Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00.01
 
||00.01
||નમસ્કાર '''KTurtle'''માં ''Question Glues'પરના આ  સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે .
+
||નમસ્કાર '''KTurtle''' માં '''Question Glues''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
||00.08
 
||00.08
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નીચેનું '''question glues'''અને '''not'''
+
||આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ '''question glues''' અને '''not''' શીખીશું. 
  
 
|-
 
|-
|| 00.16
+
||00.16
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું.  
+
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ '''12.04''' અને '''KTurtle''' આવૃત્તિ '''0.8.1''' બીટાનો ઉપયોગ કરી રહ્યી છું.  
  
 
|-
 
|-
 
||00.29
 
||00.29
||અમે એમ માનીએ છે.કે તમને '''KTurtle'''અને કે ટરટલ માં  “if-else” સ્ટેટમેન્ટ વિષે સામાન્ય જ્ઞાન છે.  
+
||અમે એમ માનીએ છીએ કે તમને '''KTurtle''' અને કેટર્ટલમાનાં '''“if-else”''' સ્ટેટમેન્ટ વિશે મૂળભૂત જ્ઞાન છે.  
  
 
|-
 
|-
 
||00.39
 
||00.39
||જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારા વેબસાઈટ http://spoken-tutorial.org નો સંદર્ભ લો.
+
||જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલોનાં માટે અમારી વેબસાઈટ '''http://spoken-tutorial.org''' નો સંદર્ભ લો.  
  
 
|-
 
|-
 
||00.46
 
||00.46
||આગળ વધતા પહેલા હું question glue words વિષે સમજાવું.
+
||આગળ વધતા પહેલા, ચાલો હું '''question glue શબ્દો''' વિશે સમજાવું.  
 
   
 
   
 
|-
 
|-
 
||00.51
 
||00.51
||'''Question glue words''' આપણને એક મોટા પ્રશ્ન માં નાના પ્રશ્નો ઉમેરવા મદદ કરે છે.  
+
||'''Question glue શબ્દો''' આપણને નાનાં પ્રશ્નો એક મોટા પ્રશ્નમાં ચોટાડવા હેતુ સક્રીય કરે છે.
  
 
|-
 
|-
 
||01.00
 
||01.00
||“and”, “or” and “not” આ અમુક glue-શબ્દ છે.Glue-શબ્દ એકસાથે '''if-else''' કન્ડીશન માં વપરાય છે.
+
||'''“and”''', '''“or”''' અને '''“not”''' આ અમુક '''glue-શબ્દો''' છે. glue-શબ્દો '''if-else''' કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે.  
  
 
|-
 
|-
 
||01.11
 
||01.11
||ચાલો નવું એપ્લિકેશન '' 'KTurtle''' ખોલીએ.
+
||ચાલો એક નવી ''''KTurtle'''' એપ્લીકેશન ખોલીએ.
  
 
|-
 
|-
 
||01.15
 
||01.15
||'''Dash home'''પર ક્લિક કરો.  
+
||'''Dash home''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||01.18
 
||01.18
||સર્ચ બારમાં '' 'KTurtle''' ટાઈપ કરો.  
+
||સર્ચ બારમાં ''''KTurtle'''' ટાઈપ કરો.  
  
 
|-
 
|-
||01.૨૨
+
||01.22
||અને વિકલ્પ પર ક્લિક કરો
+
||અને વિકલ્પ પર ક્લિક કરો.
 
.
 
.
 
|-
 
|-
 
||01.24
 
||01.24
||ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ '''and'''સાથે કરીએ.
+
||ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ '''and''' સાથે કરીએ.  
  
 
|-
 
|-
 
||01.28
 
||01.28
||અગામી એડીટરમાં મેં પહેલેથી પ્રોગ્રામ કર્યું છે.
+
||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી એક પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
 
||01.33
 
||01.33
||હું કોડ ને ટેક્સ્ટ એડિટર માંથી કોપી કરી અને'''KTurtle''' એડીટરમાં પેસ્ટ કરીશ.  
+
||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
||01.40
 
||01.40
||તમારા  ટ્યુટોરીયલને અહી અટકાવો અને પ્રોગ્રામ તમારા '''KTurtle'''એડિટર પર ટાઈપ કરો.  
+
||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
 
+
  
 
|-
 
|-
 
||01.46
 
||01.46
||પ્રોગ્રામ ટાઈપ કર્યા પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો.
+
||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.  
  
 
|-
 
|-
 
||01.50
 
||01.50
||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું છું.
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું.  
  
 
|-
 
|-
Line 81: Line 80:
 
|-
 
|-
 
||01.56
 
||01.56
||ચાલો કોડ જોઈએ.
+
||ચાલો કોડ જોઈએ.  
  
 
|-
 
|-
 
||01.59
 
||01.59
||'''reset''' આદેશ '''Turtle'''તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે
+
||'''reset''' આદેશ '''Turtle''' ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
||02.04
 
||02.04
||પ્રોગ્રામમાં મેસેજ મુખ્ય શબ્દ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. '''message " " '''.
+
||પ્રોગ્રામમાં મેસેજ એ એક કીવર્ડ message " " પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવ્યું છે.
  
 
|-
 
|-
 
||02.10
 
||02.10
||'''“message”'''આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે  
+
||'''“message”''' આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે
  
 
|-
 
|-
 
||02.14
 
||02.14
||તે સ્ટ્રિંગ માંથી ટેક્સ્ટ ધરાવતી પોપ અપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે પણ બીપ જનરેટ કરે છે.
+
||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને '''નોન નલ સ્ટ્રિંગ''' માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે.  
  
 
|-
 
|-
 
||02.24
 
||02.24
||'''$a, $b''' અને '''$c''' વેરિયેબલ્સ છે જે વપરાશકર્તાના  ઈનપુટ ને સાચવે છે.
+
||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે.  
 +
 
 
|-
 
|-
 
||02.30
 
||02.30
||'''“ask”'''આદેશ વેરિયેબલ્સ માં સંગ્રહિત યુસર ઈનપુટ માટે પૂછે છે.
+
||'''“ask”''' આદેશ વેરીએબલોમાં સંગ્રહીત યુઝર ઈનપુટ માટે પૂછે છે.  
  
 
|-
 
|-
 
||02.36
 
||02.36
||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''','''“if”'''કન્ડીશન ને ચકાસે છે.
+
||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''', '''“if”''' કંડીશનને ચકાસે છે.  
  
 
|-
 
|-
 
||02.49
 
||02.49
||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય તો પરિણામ true  
+
||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' છે.
  
 
|-
 
|-
|| 02.55   
+
||02.55   
||'''if(($a !=$b) and ($b != $c) and ($c != $a))'','''“if”'''કન્ડીશન ને ચકાસે છે.
+
||''''if(($!=$b) and ($!= $c) and ($!= $a))''', '''“if”''' કંડીશનને ચકાસે છે.  
 +
 
 
|-
 
|-
 
||03.05
 
||03.05
||જયારે ઉપરની ''''if''''કન્ડીશન true છે.કન્ટોલ '''nested if'''માં ખસશે.
+
||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો નિયંત્રણ '''nested if''' માં ખસશે.  
  
 
|-
 
|-
 
||03.12
 
||03.12
||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે તે ચકાસે છે
+
||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે.
  
 
|-
 
|-
 
||03.17
 
||03.17
||'''fontsize 18''' '''print'''આદેશ દ્વારા ફોન્ટ નું માપ બદલો.  
+
||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા વપરાશમાં આવનાર ફોન્ટનાં માપને સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
||03.22
 
||03.22
||'''go 10,100''' commands  Turtle to go 10 pixels from left of canvas and 100 pixels from top of canvas.
+
||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે.  
 +
 
 
|-
 
|-
 
||03.35
 
||03.35
||'''print''' command displays the string after checking the if condition.
+
||'''print''' આદેશ '''if''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
 
||03.41
 
||03.41
||'''else''' command checks '''else''' condition, when if condition in the block is false
+
||'''else''' આદેશ '''else''' કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની '''if''' કંડીશન '''false''' હોય છે
 +
 
 
|-
 
|-
 
||03.48
 
||03.48
||'''print''' command displays the string after checking the '''else''' condition.
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
 
||03.54
 
||03.54
||'''else''' command checks the final condition.
+
||'''else''' આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે.  
 +
 
 
|-
 
|-
 
||03.57
 
||03.57
||Here'''else''' is checked only when above conditions are false.
+
||અહીં '''else''' ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો '''false''' હોય છે.  
 +
 
 
|-
 
|-
 
||04.03
 
||04.03
||'''print''' command displays the string after checking the else condition. I will run the code to check all the conditions.  
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું તમામ કંડીશનોને ચકાસવા હેતુ કોડને રન કરીશ.  
 +
 
 
|-
 
|-
 
||04.12
 
||04.12
||'''Let's click on the''' Run''' button to run the program.
+
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ.
 +
 
 
|-
 
|-
 
||04.15
 
||04.15
||A message dialog box  pops- up.Let me click OK.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
 +
 
 
|-
 
|-
 
||04.20
 
||04.20
||Let's  Enter 5 for 'length of AB' and click OK
+
||''''length of AB'''' માટે ચાલો '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.25
 
||04.25
|| 8 for 'length of BC' and click OK
+
||''''length of BC'''' માટે ચાલો '''8''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.29
 
||04.29
|| 9 for 'length of AC' and click OK
+
||''''length of AC'''' માટે ચાલો '''9''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04.33
 
||04.33
||'''“A scalene triangle” is displayed on the canvas.'''
+
||કેનવાસ પર '''“A scalene triangle”''' દેખાય છે.
 +
 
 
|-
 
|-
 
||04.37
 
||04.37
||Lets run again.
+
||ચાલો ફરીથી રન કરીએ.
 +
 
 
|-
 
|-
 
||04.40
 
||04.40
||A message dialog box pops up .Let me click OK.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
 +
 
 
|-
 
|-
 
||04.44
 
||04.44
||Lets Enter 5 for length of 'AB' and click OK,6 for length of 'BC' and click OK, 6 for length of 'AC' and click OK.
+
||લંબાઈ ''''AB'''' માટે ચાલો '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો, લંબાઈ ''''BC'''' માટે '''6''' અને '''OK''' ક્લિક કરો, લંબાઈ ''''AC'''' માટે '''6''' અને '''OK''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||04.58
 
||04.58
||'''“ Not a scalene triangle”''' is displayed on the canvas.
+
||કેનવાસ પર '''“Not a scalene triangle”''' દેખાય છે.
 +
 
 
|-
 
|-
 
||05.02
 
||05.02
||Let's run again to check default condition.  
+
||મૂળભૂત કંડીશનને ચકાસવા હેતુ ચાલો ફરીથી રન કરીએ.
  
 
|-
 
|-
 
||05.06
 
||05.06
||A message dialog box pops up. Let me click ok.
+
||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ.
 +
 
 
|-
 
|-
 
||05.11
 
||05.11
||Let's Enter 1 for length of 'AB' and click OK.
+
||લંબાઈ ''''AB'''' માટે ચાલો '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.16
 
||05.16
||1 for length of 'BC' and click OK.
+
||લંબાઈ ''''BC'''' માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.20
 
||05.20
||2 for length of  'AC' and click OK.
+
||લંબાઈ ''''AC'''' માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||05.24
 
||05.24
||'''" Does not satisfy triangle's inequality "''' is displayed on the canvas.
+
||કેનવાસ પર '''"Does not satisfy triangle's inequality"''' દેખાય છે.
  
 
|-
 
|-
 
||05.30
 
||05.30
||Let's now clear this program. Let me type '''clear''' command and run '''clear''' command cleans the canvas .
+
||હવે ચાલો આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.
  
 
|-
 
|-
||   05.40
+
||05.40
|| let's next work with  '''not'' condition.
+
||ચાલો હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ.  
 +
 
 
|-
 
|-
 
||05.43
 
||05.43
||Let me copy the program from the text editor and paste it into  '''KTurtle''' editor.  
+
||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
 
||05.51
 
||05.51
||Please pause the tutorial here and type the program into your KTurtle editor.  
+
||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
||05.56
 
||05.56
||Resume the tutorial after typing  the program.
+
||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.  
 +
 
 
|-
 
|-
 
||06.01
 
||06.01
||Let me zoom into the program text and explain the program.
+
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટમાં ઝૂમ કરું અને પ્રોગ્રામને સમજાવું.  
 +
 
 
|-
 
|-
 
||06.05
 
||06.05
||'''reset''' command sets '''Turtle''' to '''default''' position.
+
||'''reset''' આદેશ '''Turtle''' ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે.
 +
 
 
|-
 
|-
 
||06.09
 
||06.09
||'''$a, $b''' and '''$c''' are variables that  store user input.
+
||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે.  
 +
 
 
|-
 
|-
 
||06.15
 
||06.15
||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))'''checks the ''if not '' condition.
+
||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))''', '''“if not”''' કંડીશનને ચકાસે છે.  
  
 
|-
 
|-
 
||06.27
 
||06.27
||'''not''' is a special question glue-word. It inverses the logical state of its operand.  
+
||'''not''' એ એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેનાં ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.  
  
 
|-
 
|-
 
||06.36
 
||06.36
||e.g. If the given condition is true, not makes it false.  
+
||દા. . જો આપેલ કંડીશન '''true''' છે, તો '''not''' તેને '''false''' બનાવે છે.
  
 
|-
 
|-
 
||06.42
 
||06.42
||And when the condition is false the output will be true.
+
||અને જયારે કંડીશન '''false''' હોય છે તો આઉટપુટ '''true''' રહેશે.  
 +
 
 
|-
 
|-
 
||06.48
 
||06.48
||'''print''' command displays the string after checking the '''if not''' condition.
+
||'''print''' આદેશ '''if not''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
 
||06.55
 
||06.55
||'''else''' command is executed when '''if''' condition is false.
+
||'''else''' આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે '''if''' કંડીશન '''false''' હોય છે.
 +
 
 
|-
 
|-
 
||07.01
 
||07.01
||'''print''' command displays the string after checking the '''else''' condition.
+
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
 +
 
 
|-
 
|-
 
||07.07
 
||07.07
||'''go 100,100''' commands ''' Turtle''' to go 100 pixels from left of canvas and 100 pixels from top of canvas
+
||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે
 +
 
 
|-
 
|-
 
||07.20
 
||07.20
||'''repeat 3{turnright 120 forward 100}''' commands turtle to draws an equilateral triangle on the canvas
+
||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા દે છે
  
 
|-
 
|-
 
||07.32
 
||07.32
||Let me run the program to check all the conditions.
+
||તમામ કંડીશનોને ચકાસવા હેતુ ચાલો હું પ્રોગ્રામને રન કરું.
 +
 
 
|-
 
|-
 
||07.36
 
||07.36
||Press F5 key to run the code.
+
||કોડને રન કરવાં માટે '''F5''' કી દબાવો.  
  
 
|-
 
|-
|| 07.40
+
||07.40
||Enter  6 for length of AB and click OK  
+
||લંબાઈ '''AB''' માટે '''6''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
||07.45
 
||07.45
||Enter 5  for length of  BC and click OK
+
||લંબાઈ '''BC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
||07.48
 
||07.48
||Enter 7  for length of AC and click OK
+
||લંબાઈ '''AC''' માટે '''7''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
||07.54
 
||07.54
||'''“Triangle is not equilateral”''' is displayed on the canvas.  
+
||કેનવાસ પર '''“Triangle is not equilateral”''' દેખાય છે.  
  
 
|-
 
|-
 
||07.58
 
||07.58
||Let's run again. Let's enter 5 for length of AB and click ok.
+
||ચાલો ફરીથી રન કરીએ. લંબાઈ '''AB''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||08.05
 
||08.05
||5 for length of BC and click ok.
+
||લંબાઈ '''BC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
||08.09
 
||08.09
||5 for length of AC and click OK
+
||લંબાઈ '''AC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો
  
 
|-
 
|-
 
||08.13
 
||08.13
||'''“Triangle is equilateral”''' is displayed on the canvas. An equilateral triangle is drawn on the canvas.
+
||કેનવાસ પર '''“Triangle is equilateral”''' દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે.
 +
 
 
|-
 
|-
 
||08.21
 
||08.21
||With this we come to the end of this tutorial.
+
||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
||08.25
 
||08.25
||Let's summarize
+
||સારાંશમાં 
  
 
|-
 
|-
 
||08.28
 
||08.28
||In this tutorial we have learnt, the question glues and  not
+
||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' અને '''not''' 
 +
 
 
|-
 
|-
 
||08.35
 
||08.35
||As an assignment, I would like you to write program to determine
+
||એક એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો
  
 
|-
 
|-
 
||08.40
 
||08.40
||Angle concept for  right angled triangle using question glue '''“or”'''
+
||'''question glue''' '''“or”''' નાં મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ 
 +
 
 
|-
 
|-
 
||08.48
 
||08.48
||Structure of ''if or ''condition is:
+
||'''if or''' કંડીશનની સંરચના છે:
 
    
 
    
 
|-
 
|-
 
||08.51
 
||08.51
||if within brackets '''condition''' '''or''' within brackets '''condition''' '''or''' within brackets '''condition.'''
+
||'''if''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition'''
  
 
|-
 
|-
 
||08.59
 
||08.59
||Within curly brackets '''do something.'''
+
||છગડીયા કૌંસમાં '''do something'''.
  
 
|-
 
|-
 
||09.02
 
||09.02
||'''else''' within curly brackets '''do something.'''
+
||'''else''' છગડીયા કૌંસમાં '''do something'''
 +
 
 
|-
 
|-
 
||09.06
 
||09.06
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
+
||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
  
 
|-
 
|-
 
||09.10
 
||09.10
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 +
 
 
|-
 
|-
 
||09.13
 
||09.13
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
+
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 +
 
 
|-
 
|-
 
||09.18
 
||09.18
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
 +
 
 
|-
 
|-
 
||09.20
 
||09.20
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
+
||સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
 
||09.23
 
||09.23
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
+
||જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 +
 
 
|-
 
|-
 
||09.27
 
||09.27
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
+
||વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો  
 +
 
 
|-
 
|-
 
||09.34
 
||09.34
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 +
 
 
|-
 
|-
 
||09.38
 
||09.38
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
||09.44
 
||09.44
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ]
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
  
 
|-
 
|-
 
||09.49
 
||09.49
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવાબદ્દલ આભાર.  
  
જોડાવા બદ્દલ આભાર.
 
 
|-
 
|-

Revision as of 17:46, 3 July 2013

Visual Cue Narration
00.01 નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ question glues અને not શીખીશું.
00.16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું.
00.29 અમે એમ માનીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલમાનાં “if-else” સ્ટેટમેન્ટ વિશે મૂળભૂત જ્ઞાન છે.
00.39 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલોનાં માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org નો સંદર્ભ લો.
00.46 આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું.
00.51 Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નો એક મોટા પ્રશ્નમાં ચોટાડવા હેતુ સક્રીય કરે છે.
01.00 “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે.
01.11 ચાલો એક નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ.
01.15 Dash home પર ક્લિક કરો.
01.18 સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો.
01.22 અને વિકલ્પ પર ક્લિક કરો.

.

01.24 ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ.
01.28 મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે.
01.33 હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
01.40 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
01.46 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
01.50 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું.
01.52 શક્ય છે કે તે થોડું ઝાખું થાય.
01.56 ચાલો કોડ જોઈએ.
01.59 reset આદેશ Turtle ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે.
02.04 પ્રોગ્રામમાં મેસેજ એ એક કીવર્ડ message " " પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવ્યું છે.
02.10 “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે.
02.14 તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે.
02.24 $a, $b અને $c વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે.
02.30 “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહીત યુઝર ઈનપુટ માટે પૂછે છે.
02.36 if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે.
02.49 જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true છે.
02.55 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે.
03.05 જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો નિયંત્રણ nested if માં ખસશે.
03.12 તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે.
03.17 fontsize 18 print આદેશ દ્વારા વપરાશમાં આવનાર ફોન્ટનાં માપને સુયોજિત કરે છે.
03.22 go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે.
03.35 print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
03.41 else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે
03.48 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
03.54 else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે.
03.57 અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે.
04.03 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું તમામ કંડીશનોને ચકાસવા હેતુ કોડને રન કરીશ.
04.12 પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ.
04.15 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ.
04.20 'length of AB' માટે ચાલો 5 દાખલ કરો અને OK ક્લિક કરો.
04.25 'length of BC' માટે ચાલો 8 દાખલ કરો અને OK ક્લિક કરો.
04.29 'length of AC' માટે ચાલો 9 દાખલ કરો અને OK ક્લિક કરો.
04.33 કેનવાસ પર “A scalene triangle” દેખાય છે.
04.37 ચાલો ફરીથી રન કરીએ.
04.40 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ.
04.44 લંબાઈ 'AB' માટે ચાલો 5 દાખલ કરો અને OK ક્લિક કરો, લંબાઈ 'BC' માટે 6 અને OK ક્લિક કરો, લંબાઈ 'AC' માટે 6 અને OK ક્લિક કરો.
04.58 કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે.
05.02 મૂળભૂત કંડીશનને ચકાસવા હેતુ ચાલો ફરીથી રન કરીએ.
05.06 એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ.
05.11 લંબાઈ 'AB' માટે ચાલો 1 દાખલ કરો અને OK ક્લિક કરો.
05.16 લંબાઈ 'BC' માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો.
05.20 લંબાઈ 'AC' માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો.
05.24 કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે.
05.30 હવે ચાલો આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે.
05.40 ચાલો હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ.
05.43 હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ.
05.51 ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો.
05.56 પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો.
06.01 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટમાં ઝૂમ કરું અને પ્રોગ્રામને સમજાવું.
06.05 reset આદેશ Turtle ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે.
06.09 $a, $b અને $c વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે.
06.15 if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે.
06.27 not એ એક વિશેષ question glues શબ્દ છે. તે તેનાં ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે.
06.36 દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે.
06.42 અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે.
06.48 print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
06.55 else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે.
07.01 print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે.
07.07 go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે
07.20 repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા દે છે
07.32 તમામ કંડીશનોને ચકાસવા હેતુ ચાલો હું પ્રોગ્રામને રન કરું.
07.36 કોડને રન કરવાં માટે F5 કી દબાવો.
07.40 લંબાઈ AB માટે 6 દાખલ કરો અને OK ક્લિક કરો
07.45 લંબાઈ BC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો
07.48 લંબાઈ AC માટે 7 દાખલ કરો અને OK ક્લિક કરો
07.54 કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે.
07.58 ચાલો ફરીથી રન કરીએ. લંબાઈ AB માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો.
08.05 લંબાઈ BC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો
08.09 લંબાઈ AC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો
08.13 કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે.
08.21 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08.25 સારાંશમાં
08.28 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues અને not
08.35 એક એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો
08.40 question glue “or” નાં મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ
08.48 if or કંડીશનની સંરચના છે:
08.51 if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition.
08.59 છગડીયા કૌંસમાં do something.
09.02 else છગડીયા કૌંસમાં do something.
09.06 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
09.10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09.13 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
09.20 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09.23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09.27 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
09.34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09.38 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09.49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble