Difference between revisions of "Koha-Library-Management-System/C2/Create-a-SuperLibrarian/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | '''Superlibrarian''' કેવી રીતે બનાવવું તે...")
 
 
Line 118: Line 118:
  
 
|-  
 
|-  
| 02: 39
+
| 02:39
 
| '''Patron''' બનાવવું એ અનિવાર્ય છે, નહી તો '''database administrator ''' રોલમાં,  '''Koha''' નાં અમુક ભાગ કાર્ય કરશે નહી.  
 
| '''Patron''' બનાવવું એ અનિવાર્ય છે, નહી તો '''database administrator ''' રોલમાં,  '''Koha''' નાં અમુક ભાગ કાર્ય કરશે નહી.  
  
Line 481: Line 481:
  
 
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.  
 
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.  
 
  
 
|-  
 
|-  

Latest revision as of 11:52, 21 February 2019

Time
Narration
00:01 Superlibrarian કેવી રીતે બનાવવું તે પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું- Patron category ઉમેરવી,
00:11 Patron બનાવવું,
00:14 Superlibrarian બનાવવું અને
00:17 એક ચોક્કસ મોડ્યુલ માટે Staff ને એક્સેસ આપવું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:

Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05.

00:35 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, શીખનારાઓને લાઇબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ.
00:42 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી પાસે તમારી સીસ્ટમમાં Koha સંસ્થાપિત હોવું જોઈએ.
00:48 અને, તમારી પાસે Koha માં Admin એક્સેસ પણ હોવો જોઈએ.
00:53 વધુ જાણકારી માટે આ વેબસાઈટ પર આવેલ Koha spoken tutorial શ્રુંખલાનો સંદર્ભ લો.
01:00 ચાલો Patron category કેવી રીતે ઉમેરવી તેનાથી શરૂઆત કરીએ.
01:05 તમારું database administrator username અને password વાપરીને Koha માં લોગીન કરો.
01:13 Koha Administration પર ક્લિક કરો.
01:18 Patrons and circulation અંતર્ગત, Patron categories પર ક્લિક કરો.
01:24 એક નવું Patron categories પુષ્ઠ ખુલે છે.
01:28 New Category પર ક્લિક કરો.
01:31 એક નવું પુષ્ઠ, New category ખુલે છે, જે અમુક વિગતો ભરવા માટે પ્રોમ્પ્ટ કરે છે.
01:38 પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, નોંધ લો કે લાલ રંગથી ચિન્હિત fields અનિવાર્ય છે.
01:45 મેં અહીં અમુક વિગતો ભરી છે. કૃપા કરી આ જ રીતે આગળ કરો.
01:51 Category type માટે: ડ્રોપ-ડાઉન સૂચીમાંથી, Staff પસંદ કરો.
01:57 Branches limitation માટે: All Branches પસંદ કરો.
02:02 આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save પર ક્લિક કરો.
02:07 જે category નામ આપણે દાખલ કર્યું હતું તે, Patron categories પૃષ્ઠ પર દૃશ્યમાન થાય છે.
02:14 મારા કિસ્સામાં, તે દર્શાવે છે Library Staff.
02:19 આ સાથે, એક Patron Category બની ગયી છે.
02:23 આગળ, આપણે એક Patron ઉમેરવાનું શીખીશું.
02:28 ટોંચે ડાબા ખૂણામાં આવેલ Home પર ક્લિક કરો.
02:32 Create a Patron બદ્દલ પ્રોમ્પ્ટ કરતા એક ડાયલોગ બોક્સ સાથે Koha homepage ખુલે છે.
02:39 Patron બનાવવું એ અનિવાર્ય છે, નહી તો database administrator રોલમાં, Koha નાં અમુક ભાગ કાર્ય કરશે નહી.
02:50 ડાયલોગ-બોક્સમાં પ્રોમ્પ્ટ કર્યા પ્રમાણે, Create Patron પર ક્લિક કરો.
02:56 એકાંતરે, તમે Koha home page પર આવેલ Patrons પર ક્લિક કરી શકો છો.
03:02 હું Create Patron પર ક્લિક કરીશ.
03:06 એક નવું પુષ્ઠ ખુલે છે. New Patron ટેબ પર ક્લિક કરો.
03:12 ડ્રોપ-ડાઉનમાંથી, હું પસંદ કરીશ Library Staff.
03:17 એક નવું પુષ્ઠ- Add patron (Library Staff), ખુલે છે.
03:22 હવે, વિવિધ વિભાગો અંતર્ગત જોઈતી વિગતો ભરો જેમ કે:

Patron identity,

Main address,

Contact વગેરે.

03:34 અહીં દર્શાવ્યા પ્રમાણે મેં અમુક વિગતો ભરી છે.
03:39 તમારી પાસે અહીં દર્શાવ્યા કોઈપણ field માટે જો માહિતી નથી તો, તેને ખાલી જ રહેવા દો.
03:47 વિડીઓને અટકાવો અને તમામ વિગતો ભરી લો અને ત્યારબાદ વિડીઓ ફરીથી ચલાવો.
03:53 Library management વિભાગ અંતર્ગત, Card Number ફિલ્ડ શોધી કાઢો.
04:01 નોંધ લો સંખ્યા 1 Koha દ્વારા આપમેળે ઉત્પન્ન થયેલ છે.
04:07 તેથી, તમને તમારા Koha interface પર એક જુદી સંખ્યા દેખાશે.
04:13 આગળ છે Library.
04:16 ડ્રોપ-ડાઉનમાંથી, હું પસંદ કરીશ Spoken Tutorial Library.
04:21 યાદ કરો: આ શ્રુંખલામાં Spoken Tutorial Library પહેલા બનાવવામાં આવી હતી.
04:28 તમે જો જુદું નામ આપ્યું હતું, તો તે નામ અહીં પસંદ કરો.
04:34 Category માટે, હું ડ્રોપ-ડાઉનમાંથી Library Staff પસંદ કરીશ.
04:40 વિભાગ OPAC/Staff login અંતર્ગત, Username અને Password દાખલ કરો.
04:47 દરેક નવા વપરાશકર્તાએ એક નવું Username અને Password બનાવવું જોઈએ.
04:53 હું Username દાખલ કરીશ Bella તરીકે,
04:57 અને Passwordlibrary તરીકે નાખીશ.
05:00 ફરીથી, સમાન પાસવર્ડ Confirm password: field માં દાખલ કરીશ.
05:06 username અને પાસવર્ડને યાદ રાખો.
05:10 Staff ને અધિકારો / પરવાનગીઓ આપવા માટે સેજ પછીથી આનો ઉપયોગ કરવામાં આવશે.
05:17 તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠમાં ટોંચે જાવ અને Save પર ક્લિક કરો.
05:25 Patron અને card number નાં નામથી એક નવું પુષ્ઠ ખુલે છે.
05:31 આ કિસ્સામાં, પહેલા દાખલ કર્યા અનુસાર, પુષ્ઠ Ms Bella Tony ને card number 1 સહીત Patron તરીકે ધરાવે છે.
05:41 વિભાગોને એડીટ કરવા માટે, સંબંધિત વિભાગોના નીચેની બાજુએ સ્થિત Edit ટેબ પર ક્લિક કરો.
05:49 ચાલો હવે Patrons ને permissions કેવી રીતે પ્રદાન કરવી તે શીખીએ.
05:55 સમાન પુષ્ઠ પર, More ટેબ બદ્દલ જુઓ અને Set Permissions પર ક્લિક કરો.
06:03 Set permissions for Bella Tony શીર્ષક ધરાવતું, એક નવું પુષ્ઠ ખુલે છે.
06:09 (superlibrarian) Access to all librarian functions માટેનાં ચેક-બોક્સ પર ક્લિક કરો.
06:16 ત્યારબાદ પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save પર ક્લિક કરો.
06:21 હવે, Superlibrarian Ms Bella Tony, જે તમામ library functions નું એક્સેસ ધરાવે છે, બની ગયું છે.
06:30 superlibrarian એકાઉન્ટ વડે, આપણે Staff ને અધિકારો / પરવાનગીઓ આપી શકીએ છીએ.
06:37 તો, Koha Library Management System માં આ એક અત્યંત મહત્વપૂર્ણ રોલ છે.
06:43 ચાલો હવે Staff ને એક ચોક્કસ module માટે એક્સેસ આપવાનું શીખીએ.
06:50 Database administrative user તરીકેનાં તમારા વર્તમાન સેશનથી લોગ-આઉટ થાવ.
06:56 આવું કરવા માટે, ટોંચે જમણા ખૂણે જાવ અને No Library Set પર ક્લિક કરો.
07:03 ડ્રોપ-ડાઉનમાંથી, Log out પર ક્લિક કરો.
07:08 હવે, Superlibrarian account થી લોગીન કરો.
07:13 એક Superlibrarian , અન્ય Staff ને અન્ય કોઈપણ module ને એક્સેસ કરવાની rights અથવા permissions આપી શકે છે.
07:22 ઉદાહરણ તરીકે- Cataloging module, Circulation module,
07:27 Serial Control', Acquisition વગેરે.
07:32 પહેલા સમજાવ્યા પ્રમાણે Create a Patron.
07:36 New Patron ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Library Staff.
07:43 Ms. તરીકે Salutation પસંદ કરો, Samruddhi તરીકે Surname નાખો.
07:51 Category માટે, ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Library Staff .
07:57 અન્ય કોઈપણ વિકલ્પને પસંદ ન કરો.
08:01 OPAC/Staff login વિભાગ અંતર્ગત,

Samruddhi તરીકે Username અને patron તરીકે Password દાખલ કરો.

08:13 ફરીથી, Confirm password ફિલ્ડમાં, સમાન Password દાખલ કરો.
08:19 username અને password ને યાદ રાખો કારણ કે આનો ઉપયોગ પછીથી staff તરીકે login કરવા માટે થશે.
08:27 તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠની ટોંચે આવેલ Save પર ક્લિક કરો.
08:34 હવે, આ ચોક્કસ Patron ને પરવાનગી આપો.
08:39 More ટેબ પર જાવ અને Set Permissions પર ક્લિક કરો.
08:45 Set permissions for Samruddhi શીર્ષક સહીત એક નવું પુષ્ઠ ખુલે છે.
08:52 Patron નું નામ છે જે આપણે બનાવ્યું છે.
08:57 (circulate) Check out and check in items માટેના ચેક-બોક્સ પર ક્લિક કરો.
09:04 આગળ, (catalogue) Required for staff login માટેના ચેક-બોક્સ પર ક્લિક કરો.
09:12 સાથે જ, (borrowers) Add, modify and view patron information પર ક્લિક કરો.
09:19 આગળ, અહીં આવેલ પ્લસ ચિન્હ પર ક્લિક કરો.
09:24 reserveforothers Place and modify holds for patrons પર ક્લિક કરો.
09:31 આગળ, Edit catalog ટેબ પર આવો.
09:35 પ્લસ ચિન્હ પર ક્લિક કરો. અને, (editcatalogue) Edit catalog (Modify bibliographic/holdings data) પર ક્લિક કરો.
09:46 આગળ, Acquisition ટેબ પર આવો. પ્લસ ચિન્હ પર ક્લિક કરો. અને, (acquisition) Acquisition and/or suggestion management પર ક્લિક કરો.
09:59 આગળ, tools ટેબ માટે, અહીં આવેલ પ્લસ ચિન્હ પર ક્લિક કરો.
10:05 અને, (batch_upload_patron_images) Upload patron images in a batch or one at a time પર ક્લિક કરો.
10:16 આગળ, (edit_patrons) Perform batch modification of patrons પર ક્લિક કરો.
10:24 સાથે જ, પસંદ કરો (import_patrons) Import patron data.
10:30 આગળ, Edit authorities પર પણ ક્લિક કરો.
10:36 આગળ, (reports), Allow access to the reports module ટેબ પર આવો.
10:43 plus sign પર ક્લિક કરો અને પસંદ કરો (execute _reports) Execute SQL reports.
10:52 ત્યારબાદ પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save પર ક્લિક કરો.
10:57 આ સાથે આપણે Ms. Samruddhi નામ વડે Library Staff ને તમામ જોઈતા અધિકારો આપી દીધા છે.
11:07 હવે, superlibrarian account માંથી લોગ-આઉટ થાવ.
11:11 આવું કરવા માટે, ટોંચે જમણા ખૂણે જાવ. spoken tutorial library પર ક્લિક કરો, ડ્રોપ-ડાઉનમાંથી Log out પર ક્લિક કરો.
11:23 આ સાથે જ, આપણું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
11:27 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:
11:33 Patron category ઉમેરવી,

Patron બનાવવું,

11:39 Superlibrarian બનાવવું,

એક ચોક્કસ module માટે Staff ને એક્સેસ આપવું.

11:47 Assignments તરીકે - એક નવી Patron Category- 'Research Scholar’ ઉમેરો.
11:54 Superlibrarian માટે એસાઈનમેંટ: આપેલ રોલ માટે એક નવું Staff ઉમેરો-
12:01 તમામ Cataloging rights એસાઈન કરો,

અને તમામ Acquisition rights ઉમેરો.

12:09 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.


12:17 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

12:28 તમારી ક્વેરી આ ફોરમ ટાઈમ સાથે પોસ્ટ કરો.
12:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
12:45 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya