Difference between revisions of "Koha-Library-Management-System/C2/Add-Subscription-in-Serials/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 26: Line 26:
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
| અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.  જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર ''' Koha spoken tutorial '''  
+
| અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.  જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર ''' Koha spoken tutorial ''' શ્રેણી નો સદર્ભ લો.  
 
+
શ્રેણી નો સદર્ભ લો.  
+
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
 
|  પહેલાના ટ્યુટોરીયલમાં અપને શીખ્યું હતું કે  ''' Serial subscriptions'''ને કેવી રીતે કેટલોગ કરવું.
 
|  પહેલાના ટ્યુટોરીયલમાં અપને શીખ્યું હતું કે  ''' Serial subscriptions'''ને કેવી રીતે કેટલોગ કરવું.
 +
 
|-
 
|-
 
|  00:57
 
|  00:57
Line 44: Line 43:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|જેવુ કે આ શ્રેણીમાં પાછલા ટ્યુટોરીયલમાં  માં બતાવવામાં આવ્યું હતું કે '''Serials''' subscription''' ના માટે એક નવો  
+
|જેવુ કે આ શ્રેણીમાં પાછલા ટ્યુટોરીયલમાં  માં બતાવવામાં આવ્યું હતું કે '''Serials''' subscription''' ના માટે એક નવો '''Vendor'''  બનાવો.
 
+
'''Vendor'''  બનાવો.
+
  
 
|-
 
|-
Line 124: Line 121:
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|નીચે આપેલ ટેબલમાં ''' Select:''' ના અંદર '''Vendor ''' નામ ના નજીક , click on '''Choose ''' પર  
+
|નીચે આપેલ ટેબલમાં ''' Select:''' ના અંદર '''Vendor ''' નામ ના નજીક , click on '''Choose ''' પર ક્લીક કરો.
 
+
ક્લીક કરો     .
+
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| સમાન પેજ , '''Add a new subscription (1/2)''' ફ્રીરથી ખુલે છે. આ પેજને બંધ ન કરો કારણ કે આને  પછીથી  
+
| સમાન પેજ , '''Add a new subscription (1/2)''' ફ્રીરથી ખુલે છે. આ પેજને બંધ ન કરો કારણ કે આને  પછીથી ટ્યુટોરીયલમાં ઉપયોગ કરવામાં આવશે.
 
+
ટ્યુટોરીયલમાં ઉપયોગ કરવામાં આવશે.
+
  
 
|-
 
|-
Line 216: Line 209:
 
|-
 
|-
 
|05:33
 
|05:33
| ચલ્રો શરુ કરીએ .
+
| ચલ્રો શરુ કરીએ , ''' Library, ''' માટે  ડ્રોપડાઉનથી  '''Spoken Tutorial Library ''' પસદ કરો.
''' Library, ''' માટે  ડ્રોપડાઉનથી  '''Spoken Tutorial Library ''' પસદ કરો.
+
  
 
|-
 
|-
Line 265: Line 257:
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|'''Subscription length:'''-
+
|'''Subscription length:'''-જો ડ્રોપડાઉન થી પહેલાથી પસદ કર્યું ના હોય તો  '''issues,''' ને પસદ કરો.  '''enter amount in numerals''' માં  '''4''' ઉમેરો.
જો ડ્રોપડાઉન થી પહેલાથી પસદ કર્યું ના હોય તો  '''issues,''' ને પસદ કરો.  '''enter amount in numerals'''  
+
 
+
માં  '''4''' ઉમેરો.
+
  
 
|-
 
|-
Line 281: Line 270:
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|'''Locale'''- થી  '''English''' પસંદ કરો.  ઈંગ્લીશ ના બદલે તમારી ભાષા કઈ બીજી છે તો તમે ડ્રોપડાઉન થી ઉપયોગી  
+
|'''Locale'''- થી  '''English''' પસંદ કરો.  ઈંગ્લીશ ના બદલે તમારી ભાષા કઈ બીજી છે તો તમે ડ્રોપડાઉન થી ઉપયોગી ભાષા પસંદ કરી શકો છો.
 
+
ભાષા પસંદ કરી શકો છો.
+
  
 
|-
 
|-
Line 306: Line 293:
 
|-
 
|-
 
|08:04
 
|08:04
|એન્ટ્રીઓ ને  '''edit''' કરવા માટે , '''Advanced prediction pattern''' ટેબલ ના નીચે ''' modify  
+
|એન્ટ્રીઓ ને  '''edit''' કરવા માટે , '''Advanced prediction pattern''' ટેબલ ના નીચે ''' modify pattern ''' પર ક્લિક કરો.
 
+
pattern ''' પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 322: Line 307:
 
| '''Advanced prediction pattern,''' ટેબલમાં કોહ મૂળભૂત રીતે આપેલ વેલ્યુ ને પસંદ કરે છે.
 
| '''Advanced prediction pattern,''' ટેબલમાં કોહ મૂળભૂત રીતે આપેલ વેલ્યુ ને પસંદ કરે છે.
  
'''Label: '''
+
'''Label: '''column''' X ''' એ  '''Volume''' તરીકે , column''' Y '''એ  '''Number''' તરીકે.
column''' X ''' એ  '''Volume''' તરીકે ,
+
column''' Y '''એ  '''Number''' તરીકે.
+
  
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
|'''Begins with :'''
+
|'''Begins with :''' ''' X '''એ  '''57''' તરીકે, Column''' Y ''' એ  '''1 ''' તરીકે અને તેમજ આગળ.
 
+
''' X '''એ  '''57''' તરીકે,
+
 
+
Column''' Y ''' એ  '''1 ''' તરીકે અને તેમજ આગળ.
+
  
 
|-
 
|-
Line 365: Line 344:
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
| આપેલ ને તપાસો-
+
| આપેલ ને તપાસો- ટેબ  '''Starting with: '''એ '' Volume '''અને ''' Number: ''' '''57''' અને  '''1''' હોવું જોઈએ.
ટેબ  '''Starting with: '''એ '' Volume '''અને ''' Number: ''' '''57''' અને  '''1''' હોવું જોઈએ.
+
  
 
|-
 
|-
Line 374: Line 352:
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
| આગળ ટેબ  '''Issues''' પર ક્લિક કરો.
+
| આગળ ટેબ  '''Issues''' પર ક્લિક કરો. આ તમને આપેલ વિગતો દેખાશે-
 
+
આ તમને આપેલ વિગતો દેખાશે-
+
 
'''Issue number: '''તરીકે  '''Vol. 57 ''' અને  ''' No. 1'''
 
'''Issue number: '''તરીકે  '''Vol. 57 ''' અને  ''' No. 1'''
 
'''Planned date: ''' અને  '''01/01/2017. '''
 
'''Planned date: ''' અને  '''01/01/2017. '''
Line 391: Line 367:
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
| Purpose of adding '''Subscription of Serials''' ને ઉમેરવાનો હેતુ આપેલ ટ્રેક રાખવા માટે છે.
+
| '''Subscription of Serials''' ને ઉમેરવાનો હેતુ આપેલ ટ્રેક રાખવા માટે છે. '''Journals''', '''Magazines'''
'''Journals''', '''Magazines'''
+
  
 
|-
 
|-
Line 415: Line 390:
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| ચાલો સારાંશ લઈએ.  આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા  નવા '''serial.''' માટે  '''Subscription  ''' કેવી રીતે  
+
| ચાલો સારાંશ લઈએ.  આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા  નવા '''serial.''' માટે  '''Subscription  ''' કેવી રીતે ઉમેરવું .
 
+
ઉમેરવું .
+
  
 
|-
 
|-
Line 439: Line 412:
 
|-
 
|-
 
| 11:46
 
| 11:46
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.  
 
+
ઉપલબ્ધ છે.  
+
  
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
| IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.  
+
| IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 12:16, 1 March 2019

00:01 How to add Subscription in Serials. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવા serialમાટે subscription બનાવવું.
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04 અને

Koha version 16.05.

00:29 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:35 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:39 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:50 પહેલાના ટ્યુટોરીયલમાં અપને શીખ્યું હતું કે Serial subscriptionsને કેવી રીતે કેટલોગ કરવું.
00:57 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું serial માટે નવા subscription કેવી રીતે ઉમેરવા.


01:04 Superlibrarian Bella અને તેનાં password સાથે લોગીન કરો..
01:10 જેવુ કે આ શ્રેણીમાં પાછલા ટ્યુટોરીયલમાં માં બતાવવામાં આવ્યું હતું કે Serials subscription ના માટે એક નવો Vendor બનાવો.
01:18 હું નામ આપીશ Mumbai Journal supplier. ત્યારબાદ હું ઈમેઈલ આઈડી ઉમેરીશ. -

Mumbaijournals@gmail.com.

01:30 આપેલ ચેક બોક્સ અને ચેક કરવાનું યાદ રાખો-

Primary acquisitions contact:,

Primary serials contact:,

Contact about late orders and

Contact about late issues.

01:46 આ વિગતો નો ઉપયોગ આ ટ્યુટોરીયલ માં પછી થી કરવામાં આવશે .
01:51 આજ રીતે તમને પોતાના વેન્ડરની વિગતો ભરવી પડશે .
01:56 અહી Journal નું સ્ક્રીનશોર્ટ છે જે આપણને subscribe છે.
02:01 અહીં દેખાડેલ બધા વિગતો એ છે જેને હું મારા કોહા ઇન્ટરફેસમાં ઉમેરીશ
02:08 ચાલો કોહા ઇન્ટરફેસ પર જઈએ.
02:12 હવે Koha homepage માં Serials. પર ક્લિક કરો.
02:18 જે પેજ ખુલે છે તેમાં ‘New Subscription’ પર ક્લિક કરો..
02:24 હું હજી એક પેજ ખોલીશ જે દર્શાવે છે Add a new subscription (1/2).
02:30 અહીં આપણને અમુક વિગતો ભરવા માટે કહેવામાં આવે છે.
02:35 Vendor, ના માતેબ ખાલી બોક્સ ના પાસે Search for vendor ટેબ પર ક્લિક કરો.
02:43 નવા વિન્ડો માં એક નવું પેજ Serial subscription: search for vendor ખુલે છે .
02:50 Vendor name ના ફિલ્ડ માટે ,હું ટાઈપ કરીશ Mumbai Journal Supplier. .
02:56 અહીં તમને તમારા વેન્ડર નું નામ ટાઈપ કરવું જોઈએ, હવે આ ફિલ્ડ ના જમણી બાજુએ ok બટન પર ક્લિક કરો.
03:05 Vendor search results નામક એક નવું પેજ ખુલે છે.
03:10 નીચે આપેલ ટેબલમાં Select: ના અંદર Vendor નામ ના નજીક , click on Choose પર ક્લીક કરો.
03:19 સમાન પેજ , Add a new subscription (1/2) ફ્રીરથી ખુલે છે. આ પેજને બંધ ન કરો કારણ કે આને પછીથી ટ્યુટોરીયલમાં ઉપયોગ કરવામાં આવશે.
03:31 આગલું Record છે . Record ના નજીક બે ખાલી બોક્સ.
03:37 આ ખાલી બોક્સના અંદર બે ટેબ્સ છે :Search for record અને Create record.
03:46 જો રિકોર્ડસ પહેલાથી હાજર છે તો Search for record. પર ક્લિક કરો.
03:53 નહી તો સંબંધિત serial. ના માટે એક નવી એન્ટ્રી બનાવવા માટે Create record ટેબ પર ક્લિક કરો.
04:01 પહેલાના ટ્યુટોરીયલ માં આપણે શિર્ષક Indian Journal of Microbiology ને શ્રેણીબદ્ધ કર્યું હતું.


04:10 માટે આપણે Search for record. ટેબ પર ક્લિક કરીશું.
04:16 એક નવો વિન્ડો Catalog search ખુલે છે.
04:21 field માં Keyword માટે Indianઉમેરો.
04:27 ત્યારબાદ પેજના નીચે Search પર ક્લિક કરો .
04:32 એક નવું પેજ Search results from 1 to 1 of 1, ખુલે છે.
04:39 આ પહેલા ઉમેરાયેલા વિગતો ધરાવે છે:

Title- Indian Journal of Microbiology,

Publisher- Springer,

ISSN- 0046-8991.

04:58 તમે જે વિગતો ભરી હતી તે જોઈ શકો છો
05:02 આગળ ટેબલના જમણા ખૂણા પર Choose બટન પર ક્લિક કરો.


05:07 સમાન વિન્ડો બંધ થઈ જાય છે અને ઉમેરાયેલ વિગતો પેજ પર દ્રશ્યમાન થાય છે.


05:13 Add a new subscription (1/2), ફિલ્ડમાં Record માટે મારા કિસમાં સખ્યા 3. દેખાય

છે.

05:22 તમારા દ્વારા ઉમેરાયેલ સંખ્યા ના આધાર પર, તમારા ઇન્ટરફેસ પર આ જુદો હોઇ શકે છે.


05:29 આગળ વધીએ , આને હું જેમ છે તેમ જ રહેવા દઈશ.
05:33 ચલ્રો શરુ કરીએ , Library, માટે ડ્રોપડાઉનથી Spoken Tutorial Library પસદ કરો.
05:41 જો જરૂરિયાત હોય તો તમે આપેલ ભરી શકો છો Public note અને Nonpublic note.
05:47 હું તેને ખાલી છોડી દઈશ.
05:50 આગળ Patron notification: છે. ડ્રોપડાઉનથી Routing List.પસદ કરો.
05:59 Grace period:, માટે હું પસંદ કરીશ 15 day(s).
06:04 Number of issues to display to staff:, માટે 4. દાખલ કરો.
06:10 Number of issues to display to the public:, માટે 4.દાખલ કરો.
06:15 બધી વિગતો ભર્યા પછીથી પેજ નાની છે next પર ક્લિક કરો.
06:22 એક નવું પેજ Add a new subscription (2/2) ખુલે છે.
06:27 Serials Planning, વિભાગ માટે આપેલ ઉમેરો.
06:32 First issue publication date:, માટે હું આપેલ 01/01/2017 ઉમેરીશ.
06:41 Frequency:, માટે ડ્રોપડાઉન થી હું ⅓ months .e. quarterly 'પસંદ કરીશ .
06:48 Subscription length:-જો ડ્રોપડાઉન થી પહેલાથી પસદ કર્યું ના હોય તો issues, ને પસદ કરો. enter amount in numerals માં 4 ઉમેરો.
07:01 Subscription start date: માં 01/01/2017 ઉમેરો.

Subscription end date: માં 01/12/2017 ઉમેરો..

07:20 Numbering pattern:- ડ્રોપડાઉન થી Volume, Number પસંદ કરો.
07:26 Locale- થી English પસંદ કરો. ઈંગ્લીશ ના બદલે તમારી ભાષા કઈ બીજી છે તો તમે ડ્રોપડાઉન થી ઉપયોગી ભાષા પસંદ કરી શકો છો.
07:38 આગળ Volume અને Numberના માટે આપેલ પસંદ કરો.


07:43 Begins with: Volume= 57,

Begins with: Number =1,

Inner counter: Number =4.

07:55 જો તમે pattern-type ને બદલવા ઈચ્છો છો તો Show/Hide advanced pattern. પર ક્લિક

કરો.

08:04 એન્ટ્રીઓ ને edit કરવા માટે , Advanced prediction pattern ટેબલ ના નીચે modify pattern પર ક્લિક કરો.
08:12 નોંધ લો કે Pattern name : Volume, Number હોવું જોઈએ .
08:18 Numbering formula Vol.{X}, No.{Y} હોવું જોઈએ .
08:24 Advanced prediction pattern, ટેબલમાં કોહ મૂળભૂત રીતે આપેલ વેલ્યુ ને પસંદ કરે છે.

Label: column X Volume તરીકે , column Y Number તરીકે.

08:39 Begins with : X 57 તરીકે, Column Y 1 તરીકે અને તેમજ આગળ.
08:48 હવે પેજના નીચે Test prediction pattern બટન પર ક્લિક કરો .
08:54 Prediction pattern સમાન પેજ પર જમણી બાજુએ દ્રશ્યમાન થશે.
09:00 Prediction pattern આપેલ વિગતો દ્રશ્યમાન કરશે,

Number, Publication date અને Not published.

09:11 છેલ્લે પેજના નીચે Save subscription બટન પર ક્લિક કરો .
09:18 એક નવું પેજ - Subscription for Indian Journal of Microbiology નામનું પેજ ખુલે છે.

Information, Planning, Issues અને Summary.

09:34 Planning ટેબ પર ક્લિક કરો.
09:37 આપેલ ને તપાસો- ટેબ Starting with: Volume અને Number: 57' અને 1 હોવું જોઈએ.
09:46 Rollover:ટેબ ના માટે , Volume અને Number 99999 અને 12 હોવો જોઈએ.
09:56 આગળ ટેબ Issues પર ક્લિક કરો. આ તમને આપેલ વિગતો દેખાશે-

Issue number: તરીકે Vol. 57 અને No. 1 Planned date: અને 01/01/2017.

10:17 Published date: તરીકે 01/01/2017

Published date (text): ખાલી રહેશે, Status: Expected.

10:31 આ સાથે Journal subscription સફળતાથી ઉમેરાઈ ગયું છે.
10:36 Subscription of Serials ને ઉમેરવાનો હેતુ આપેલ ટ્રેક રાખવા માટે છે. Journals, Magazines
10:43 Serials, Newspapers અને અન્ય વસ્તુ જે નિયમિત કાર્યક્રમ પર પ્રકાશિત થાય છે.


10:50 કોહાંમાંથી llog out કરી શકો છો. You may now from Koha.
10:53 આવું કરવા માટે Koha interface. માં ઉપર જમણા ખૂણા માં જાવ. Spoken Tutorial Library

પર ક્લીક કરો અને ડ્રોપડાઉન થી log out પસંદ કરો.

11:05 અને આ સાથે આપણે ટ્યુટોરિયલના અંતમાં આવ્યા છીએ.
11:09 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા નવા serial. માટે Subscription કેવી રીતે ઉમેરવું .
11:18 Assignment તરીકે : Journal of Molecular Biology. માટે એક Subscription ઉમેરો.
11:26 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
11:33 સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન

પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

11:42 તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
11:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
11:58 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya