Difference between revisions of "C-and-C++/C2/Tokens/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00.01 | Welcome to the spoken tutorial on '''Tokens-in-C-and-C-Plus-Plus'' |- |00.06 | In this tutorial we will learn , |- |0…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || ''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
− | + | ||
− | | 00.01 | + | | 00.01 |
− | | | + | | '''Tokens-in-C-and-C-Plus-Plus''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | |00.06 | + | | 00.06 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
|- | |- | ||
− | |00.09 | + | | 00.09 |
− | | | + | | કેવી રીતે '''tokens''' ને વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. |
|- | |- | ||
− | |00.12 | + | | 00.12 |
− | | | + | | આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. |
|- | |- | ||
− | |00.15 | + | | 00.15 |
− | | | + | | આપણે કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. |
|- | |- | ||
| 00.20 | | 00.20 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, |
+ | |||
|- | |- | ||
− | |00.21 | + | | 00.21 |
− | | | + | | હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10''' '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''. |
|- | |- | ||
− | |00.33 | + | | 00.33 |
− | | | + | | ચાલો એક પરીચય વડે શરૂઆત કરીએ |
|- | |- | ||
− | |00.37 | + | | 00.37 |
− | | | + | | '''Data types''', '''Variables''', '''Constants''' અને '''Identifiers''' માટે ટોકન એક સામાન્ય શબ્દ છે |
|- | |- | ||
− | |00.46 | + | | 00.46 |
− | | | + | | ચાલો આપણા પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ |
+ | |||
|- | |- | ||
− | |00.49 | + | | 00.49 |
− | | | + | | મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે |
|- | |- | ||
− | |00.53 | + | | 00.53 |
− | | | + | | ચાલો હું તે ખોલું. આપણા ફાઈલનું નામ '''''Tokens .c''''' છે એની નોંધ લો. |
+ | |||
|- | |- | ||
− | |01.04 | + | | 01.04 |
− | | | + | | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને પ્રારંભિત કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું. |
|- | |- | ||
− | |01.09 | + | | 01.09 |
− | | | + | | ચાલો હમણાં હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. |
+ | |||
|- | |- | ||
− | |01.16 | + | | 01.16 |
− | | | + | | આ આપણા મુખ્ય ફંક્શનો છે. |
|- | |- | ||
| 01.20 | | 01.20 | ||
− | | | + | | અહીં, ''' int ''' એક '''keyword''' છે |
|- | |- | ||
− | |01.22 | + | | 01.22 |
− | | | + | | '''કમ્પાઈલર''' '''કીવર્ડો''' નાં અર્થ જાણે છે. |
|- | |- | ||
| 01.26 | | 01.26 | ||
− | | '''a''' | + | | '''a''' એક ઇન્ટેગર '''વેરીએબલ''' છે |
|- | |- | ||
| 01.29 | | 01.29 | ||
− | | | + | | અમે તેને '''2 ''' ની વેલ્યું આપી છે. |
|- | |- | ||
− | |01.32 | + | | 01.32 |
− | | | + | | આને '''ઇનીશલાઇઝેશન''' તરીકે સંબોધાય છે. |
|- | |- | ||
| 01.35 | | 01.35 | ||
− | | | + | | જો એક વેરીએબલને એક વેલ્યુ અપાતી નથી ત્યારે તેને વેરીએબલનું '''ડીકલેરેશન''' તરીકે સંબોધવામાં આવે છે. |
|- | |- | ||
− | |01.43 | + | | 01.43 |
− | | | + | | અહીં, '''b''' એક અચલ છે. |
|- | |- | ||
| 01.46 | | 01.46 | ||
− | | | + | | અમે '''b''' ને પ્રારંભ કર્યું છે, તેને '''4''' ની એક વેલ્યુ આપીને. |
|- | |- | ||
− | |01.53 | + | | 01.53 |
− | | const | + | | '''const''' કીવર્ડને ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે |
+ | |||
|- | |- | ||
− | |01.58 | + | | 01.58 |
− | | | + | | કીવર્ડો અને અચલ પર વધુ જાણકારી માટે ચાલો આપણી સ્લાઈડો પર પાછા ફરીએ. |
|- | |- | ||
| 02.06 | | 02.06 | ||
− | | '''Keywords''' | + | | '''Keywords''' સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી |
|- | |- | ||
− | |02.11 | + | | 02.11 |
− | | '''Keywords''' | + | | '''Keywords''' '''variable'' નામો તરીકે વપરાઈ શકતા નથી |
|- | |- | ||
− | |02.15 | + | | 02.15 |
− | | | + | | '''C''' માં '''32''' '''કી વર્ડો''' છે |
|- | |- | ||
− | |02.18 | + | | 02.18 |
− | | | + | | કેટલાક નામ છે, '''auto''', '''break''', '''case''', '''char''', '''const''',''' default''', '''enum''' '''extern''', વગેરે. |
|- | |- | ||
| 02.28 | | 02.28 | ||
− | |Constants | + | | '''Constants''' સ્થાયી વેલ્યુઓ છે. |
|- | |- | ||
− | |02.34 | + | | 02.34 |
− | | | + | | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. '''constants''' બે પ્રકારનાં છે, |
− | Numeric constants | + | '''Numeric constants''' અને '''Character constants'''. |
+ | |||
|- | |- | ||
− | |02.45 | + | | 02.45 |
− | | | + | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 02.47 | | 02.47 | ||
− | | | + | | અહીં, ''ફ્લોટ''' વેરીએબલ '''c''' નો ડેટા પ્રકાર છે. |
|- | |- | ||
− | |02.52 | + | | 02.52 |
− | | | + | | અમે તેને '''1.5''' ની એક વેલ્યુ આપી છે |
|- | |- | ||
− | |02.57 | + | | 02.57 |
− | | '''Data type ''' | + | | '''Data type''' નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે |
|- | |- | ||
| 03.05 | | 03.05 | ||
− | | | + | | અહીં, '''d ''' એક '''variable''' છે |
|- | |- | ||
− | |03.07 | + | | 03.07 |
− | | '''Char''' | + | | '''Char''' અને એકલ અવતરણ સૂચિત કરે છે કે આપણે એક '''character''' સાથે વ્યવહાર કરી રહ્યા છીએ |
|- | |- | ||
− | |03.13 | + | | 03.13 |
− | | | + | | પરીણામ સ્વરૂપે, '''d''' મુલ્ય ''''A'''' ને સંગ્રહીત કરનારી એક '''character variable''' છે |
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | | + | | આ જોવું સરળ છે કે '''int, double float''' અને '''char''' એ ડેટાપ્રકારો છે |
|- | |- | ||
− | |03.30 | + | | 03.30 |
− | | '''a,''' '''c | + | | '''a,''' '''c અને d''' '''variables''' છે |
|- | |- | ||
− | |03.36 | + | | 03.36 |
− | | | + | | હવે આપણી સ્લાઈડો પર પાછા આવીએ. |
|- | |- | ||
| 03.38 | | 03.38 | ||
− | | | + | | આપણે ડેટાપ્રકારો અને વેરીએબલ વિશે વધું જાણીશું |
|- | |- | ||
− | |03.48 | + | | 03.48 |
− | | | + | | ચાલો ઇન્ટેગર ડેટાપ્રકાર સાથે શરૂઆત કરીએ |
|- | |- | ||
− | |03.51 | + | | 03.51 |
− | | | + | |આને '''int''' તરીકે જાહેર કરાય છે |
+ | |||
|- | |- | ||
− | |03.53 | + | | 03.53 |
− | | | + | | જો આપણને એક ઇન્ટેગર ડેટાપ્રકારને પ્રીંટ કરવું છે, તો આપણે '''%d''' ને એક ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
|- | |- | ||
| 04.01 | | 04.01 | ||
− | | | + | | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' ને વાપરીશું |
|- | |- | ||
− | |04.09 | + | | 04.09 |
− | | | + | | કેરેક્ટર ડેટા પ્રકાર માટે, આપણે '''char''' અને '''%c''' ને વાપરીશું |
|- | |- | ||
− | |04.15 | + | | 04.15 |
− | | | + | | અને બમણા ડેટા પ્રકાર માટે, આપણે '''double''' અને '''%lf''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
+ | |||
|- | |- | ||
− | |04.25 | + | | 04.25 |
− | | | + | | હવે આપણે ડેટા પ્રકારોની શ્રેણી જોઈશું |
|- | |- | ||
− | |04.29 | + | | 04.29 |
− | | '''Integer''' | + | | '''Integer''' ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે '''-32,768 થી 32,767''' |
|- | |- | ||
− | |04.34 | + | | 04.34 |
− | | '''Floating point''' | + | | '''Floating point''' ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે '''3.4E +/-38 ''' |
|- | |- | ||
− | |04.39 | + | | 04.39 |
− | | '''Character''' | + | | '''Character''' ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે '''-128 થી 127''' |
|- | |- | ||
− | |04.42 | + | | 04.42 |
− | | | + | | અને '''Double''' પાસે આ એક શ્રેણી છે '''1.7E +/-308''' |
|- | |- | ||
| 04.48 | | 04.48 | ||
− | | | + | | વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. |
|- | |- | ||
− | |04.56 | + | | 04.56 |
− | | | + | | હવે આપણે વેરીએબલો પર જઈશું. |
|- | |- | ||
− | |05.00 | + | | 05.00 |
− | | | + | | વેરીએબલ એક ડેટા નામ છે. |
|- | |- | ||
− | |05.03 | + | | 05.03 |
− | | | + | | તેને ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. |
|- | |- | ||
− | |05.06 | + | | 05.06 |
− | | | + | | વેલ્યુઓ બદલી શકે છે જયારે એક પ્રોગ્રામ રન થાય છે. |
+ | |||
|- | |- | ||
− | |05.10 | + | | 05.10 |
− | | | + | | '''variable''' ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ |
|- | |- | ||
− | |05.15 | + | | 05.15 |
− | | | + | | આપણે '''variables''' ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ |
|- | |- | ||
− | |05.19 | + | | 05.19 |
− | | | + | | ઉદાહરણ છે '''john''', '''marks''', '''sum''' વગેરે. |
|- | |- | ||
− | |05.24 | + | | 05.24 |
− | | | + | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 05.27 | | 05.27 | ||
− | | | + | | અહીં, ''' printf''' આ ફંક્શન માટે એક '''identifier''' નામ છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05.32 | | 05.32 | ||
− | | | + | | આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો '''identifiers''' વિશે જાણીએ. |
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | '''Identifiers''' | + | | '''Identifiers''' એ વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ નામો છે |
|- | |- | ||
− | |05.41 | + | | 05.41 |
− | | | + | | એક '''identifier''' અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે |
|- | |- | ||
− | |05.46 | + | | 05.46 |
− | | | + | | મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે |
|- | |- | ||
− | |05.51 | + | | 05.51 |
− | | | + | | પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. |
|- | |- | ||
| 05.55 | | 05.55 | ||
− | | | + | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
| 05.58 | | 05.58 | ||
− | | | + | | અહીં અમે વેરીએબલો અને કોનસ્ટંટોને પ્રારંભિત કર્યા છે. અહીં અમે તેને પ્રીંટ કરીએ છીએ. |
+ | |||
|- | |- | ||
| 06.05 | | 06.05 | ||
− | | | + | | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. હવે '''save''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
| 06.10 | | 06.10 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
− | |06.12 | + | | 06.12 |
− | | | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે દાબીને ટર્મીનલ ખોલો. |
|- | |- | ||
− | |06.21 | + | | 06.21 |
− | | | + | | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''gcc tokens.c -o tok''', '''Enter''' દબાવો |
|- | |- | ||
| 06.30 | | 06.30 | ||
− | | | + | | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો '''./tok''' |
|- | |- | ||
| 06.35 | | 06.35 | ||
− | | | + | | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | |06.39 | + | | 06.39 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી છ વેલ્યુઓ છે. |
|- | |- | ||
− | |06.44 | + | | 06.44 |
− | | | + | | અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. |
|- | |- | ||
| 06.48 | | 06.48 | ||
− | | | + | | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 06.54 | | 06.54 | ||
− | | | + | | આનું કારણ આ કે આપણી પાસે અહીં '''%.2f''' છે. |
|- | |- | ||
− | |06.59 | + | | 06.59 |
− | | | + | | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછીની ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | | | + | | અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું એક આઉટપુટ જોઈએ છે. |
|- | |- | ||
| 07.09 | | 07.09 | ||
− | | | + | | ચાલો '''%.2f''' ને '''%.3f''' થી બદલીએ. |
|- | |- | ||
− | |07.16 | + | | 07.16 |
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | |07.20 | + | | 07.20 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
| 07.29 | | 07.29 | ||
− | | | + | | દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
− | |07.33 | + | | 07.33 |
− | | | + | | હવે આપણે સમાન પ્રોગ્રામને '''C++''' માં એક્ઝેક્યુટ કરીશું. |
− | + | ||
|- | |- | ||
− | |07.37 | + | | 07.37 |
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
| 07.40 | | 07.40 | ||
− | | | + | | હું અહીં અમુક વસ્તુઓને બદલીશ |
|- | |- | ||
| 07.42 | | 07.42 | ||
− | | | + | | પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે દાબો. |
|- | |- | ||
| 07.50 | | 07.50 | ||
− | | | + | | હવે ફાઈલને એક '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો |
+ | |||
|- | |- | ||
| 07.58 | | 07.58 | ||
− | | | + | | ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ |
+ | |||
|- | |- | ||
| 08.03 | | 08.03 | ||
− | | | + | | હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો અને '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.11 | | 08.11 | ||
− | | | + | | હવે '''printf ''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો |
|- | |- | ||
− | |08.15 | + | | 08.15 |
− | | | + | | કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ એક લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ |
+ | |||
|- | |- | ||
| 08.21 | | 08.21 | ||
− | | | + | | '''Search for''' પર ક્લિક કરીને ટેક્સ્ટ વિકલ્પને બદલો |
|- | |- | ||
| 08.28 | | 08.28 | ||
− | | | + | | અહીં ટાઈપ કરો '''printf''' ખુલ્લું કૌંસ '''“(”''' |
+ | |||
|- | |- | ||
| 08.33 | | 08.33 | ||
− | | | + | | અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, |
+ | |||
|- | |- | ||
| 08.35 | | 08.35 | ||
− | | cout | + | | '''cout''' અને બે ખુલ્લા ખૂણાનાં કૌંસ '''“<<”'''. હવે '''Replace All''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.45 | | 08.45 | ||
− | | | + | | આપણને '''format specifier''' /n ની જરૂર નથી |
|- | |- | ||
− | |08.50 | + | | 08.50 |
− | | | + | | ચાલો તેમને રદ્દ કરીએ. હવે અલ્પવિરામને રદ્દ કરો. |
|- | |- | ||
| 08.54 | | 08.54 | ||
− | | | + | | અને બે ખુલ્લા ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
| 09.01 | | 09.01 | ||
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. હવે બંધ કૌંસને રદ્દ કરો |
− | + | ||
|- | |- | ||
− | |09.06 | + | | 09.06 |
− | | | + | | બે ખુલ્લા ખૂણાનાં કૌંસ ફરીથી ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
− | |09.09 | + | | 09.09 |
− | | | + | | અને બે અવતરણમાં '''\n''' ટાઈપ કરો. હવે '''Save''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | |09.20 | + | | 09.20 |
− | | | + | | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 09.24 | | 09.24 | ||
− | | | + | | કમ્પાઈલ કરવાં માટે, '''g++ tokens.cpp -o tok 1''' ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
− | |09.35 | + | | 09.35 |
− | | | + | | અહીં આપણી પાસે '''tok1''' છે |
|- | |- | ||
− | |09.36 | + | | 09.36 |
− | | | + | | કારણ કે આપણે ફાઈલ '''tokens.c''' માટે આઉટપુટ પેરામીટર '''tok''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''Enter''' દબાવો |
|- | |- | ||
− | |09.48 | + | | 09.48 |
− | | | + | | એક્ઝેક્યુટ કરવાં માટે, '''./tok1''' ટાઈપ કરો. '''Enter''' દબાવો |
+ | |||
|- | |- | ||
| 09.55 | | 09.55 | ||
− | | | + | | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | |09.59 | + | | 09.59 |
− | | | + | | હવે ચાલો અમુક એવાં સામાન્ય એરરો પર જઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
|- | |- | ||
− | |10.03 | + | | 10.03 |
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું '''b''' ને એક નવી વેલ્યુ '''8''' ફરીથી આપીશ. |
|- | |- | ||
|10.13 | |10.13 | ||
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
| 10.15 | | 10.15 | ||
− | | | + | | આપણાં ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું. |
|- | |- | ||
| 10.22 | | 10.22 | ||
− | | | + | | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. |
|- | |- | ||
− | |10.26 | + | | 10.26 |
− | | | + | | આપણને આપણી '''tokens. cpp''' ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. |
|- | |- | ||
| 10.32 | | 10.32 | ||
− | | | + | | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' નું એસાઈનમેંટ. |
|- | |- | ||
− | |10.36 | + | | 10.36 |
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
+ | |||
|- | |- | ||
| 10.40 | | 10.40 | ||
− | | | + | | આનું કારણ આ છે કે '''b''' એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. |
+ | |||
|- | |- | ||
− | |10.46 | + | | 10.46 |
− | | | + | | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. |
|- | |- | ||
| 10.49 | | 10.49 | ||
− | | | + | | એટલા માટે તે એક એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધાર કરીએ. |
|- | |- | ||
| 10.54 | | 10.54 | ||
− | | | + | | આને રદ્દ કરો. '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 10.57 | | 10.57 | ||
− | | | + | | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 11.01 | | 11.01 | ||
− | | | + | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. |
+ | |||
|- | |- | ||
− | |11.09 | + | | 11.09 |
− | | | + | | હવે આપણે બીજા એક સામાન્ય એરરને જોઈશું. |
|- | |- | ||
| 11.12 | | 11.12 | ||
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
− | |11.15 | + | | 11.15 |
− | | | + | | ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 11.21 | | 11.21 | ||
− | | | + | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 11.25 | | 11.25 | ||
− | | | + | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
|- | |- | ||
| 11.28 | | 11.28 | ||
− | | | + | | આપણને આપણી '''tokens. cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. |
|- | |- | ||
− | |11.34 | + | | 11.34 |
− | |A | + | | '''A''' ને સ્કોપમાં જાહેર કરાયો ન હતો. આપણા પ્રોગ્રામ પર પાછા ફરીએ. |
|- | |- | ||
− | |11.40 | + | | 11.40 |
− | | | + | | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને એક કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. |
|- | |- | ||
− | |11.47 | + | | 11.47 |
− | | | + | | અને અહીં આપણે '''d''' ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. |
|- | |- | ||
| 11.53 | | 11.53 | ||
− | | | + | | ચાલો એરર સુધાર કરીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. |
|- | |- | ||
|11.59 | |11.59 | ||
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો. ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
+ | |||
|- | |- | ||
− | |12.02 | + | | 12.02 |
− | | | + | | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
+ | |||
|- | |- | ||
− | |12.04 | + | | 12.04 |
− | | | + | | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
+ | |||
|- | |- | ||
− | |12.06 | + | | 12.06 |
− | | | + | | પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. |
+ | |||
|- | |- | ||
− | |12.14 | + | | 12.14 |
− | | | + | | હવે આપણી સ્લાઈડો પર પાછા આવીએ. |
+ | |||
|- | |- | ||
− | |12.15 | + | | 12.15 |
− | | | + | | સારાંશમાં |
+ | |||
|- | |- | ||
− | |12.16 | + | | 12.16 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, |
+ | |||
|- | |- | ||
− | |12.18 | + | | 12.18 |
− | | | + | | ડેટા પ્રકારો દા. ત. '''int''', '''double''', '''float''' વગેરે. |
+ | |||
|- | |- | ||
− | |12.24 | + | | 12.24 |
− | | | + | | વેરીએબલો દા. ત. '''int a=2'''; |
+ | |||
+ | |- | ||
+ | | 12.29 | ||
+ | | '''Identifiers''' દા. ત. '''printf()''' અને | ||
+ | |||
|- | |- | ||
− | + | | 12.34 | |
− | + | | '''Constant''' દા. ત. '''double const b=4'''; | |
− | + | ||
− | |12.34 | + | |
− | | Constant | + | |
|- | |- | ||
| 12.40 | | 12.40 | ||
− | | | + | | એક એસાઈનમેંટ રૂપે |
|- | |- | ||
− | |12.41 | + | | 12.41 |
− | | | + | | સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
− | |12.45 | + | | 12.45 |
− | | | + | | સંકેત: '''Simple Interest = principal * rate * time / 100''' |
|- | |- | ||
− | |12.51 | + | | 12.51 |
− | | | + | | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial''' |
|- | |- | ||
− | |12.54 | + | | 12.54 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
− | |12.57 | + | | 12.57 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 13.01 | | 13.01 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | |13.03 | + | | 13.03 |
− | | | + | | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
− | |13.07 | + | | 13.07 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
− | |13.11 | + | | 13.11 |
− | | | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 13.20 | | 13.20 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | |13.24 | + | | 13.24 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | |13.30 | + | | 13.30 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. |
|- | |- | ||
− | |13.35 | + | | 13.35 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 16:30, 10 July 2013
Time' | Narration | 00.01 | Tokens-in-C-and-C-Plus-Plus પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
00.09 | કેવી રીતે tokens ને વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. | ||
00.12 | આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. | ||
00.15 | આપણે કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. | ||
00.20 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, | ||
00.21 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. | ||
00.33 | ચાલો એક પરીચય વડે શરૂઆત કરીએ | ||
00.37 | Data types, Variables, Constants અને Identifiers માટે ટોકન એક સામાન્ય શબ્દ છે | ||
00.46 | ચાલો આપણા પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ | ||
00.49 | મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે | ||
00.53 | ચાલો હું તે ખોલું. આપણા ફાઈલનું નામ Tokens .c છે એની નોંધ લો. | ||
01.04 | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને પ્રારંભિત કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું. | ||
01.09 | ચાલો હમણાં હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. | ||
01.16 | આ આપણા મુખ્ય ફંક્શનો છે. | ||
01.20 | અહીં, int એક keyword છે | ||
01.22 | કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે. | ||
01.26 | a એક ઇન્ટેગર વેરીએબલ છે | ||
01.29 | અમે તેને 2 ની વેલ્યું આપી છે. | ||
01.32 | આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે. | ||
01.35 | જો એક વેરીએબલને એક વેલ્યુ અપાતી નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે. | ||
01.43 | અહીં, b એક અચલ છે. | ||
01.46 | અમે b ને પ્રારંભ કર્યું છે, તેને 4 ની એક વેલ્યુ આપીને. | ||
01.53 | const કીવર્ડને ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે | ||
01.58 | કીવર્ડો અને અચલ પર વધુ જાણકારી માટે ચાલો આપણી સ્લાઈડો પર પાછા ફરીએ. | ||
02.06 | Keywords સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી | ||
02.11 | Keywords' variable નામો તરીકે વપરાઈ શકતા નથી | ||
02.15 | C માં 32 કી વર્ડો છે | ||
02.18 | કેટલાક નામ છે, auto, break, case, char, const, default, enum extern, વગેરે. | ||
02.28 | Constants સ્થાયી વેલ્યુઓ છે. | ||
02.34 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. constants બે પ્રકારનાં છે,
Numeric constants અને Character constants. | ||
02.45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
02.47 | અહીં, ફ્લોટ' વેરીએબલ c નો ડેટા પ્રકાર છે. | ||
02.52 | અમે તેને 1.5 ની એક વેલ્યુ આપી છે | ||
02.57 | Data type નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે | ||
03.05 | અહીં, d એક variable છે | ||
03.07 | Char અને એકલ અવતરણ સૂચિત કરે છે કે આપણે એક character સાથે વ્યવહાર કરી રહ્યા છીએ | ||
03.13 | પરીણામ સ્વરૂપે, d મુલ્ય 'A' ને સંગ્રહીત કરનારી એક character variable છે | ||
03.20 | આ જોવું સરળ છે કે int, double float અને char એ ડેટાપ્રકારો છે | ||
03.30 | a, c અને d variables છે | ||
03.36 | હવે આપણી સ્લાઈડો પર પાછા આવીએ. | ||
03.38 | આપણે ડેટાપ્રકારો અને વેરીએબલ વિશે વધું જાણીશું | ||
03.48 | ચાલો ઇન્ટેગર ડેટાપ્રકાર સાથે શરૂઆત કરીએ | ||
03.51 | આને int તરીકે જાહેર કરાય છે | ||
03.53 | જો આપણને એક ઇન્ટેગર ડેટાપ્રકારને પ્રીંટ કરવું છે, તો આપણે %d ને એક ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. | ||
04.01 | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f ને વાપરીશું | ||
04.09 | કેરેક્ટર ડેટા પ્રકાર માટે, આપણે char અને %c ને વાપરીશું | ||
04.15 | અને બમણા ડેટા પ્રકાર માટે, આપણે double અને %lf ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. | ||
04.25 | હવે આપણે ડેટા પ્રકારોની શ્રેણી જોઈશું | ||
04.29 | Integer ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે -32,768 થી 32,767 | ||
04.34 | Floating point ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે 3.4E +/-38 | ||
04.39 | Character ડેટા પ્રકાર પાસે આ એક શ્રેણી છે -128 થી 127 | ||
04.42 | અને Double પાસે આ એક શ્રેણી છે 1.7E +/-308 | ||
04.48 | વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. | ||
04.56 | હવે આપણે વેરીએબલો પર જઈશું. | ||
05.00 | વેરીએબલ એક ડેટા નામ છે. | ||
05.03 | તેને ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. | ||
05.06 | વેલ્યુઓ બદલી શકે છે જયારે એક પ્રોગ્રામ રન થાય છે. | ||
05.10 | variable ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ | ||
05.15 | આપણે variables ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ | ||
05.19 | ઉદાહરણ છે john, marks, sum વગેરે. | ||
05.24 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. | ||
05.27 | અહીં, printf આ ફંક્શન માટે એક identifier નામ છે | ||
05.32 | આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો identifiers વિશે જાણીએ. | ||
05.38 | Identifiers એ વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ નામો છે | ||
05.41 | એક identifier અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે | ||
05.46 | મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે | ||
05.51 | પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. | ||
05.55 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ | ||
05.58 | અહીં અમે વેરીએબલો અને કોનસ્ટંટોને પ્રારંભિત કર્યા છે. અહીં અમે તેને પ્રીંટ કરીએ છીએ. | ||
06.05 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. હવે save પર ક્લિક કરો. | ||
06.10 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | ||
06.12 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ ખોલો. | ||
06.21 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc tokens.c -o tok, Enter દબાવો | ||
06.30 | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./tok | ||
06.35 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | ||
06.39 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી છ વેલ્યુઓ છે. | ||
06.44 | અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. | ||
06.48 | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
06.54 | આનું કારણ આ કે આપણી પાસે અહીં %.2f છે. | ||
06.59 | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછીની ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. | ||
07.04 | અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું એક આઉટપુટ જોઈએ છે. | ||
07.09 | ચાલો %.2f ને %.3f થી બદલીએ. | ||
07.16 | હવે Save પર ક્લિક કરો | ||
07.20 | ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. | ||
07.29 | દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ. | ||
07.33 | હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝેક્યુટ કરીશું. | ||
07.37 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ | ||
07.40 | હું અહીં અમુક વસ્તુઓને બદલીશ | ||
07.42 | પહેલા તમારા કીબોર્ડ પર shift+ctrl+s કી એકસાથે દાબો. | ||
07.50 | હવે ફાઈલને એક .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો | ||
07.58 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ | ||
08.03 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો અને Save પર ક્લિક કરો. | ||
08.11 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો | ||
08.15 | કારણ કે C++ માં આપણે cout<< function નો ઉપયોગ એક લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ | ||
08.21 | Search for પર ક્લિક કરીને ટેક્સ્ટ વિકલ્પને બદલો | ||
08.28 | અહીં ટાઈપ કરો printf ખુલ્લું કૌંસ “(” | ||
08.33 | અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, | ||
08.35 | cout અને બે ખુલ્લા ખૂણાનાં કૌંસ “<<”. હવે Replace All પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો. | ||
08.45 | આપણને format specifier /n ની જરૂર નથી | ||
08.50 | ચાલો તેમને રદ્દ કરીએ. હવે અલ્પવિરામને રદ્દ કરો. | ||
08.54 | અને બે ખુલ્લા ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. | ||
09.01 | Save પર ક્લિક કરો. હવે બંધ કૌંસને રદ્દ કરો | ||
09.06 | બે ખુલ્લા ખૂણાનાં કૌંસ ફરીથી ટાઈપ કરો. | ||
09.09 | અને બે અવતરણમાં \n ટાઈપ કરો. હવે Save પર ક્લિક કરો. | ||
09.20 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. | ||
09.24 | કમ્પાઈલ કરવાં માટે, g++ tokens.cpp -o tok 1 ટાઈપ કરો | ||
09.35 | અહીં આપણી પાસે tok1 છે | ||
09.36 | કારણ કે આપણે ફાઈલ tokens.c માટે આઉટપુટ પેરામીટર tok ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે Enter દબાવો | ||
09.48 | એક્ઝેક્યુટ કરવાં માટે, ./tok1 ટાઈપ કરો. Enter દબાવો | ||
09.55 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | ||
09.59 | હવે ચાલો અમુક એવાં સામાન્ય એરરો પર જઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. | ||
10.03 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું b ને એક નવી વેલ્યુ 8 ફરીથી આપીશ. | ||
10.13 | હવે Save પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. | ||
10.15 | આપણાં ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું. | ||
10.22 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. | ||
10.26 | આપણને આપણી tokens. cpp ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. | ||
10.32 | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ b નું એસાઈનમેંટ. | ||
10.36 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ | ||
10.40 | આનું કારણ આ છે કે b એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. | ||
10.46 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. | ||
10.49 | એટલા માટે તે એક એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધાર કરીએ. | ||
10.54 | આને રદ્દ કરો. Save પર ક્લિક કરો. | ||
10.57 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
11.01 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. | ||
11.09 | હવે આપણે બીજા એક સામાન્ય એરરને જોઈશું. | ||
11.12 | આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. | ||
11.15 | ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. Save પર ક્લિક કરો. | ||
11.21 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
11.25 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | ||
11.28 | આપણને આપણી tokens. cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. | ||
11.34 | A ને સ્કોપમાં જાહેર કરાયો ન હતો. આપણા પ્રોગ્રામ પર પાછા ફરીએ. | ||
11.40 | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને એક કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. | ||
11.47 | અને અહીં આપણે d ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. | ||
11.53 | ચાલો એરર સુધાર કરીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. | ||
11.59 | હવે Save પર ક્લિક કરો. ચાલો એક્ઝેક્યુટ કરીએ. | ||
12.02 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ | ||
12.04 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો | ||
12.06 | પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. | ||
12.14 | હવે આપણી સ્લાઈડો પર પાછા આવીએ. | ||
12.15 | સારાંશમાં | ||
12.16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, | ||
12.18 | ડેટા પ્રકારો દા. ત. int, double, float વગેરે. | ||
12.24 | વેરીએબલો દા. ત. int a=2; | ||
12.29 | Identifiers દા. ત. printf() અને | ||
12.34 | Constant દા. ત. double const b=4; | ||
12.40 | એક એસાઈનમેંટ રૂપે | ||
12.41 | સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક C પ્રોગ્રામ લખો. | ||
12.45 | સંકેત: Simple Interest = principal * rate * time / 100 | ||
12.51 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | ||
12.54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
12.57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
13.01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
13.03 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
13.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
13.11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
13.20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
13.24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
13.30 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". | ||
13.35 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |