Difference between revisions of "C-and-C++/C2/First-C-Program/English-timed"
From Script | Spoken-Tutorial
Line 301: | Line 301: | ||
|- | |- | ||
| 05.45 | | 05.45 | ||
− | | | + | |'''return''' સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે |
|- | |- | ||
| 05.51 | | 05.51 | ||
− | | | + | |આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું. |
|- | |- | ||
| 05.56 | | 05.56 | ||
− | | | + | | હવે ફાઈલ સંગ્રહવા માટે '''Save''' બટન પર ક્લિક કરો |
|- | |- | ||
| 06.00 | | 06.00 | ||
− | | | + | |વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે |
|- | |- | ||
| 06.03 | | 06.03 | ||
− | | | + | |આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે. |
|- | |- | ||
| 06.06 | | 06.06 | ||
− | | | + | | એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે. |
|- | |- | ||
| 06.11 | | 06.11 | ||
− | | | + | | ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો. |
|- | |- | ||
| 06.15 | | 06.15 | ||
− | | | + | |ટાઇપ કરો '''“gcc”''' સ્પેસ '''“talk.c”''' સ્પેસ હાયફન “-'''o”''' સ્પેસ '''“myoutput”''' |
|- | |- | ||
| 06.24 | | 06.24 | ||
− | | '''gcc''' | + | | '''gcc''' કમ્પાઈલર છે. |
|- | |- | ||
| 06.27 | | 06.27 | ||
− | |'''talk.c''' | + | |'''talk.c''' તમારી ફાઈલનું નામ છે. |
|- | |- | ||
| 06.30 | | 06.30 | ||
− | |'''-o''' '''myoutput''' | + | |'''-o''' '''myoutput''' કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ '''myoutput''' માં જવું જોઈએ. |
|- | |- | ||
| 06.37 | | 06.37 | ||
− | | | + | | હવે એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 06.39 | | 06.39 | ||
− | | | + | |આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે. |
|- | |- | ||
| 06.42 | | 06.42 | ||
− | | | + | |'''ls -lrt''' દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે '''myoutput''' અંતિમ ફાઈલ છે જે બની છે. |
|- | |- | ||
| 06.54 | | 06.54 | ||
− | | | + | |પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ '''“./myoutput” '''. એન્ટર ડબાઓ. |
|- | |- | ||
|07.01 | |07.01 | ||
− | | | + | | અહીં આઉટપુટ '''“Talk To a Teacher”.''' તરીકે દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
| 07.06 | | 07.06 | ||
− | | | + | | મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે. |
|- | |- | ||
| 07.10 | | 07.10 | ||
− | | | + | |તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
|07.16 | |07.16 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવો. |
|- | |- | ||
| 07.17 | | 07.17 | ||
− | | | + | | '''return''' સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ '''printf''' સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n"); |
|- | |- | ||
| 07.35 | | 07.35 | ||
− | | | + | | હવે '''save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 07.37 | | 07.37 | ||
− | | | + | |ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો. |
|- | |- | ||
|07.41 | |07.41 | ||
− | | | + | | તમે '''up arrow''' કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો. |
|- | |- | ||
| 07.46 | | 07.46 | ||
− | | | + | |જે મેં હમણાં કર્યું છે. |
|- | |- | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | |આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ '''welcome''' એકઝીકયુટ થયું નથી. |
|- | |- | ||
| 07.58 | | 07.58 | ||
− | | | + | | હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો. |
|- | |- | ||
| 08.00 | | 08.00 | ||
− | | | + | |ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ. |
|- | |- | ||
| 08.07 | | 08.07 | ||
− | | | + | | Save ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.09 | | 08.09 | ||
− | | | + | |ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 08.15 | | 08.15 | ||
− | | | + | |આપણે જોશું કે બીજું '''printf''' સ્ટેટમેન્ટ '''Welcome''' પણ એકઝીક્યુટ થયું છે. |
|- | |- | ||
| 08.23 | | 08.23 | ||
− | | | + | |હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
|- | |- | ||
| 08.29 | | 08.29 | ||
− | | | + | | ધારો કે અહીં આપણે '''“stdio.h”''' માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
| 08.35 | | 08.35 | ||
− | | | + | | ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 08.42 | | 08.42 | ||
− | | | + | |આપણે જોશું કે, |
|- | |- | ||
| 08.43 | | 08.43 | ||
− | | | + | |આપણી '''talk.c''' ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે. |
|- | |- | ||
| 08.48 | | 08.48 | ||
− | | | + | |કમ્પાઈલર '''“stdioh”''' નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે, '''no such file or directory'''. |
|- | |- | ||
| 08.59 | | 08.59 | ||
− | | | + | |અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે. |
+ | |||
|- | |- | ||
| 09.03 | | 09.03 | ||
− | | | + | |ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
| 09.11 | | 09.11 | ||
− | | | + | | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે. |
|- | |- | ||
| 09.19 | | 09.19 | ||
− | | | + | | હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ. |
|- | |- | ||
|09.23 | |09.23 | ||
− | | | + | |પ્રોગ્રામ ઉપર પાછા જાઓ. |
− | + | ||
|- | |- | ||
| 09.26 | | 09.26 | ||
− | | | + | | હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં. |
|- | |- | ||
| 09.31 | | 09.31 | ||
− | | | + | | '''Save''' ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 09.42 | | 09.42 | ||
− | | | + | | આપણી '''talk.c''' ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected ''semicolon'' before printf. |
+ | |||
|- | |- | ||
| 09.51 | | 09.51 | ||
− | | | + | |પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે . |
− | + | ||
|- | |- | ||
| 09.59 | | 09.59 | ||
− | | | + | |તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે. |
|- | |- | ||
| 10.07 | | 10.07 | ||
− | | | + | | આ લીટી 6 છે. |
|- | |- | ||
| 10.09 | | 10.09 | ||
− | | | + | | આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો. |
|- | |- | ||
| 10.13 | | 10.13 | ||
− | | | + | |કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો. |
|- | |- | ||
| 10.18 | | 10.18 | ||
− | | | + | | અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
| 10.24 | | 10.24 | ||
− | | | + | | '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 10.26 | | 10.26 | ||
− | | | + | |ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે. |
|- | |- | ||
| 10.33 | | 10.33 | ||
− | | | + | |હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10.41 | | 10.41 | ||
− | | | + | | કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો. |
|- | |- | ||
| 10.49 | | 10.49 | ||
− | | | + | | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 10.49 | | 10.49 | ||
− | | | + | |ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ. |
|- | |- | ||
|10.57 | |10.57 | ||
− | | | + | | એસાઇન્મેન્ટ તરીકે |
|- | |- | ||
| 10.59 | | 10.59 | ||
− | | | + | |"Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો. |
|- | |- | ||
| 11.03 | | 11.03 | ||
− | | | + | |'''printf''' સ્ટેટમેન્ટ માં '''“\n”''' નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ. |
|- | |- | ||
| 11.09 | | 11.09 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 11.12 | | 11.12 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial |
|- | |- | ||
| 11.15 | | 11.15 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 11.18 | | 11.18 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 11.22 | | 11.22 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 11.25 | | 11.25 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 11.28 | | 11.28 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
| 11.32 | | 11.32 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
|11.38 | |11.38 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 11.42 | | 11.42 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 11.48 | | 11.48 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
|- | |- | ||
| 11.51 | | 11.51 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 17:54, 3 July 2013
Time | Narration
|
00.02 | પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00.08 | સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું |
00.11 | તેને કમ્પાઇલ કેવી રીતે કરવું |
00.13 | તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું |
00.14 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું. |
00.19 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું |
00.22 | ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.31 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, |
00.33 | તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ |
00.39 | કેટલાક એડીટરો vim અને gedit છે |
00.42 | આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ. |
00.46 | સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ. |
00.51 | ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું. |
00.56 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
01.07 | હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો, |
01.12 | “gedit” space “talk” dot “c” space “&” |
01.20 | પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું. |
01.25 | નોંધ લો કે બધી C ફાઈલને ડોટ C એક્સ્ટેંશન છે. |
01.31 | હવે એન્ટર ડબાઓ. |
01.33 | ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે. |
01.37 | પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ |
01.39 | ટાઇપ કરો, ડબલ સ્લેશ “//” space |
01.42 | “My first C program”. |
01.48 | અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે. |
01.52 | કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે |
01.56 | તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે |
01.58 | તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે |
02.01 | ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. |
02.07 | હવે એન્ટર ડબાઓ. |
02.09 | ટાઇપ કરો, હેશ “include” સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ, |
02.17 | પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે, |
02.24 | હવે કૌશ અંદર, ટાઇપ કરો, “stdio” dot”.” “h” |
02.30 | stdio.h એ હેડર ફાઈલ છે. |
02.34 | પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો. |
02.43 | ટાઇપ કરો, “int” સ્પેસ “main” ઓપનીંગ બ્રેકેટ,
ક્લોસિંગ બ્રેકેટ “()”. |
02.50 | ' main એક ખાસ ફન્કશન છે. |
02.53 | તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે. |
02.58 | ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે. |
03.04 | main સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે main એક ફન્કશન છે. |
03.11 | અહીં int main function કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું. |
03.15 | તે integer ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે. |
03.19 | data types વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું. |
03.23 | હવે main ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ. |
03.30 | દરેક પ્રોગ્રામ ને એક main ફન્કશન હોવું જોઈએ |
03.33 | એક કરતાં વધુ main ફન્કશન ન હોવું જોઇએ |
03.37 | નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે. |
03.41 | ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે main ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી. |
03.47 | આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. |
03.52 | હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો. |
03.58 | ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો “{” |
04.00 | ઓપનીંગ કર્લી બ્રેકેટ main ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે. |
04.05 | પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો “}” |
04.08 | ક્લોસિંગ કર્લી બ્રેકેટ main ફન્કશનનો અંત દર્શાવે છે. |
04.13 | હવે બ્રેકેટ અંદર, |
04.14 | બે વખત એન્ટર ડબાઓ, કર્સરને એક લીટી ઉપર ખસેડો. |
04.20 | ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે |
04.23 | તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે |
04.26 | તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ. |
04.29 | અને ટાઇપ કરો “printf” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()” |
04.34 | printf ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત C ફન્કશન છે |
04.39 | અહીં બ્રેકેટ અંદર, ડબલ અવતરણચિહ્નો ની અંદર, |
04.44 | printf ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે. |
04.50 | ટાઇપ કરો “Talk To a Teacher બેકસ્લેશ n” |
05.00 | બેકસ્લેશ n “\n” નવી લીટી દર્શાવે છે. |
05.03 | પરિણામ સ્વરૂપે, printf ફન્કશનના એક્ઝીક્યુશન પછી, કર્સર નવી લીટી પર ખસે છે. |
05.11 | દરેક C સ્ટેટમેન્ટ અર્ધવિરામ (semicolon) સાથે અંત થવું જોઈએ. |
05.15 | તેથી, આ લીટીના અંતે તે ટાઇપ કરો. |
05.19 | અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે. |
05.24 | હવે એન્ટર ડબાઓ. અહીં ત્રણ સ્પેસ આપો, |
05.28 | અને ટાઇપ કરો “return” સ્પેસ “0” અને અર્ધવિરામ “;” |
05.34 | આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે. |
05.38 | આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ int છે. |
05.45 | return સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે |
05.51 | આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું. |
05.56 | હવે ફાઈલ સંગ્રહવા માટે Save બટન પર ક્લિક કરો |
06.00 | વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે |
06.03 | આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે. |
06.06 | એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે. |
06.11 | ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો. |
06.15 | ટાઇપ કરો “gcc” સ્પેસ “talk.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “myoutput” |
06.24 | gcc કમ્પાઈલર છે. |
06.27 | talk.c તમારી ફાઈલનું નામ છે. |
06.30 | -o myoutput કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ myoutput માં જવું જોઈએ. |
06.37 | હવે એન્ટર ડબાઓ. |
06.39 | આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે. |
06.42 | ls -lrt દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે myoutput અંતિમ ફાઈલ છે જે બની છે. |
06.54 | પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ “./myoutput” . એન્ટર ડબાઓ. |
07.01 | અહીં આઉટપુટ “Talk To a Teacher”. તરીકે દર્શાવવામાં આવે છે. |
07.06 | મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે. |
07.10 | તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ. |
07.16 | પ્રોગ્રામ પર પાછા આવો. |
07.17 | return સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ printf સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n"); |
07.35 | હવે save ઉપર ક્લિક કરો. |
07.37 | ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો. |
07.41 | તમે up arrow કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો. |
07.46 | જે મેં હમણાં કર્યું છે. |
07.51 | આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ welcome એકઝીકયુટ થયું નથી. |
07.58 | હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો. |
08.00 | ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ. |
08.07 | Save ઉપર ક્લિક કરો. |
08.09 | ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ. |
08.15 | આપણે જોશું કે બીજું printf સ્ટેટમેન્ટ Welcome પણ એકઝીક્યુટ થયું છે. |
08.23 | હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
|
08.29 | ધારો કે અહીં આપણે “stdio.h” માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો. |
08.35 | ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ. |
08.42 | આપણે જોશું કે, |
08.43 | આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે. |
08.48 | કમ્પાઈલર “stdioh” નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે, no such file or directory. |
08.59 | અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે. |
09.03 | ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો. |
09.11 | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે. |
09.19 | હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ. |
09.23 | પ્રોગ્રામ ઉપર પાછા જાઓ. |
09.26 | હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં. |
09.31 | Save ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. |
09.42 | આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected semicolon before printf. |
09.51 | પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે . |
09.59 | તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે. |
10.07 | આ લીટી 6 છે. |
10.09 | આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો. |
10.13 | કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો. |
10.18 | અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ. |
10.24 | Save ઉપર ક્લિક કરો. |
10.26 | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે. |
10.33 | હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ. |
10.41 | કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો. |
10.49 | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે. |
10.49 | ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ. |
10.57 | એસાઇન્મેન્ટ તરીકે |
10.59 | "Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો. |
11.03 | printf સ્ટેટમેન્ટ માં “\n” નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ. |
11.09 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11.12 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial |
11.15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11.18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11.22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11.25 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11.28 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11.32 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11.38 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11.42 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11.48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
11.51 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Contributors and Content Editors
Ashwini, Devraj, Krupali, PoojaMoolya, Pratik kamble, Sakinashaikh, Sandhya.np14, Sanmugam, Sneha