Difference between revisions of "Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 3: Line 3:
 
|<center>Narration</center>
 
|<center>Narration</center>
  
|-
+
| -
| 00:00
+
| 00:01
| '''Non-vegetarian recipes for 6-month-old babies''' પરના '''Spoken Tutorial''' માં સ્વાગત છે.
+
| પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ '''Spoken Tutorial''' માં તમારું સ્વાગત છે.
  
|-
+
| -
| 00:08
+
| 00:05
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને
+
| આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો .
 +
 
 +
| -
 +
| 00:14
 +
| ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ
  
|-
+
| -
 
| 00:17
 
| 00:17
| કેવી રીતે બિન-શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે જેમ કે-
+
| પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે.
  
|-
+
| -
| 00:22
+
| 00: 22
| ઈંડાની પ્યુરી,
+
| તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે,
  
|-
+
| -
| 00:24
+
| 00: 27
| માંછલીની પ્યુરી,
+
| તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
 +
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે.
 +
 
 +
| -
 +
| 00: 34
 +
| પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે.
  
કાચા કેળા માંછલીનું પોર્રીજ,
+
| -
 +
| 00: 41
 +
| લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે
  
|-
+
| 00:47
| 00:27
+
| ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે
| ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી.
+
  
|-
+
| -
| 00:31
+
| 00: 52
| ચાલો શરૂઆત કરીએ-
+
| બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે.
  
હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે.
+
| -
 +
| 01:00
 +
| મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,
 +
વાળ ખરવા
  
|-
+
| -
| 00:42
+
| 01: 05
| તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઊર્જા જોઈતી હોય છે.
+
| થાક લાગવો અને નબળાઈ,
  
|-
+
| -
| 00:48
+
| 01: 08
| ધાવણની સાથે જ, પૂરક ખોરાક પણ શરુ કરવો જોઈએ.
+
| વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે
  
|-
+
| -
|00:53
+
| 01:11
| આના સિવાય, ધીરે ધીરે, જેમ બાળકનું વય વધે તેમ - ખોરાકની માત્રા અને સાતત્યતા બદલતી રહેવી જોઈએ.
+
| અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે
  
|-
+
| -
| 01:03
+
| કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે, ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ
+
 
+
|-
+
| 01:12
+
| જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.
+
 
+
|-
+
 
| 01:18
 
| 01:18
| જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે - ત્યારે શરૂઆતમાં દિવસમાં બે વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં બે વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો.
+
| રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે
  
|-
+
| -
| 01:29
+
| 01: 24
| અને, ખોરાક સારી રીતે પકવેલ, પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ.
+
| કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે
 +
જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે
  
|-
+
| -
| 01:35
+
| 01.33
| હવે આપણે જોશું, કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે.
+
| ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન
  
|-
+
| -
| 01:40
+
| 01:41
| તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મપોષકતત્વો હોય છે.
+
| અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે.
  
|-
+
| -
| 01:48
+
| 01: 46
| આ પોષકતત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેમના મગજ વિકાસ માટે ખુબ જરૂરી છે.
+
| તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે
  
|-
+
| -
|01:57
+
| 01:51
| બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પીંજરામાં ન પાળેલ મરઘી,
+
| બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -
 +
આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે.
  
|-
+
| -
| 02:02
+
| 02: 00
| ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે.
+
| ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે.
  
|-
+
| -
| 02:12
+
| 02:07
| માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો.
+
| એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે.
  
|-
+
| -
| 02:18
+
| 02: 13
| બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહિ.
+
| ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે
  
|-
+
| -
 
| 02:23
 
| 02:23
| ખાવાને સારી રીતે પકવવું જોઈએ.
+
| હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું
  
|-
+
| -
| 02:26
+
| 02: 28
| અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે - હંમેશા માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો.
+
| સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે
  
|-
+
| -
| 02:34
+
| 02:32
| આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચુક્યા છીએ.
+
| કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.
 +
તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે.
  
|-
+
| -
|02:43
+
| 02:40
|હવે આપણે જોશું કે માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે.
+
| આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે.
  
|-
+
| -
| 02:48
+
| 02: 42
| ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ જે છે ઈંડા પ્યુરી.
+
| શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે.
  
|-
+
| -
| 02:53
+
|
| આ ઈંડા પ્યુરીને બનાવવા માટે, આપણને જોઈશે-
+
02:48
 +
| તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે
 +
અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે
  
1 ઈંડુ અને ½ (અડધી) નાની ચમચી ઘી અથવા બટર.
+
| -
 +
| 02:56
 +
| પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું
  
|-
+
| -
 
| 03:01
 
| 03:01
| તેને તૈયાર કરવા માટે, ઈંડુ લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો.
+
| વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું  નિયમન કરે છે
  
|-
+
| -
| 03:06
+
| 03: 07
| ત્યારબાદ, ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો.
+
| સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે
  
ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો.
+
| -
 +
| 03:14
 +
| વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે
  
|-
+
| -
| 03:15
+
| 03:24
| વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે.
+
| તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન
  
|-
+
| -
| 03:21
+
| 03:31
| મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય.
+
| વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.
 +
તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે.
  
|-
+
| -
| 03:25
+
| 03:39
| આંચને બંધ કરો. અને, ઈંડાની પ્યુરી તૈયાર છે.
+
| અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે.
  
|-
+
| -
| 03:30
+
| 03:44
| ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ.
+
| હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે
  
|-
+
| -
| 03:34
+
| 03: 54
| બીજી વાનગી જે આપણે જોશું તે છે માછલીની પ્યુરી.
+
| ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે.
  
|-
+
| -
| 03:37
+
| 04:04
| આ માટે, આપણને જોઈએ છે- સ્થાનીય મળતી કોઈપણ માછલીના 2 ટુકડા જેમ કે-
+
| નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે.
  
હલવા માછલી,  
+
| -
 +
| 04:11
 +
| તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં
 +
ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ.
  
બોમ્બિલ માછલી,
+
| -
 +
| 04:20
 +
| વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે
  
સફેદ પાપલેટ અને
+
| -
 +
| 04:27
 +
| હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું
  
સ્કવિડ (વિદ્રુપ).
+
| -
 +
| 04:31
 +
| ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે.
  
|-
+
| -
| 03:50
+
| 04: 38
| સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો.
+
| આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે.
  
|-
+
| -
| 03:54
+
| 04:43
| માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો.
+
| સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે.
 +
 
 +
| -
 +
| 04:52
 +
| નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે.
 +
 
 +
| -
 +
| 04: 58
 +
| હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
 +
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે
 +
 
 +
| -
 +
| 05:07
 +
| ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ
 +
 
 +
| -
 +
| 05: 13
 +
| સમય પહેલા પ્રસવ
 +
 
 +
| -
 +
| 05: 15
 +
| જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત
 +
 
 +
| -
 +
| 05:18
 +
| આના સિવાય
 +
હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે
 +
 
 +
| -
 +
| 05: 25
 +
| હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે.
 +
 
 +
| -
 +
| 05:30
 +
| વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે,  જેમકે માસિક સ્રાવ,
 +
 
 +
| -
 +
| 05: 36
 +
| પેટમાં કીડા થવા
 +
 
 +
| -
 +
| 05: 38
 +
| આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું
 +
 
 +
| -
 +
| 05:45
 +
| ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે -
 +
 
 +
| -
 +
| 05: 52
 +
| રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો
  
 
|-
 
|-
| 04:00
+
| 06:00
| અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કૂકરમાં રાંધો.
+
| આયર્નની ઉણપ લીધે થનાર '''Anemia''' ના સંકેતો છે-
 +
 
 +
થાક લાગવો અને ઊર્જાનો અભાવ
  
 
|-
 
|-
| 04:04
+
|06:06
| તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો, ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો.
+
| શ્વાસ ફુલાવો
 +
 
 +
હૃદયના ધબકારા વધવા
  
 
|-
 
|-
|04:10
+
|06:10
|હવે, સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો.
+
| અને ફીકી ચામડી
  
 
|-
 
|-
| 04:13
+
| 06:11
| બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે, આ માછલીના કાંટાને નીકાળવામાં આવે કારણ કે તે બાળકના ગળામાં અટકી ગૂંગળાવી શકે છે.
+
| યાદ રાખો, આયર્ન સાથે -
 +
 
 +
હંમેશા '''Vitamin-C ''' થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે
  
 
|-
 
|-
| 04:22
+
|06:19
| હવે, મિક્સરમાં, બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો.
+
|'''Vitamin-C ''' રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે.
  
 
|-
 
|-
| 04:28
+
| 06:25
| ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોર્રીજ.
+
| આગળ, આપણે '''Calcium ''' અને '''Vitamin D''' ના મહત્વ બદ્દલ શીખીશું
  
 
|-
 
|-
| 04:32
+
|06:30
| તેને બનાવવા માટે, આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર,
+
| '''Calcium''' ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે
 
+
બોમ્બિલ માછલી અથવા કોઈપણ સ્થાનીય માછલીના 4 નાના ટુકડા.
+
  
 
|-
 
|-
| 04:41
+
|06:35
| પહેલા, આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરુ કરીશું.
+
| બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે '''Calcium''' ની જરૂર રહે છે.
  
 
|-
 
|-
| 04:46
+
|06:39
| કોઈપણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનીય રીતે ઉપલબ્ધ હોય છે.
+
| '''Calcium''' ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે
  
 
|-
 
|-
| 04:51
+
|06:43
| હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો.
+
|જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં '''calcium ''' ના શોષણ માટે '''Vitamin-D''' ની જરૂર પડે છે.
  
 
|-
 
|-
|04:58
+
| 06:50
| આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સુકવો જ્યાં સુધી તે કકરું થતું નથી.
+
| '''Vitamin-D''' પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું.
  
 
|-
 
|-
| 05:05
+
| 06:59
| ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો.
+
| આગળ, આપણે '''Choline''' વિશે શીખીશું.
  
 
|-
 
|-
| 05:10
+
| 07:02
| આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મુકો.
+
| '''Choline''' એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે
 +
 
 +
કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે
  
 
|-
 
|-
| 05:13
+
| 07:09
| કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે.
+
| ''' Choline''' ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે
  
 
|-
 
|-
|05:17
+
|07:13
| આગળ, માછલીની પ્યુરી બનાવવા માટે- પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો.
+
| તેમજ ગર્ભપાત અને balak ma '''Neural tube defects''' –
 +
 
 +
જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે
  
 
|-
 
|-
| 05:24
+
| 07:20
| ત્યાર પછી, એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો.
+
| ચાલો આગળ વધીએ અને '''Zinc''' ના મહત્વ બદ્દલ શીખીએ,
  
 
|-
 
|-
| 05:29
+
| 07:24
| 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય.
+
| '''Zinc''' રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -
 +
 
 +
તે શરીરમાં જનીન ઘટક અને '''protein''' બનાવવામાં મદદ કરે છે
  
 
|-
 
|-
| 05:35
+
|07:31
| જરૂર પડે તો હજી પાણી ઉમેરો.
+
|તે ઘા ભરવામાં મદદ કરે છે.
 +
 
 +
સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે
  
 
|-
 
|-
| 05:38
+
|07:37
| હવે આ મિશ્રણને 5 થી ૭ મિનિટ માટે ધીમી આંચ પર પકવો.
+
|અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે
  
 
|-
 
|-
| 05:43
+
|07:40
| ત્યારબાદ, પકવેલ માછલીની પ્યુરી તેના ભેળવો.
+
| નોંધ લો કે - આહારમાં '''Zinc ''' ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે.
  
 
|-
 
|-
| 05:47
+
|07:46
| મિશ્રણને હલાવતા રહો અને તેને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો.
+
| ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે.
  
 
|-
 
|-
| 05:53
+
| 07:53
| કાચા કેળા માછલીની પોર્રીજ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ.
+
| '''Zinc''' ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે
 +
 
 +
અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે
  
 
|-
 
|-
|06:01
+
| 08:00
| હવે આપણે ચોથા વાનગી પર આવ્યા છીએ- ચિકન લીવર પ્યુરી.
+
| અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, '''Iodine''' -
  
 
|-
 
|-
| 06:06
+
|08:05
| આ બનાવવા માટે, આપણને જોઈએ છે 1 ચિકન લીવર.
+
|'''Iodine''' એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે
 +
 
 +
જે '''Thyroid''' '''gland''' દ્વારા ઉત્પન્ન થાય છે
  
 
|-
 
|-
| 06:09
+
| 08:13
| રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.
+
| માતામાં '''Iodine ''' ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે
  
 
|-
 
|-
| 06:15
+
|08:21
| તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો.
+
| સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ
 +
 
 +
જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ
  
 
|-
 
|-
| 06:18
+
|08:30
| હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો.
+
| '''Magnesium''' અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
| 06:21
+
|08:35
| તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો.
+
|મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે
  
 
|-
 
|-
| 06:25
+
| 08:41
| તેને ઠંડુ પાડ્યા બાદ, એક પ્લેટમાં કાઢી લો.
+
| સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે
  
 
|-
 
|-
| 06:29
+
|08:45
| બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો.
+
| તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે
  
 
|-
 
|-
| 06:37
+
| 08:51
| હવે આપણે પાંચમી વાનગી જોશું- ચિકન ગાજર પ્યુરી.
+
| સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -
 +
 
 +
તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે.
  
 
|-
 
|-
| 06:43
+
|09:00
| આપણને જોઈએ છે: 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર.
+
|બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ
  
 
|-
 
|-
| 06:50
+
| 09:03
| શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.
+
| સિગારેટ
  
ત્યારબાદ તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો.
+
નશેદાર પદાર્થો
  
 
|-
 
|-
| 07:00
+
|09:06
| હવે, આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો.
+
| સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન
  
 
|-
 
|-
| 07:07
+
|09:15
| ચાલો તેને થોડી વાર સુધી ઠંડુ પડવા દઈએ. અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દો.
+
| કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે.
  
 
|-
 
|-
|07:15
+
| 09:20
| આગળ, ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ.
+
| નોંધ લો,
  
|-
+
ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે,
| 07:20
+
| મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એકસાથે પ્યુરી બનાવી લો.
+
  
 
|-
 
|-
| 07:26
+
| 09:25
| આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ- નોંધ લો, આ તમામ વાનગીઓમાં પ્રચુર માત્રામાં છે-
+
| ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે
  
પ્રોટીન,
+
જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે
  
 
|-
 
|-
| 07:36
+
|09:34
| '''DHA''' અને '''EPA''' ને '''Omega 3 Fatty acids''' છે,
+
| આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે.
  
 
|-
 
|-
| 07:42
+
| 09:38
| '''Choline''',
+
| જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે.
  
 
|-
 
|-
| 07:45
+
|09:45
| વિટામિન A,
+
|જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે.
  
 
|-
 
|-
| 07:49
+
| 09:49
| વિટામિન D,
+
| તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ.
  
 
|-
 
|-
| 07:52
+
| 09:55
|વિટામિન B3,
+
| આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -
 +
 
 +
શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક
  
 
|-
 
|-
| 07:57
+
| 10:05
| વિટામિન B6,
+
| યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - '''protein''', '''omega-3 fatty acids''', '''vitamin B-12''', '''vitamin B-9''', '''zinc''', આયર્ન, '''calcium''', '''choline''' અને '''Vitamin-D'''
  
 
|-
 
|-
| 08:01
+
| 10:18
|'''Folate''',
+
| પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે -
  
 
|-
 
|-
| 08:04
+
|10:30
| વિટામિન B12,
+
| રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા,
  
 
|-
 
|-
| 08:08
+
| 10:33
|ઝિંક,
+
| યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ
  
 
|-
 
|-
| 08:11
+
| 10:36
| મેગ્નેશિયમ,
+
| આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે
  
 
|-
 
|-
| 08:14
+
| 10:43
|આયર્ન (લોહ),
+
| સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં '''Calcium ''' ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
|
+
| 10:52
08:18
+
| પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ '''Vitamin-C''' પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -
| ફોસ્ફરસ,
+
 
 +
રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં
  
 
|-
 
|-
| 08:21
+
| 11:04
| કોપર અને '''Selenium'''.
+
| સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ.
  
 
|-
 
|-
| 08:28
+
| 11:14
| આ પોષકતત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.
+
| વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,
 +
 
 +
વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં
  
 
|-
 
|-
| 08:33
+
| 11:27
| જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
+
| નટ્સ સૂકો મેવો અને બિયાંમાં ''' magnesium''' પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -
 +
 
 +
ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે
  
 
|-
 
|-
| 08:40
+
| 11:35
| અહીં 6 મહિનાના બાળક માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
+
| પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
જોડાવા બદ્દલ આભાર.
+
 
 +
જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 03:37, 18 August 2019

Time
Narration
- 00:01 પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ Spoken Tutorial માં તમારું સ્વાગત છે. - 00:05 આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . - 00:14 ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ - 00:17 પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. - 00: 22 તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, - 00: 27 તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.

સાથે જ ઊર્જા પ્રદાન કરે છે.

- 00: 34 પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. - 00: 41 લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે 00:47 ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે - 00: 52 બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. - 01:00 મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,

વાળ ખરવા

- 01: 05 થાક લાગવો અને નબળાઈ, - 01: 08 વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે - 01:11 અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે - 01:18 રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે - 01: 24 કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે

જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે

- 01.33 ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન - 01:41 અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. - 01: 46 તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે - 01:51 બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -

આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે.

- 02: 00 ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. - 02:07 એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. - 02: 13 ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે - 02:23 હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું - 02: 28 સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે - 02:32 કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.

તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે.

- 02:40 આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. - 02: 42 શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. -

02:48

તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે

અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે

- 02:56 પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું - 03:01 વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે - 03: 07 સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે - 03:14 વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે - 03:24 તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન - 03:31 વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.

તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે.

- 03:39 અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. - 03:44 હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે - 03: 54 ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. - 04:04 નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. - 04:11 તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં

ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ.

- 04:20 વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે - 04:27 હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું - 04:31 ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે. - 04: 38 આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે. - 04:43 સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે. - 04:52 નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે. - 04: 58 હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું

જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે

- 05:07 ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ - 05: 13 સમય પહેલા પ્રસવ - 05: 15 જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત - 05:18 આના સિવાય

હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે

- 05: 25 હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે. - 05:30 વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, જેમકે માસિક સ્રાવ, - 05: 36 પેટમાં કીડા થવા - 05: 38 આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું - 05:45 ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે - - 05: 52 રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો
06:00 આયર્નની ઉણપ લીધે થનાર Anemia ના સંકેતો છે-

થાક લાગવો અને ઊર્જાનો અભાવ

06:06 શ્વાસ ફુલાવો

હૃદયના ધબકારા વધવા

06:10 અને ફીકી ચામડી
06:11 યાદ રાખો, આયર્ન સાથે -

હંમેશા Vitamin-C થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે

06:19 Vitamin-C રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે.
06:25 આગળ, આપણે Calcium અને Vitamin D ના મહત્વ બદ્દલ શીખીશું
06:30 Calcium ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે
06:35 બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે Calcium ની જરૂર રહે છે.
06:39 Calcium ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે
06:43 જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં calcium ના શોષણ માટે Vitamin-D ની જરૂર પડે છે.
06:50 Vitamin-D પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું.
06:59 આગળ, આપણે Choline વિશે શીખીશું.
07:02 Choline એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે

કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે

07:09 Choline ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે
07:13 તેમજ ગર્ભપાત અને balak ma Neural tube defects

જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે

07:20 ચાલો આગળ વધીએ અને Zinc ના મહત્વ બદ્દલ શીખીએ,
07:24 Zinc રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -

તે શરીરમાં જનીન ઘટક અને protein બનાવવામાં મદદ કરે છે

07:31 તે ઘા ભરવામાં મદદ કરે છે.

સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે

07:37 અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે
07:40 નોંધ લો કે - આહારમાં Zinc ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે.
07:46 ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે.
07:53 Zinc ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે

અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે

08:00 અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, Iodine -
08:05 Iodine એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે

જે Thyroid gland દ્વારા ઉત્પન્ન થાય છે

08:13 માતામાં Iodine ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે
08:21 સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ

જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ

08:30 Magnesium અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે.
08:35 મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે
08:41 સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે
08:45 તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે
08:51 સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -

તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે.

09:00 બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ
09:03 સિગારેટ

નશેદાર પદાર્થો

09:06 સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન
09:15 કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે.
09:20 નોંધ લો,

ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે,

09:25 ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે

જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે

09:34 આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે.
09:38 જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે.
09:45 જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે.
09:49 તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ.
09:55 આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -

શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક

10:05 યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - protein, omega-3 fatty acids, vitamin B-12, vitamin B-9, zinc, આયર્ન, calcium, choline અને Vitamin-D
10:18 પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે -
10:30 રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા,
10:33 યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ
10:36 આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે
10:43 સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં Calcium ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે.
10:52 પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ Vitamin-C પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -

રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં

11:04 સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ.
11:14 વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,

વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં

11:27 નટ્સ સૂકો મેવો અને બિયાંમાં magnesium પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -

ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે

11:35 પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636