Difference between revisions of "DWSIM-3.4/C2/Sensitivity-Analysis-and-Adjust/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
m (Nancyvarkey moved page DWSIM/C2/Sensitivity-Analysis-and-Adjust/Gujarati to DWSIM-3.4/C2/Sensitivity-Analysis-and-Adjust/Gujarati without leaving a redirect: Archived as old version)
 
(One intermediate revision by one other user not shown)
Line 34: Line 34:
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને આપેલ ની જાણકારી હોવા જરૂરી છે:
+
| આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને આપેલ ની જાણકારી હોવા જરૂરી છે:'''DWSIM''' માં કેવી રીતે '''simulation file''' ખોલવી.'''rigorous distillation simulation''' કેવી રીતે ચલાવવું. '''flowsheet''' માં કેવી રીતે કમ્પોનેન્ટસ ઉમેરવા.
 
+
  '''DWSIM''' માં કેવી રીતે '''simulation file''' ખોલવી.
+
 
+
  '''rigorous distillation simulation''' કેવી રીતે ચલાવવું.  
+
 
+
  '''flowsheet''' માં કેવી રીતે કમ્પોનેન્ટસ ઉમેરવા.
+
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
 
|આમારી વેબસાઈટ - '''spoken tutorial dot org''' પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ ની વિગતો આપે છે.
 
|આમારી વેબસાઈટ - '''spoken tutorial dot org''' પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ ની વિગતો આપે છે.
 
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
 
|તમે આ સાઈટ થી આ ટ્યુટોરીયલો તથા તેની લગતી ફાઈલો ને એક્સેસ કરી શકો છો.
 
|તમે આ સાઈટ થી આ ટ્યુટોરીયલો તથા તેની લગતી ફાઈલો ને એક્સેસ કરી શકો છો.
 
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
 
| આ સ્લાઈડ આમાંના એક પૂર્વજરીરિયાત ટ્યુટોરીયલમાં ઉકેલાયેલી સમસ્યા દર્શાવે છે.
 
| આ સ્લાઈડ આમાંના એક પૂર્વજરીરિયાત ટ્યુટોરીયલમાં ઉકેલાયેલી સમસ્યા દર્શાવે છે.
 
  
 
|-
 
|-
Line 332: Line 323:
 
| 06:26
 
| 06:26
 
|તમે આને '''Independent Variables'''  માં  '''lower''' અને  '''upper limits''' તરીકે પસંદ કરી શકો છો અને દોહરાવી શકો છો.
 
|તમે આને '''Independent Variables'''  માં  '''lower''' અને  '''upper limits''' તરીકે પસંદ કરી શકો છો અને દોહરાવી શકો છો.
 
  
 
|-
 
|-
Line 485: Line 475:
 
| 09:35
 
| 09:35
 
|આનાથી જમણી બાજુના અંતની કોલમમાં ઘણાબધા વેરીએબલો ઉત્પ્ન્ન થાય છે.
 
|આનાથી જમણી બાજુના અંતની કોલમમાં ઘણાબધા વેરીએબલો ઉત્પ્ન્ન થાય છે.
 
  
 
|-
 
|-
Line 567: Line 556:
 
|11:18
 
|11:18
 
| જો તે આપમેળે ગણતરી ના થાય તો હું તેને ક્લિક કરીશ નહીં.
 
| જો તે આપમેળે ગણતરી ના થાય તો હું તેને ક્લિક કરીશ નહીં.
 
  
 
|-
 
|-
 
| 11:26
 
| 11:26
 
|મારા કિસ્સામાં તે આપમેળે ગણતરી થાય છે . તો હું તેને ક્લિક કરીશ નહીં.
 
|મારા કિસ્સામાં તે આપમેળે ગણતરી થાય છે . તો હું તેને ક્લિક કરીશ નહીં.
 
  
 
|-
 
|-
Line 613: Line 600:
 
| 12:13
 
| 12:13
 
|આપણે '''Sensitivity Analysis.''' માં મેળવેલી વેલ્યુ પ્રમાણે જ આ છે.
 
|આપણે '''Sensitivity Analysis.''' માં મેળવેલી વેલ્યુ પ્રમાણે જ આ છે.
 
  
 
|-
 
|-
Line 634: Line 620:
 
| 12:39
 
| 12:39
 
|જોકે આપણે સમસ્યાઓ ઉકેલી છે, તમે ફક્ત reflux ratio  જ બદલી શકો છો.
 
|જોકે આપણે સમસ્યાઓ ઉકેલી છે, તમે ફક્ત reflux ratio  જ બદલી શકો છો.
 
  
 
|-
 
|-
Line 723: Line 708:
 
| 14:02
 
| 14:02
 
|  '''FOSSEE''' ટિમ પ્રખ્યાત પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોની કોડિગ ને સહકાર આપે છે.
 
|  '''FOSSEE''' ટિમ પ્રખ્યાત પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોની કોડિગ ને સહકાર આપે છે.
 
  
 
|-
 
|-
Line 748: Line 732:
 
| 14:28
 
| 14:28
 
| '''Spoken Tutorial''' અને  '''FOSSEE''' પ્રોજેક્ટસ ને  NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
 
| '''Spoken Tutorial''' અને  '''FOSSEE''' પ્રોજેક્ટસ ને  NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
 
  
 
|-
 
|-

Latest revision as of 10:48, 8 January 2020

Time
Narration
00:00 DWSIM પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:004 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે sensitivity analysis અને adjust કરવું.
00:10 Kannan Moudgalya દ્વારા રચિત છે.
00:12 આ ટ્યુટોરીયલમાં આપણે separation. માટે ચોક્સ Reflux Ratio નક્કી કરીશું.
00:19 આપણે પહેલા આ Sensitivity Analysis મારફતે કરીશું.
00:24 આપણે આને Adjust ઓપેરશન દ્વારા દોહરાવીશું.
00:28 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું DWSIM 3.4.
00:34 આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને આપેલ ની જાણકારી હોવા જરૂરી છે:DWSIM માં કેવી રીતે simulation file ખોલવી.rigorous distillation simulation કેવી રીતે ચલાવવું. flowsheet માં કેવી રીતે કમ્પોનેન્ટસ ઉમેરવા.
00:48 આમારી વેબસાઈટ - spoken tutorial dot org પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ ની વિગતો આપે છે.
00:55 તમે આ સાઈટ થી આ ટ્યુટોરીયલો તથા તેની લગતી ફાઈલો ને એક્સેસ કરી શકો છો.
01:02 આ સ્લાઈડ આમાંના એક પૂર્વજરીરિયાત ટ્યુટોરીયલમાં ઉકેલાયેલી સમસ્યા દર્શાવે છે.
01:08 આને Rigorous distillation વાપરીને ઉકેલવામાં આવા હતી.
01:12 શુદ્ધતા જોઈએ એ કરતા ઓછી મેળવાઈ હતી.
01:17 શુદ્ધતા ને આપણે કેવી રીતે શુધારી શકીએ છીએ.
01:19 આપણને reflux ratio વધારવો પડશે.
01:23 ચાલો DWSIM માં સંદર્ભિત ફાઈલ ખોલીએ.
01:28 ફાઈલ નું નામ શીર્ષક માં છે.
01:30 મેં DWSIM પહેલા થી જ ખોલ્યું છે.
01:34 મેં પહેલા થી જ rigorous dot dwxml ફાઈલ ખોલી છે.
01:40 આ ફાઈલ તમારી માટે આપણી વેબસાઈટ spoken-tutorial.org પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
01:48 ચાલો Distillate. પર ક્લિક કરો.
01:50 Properties વિભાગ માં ચાલો Molar Composition, જોઈએ જે કે આઈટમ 2 છે.
02:00 Mixture. આગળ આવેલ એરો પર ક્લિક કરો.
02:04 Benzene mole fraction એ 0.945 છે.
02:09 આપણે આને 0.95 વધાવીશું.
02:13 ચાલો આ reflux ratio વધારવાથી પ્રયાસ કરીએ.
02:18 આ આપણને થોડી વાર પહેલા જ સ્લાઈડ માં જોયું.
02:22 ફાઈલ બટન ની જમણી બાજુએ આવેલ મેનુ બાર માંથી Optimization વિકલ્પ જુઓ.
02:28 ચાલો હું તે ને ક્લિક કરું.
02:29 ચાલો હું Sensitivity Analysis. વિકલ્પ પર ક્લિક કરું.એક વિન્ડો દ્રશ્યમાન થાય છે.
02:37 sensitivity analysis ના મેનુ બાર માં આપણે પાંચ મેનુઓ જોઈ શકીએ છીએ.
02:43 Sensitivity Studies. જુઓ.
02:47 જો તે પહૅલાથી પસંદ થયેલ ન હોય તો તેને ક્લિક કરો.
02:51 હવે આપણે Case Manager. શીર્ષક અંતર્ગત ચાર વિકલ્પો સહિત એક બોક્સ જોઈ શકીએ છીએ.
02:58 New વિકલ્પ પર ક્લિક કરો.
03:01 આ એક નવું Sensitivity Analysis કેસ બનાવવા માં મદદ કરે છે.
03:07 આપણે SACase0. નામ જોઈએ છે.
03:12 આપણે જે સમસ્યા ઉકેલવી છે તે યાદ કરો.
03:14 આપણે reflux ratio વધારવો છે જેથી કરીને વધુ સારી શુદ્ધતા મળે.
03:19 આમ તો reflux ratioindependent variable. છે.
03:24 ચાલો આને Independent Variables બટન દ્વારા અમલ માં મૂકીએ.
03:29 ચાલો હું Object બટન ની બાજુમાં આવેલ ખાલી જગ્યા પર ક્લિક કરું.
03:34 DC-000, પર ક્લિક કરો જે કે આપણા distillation column નું નામ છે.
03:40 જમણી બાજુએ અહીં એક Property. નામનું વિકલ્પ છે.
03:45 ચાલો હું આને અંદરની તરફ લાવું.
03:47 ચાલો હું ડાઉન એરો ક્લિક કરું.
03:50 ચાલો હું નીચેની તરફ સ્ક્રોલ કરીને Condenser_Specification_Value. ઓળખું.
03:55 તે આ મેનુ ની નીચે ની બાજુએ એ આવે છે.
03:57 reflux ratio નો ભાગ ભજેવે છે.
03:59 કલીક કરીને તેને પસંદ કરો.
04:03 તમે તે અહીં પસંદ થયેલ જોઈ શકો છો.
04:07 યાદ કરો આપણને આપણો reflux ratio 2 કરતા મોટો જોઈએ છે.
04:12 તો આપણે Lower limit ને 2 તરીકે દાખલ કરીશું.
04:16 Upper limit ને 2.5 કરો.
04:20 Number of Points ને 6 કરો.
04:24 ચાલો આગળ Dependent Variable. પર ક્લિક કરો.
04:27 ડાબી બાજુએ Variables. નામની column જુઓ.
04:33 તેની નીચે વેરીએબલો Add કરવા માટે લીલા રંગનું પલ્સ વાળું બટન જુઓ તેને ક્લિક કરો.
04:41 નવી હરોળ દ્રશ્યમાન થાય છે Object. નીચે આવેલ ડાઉન એરો ક્લિક કરો.
04:46 તમને તેને કદાચિત બે વાર ક્લિક કરવું પડશે.
04:48 Distillate. નામના વિકલ્પ પર ક્લિક કરો.
04:52 ચાલો હું Property. નીચે આવેલ ડ્રોપ -ડાઉન પર ક્લિક કરું.
04:56 ડ્રોપ-ડાઉન મેનુ ખોલવા માટે તમેં આને પણ બે વાર દબાવું પડી શકે છે.
05:01 Molar Fraction (Mixture) – Benzene. ને જુઓ.
05:05 તેના પર જવા માટે તમને નીચે સ્ક્રોલ કરવું પડશે.
05:08 તેના જેવાજ બીજા અન્ય વિકલ્પો પણ છે.
05:12 તમે આ પસંદ કરો અને ખાત્રી કરી લો.તેના પર ક્લિક કરો.
05:17 તે પસંદ થાય છે અને ટેબ પર દ્રશ્યમાન થાય છે અને ત્યારબાદ Results. પર ક્લિક કરો.
05:24 આપણને Start Sensitivity Analysis. નામનું વિકલ્પ દેખાશે. ચાલો હું તેને ક્લિક કરું.
05:31 આપણે જોઈ શકીએ છીએ કે reflux ratios માટે કોલમ એક એક કરીને સીમ્યુલેટ થયી રહી છે.
05:36 સિમ્યુલેશન ના અંત માં આપણને Done. આ મેસેજ મળે છે.
05:40 તમને છ reflux ratios માટે પરિણામ 2 થી 2.5 સુધી દેખાય છે.
05:49 સાથે જ આપણને સંદર્ભિત benzene કમ્પોઝિશન પણ દેખાય છે.
05:54 આપણે પાછાં Independent Variables. પર જઈ શકીએ છીએ.
05:58 પોઇન્ટ ક્રમાંકન 11 કરો Results પર પાછાં આવો.
06:05 ફરી એક વાર Start Sensitivity Analysis ક્લિક કરો.
06:10 તમે જોઈ શકો છો કે અગિયાર રન પૂર્ણ થયા છે.
06:14 ચાલો હું ઉપર સ્ક્રોલ કરું.
06:17 જુઓ 0.95 ની શુધ્ધતા 2.05 અને 2.1 વચ્ચે મળશે.
06:26 તમે આને Independent Variables માં lower અને upper limits તરીકે પસંદ કરી શકો છો અને દોહરાવી શકો છો.
06:34 પરંતુ હું અત્યારે આને કરીશ નહીં.
06:36 આ પ્રમાણે ચાલુ રાખવાથી આપણને 0.95 શુધ્ધતા માટે જોઈતો ચોક્સ reflux ratio નક્કી કરી શકીએ છીએ.
06:45 તમારી માટે મારી પાસે એક અસાઇનમેન્ટ છે.
06:46 શું તમે 0.95 શુધ્ધતા માટે જોઈતો reflux ratio શોધી શકો છો ?
06:52 મેં અત્યારે બતાવેલ પ્રક્રિયાને અનુસરો.
06:56 હું તમે જવાબ આપીશ : તે લગભગ 2.067 છે.
07:01 આપણે આ પરિણામ ગ્રાફિકલ ફોર્મમાં પણ જોઈ શકીએ છીએ.
07:07 Chart વિકલ્પ પર ક્લિક કરો.
07:10 Draw વિકલ્પ પર ક્લિક કરો. તમને અહીં ચાર્ટ દેખાશે.
07:15 Distillate composition વિરુધ્ધ condenser specification value, આ છે reflux ratio.
07:24 ચાલો હું આ પૉપ અપ બંધ કરું.
07:26 ચાલો હું સિમ્યુલેશન ને '"sensitivity"' તરીકે save કરું.
07:36 ચાલો આગળ ના અસાઇનમેન્ટ પર જઈએ.
07:39 પાછળના અસાઇનમેન્ટમાં બીજું અધીન વેરિયેબલ સમાવિષ્ટ કરો બોટમમાં બેન્ઝીન મોલ ફ્રેક્શન.
07:46 સત્વ અને બોટમ્સ કમ્પોઝીશન આ બંનેનું અવલોકન કરો.
07:51 Chart. વાપરીને બે પોરફાઈલો કેવી રીતે આલેખવી તે શોધો.
07:55 ચાલો બીજું એક અસાઇનમેન્ટ કરીએ.
07:59 આપણે જોયેલો 2.067 નો reflux ratio કામ કરશે કે નહિ તે ચકાસો.
08:06 આ માટે ફરી એક વાર rigorous.dwxml થી શરૂઆત કરો.
08:11 reflux ratio ને 2.067 કરો.
08:15 સીમ્યુલેટ કરો.
08:17 તમને કઈ સત્વ કમોઝીશન મળે છે?
08:20 કસોટી અને એરર દ્વારા આપણે જોઈતા reflux ratio ગણતરી કરી શકીએ છીએ.
08:27 આને સીધેસીધું ગણતરી કરવા માટે DWSIM પાસે સશક્ત પધ્ધતિ છે.
08:32 આને Adjust. કહેવાય છે.
08:35 ચાલો જમણી બાજુએ આવેલ object palette માંથી Adjust જોઈએ.
08:42 તેને ફ્લોશીટ પર ડ્રેગ કરો અને distillate ની નીચે કોલમની બહાર તેને ડ્રોપ કરો.
08:49 ચાલો હું તેને ક્લિક કરું.
08:52 Properties ટેબમાં આપણે એક Controlled variable. નામનો વિકલ્પ જોઈ શકીએ છીએ.
08:58 આ અધીન વેરિયેબલને સંદર્ભિત છે જેનું નામ છે distillate composition.
09:05 જો તે પહેલાથી ખુલ્લું નથી તો Controlled Variable ની ડાબે આવેલ એરો પર ક્લિક કરો.
09:13 Click to Select. પર ક્લિક કરો.
09:17 જમણી બાજુએ અંતમાં આવેલ બટન પર ક્લિક કરો.
09:19 એક પૉપ અપ દ્રશ્યમાન થાય છે.
09:20 તેમાં ત્રણ columns છે.
09:23 Type, નીચે Material Stream, પર ક્લિક કરો જો તે પહેલાથી ના પસંદ હોય તો.
09:29 Object કોલમમાં જે કે મધ્ય કોલમમાં છે Distillate. પસંદ કરો.
09:35 આનાથી જમણી બાજુના અંતની કોલમમાં ઘણાબધા વેરીએબલો ઉત્પ્ન્ન થાય છે.
09:39 Molar Fraction (Mixture) – Benzene ને જુઓ.
09:44 તે Solid Phase નોંધણી પત્યા બાદ આવે છે . તેના પર ક્લિક કરો.
09:51 ફરી એક વાર ધ્યાન રાખો કારણકે અહીં ઘણા મળતા વિકલ્પો છે.
09:55 OK. પર ક્લિક કરો.
09:58 Properties મેનુમાં પ્રતિબીંબીત થાય છે તે ચકાસો.
10:04 ઉપર આપેલ પ્રક્રિયા દોહરાવો, પરંતુ હમણાં Manipulated Variable. સાથે.
10:09 જમણી બાજુએ આવેલ બટન પર ક્લિક કરો.
10:12 પોપ અપમાં નીચે સ્ક્રોલ કરીને Distillation column. જુઓ તેના પર ક્લિક કરો.
10:18 પછી DC-000. પર ક્લિક કરો ત્યારબાદ Condenser_Specification_Value. જુઓ.
10:26 તેના પર ક્લિક કરો અને ત્યારબાદ OK.
10:31 હવે Parameters પ્રોપર્ટી માટે હંમેશા ની પ્રક્રિયા અનુસરો.
10:36 તેને જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
10:40 આપણે Adjust Property Value. નામનો વિકલ્પ જોઈ શકીએ છીએ.
10:43 આ વેલ્યુ સામાન્ય રીતે 1 છે.
10:48 1 ને રદ કરીને 0.95 દાખલ કરો.
10:52 હું સેજ મોટો ક્રમાંક 0.95001 દાખલ કરીશ.
11:00 હું ઇચ્છુ છું કે તમે વિચારો કે મેં કેમ સેજ મોટો ક્રમાંક દાખલ કર્યો.


11:06 આની નીચે અમુક લાઈનો બાદ Simultaneous Adjust. નામનો વિકલ્પ જુઓ.
11:11 હમેશ ની રીત અનુસરી તેની વેલ્યુ ને True. કરો.
11:18 જો તે આપમેળે ગણતરી ના થાય તો હું તેને ક્લિક કરીશ નહીં.
11:26 મારા કિસ્સામાં તે આપમેળે ગણતરી થાય છે . તો હું તેને ક્લિક કરીશ નહીં.
11:32 ટૂંક સમયમાં ગણતરી પૂર્ણ થાય છે.
11:35 ચાલો તપાસ કરીએ કે સત્વ શુધ્ધતા 0.95 નો આપણો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે કે નહીં.
11:42 Distillate. પસંદ કરો.
11:44 Molar Composition. અંતર્ગત Mixture ચેક કરો.
11:49 આપણે જોઈ શકીએ છીએ કે benzene composition એ 0.95 છે.
11:53 ચાલો હવે તપાસીએ કે આની માટે શું reflux ratio જોઈએ છે.
11:59 આ માટે Distillation column પર ક્લિક કરો.
12:02 Condenser Specification. અંતર્ગત આવેલ વેલ્યુ તપાસો.
12:08 આપણે 2.067 ની વેલ્યુ દેખાય છે.
12:13 આપણે Sensitivity Analysis. માં મેળવેલી વેલ્યુ પ્રમાણે જ આ છે.
12:18 ચાલો આ સિમ્યુલેશન હું "adjust" તરીકે સેવ કરો.
12:27 તમારી માટે મારી પાસે આગળ હજુ એક અસાઇનમેન્ટ છે.
12:29 ધારો કે મને સત્વ માં 0.96 બેન્ઝીન મોલ ફ્રેક્શન જોઈએ છે.
12:36 તો reflux ratio શું જોઈશે?
12:39 જોકે આપણે સમસ્યાઓ ઉકેલી છે, તમે ફક્ત reflux ratio જ બદલી શકો છો.
12:44 આને પહેલા Sensitivity Analysis. દ્વારા ઉકેલો.
12:47 તમારી ગણતરી Adjust. સાથે ચકાસો.
12:51 ચાલો હજી એક અસાઇનમેન્ટ કરીએ.
12:52 તમે આ કોલમ માં કેટલીક મહત્તમ distillate શુધ્ધતા મેળવી શકો છો.
12:58 પહેલાના અસાઈનમેંટમાં તમને વિભિન્ન reflux ratio મળ્યા હોવા જોઈએ.
13:03 ધીરે ધીરે આગળ વધીને હું મોલ ફ્રેક્શન 0.99 શુદ્ધિ લઇ જય શકું છું.
13:10 ચાલો સારાંશ લઈએ.
13:12 આપણે આ ટ્યુટોરીયલમાં આપેલ વિષે શીખ્યા:
13:14 Sensitivity Analysis કેવી રીતે કરવી.
13:16 ઉકેલ શ્રેણી ને કેવી રીતે મર્યાદિત કરવી.
13:18 Adjust વાપરીને સમાન પરિણામ કેવી રીતે સીધે સીધા પ્રાપ્ત કરવા.
13:22 વધુ વહેચણી કરીએ માટે તેને આગળ વધાવવા કેવી રીતે Adjust વાપરવું.
13:27 આ સાથે હું આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:31 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13:35 જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
13:39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
13:47 તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્ન છે?
13:51 તમને જ્યાં પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો.
13:54 તમારો પ્રશ્ન ટૂંકમાં સમજાવો.
13:56 FOSSEE ટિમ તરફથી કોઈપણ તેનો જવાબ આપશે.
13:59 આ સાઈટ નો સંદર્ભ લો.
14:02 FOSSEE ટિમ પ્રખ્યાત પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોની કોડિગ ને સહકાર આપે છે.
14:08 જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ.
14:12 વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો.
14:16 FOSSEE ટિમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM. માં સ્થળાંતર કરવા માં મદદ કરે છે.
14:21 જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ.
14:25 વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો.
14:28 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
14:36 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey