Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 320: | Line 320: | ||
| 06.12 | | 06.12 | ||
− | | | + | |સીન માં ઉપયોગી બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
|- | |- | ||
Line 326: | Line 326: | ||
| 06.18 | | 06.18 | ||
− | | | + | |નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર '''clouds'''ટેક્સચર માં દેખાય છે. |
|- | |- | ||
Line 332: | Line 332: | ||
|06.28 | |06.28 | ||
− | | | + | |''' Clouds'''પર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે. |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
| 06.35 | | 06.35 | ||
− | | | + | |અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર બધા પ્રકારની યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''', વગેરે. |
|- | |- | ||
Line 344: | Line 344: | ||
| 06.48 | | 06.48 | ||
− | | | + | |'''Clouds texture'''.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું ''''Clouds'''ટેક્સચર માં રાખું છુ. |
|- | |- | ||
Line 350: | Line 350: | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | |આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
|- | |- | ||
Line 356: | Line 356: | ||
| 07.05 | | 07.05 | ||
− | | '''Texture''' | + | | '.મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
|- | |- | ||
Line 362: | Line 362: | ||
| 07.10 | | 07.10 | ||
− | | | + | |'''Material'''પર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દેખાડે છે. |
|- | |- | ||
Line 368: | Line 368: | ||
| 07.19 | | 07.19 | ||
− | | | + | |''' Both'''પર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.ટેક્સચર |
|- | |- | ||
Line 374: | Line 374: | ||
| 07.30 | | 07.30 | ||
− | | | + | |'''Show Alpha'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર એ પારદર્શક બનેલ છે. |
|- | |- | ||
Line 380: | Line 380: | ||
| 07.38 | | 07.38 | ||
− | | | + | | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો. |
|- | |- | ||
Line 386: | Line 386: | ||
|07.44 | |07.44 | ||
− | | | + | |'''Show Alpha'''પર ફરીથી ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 392: | Line 392: | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | |ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ . |
|- | |- | ||
Line 398: | Line 398: | ||
| 07.53 | | 07.53 | ||
− | | | + | |અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે. |
|- | |- | ||
Line 404: | Line 404: | ||
| 08.01 | | 08.01 | ||
− | | '''Diffuse, Shading, Specular''' | + | | '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''.મૂળભૂત રીતે '''Diffuse'''ના અંદર '''Color''' સક્ષમછે. |
|- | |- | ||
Line 410: | Line 410: | ||
| 08.22 | | 08.22 | ||
− | | | + | |'''color bar'''ની ડાબી બાજુએ ''checkbox''' પર ડાબું ક્લિક કરો હવે '''Color'''નિષ્ક્રિય છે. |
|- | |- | ||
Line 416: | Line 416: | ||
| 08.30 | | 08.30 | ||
− | | | + | |ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું. |
|- | |- | ||
Line 422: | Line 422: | ||
| 08.38 | | 08.38 | ||
− | + | '''Geometry'''પર જાઓ . '''Normal'''પાસે'''check box'''પર ડાબું ક્લિક કરો. | |
− | + | ||
|- | |- | ||
| 08.45 | | 08.45 | ||
− | | | + | |હવે ''' Normal''' નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
|- | |- | ||
Line 434: | Line 433: | ||
| 08.50 | | 08.50 | ||
− | | | + | |તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
|- | |- | ||
Line 440: | Line 439: | ||
| 08.57 | | 08.57 | ||
− | | | + | |પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે. |
|- | |- | ||
Line 446: | Line 445: | ||
| 09.06 | | 09.06 | ||
− | | | + | |બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ ''' MIX''' સુયોજિત છે. |
|- | |- | ||
Line 452: | Line 451: | ||
| 09.15 | | 09.15 | ||
− | | Left click''' Mix.''' | + | | Left click''' Mix.''' પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
|- | |- | ||
Line 458: | Line 457: | ||
| 09.25 | | 09.25 | ||
− | | | + | | '''RGB to intensity'''ના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
|- | |- | ||
Line 464: | Line 463: | ||
| 09.33 | | 09.33 | ||
− | | | + | |હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે '''color'''વિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે. |
|- | |- | ||
Line 470: | Line 469: | ||
|09.44 | |09.44 | ||
− | | | + | |ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 476: | Line 475: | ||
| 09.48 | | 09.48 | ||
− | | | + | | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
|- | |- | ||
Line 482: | Line 481: | ||
| 09.53 | | 09.53 | ||
− | | | + | |હમણાં માટે, આને ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી રહ્યા. |
|- | |- | ||
Line 488: | Line 487: | ||
| 10.00 | | 10.00 | ||
− | | '''Bump mapping''' | + | | '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
|- | |- | ||
Line 494: | Line 493: | ||
| 10.09 | | 10.09 | ||
− | |'''Default''' | + | |'''Default'''એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે. |
|- | |- | ||
Line 500: | Line 499: | ||
| 10.12 | | 10.12 | ||
− | | | + | |'''Default'''પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
|- | |- | ||
Line 506: | Line 505: | ||
| 10.19 | | 10.19 | ||
− | | '''Best quality, default, compatible''' | + | | '''Best quality, default, compatible''' અને '''original'''. |
|- | |- | ||
Line 512: | Line 511: | ||
| 10.34 | | 10.34 | ||
− | | | + | |'''compatible''''પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
|- | |- | ||
Line 518: | Line 517: | ||
| 10.46 | | 10.46 | ||
− | | | + | |આગળ ની સેટિંગ''' Clouds'''છે. અહીં ''' Clouds'''ટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
|- | |- | ||
Line 524: | Line 523: | ||
| 10.54 | | 10.54 | ||
− | | '''Greyscale''' | + | | '''Greyscale'''ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
|- | |- | ||
Line 530: | Line 529: | ||
| 10.59 | | 10.59 | ||
− | | | + | |''' color'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 536: | Line 535: | ||
| 11.09 | | 11.09 | ||
− | | | + | | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
Line 542: | Line 541: | ||
|11.12 | |11.12 | ||
− | | | + | |પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી. |
|- | |- | ||
Line 548: | Line 547: | ||
|11.16 | |11.16 | ||
− | | '''Noise''' | + | | '''Noise'''ક્લાઉડ '''texture'''નું વિકૃતિ નક્કી કરે છે.. |
|- | |- | ||
Line 554: | Line 553: | ||
| 11.21 | | 11.21 | ||
− | |''' Soft noise''' | + | |''' Soft noise''' એ મૂળભૂત વિકૃતિ છે. |
|- | |- | ||
Line 560: | Line 559: | ||
| 11.25 | | 11.25 | ||
− | | | + | | '''Hard'''પર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
|- | |- | ||
Line 566: | Line 565: | ||
| 11.36 | | 11.36 | ||
− | | | + | |એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
|- | |- | ||
Line 572: | Line 571: | ||
| 11.47 | | 11.47 | ||
− | |''' Basis''' | + | |'''' Basis''' ક્લાઉડ '''texture'''માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
|- | |- | ||
Line 578: | Line 577: | ||
| 11.53 | | 11.53 | ||
− | | | + | |'''Blender original'''પર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે. |
|- | |- | ||
Line 584: | Line 583: | ||
| 12.00 | | 12.00 | ||
− | | | + | | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
|- | |- | ||
Line 590: | Line 589: | ||
| 12.05 | | 12.05 | ||
− | | | + | |''' Voronoi crackle'''પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
|- | |- | ||
Line 596: | Line 595: | ||
| 12.14 | | 12.14 | ||
− | | | + | |તો નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર કેવી રીતે અસર કરે છે. |
|- | |- | ||
Line 602: | Line 601: | ||
| 12.21 | | 12.21 | ||
− | | '''Size, Nabla''' | + | | '''Size, Nabla''' અને ''''''depth''' ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
|- | |- | ||
Line 608: | Line 607: | ||
| 12.33 | | 12.33 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ પેનલના ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને '''Physics'''. છે |
|- | |- | ||
Line 614: | Line 613: | ||
| 12.42 | | 12.42 | ||
− | | | + | |આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે '''Particles''' અને '''Physics'''ને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું. |
|- | |- | ||
Line 620: | Line 619: | ||
| 12.50 | | 12.50 | ||
− | | | + | |3D વ્યુ માં જાઓ |
|- | |- | ||
Line 626: | Line 625: | ||
| 12.53 | | 12.53 | ||
− | | | + | |Lamp પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 632: | Line 631: | ||
| 12.59 | | 12.59 | ||
− | | | + | |નોંધ લો કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે. |
|- | |- | ||
Line 638: | Line 637: | ||
| 13.05 | | 13.05 | ||
− | | | + | |કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે. |
|- | |- | ||
Line 644: | Line 643: | ||
| 13.10 | | 13.10 | ||
− | | | + | |3D વ્યુ માં'''Camera'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 650: | Line 649: | ||
| 13.13 | | 13.13 | ||
− | | | + | | તમે જોઈ શકો છો ફરી કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે. |
|- | |- | ||
Line 656: | Line 655: | ||
| 13.19 | | 13.19 | ||
− | | | + | |આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
|- | |- | ||
Line 662: | Line 661: | ||
| 13.29 | | 13.29 | ||
− | | | + | |તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 668: | Line 667: | ||
| 13.34 | | 13.34 | ||
− | | | + | | હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો |
|- | |- | ||
Line 674: | Line 673: | ||
| 13.39 | | 13.39 | ||
− | | | + | |ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને'''Size''' '''Nabla''' અને '''Depth'''ના સાથે પ્રયોગ કરો. |
|- | |- | ||
Line 680: | Line 679: | ||
| 13.49 | | 13.49 | ||
− | | | + | | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
Line 686: | Line 685: | ||
| 13.58 | | 13.58 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
Line 692: | Line 691: | ||
| 14.19 | | 14.19 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
|- | |- | ||
Line 698: | Line 697: | ||
| 14.21 | | 14.21 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
|- | |- | ||
Line 704: | Line 703: | ||
| 14. 25 | | 14. 25 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 14.31 | | 14.31 | ||
− | | | + | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
Line 716: | Line 714: | ||
| 14.36 | | 14.36 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર |
|- | |- | ||
Line 722: | Line 720: | ||
| 14.38 | | 14.38 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|} | |} |
Revision as of 17:14, 27 June 2013
'Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે. જ્યોતિ સોલંકી |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે. |
00.38 | પ્રોપર્ટીઝ વિન્ડોના Texture panel વિવિધ સેટિંગ્સ શું છે? |
00.45 | હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00.58 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે |
01.04 | પ્રોપર્ટીઝ વિન્ડોના પહેલાના થોડા પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01.11 | પ્રોપર્ટીઝ વિંડોમાં આગળના પેનલ જોઈએ. |
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે. |
01.21 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. |
01.29 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01.34 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ |
01.45 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ. |
01:48 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર 'Checkered Squareઆઇકોન પર ડાબું ક્લિક કરો. |
01.55 | આ Texture પેનલ છે. અહિયાં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં આપણે 'Texture ઉમેરી શકીએ છે. |
02.04 | માત્ર ટેક્સચર આઇકોન નીચે, આપણે લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex. |
02.14 | આનો અર્થ એ છે કે ક્યુબએ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબ સક્રિય મટીરીઅલ છે. |
02.23 | Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ પ્રકારનાટેક્સચર છે. |
02.32 | Material Textures. World Textures. અને Brush Textures. |
02.38 | આ ટ્યુટોરીયલMaterial texturesજોશું. |
02.42 | World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં આવરી લેશું. |
02.49 | This is the આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે.તે 'વાદળી' માં પ્રકાશિત થયેલ છે . |
03.00 | પ્રકાશિત કરેલ ટેક્સચર દૂર જમણે check boxપર ડાબું ક્લિક કરો.હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
03.11 | check boxપર ફરીથીડાબું ક્લિક આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સના આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
03.25 | vertical scrollપર ડાબું ક્લિક કરી પકડી રાખીને તમારું માઉસ નીચે ખેચો. |
03.32 | વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ હવે તમે બધા'texture slotsજોઈ શકો છો. |
03.38 | checkered squareદરેક સ્લોટ ચેકડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે. |
03.44 | સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. |
03.48 | અપ અને ડાઉન એરો ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
03.56 | ડાઉન એરો 'પર ડાબું ક્લિક કરો.સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04.06 | ' અપ એરોપર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે |
04.15 | અપ અને ડાઉન એરો'ના નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે. |
04.20 | બ્લેક ડાઉન એરોપર ડાબું ક્લિક કરો.મેનુ દ્રશ્યમાન થાય છે. |
04.26 | Copy Texture slot settingsપર ડાબું ક્લિક કરો. |
04.31 | Left click the second texture slot બોક્સ ની અંદર બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો.તે'વાદળી' માં પ્રકાશિત થયેલ છે. |
04.40 | બ્લેક ડાઉન એરો'પર ફરી ડાબું ક્લિક કરો. |
04.45 | Paste Texture slot settingsપર ડાબું ક્લિક કરો. |
04.49 | પહેલા ટેક્સચર સેટિંગ ની જેમજ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
04.57 | ટેક્સચર નામ બાર જમણી બાજુ સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
05.07 | બીજું ટેક્સચર નીકળી ગયું છે.સાથે સેટિંગ પણ જતી રહી છે. |
05.15 | નવું બટન પ્લસ ચિન્હ સાથે દ્રશ્યમાન થાય છે. |
05.20 | નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
05.29 | તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. |
05.34 | નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
05.42 | પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
05.49 | ચાલો ટેક્સચરનું નામ બદલીએ. |
05.53 | સ્ટોલ બોક્સ નીચે textureBold text નામ બાર પર ડાબું ક્લિક કરો. |
05.57 | તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો. |
06.05 | નેમ બાર ની ડાબી બાજુ ચેકડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો આ ટેક્સચર મેનુ છે. |
06.12 | સીન માં ઉપયોગી બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
06.18 | નામ બાર નીચે ટાઈપ બાર છે.મૂળભૂત રીતે બધાજ નવા ટેક્સચર cloudsટેક્સચર માં દેખાય છે. |
06.28 | Cloudsપર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે. |
06.35 | અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર બધા પ્રકારની યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi, વગેરે. |
06.48 | Clouds texture.કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે ફક્ત ડાબું ક્લિક કરો.હમણા માટે હું 'Cloudsટેક્સચર માં રાખું છુ. |
06.58 | આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
07.05 | '.મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
07.10 | Materialપર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દેખાડે છે. |
07.19 | Bothપર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે.ટેક્સચર |
07.30 | Show Alphaપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર એ પારદર્શક બનેલ છે. |
07.38 | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે અને બંદ કરો. |
07.44 | Show Alphaપર ફરીથી ડાબું ક્લિક કરો. |
07.51 | ઇસાગ આગળની સેટિંગ છે ઇન્ફ્લુઅન્સ . |
07.53 | અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે. |
08.01 | Diffuse, Shading, Specular અને Geometry.મૂળભૂત રીતે Diffuseના અંદર Color સક્ષમછે. |
08.22 | 'color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો હવે Colorનિષ્ક્રિય છે. |
08.30 | ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને વધુ ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યું. |
08.38
Geometryપર જાઓ . Normalપાસેcheck boxપર ડાબું ક્લિક કરો. | |
08.45 | હવે Normal નું ટેક્સચર મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
08.50 | તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
08.57 | પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયલા છે. |
09.06 | બ્લેન્ડ નિયત્રણ કરે છે કેવી રીતે ટેક્સચર મટીરીઅલ સાથે મળે છે.મૂળભૂત રીતે આ MIX સુયોજિત છે. |
09.15 | Left click Mix. પર ડાબું ક્લિક કરો આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
09.25 | RGB to intensityના અંદર તમ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
09.33 | હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે colorવિકલ્પ ને ઇન્ફ્લુઅન્સ અંદર નિષ્ક્રિય કર્યું છે. |
09.44 | ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
09.48 | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
09.53 | હમણાં માટે, આને ગુલાબીરંગ તરીકે રહેવા દો કારણ કે ટેક્સચર રંગ વાપરી નથી રહ્યા. |
10.00 | Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
10.09 | Defaultએ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિછે. |
10.12 | Defaultપર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
10.19 | Best quality, default, compatible અને original. |
10.34 | compatible'પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
10.46 | આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
10.54 | Greyscaleટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
10.59 | colorપર ડાબું ક્લિક કરો. |
11.09 | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
11.12 | પરંતુ રંગ મટીરીઅલ પર કોઈ અસર કરતો નથી. |
11.16 | Noiseક્લાઉડ textureનું વિકૃતિ નક્કી કરે છે.. |
11.21 | Soft noise એ મૂળભૂત વિકૃતિ છે. |
11.25 | Hardપર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
11.36 | એ જ સમયે, મટીરીઅલ પર બંપ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
11.47 | ' Basis ક્લાઉડ textureમાં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
11.53 | Blender originalપર ડાબું ક્લિક કરો અહી નોઈસ બેસ મેનુ છે. |
12.00 | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
12.05 | Voronoi crackleપર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
12.14 | તો નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર કેવી રીતે અસર કરે છે. |
12.21 | Size, Nabla અને 'depth ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
12.33 | પ્રોપર્ટીઝ પેનલના ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics. છે |
12.42 | આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં આવરી લેવામાં આવશે જયારે આપણે Particles અને Physicsને આપના એનીમેશન માં ઉપયોગ કરીશું. |
12.50 | 3D વ્યુ માં જાઓ |
12.53 | Lamp પર ડાબું ક્લિક કરો. |
12.59 | નોંધ લો કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે. |
13.05 | કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક હટી ગયા છે. |
13.10 | 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો. |
13.13 | તમે જોઈ શકો છો ફરી કેવી રીતે પ્રોપર્ટીઝ પેનલના ટોચ પંક્તિ પર આઇકોન બદલાય ગયેલ છે. |
13.19 | આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
13.29 | તો અહી પ્રોપર્ટીઝ વિન્ડો પર આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13.34 | હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો |
13.39 | ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અનેSize Nabla અને Depthના સાથે પ્રયોગ કરો. |
13.49 | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13.58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
14.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
14.21 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
14. 25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
14.31 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
14.36 | જોડાવા બદ્દલ આભાર |
14.38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |