Difference between revisions of "Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 21: Line 21:
  
 
|-
 
|-
|00: 22
+
|00:22
 
|તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે,
 
|તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે,
  
 
|-
 
|-
|00: 27
+
|00:27
 
|તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
 
|તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
 
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે.
 
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે.
 
    
 
    
 
|-
 
|-
|00: 34
+
|00:34
 
|પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે.
 
|પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
|00: 41
+
|00:41
 
|લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે
 
|લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે
  
Line 42: Line 42:
  
 
|-
 
|-
|00: 52
+
|00:52
 
|બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે.
 
|બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે.
  
Line 51: Line 51:
  
 
|-
 
|-
|01: 05
+
|01:05
 
|થાક લાગવો અને નબળાઈ,
 
|થાક લાગવો અને નબળાઈ,
  
 
|-
 
|-
|01: 08
+
|01:08
 
|વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે
 
|વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે
  
Line 67: Line 67:
  
 
|-
 
|-
|01: 24
+
|01:24
 
|કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે
 
|કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે
  
 
|-
 
|-
|01.33
+
|01:33
 
|ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન
 
|ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન
  
Line 79: Line 79:
  
 
|-
 
|-
|01: 46
+
|01:46
 
|તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે
 
|તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે
  
Line 88: Line 88:
  
 
|-
 
|-
|02: 00
+
|02:00  
 
| ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે.
 
| ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે.
  
Line 96: Line 96:
  
 
|-
 
|-
|02: 13
+
|02:13  
 
|ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે
 
|ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે
  
Line 104: Line 104:
  
 
|-
 
|-
|02: 28
+
|02:28  
 
|સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે
 
|સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે
  
Line 117: Line 117:
  
 
|-
 
|-
|02: 42
+
|02:42  
 
|શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે.
 
|શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે.
  
Line 134: Line 134:
  
 
|-
 
|-
|03: 07
+
|03:07  
 
|સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે
 
|સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે
  
Line 159: Line 159:
  
 
|-
 
|-
|03: 54
+
|03:54  
 
|ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે.
 
|ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે.
  
Line 184: Line 184:
  
 
|-
 
|-
|04: 38
+
|04:38  
 
|આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે.
 
|આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે.
  
Line 196: Line 196:
  
 
|-
 
|-
|04: 58
+
|04:58  
 
|હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
 
|હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
 
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે
 
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે
Line 205: Line 205:
  
 
|-
 
|-
|05: 13
+
|05:13  
 
|સમય પહેલા પ્રસવ
 
|સમય પહેલા પ્રસવ
  
 
|-
 
|-
|05: 15
+
|05:15  
 
|જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત
 
|જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત
  
Line 218: Line 218:
  
 
|-
 
|-
|05: 25
+
|05:25  
 
|હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે.
 
|હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે.
  
Line 226: Line 226:
  
 
|-
 
|-
|05: 36
+
|05:36  
 
|પેટમાં કીડા થવા
 
|પેટમાં કીડા થવા
  
 
|-
 
|-
|05: 38
+
|05:38  
 
|આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું
 
|આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું
  
Line 238: Line 238:
  
 
|-
 
|-
|05: 52
+
|05:52  
 
|રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો
 
|રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો
  

Latest revision as of 07:46, 24 August 2019

Time
Narration
00:01 પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ Spoken Tutorial માં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો .
00:14 ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ
00:17 પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે.
00:22 તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે,
00:27 તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.

સાથે જ ઊર્જા પ્રદાન કરે છે.

00:34 પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે.
00:41 લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે
00:47 ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે
00:52 બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે.
01:00 મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,

વાળ ખરવા

01:05 થાક લાગવો અને નબળાઈ,
01:08 વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે
01:11 અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે
01:18 રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે
01:24 કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે
01:33 ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન
01:41 અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે.
01:46 તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે
01:51 બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -

આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે.

02:00 ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે.
02:07 એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે.
02:13 ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે
02:23 હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું
02:28 સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે
02:32 કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.

તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે.

02:40 આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે.
02:42 શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે.
02:48 તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે

અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે

02:56 પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું
03:01 વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે
03:07 સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે
03:14 વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે
03:24 તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન
03:31 વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.

તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે.

03:39 અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે.
03:44 હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે
03:54 ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે.
04:04 નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે.
04:11 તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં

ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ.

04:20 વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે
04:27 હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું
04:31 ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે.
04:38 આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે.
04:43 સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે.
04:52 નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે.
04:58 હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું

જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે

05:07 ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ
05:13 સમય પહેલા પ્રસવ
05:15 જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત
05:18 આના સિવાય

હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે

05:25 હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે.
05:30 વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, જેમકે માસિક સ્રાવ,
05:36 પેટમાં કીડા થવા
05:38 આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું
05:45 ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે -
05:52 રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો
06:00 આયર્નની ઉણપ લીધે થનાર Anemia ના સંકેતો છે-

થાક લાગવો અને ઊર્જાનો અભાવ

06:06 શ્વાસ ફુલાવો

હૃદયના ધબકારા વધવા

06:10 અને ફીકી ચામડી
06:11 યાદ રાખો, આયર્ન સાથે -

હંમેશા Vitamin-C થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે

06:19 Vitamin-C રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે.
06:25 આગળ, આપણે Calcium અને Vitamin D ના મહત્વ બદ્દલ શીખીશું
06:30 Calcium ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે
06:35 બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે Calcium ની જરૂર રહે છે.
06:39 Calcium ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે
06:43 જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં calcium ના શોષણ માટે Vitamin-D ની જરૂર પડે છે.
06:50 Vitamin-D પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું.
06:59 આગળ, આપણે Choline વિશે શીખીશું.
07:02 Choline એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે

કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે

07:09 Choline ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે
07:13 તેમજ ગર્ભપાત અને બાળકમાં Neural tube defects

જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે

07:20 ચાલો આગળ વધીએ અને Zinc ના મહત્વ બદ્દલ શીખીએ,
07:24 Zinc રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -

તે શરીરમાં જનીન ઘટક અને protein બનાવવામાં મદદ કરે છે

07:31 તે ઘા ભરવામાં મદદ કરે છે.

સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે

07:37 અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે
07:40 નોંધ લો કે - આહારમાં Zinc ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે.
07:46 ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે.
07:53 Zinc ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે

અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે

08:00 અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, Iodine -
08:05 Iodine એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે

જે Thyroid gland દ્વારા ઉત્પન્ન થાય છે

08:13 માતામાં Iodine ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે
08:21 સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ

જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ

08:30 Magnesium અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે.
08:35 મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે
08:41 સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે
08:45 તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે
08:51 સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -

તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે.

09:00 બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ
09:03 સિગારેટ

નશેદાર પદાર્થો

09:06 સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન
09:15 કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે.
09:20 નોંધ લો,

ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે,

09:25 ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે

જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે

09:34 આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે.
09:38 જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે.
09:45 જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે.
09:49 તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ.
09:55 આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -

શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક

10:05 યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - protein, omega-3 fatty acids, vitamin B-12, vitamin B-9, zinc, આયર્ન, calcium, choline અને Vitamin-D
10:18 પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે -
10:30 રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા,
10:33 યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ
10:36 આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે
10:43 સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં Calcium ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે.
10:52 પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ Vitamin-C પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -

રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં

11:04 સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ.
11:14 વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,

વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં

11:27 નટ્સ સૂકો મેવો અને બિયાંમાં magnesium પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -

ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે

11:35 પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636