | |- | ||
| 03.19 | | 03.19 | ||
− | | | + | | પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 03.23 | | 03.23 | ||
− | | | + | |હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ. |
|- | |- | ||
| 03.26 | | 03.26 | ||
− | | | + | |અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો. |
|- | |- | ||
| 03.35 | | 03.35 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટમાં,'''c''' '''a''' ભાગ્યા '''b'''ની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે. |
|- | |- | ||
| 03.41 | | 03.41 | ||
− | | | + | |નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. |
|- | |- | ||
| 03.47 | | 03.47 | ||
− | | | + | | '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. |
|- | |- | ||
| 03.58 | | 03.58 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે. |
|- | |- | ||
| 04.02 | | 04.02 | ||
− | | | + | |અહીં કોઈ એક ઓપરેન્ડ '''float''' તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ. |
− | + | ||
+ | |||
|- | |- | ||
|04.10 | |04.10 | ||
− | | | + | | આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે. |
+ | |||
|- | |- | ||
| 04.14 | | 04.14 | ||
− | | | + | |હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04.24 | | 04.24 | ||
− | | | + | |printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. |
|- | |- | ||
|04.31 | |04.31 | ||
− | | | + | | '''return 0''' ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો. |
|- | |- | ||
| 04.37 | | 04.37 | ||
− | | | + | | '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.40 | | 04.40 | ||
− | | | + | | કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 04.45 | | 04.45 | ||
− | | | | + | | | કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc arithmetic.c -o arith'''. Enter ડબાઓ. |
|- | |- | ||
| 04.59 | | 04.59 | ||
− | | | + | |કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો '''./arith'''. Enter ડબાઓ. |
|- | |- | ||
| 05.05 | | 05.05 | ||
− | | | + | | આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે: |
|- | |- | ||
| 05.08 | | 05.08 | ||
− | | | + | |આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે. |
+ | |||
|- | |- | ||
| 05.17 | | 05.17 | ||
− | | | + | |આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2. |
|- | |- | ||
|05.22 | |05.22 | ||
− | | | + | |આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. |
|- | |- | ||
| 05.29 | | 05.29 | ||
− | | | + | |પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50. |
|- | |- | ||
| 05.35 | | 05.35 | ||
− | | | + | |રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે. |
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | | + | |આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
| 05.45 | | 05.45 | ||
− | | | + | | હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું. |
|- | |- | ||
| 05.50 | | 05.50 | ||
− | | | + | |ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું? |
|- | |- | ||
| 05.55 | | 05.55 | ||
− | | | + | | ચાલો જોઈએ. |
|- | |- | ||
| 05.56 | | 05.56 | ||
− | | | + | |હું એડિટર ઉપર પછી જઈશ. |
|- | |- | ||
| 06.01 | | 06.01 | ||
− | | | + | | અહીં C++ કોડ છે. |
|- | |- | ||
| 06.05 | | 06.05 | ||
− | | | + | |નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે. |
|- | |- | ||
| 06.13 | | 06.13 | ||
− | |'''namespace''' | + | |અહીં '''namespace''' નો પણ ઉપયોગ થયો છે. |
|- | |- | ||
| 06.19 | | 06.19 | ||
− | | | + | | નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે. |
|- | |- | ||
| 06.25 | | 06.25 | ||
− | | | + | | તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે. |
|- | |- | ||
| 06.32 | | 06.32 | ||
− | | | + | | '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 06.33 | | 06.33 | ||
− | | | + | |ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન '''.cpp''' સાથે સંગ્રહ થયેલ છે. |
|- | |- | ||
| 06.37 | | 06.37 | ||
− | | | + | |મેં મારી ફાઈલ '' arithmetic.cpp''' તરીકે સંગ્રહિત કરી છે. |
|- | |- | ||
| 06.42 | | 06.42 | ||
− | | | + | | કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે. |
|- | |- | ||
| 06.49 | | 06.49 | ||
− | | | + | |ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો '''g++ arithmetic.cpp -o arith'' .'''Enter''' ડબાઓ. |
|- | |- | ||
| 07.09 | | 07.09 | ||
− | | | + | | કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./ arith'''. '''Enter''' ડબાઓ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07.17 | | 07.17 | ||
− | | | + | | અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે: |
|- | |- | ||
| 07.19 | | 07.19 | ||
− | | | + | |તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે. |
|- | |- | ||
| 07.23 | | 07.23 | ||
− | | | + | |માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે. |
|- | |- | ||
| 07.30 | | 07.30 | ||
− | | | + | | ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું. |
|- | |- | ||
| 07.32 | | 07.32 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા. |
|- | |- | ||
| 07.37 | | 07.37 | ||
− | | | + | | એસાઈનમેન્ટ તરીકે: |
|- | |- | ||
| 07.38 | | 07.38 | ||
− | | | + | |મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 07.43 | | 07.43 | ||
− | | | + | |નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b; |
|- | |- | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | |તમને પરિણામ 1 મળવું જોઈએ. |
|- | |- | ||
| 07.55 | | 07.55 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
| 07.58 | | 07.58 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 08.01 | | 08.01 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08.05 | | 08.05 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 08.10 | | 08.10 | ||
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
| 08.14 | | 08.14 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08.21 | | 08.21 | ||
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project | | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project | ||
+ | |||
|- | |- | ||
| 08.25 | | 08.25 |
Revision as of 12:47, 15 July 2013
Time' | Narration
|
00.02 | C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું: |
00.10 | એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,
+ એડીશન : ઉદાહરણ તરીકે a+b. - સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b. / ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b. * મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b. % મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b. |
00.28 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 , |
00.33 | ઉબુન્ટુ માં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.39 | હવે હું C પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ. |
00.45 | મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે. |
00.47 | હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ. |
00.50 | અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે. |
00.57 | પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. |
01.03 | આગામી બે સ્ટેટમેન્ટ માં, |
01.05 | a ને 5 વેલ્યુ અસાઇન થઈ છે. |
01.07 | b ને 2 વેલ્યુ અસાઇન થઈ છે. |
01.11 | હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે. |
01.15 | c એ a અને b નો સરવાળો ધરાવે છે. |
01.19 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે. |
01.29 | અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે. |
01.37 | આગામી સ્ટેટમેન્ટમાં, c એ a અને b નો ગુણાકાર ધરાવે છે. |
01.43 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે. |
01.49 | ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે. |
01.53 | આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું |
01.56 | ટાઇપ કરો /* */ |
02.05 | Save ઉપર ક્લિક કરો. |
02.08 | ફાઈલ .c એક્સટેશન સાથે સંગ્રહ કરો. |
02.11 | મેં ફાઈલ arithmetic.c તરીકે સંગ્રહ કરી છે. |
02.15 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02.23 | કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો. |
02.27 | gcc arithmetic.c -o arith |
02.38 | Enter ડબાઓ. |
02.41 | કોડ એકઝીક્યુટ કરવા માટે, ./arith ટાઇપ કરો. |
02.48 | Enter ડબાઓ. |
0250 | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે. |
02.53 | તે બતાવે છે, |
02.54 | Sum of 5 and 2 is 7.00 અને |
02.59 | Product of 5 and 2 is 10.00 |
03.05 | હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ. |
03.09 | એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો. |
03.14 | તમને પરિણામ 3 મળવું જોઈએ. |
03.19 | પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ. |
03.23 | હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ. |
03.26 | અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો. |
03.35 | આ સ્ટેટમેન્ટમાં,c a ભાગ્યા bની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે. |
03.41 | નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. |
03.47 | printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. |
03.58 | આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે. |
04.02 | અહીં કોઈ એક ઓપરેન્ડ float તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ.
|
04.10 | આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે. |
04.14 | હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે. |
04.24 | printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે.
|
04.31 | return 0 ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો. |
04.37 | Save ઉપર ક્લિક કરો. |
04.40 | કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ. |
04.45 | કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, gcc arithmetic.c -o arith. Enter ડબાઓ. |
04.59 | કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો ./arith. Enter ડબાઓ.
|
05.05 | આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે: |
05.08 | આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે. |
05.17 | આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2.
|
05.22 | આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે.
|
05.29 | પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50. |
05.35 | રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે. |
05.38 | આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે. |
05.45 | હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું. |
05.50 | ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું? |
05.55 | ચાલો જોઈએ. |
05.56 | હું એડિટર ઉપર પછી જઈશ. |
06.01 | અહીં C++ કોડ છે. |
06.05 | નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે. |
06.13 | અહીં namespace નો પણ ઉપયોગ થયો છે. |
06.19 | નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે. |
06.25 | તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે. |
06.32 | Save ઉપર ક્લિક કરો. |
06.33 | ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન .cpp સાથે સંગ્રહ થયેલ છે. |
06.37 | મેં મારી ફાઈલ arithmetic.cpp' તરીકે સંગ્રહિત કરી છે. |
06.42 | કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે. |
06.49 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ arithmetic.cpp -o arith .'Enter ડબાઓ. |
07.09 | કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arith. Enter ડબાઓ. |
07.17 | અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે: |
07.19 | તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે. |
07.23 | માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે. |
07.30 | ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું. |
07.32 | આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા. |
07.37 | એસાઈનમેન્ટ તરીકે: |
07.38 | મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો. |
07.43 | નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b; |
07.51 | તમને પરિણામ 1 મળવું જોઈએ. |
07.55 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
07.58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08.01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08.05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08.10 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08.14 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.21 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
08.25 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
08.31 | More information on this Mission is available at |
08.33 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
|
08.41 | This is Ritwik Joshi from IIT Bombay.
Thank you for joining. |