Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 3: | Line 3: | ||
||'''Narration''' | ||'''Narration''' | ||
|- | |- | ||
− | | | + | | 00:04 |
− | | | + | | બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | |00:08 | + | | 00:08 |
− | |આ ટ્યુટોરીયલ | + | |આ ટ્યુટોરીયલ, '''બ્લેન્ડર 2.59''' કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર '''બ્લેન્ડર 2.59''' કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે. |
|- | |- | ||
− | |00: | + | | 00:21 |
− | | આ ટ્યુટોરીયલ માટે હું | + | | આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ '''XP''' ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું. |
|- | |- | ||
− | | | + | | 00:37 |
− | | | + | | ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું '''ફાયરફોક્સ 3.09''' વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, '''www.blender.org''' ટાઈપ કરો અને એન્ટર કી દબાવો. |
|- | |- | ||
− | |00: | + | | 00:54 |
− | |આ તમને | + | | આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ. |
|- | |- | ||
− | | 01: | + | | 01:01 |
− | |બ્લેન્ડર મફત અને | + | | બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે. |
|- | |- | ||
− | |01:05 | + | | 01:05 |
− | | સંસ્થાપક અથવા સોર્સ કોડ | + | | બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | |01:10 | + | | 01:10 |
− | | | + | | અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક '''Download Blender''' લીંક છે. |
|- | |- | ||
− | |01:15 | + | | 01:15 |
− | | | + | | ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું. |
|- | |- | ||
− | |01: | + | | 01:22 |
− | | | + | | જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું '''latest stable version''' છે. |
|- | |- | ||
− | | | + | | 01:28 |
− | | | + | | તમારી પાસે અહીં બે વિકલ્પો છે - '''32 બીટ''' અથવા '''64 બીટ''' ઈંસ્ટોલર. |
+ | |||
|- | |- | ||
− | |01: | + | | 01:39 |
− | | | + | | તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
− | |01: | + | | 01:44 |
− | | | + | | '''32 બીટ''' અને '''64 બીટ''' સીસ્ટમો વિશે સમજવાં માટે, '''Blender Hardware Requirements''' પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ. |
+ | |||
|- | |- | ||
− | |01:56 | + | | 01:56 |
− | | | + | | વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે. |
+ | |||
|- | |- | ||
− | |02: | + | | 02:01 |
− | | | + | | બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે. |
|- | |- | ||
− | |02: | + | | 02:06 |
− | | | + | | તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | | + | | ચાલો હું આ સમજાવવું |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | | ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે - |
|- | |- | ||
− | |02:22 | + | | 02:22 |
− | | | + | | ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને '''C DRIVE Program Files''' માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે, |
|- | |- | ||
− | |02: | + | | 02:31 |
− | | | + | | એક આઈકોન ડેસ્કટોપ પર, અને '''.blend''' ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે - |
|- | |- | ||
− | |02: | + | | 02:40 |
− | | | + | | જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે, |
|- | |- | ||
− | |02:49 | + | | 02:49 |
− | | | + | | જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે. |
|- | |- | ||
− | | | + | | 02:54 |
− | | | + | | હવે જો હું મારા મશીન માટે, અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે. |
+ | |||
|- | |- | ||
− | |03:02 | + | | 03:02 |
− | | | + | | 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે. |
+ | |||
|- | |- | ||
− | |03:10 | + | | 03:10 |
− | | | + | | જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર '''ફાયરફોક્સ 3.09''' છે. |
+ | |||
|- | |- | ||
− | |03:17 | + | | 03:17 |
− | | | + | | અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે. |
|- | |- | ||
− | | | + | | 03:24 |
− | | | + | | તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
− | |03:27 | + | | 03:27 |
− | | | + | | લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે. |
|- | |- | ||
− | | | + | | 03:45 |
− | | | + | | ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે. |
+ | |||
|- | |- | ||
− | |03:49 | + | | 03:49 |
− | | | + | | તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે, પહેલાં '''download''' પર જમણું ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | |04:09 | + | | 04:09 |
− | | | + | | '''Open containing folder''' પર ડાબું ક્લિક કરો. '''zip''' પર બે વાર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | |04:17 | + | | 04:17 |
− | | | + | | તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે '''Winzip''', જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | | '''EXTRACT''' પર ડાબું ક્લિક કરો, યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો. |
|- | |- | ||
− | |04:33 | + | | 04:33 |
− | | | + | | હું '''My Documents''' માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. '''Extract''' પર ડાબું ક્લિક કરો |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે. |
|- | |- | ||
− | | | + | | 04:56 |
− | | | + | | હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
− | |05:01 | + | | 05:01 |
− | | | + | | ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો. '''Blender executable''' ને બે વાર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 05:09 |
− | | | + | | વિંડોવ્ઝ એક '''security warning''' દર્શાવે છે - '''the publisher could not be verified'''. |
+ | |||
|- | |- | ||
− | |05:15 | + | | 05:15 |
− | | | + | | આ વિશે ચિંતા ન કરો. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ. |
+ | |||
|- | |- | ||
− | |05:35 | + | | 05:35 |
− | | | + | | પુષ્ઠની ઉપરની બાજુએ '''Download''' પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે. |
|- | |- | ||
− | | | + | | 05:44 |
− | | | + | | મારા મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે. |
|- | |- | ||
− | |05:49 | + | | 05:49 |
− | | | + | | તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | | + | | સરળ પ્રદર્શન માટે, મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે. |
|- | |- | ||
− | |06:12 | + | | 06:12 |
− | | | + | | હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 06:23 |
− | | | + | | વિંડોવ્ઝ એક '''security warning''' દર્શાવે છે - '''the publisher could not be verified'''. |
|- | |- | ||
− | |06:29 | + | | 06:29 |
− | | | + | | આ વિશે ચિંતા ન કરો. ફક્ત '''Run''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | '''Blender Setup Wizard''' આવું દેખાય છે. |
|- | |- | ||
− | |06:40 | + | | 06:40 |
− | | | + | | અહીં '''Next''' પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | મોટા ભાગના સોફ્ટવેર સાથે, ઈંસ્ટોલર એક '''License Agreement''' દર્શાવે છે. |
+ | |||
|- | |- | ||
− | |06:54 | + | | 06:54 |
− | | | + | | બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે '''page down''' દબાવો. |
+ | |||
|- | |- | ||
− | |07:08 | + | | 07:08 |
− | | | + | | હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું. |
+ | |||
|- | |- | ||
− | |07:11 | + | | 07:11 |
− | | | + | | નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે. |
+ | |||
|- | |- | ||
− | |07:15 | + | | 07:15 |
− | | | + | | બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ '''License Agreement''' સ્વીકારવું જરૂરી છે. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | હવે ચાલુ રાખવા માટે '''I agree''' બટન ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 07:28 |
− | | | + | | આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | |07:33 | + | | 07:33 |
− | | | + | | હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે '''next''' બટન દબાવો. |
|- | |- | ||
− | | | + | | 07:42 |
− | | | + | | તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે. |
+ | |||
|- | |- | ||
− | |07:48 | + | | 07:48 |
− | | | + | | મૂળભૂત રીતે '''Program Files''' ફોલ્ડર પસંદ થયેલ છે. |
|- | |- | ||
− | |07:51 | + | | 07:51 |
− | | | + | | જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને '''Install''' બટન દબાવો. |
|- | |- | ||
− | | | + | | 08:05 |
− | | | + | | લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે. |
+ | |||
|- | |- | ||
− | |08:11 | + | | 08:11 |
− | | | + | | સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | અહીં બ્લેન્ડર સેટ અપ સમાપ્ત થાય છે. |
+ | |||
|- | |- | ||
− | |08:36 | + | | 08:36 |
− | | | + | | બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે |
|- | |- | ||
− | |08:40 | + | | 08:40 |
− | | | + | | '''Run Blender checkbox''' પસંદ થયેલ રાખો. |
|- | |- | ||
− | |08:43 | + | | 08:43 |
− | | | + | | '''Finish''' બટન દબાવો. |
|- | |- | ||
− | |08:46 | + | | 08:46 |
− | | | + | | બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ. |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | | + | | આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે, |
|- | |- | ||
− | |08:58 | + | | 08:58 |
− | | | + | | બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે. |
|- | |- | ||
− | |09:04 | + | | 09:04 |
− | | | + | | કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું. |
|- | |- | ||
− | | | + | | 09:20 |
− | | | + | | હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | |09:37 | + | | 09:37 |
− | | | + | | આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''', |
|- | |- | ||
− | |09:46 | + | | 09:46 |
− | | | + | | અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''. |
+ | |||
|- | |- | ||
− | |09:56 | + | | 09:56 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે |
|- | |- | ||
− | |10:01 | + | | 10:01 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. |
+ | |||
|- | |- | ||
− | |10:06 | + | | 10:06 |
− | | | + | | વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
− | |10:14 | + | | 10:14 |
− | | | + | | અમને જોડાવાબદ્દલ આભાર. |
|- | |- | ||
| 10:17 | | 10:17 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 12:46, 12 July 2013
Time | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ, બ્લેન્ડર 2.59 કેવી રીતે મેળવવું અને વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડર 2.59 કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે. |
00:21 | આ ટ્યુટોરીયલ માટે, હું વિંડોવ્ઝ XP ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું. |
00:37 | ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું ફાયરફોક્સ 3.09 વાપરી રહ્યી છું. એડ્રેસ બારમાં, www.blender.org ટાઈપ કરો અને એન્ટર કી દબાવો. |
00:54 | આ તમને અધિકારીક બ્લેન્ડર વેબસાઈટ પર લઇ જવી જોઈએ. |
01:01 | બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે. |
01:05 | બ્લેન્ડર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાં માટે ઈંસ્ટોલર (સંસ્થાપક) અથવા સોર્સ કોડ (સ્ત્રોત કોડ) ઉપલબ્ધ છે. |
01:10 | અહીં પુષ્ઠનાં મથાળાંની જમણી બાજુએ નીચે એક Download Blender લીંક છે. |
01:15 | ડાઉનલોડ પુષ્ઠ પર જવાં માટે આપણે આ લીંક પર ક્લિક કરીશું. |
01:22 | જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું latest stable version છે. |
01:28 | તમારી પાસે અહીં બે વિકલ્પો છે - 32 બીટ અથવા 64 બીટ ઈંસ્ટોલર. |
01:39 | તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈપણ એકને ડાઉનલોડ કરી શકો છો. |
01:44 | 32 બીટ અને 64 બીટ સીસ્ટમો વિશે સમજવાં માટે, Blender Hardware Requirements પરનું અમારું ટ્યુટોરીયલ જુઓ. |
01:56 | વેબસાઈટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ અર્કાઇવ પણ પૂરી પાડે છે. |
02:01 | બ્લેન્ડરને રન કરવાં માટે જોઈતી તમામ ફાઈલો આ અર્કાઇવ સમાવે છે. |
02:06 | તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝેક્યુટેબલને રન કરવાની જરૂર છે. |
02:15 | ચાલો હું આ સમજાવવું |
02:17 | ઈંસ્ટોલર અને અર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે - |
02:22 | ઈંસ્ટોલર બ્લેન્ડર એપ્લીકેશન ફાઈલોને C DRIVE Program Files માં મુકે છે અને એક આઈકોન સ્ટાર્ટ મેનુંમાં સુયોજિત કરે છે, |
02:31 | એક આઈકોન ડેસ્કટોપ પર, અને .blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે; જયારે કે - |
02:40 | જયારે ઝિપ અર્કાઇવ પાસે તમામ એપ્લીકેશન ફાઈલો અને એક્ઝેક્યુટેબલ બ્લેન્ડર ફાઈલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે, |
02:49 | જેને કોમપ્યુટર પર કોઈપણ ડ્રાઈવમાં કોપી કરી શકાય છે. |
02:54 | હવે જો હું મારા મશીન માટે, અર્કાઇવ વાપરવાં ઈચ્છું છું, મને 32-બીટ અર્કાઇવની જરૂર છે. |
03:02 | 32-બીટ અર્કાઇવ માટેનાં ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે. |
03:10 | જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઈન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 3.09 છે. |
03:17 | અહીં બતાવેલ ઈન્ટરનેટ પગલાંઓ બધાં ઈન્ટરનેટ બ્રાઉઝરોમાં સમાન છે. |
03:24 | તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો. |
03:27 | લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર એ કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે. |
03:45 | ડાઉનલોડની ગતી તમારા ઈન્ટરનેટ જોડાણ પર આધારિત છે. |
03:49 | તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ. |
04:03 | અર્કાઇવને એક્સટ્રેક્ટ કરવાં માટે, પહેલાં download પર જમણું ક્લિક કરો. |
04:09 | Open containing folder પર ડાબું ક્લિક કરો. zip પર બે વાર ડાબું ક્લિક કરો. |
04:17 | તે અર્કાઇવરમાં ખુલશે જેમ કે Winzip, જે કોઈપણ વિંડોવ્ઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે. |
04:25 | EXTRACT પર ડાબું ક્લિક કરો, યાદીમાંથી તમારું ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો. |
04:33 | હું My Documents માં એક્સટ્રેક્ટ કરી રહ્યી છું. Extract પર ડાબું ક્લિક કરો |
04:42 | લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે. |
04:56 | હવે તમે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડરને જોઈ શકો છો. |
05:01 | ફોલ્ડરને ખોલવા માટે બે વાર ડાબું ક્લિક કરો. Blender executable ને બે વાર ડાબું ક્લિક કરો. |
05:09 | વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified. |
05:15 | આ વિશે ચિંતા ન કરો. ફક્ત Run બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો. |
05:28 | હવે જો તમે ઈંસ્ટોલર વાપરવા ઈચ્છતા હોવ, તો ચાલો બ્લેન્ડર વેબસાઈટ પર પાછા જઈએ. |
05:35 | પુષ્ઠની ઉપરની બાજુએ Download પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પુષ્ઠ પર પાછું લઇ જાય છે. |
05:44 | મારા મશીન માટે, મને 32-બીટ ઈંસ્ટોલરની જરૂર છે. |
05:49 | તેથી હું 32-બીટ ઈંસ્ટોલર માટેના ડાઉનલોડ લીંક પર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે. |
06:04 | સરળ પ્રદર્શન માટે, મેં પહેલાથી જ મારા મશીનમાં બ્લેન્ડર વેબસાઈટ પરથી ઈંસ્ટોલર ડાઉનલોડ કર્યું છે. |
06:12 | હવે હું તમને સંસ્થાપન પગલાંઓનાં દરમ્યાન લઇ જઈશ. ઈંસ્ટોલરને બે વાર ડાબું ક્લિક કરો. |
06:23 | વિંડોવ્ઝ એક security warning દર્શાવે છે - the publisher could not be verified. |
06:29 | આ વિશે ચિંતા ન કરો. ફક્ત Run બટન પર ક્લિક કરો. |
06:36 | Blender Setup Wizard આવું દેખાય છે. |
06:40 | અહીં Next પર ક્લિક કરો જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળનાં પગલા ઉપર લઇ જશે. |
06:48 | મોટા ભાગના સોફ્ટવેર સાથે, ઈંસ્ટોલર એક License Agreement દર્શાવે છે. |
06:54 | બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે page down દબાવો. |
07:08 | હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું. |
07:11 | નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે. |
07:15 | બ્લેન્ડરને સંસ્થાપિત કરવાં માટે આ License Agreement સ્વીકારવું જરૂરી છે. |
07:22 | હવે ચાલુ રાખવા માટે I agree બટન ક્લિક કરો. |
07:28 | આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે. |
07:33 | હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે next બટન દબાવો. |
07:42 | તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે. |
07:48 | મૂળભૂત રીતે Program Files ફોલ્ડર પસંદ થયેલ છે. |
07:51 | જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે તેથી આગળ વધો અને Install બટન દબાવો. |
08:05 | લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ (પ્રગતિ) બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે. |
08:11 | સામાન્ય રીતે તે પૂર્ણ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે. |
08:34 | અહીં બ્લેન્ડર સેટ અપ સમાપ્ત થાય છે. |
08:36 | બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે |
08:40 | Run Blender checkbox પસંદ થયેલ રાખો. |
08:43 | Finish બટન દબાવો. |
08:46 | બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ. |
08:53 | આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટ્રી છે, |
08:58 | બ્લેન્ડર કોઈપણ વધારનાં આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે. |
09:04 | કોઈપણ સીસ્ટમ લાઈબ્રેરી કે સીસ્ટમ પસંદગીઓ બદલાશે નહી. |
09:11 | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં કે વિંડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું. |
09:20 | હવે બ્લેન્ડર વેબસાઈટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો. |
09:29 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:37 | આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, |
09:46 | અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપ નું આયોજન કરે છે |
10:01 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. |
10:06 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:14 | અમને જોડાવાબદ્દલ આભાર. |
10:17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |