Difference between revisions of "Koha-Library-Management-System/C2/Add-Subscription-in-Serials/Gujarati"
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 |00:01 | '''How to add Subscription in Serials.''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|00:07 | |00:07 | ||
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવા '''serial'''માટે '''subscription ''' બનાવવું. | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવા '''serial'''માટે '''subscription ''' બનાવવું. | ||
− | |||
|- | |- | ||
Line 16: | Line 15: | ||
'''Koha version 16.05'''. | '''Koha version 16.05'''. | ||
− | |||
|- | |- | ||
Line 25: | Line 23: | ||
| 00:35 | | 00:35 | ||
| આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ. | | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 144: | Line 141: | ||
| 03:37 | | 03:37 | ||
| આ ખાલી બોક્સના અંદર બે ટેબ્સ છે :'''Search for record''' અને '''Create record'''. | | આ ખાલી બોક્સના અંદર બે ટેબ્સ છે :'''Search for record''' અને '''Create record'''. | ||
− | |||
|- | |- | ||
Line 217: | Line 213: | ||
| 05:29 | | 05:29 | ||
| આગળ વધીએ , આને હું જેમ છે તેમ જ રહેવા દઈશ. | | આગળ વધીએ , આને હું જેમ છે તેમ જ રહેવા દઈશ. | ||
− | |||
|- | |- | ||
Line 249: | Line 244: | ||
|- | |- | ||
− | | | + | | 06:15 |
| બધી વિગતો ભર્યા પછીથી પેજ નાની છે ''' next ''' પર ક્લિક કરો. | | બધી વિગતો ભર્યા પછીથી પેજ નાની છે ''' next ''' પર ક્લિક કરો. | ||
Line 289: | Line 284: | ||
ભાષા પસંદ કરી શકો છો. | ભાષા પસંદ કરી શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 330: | Line 324: | ||
'''Label: ''' | '''Label: ''' | ||
− | + | column''' X ''' એ '''Volume''' તરીકે , | |
column''' Y '''એ '''Number''' તરીકે. | column''' Y '''એ '''Number''' તરીકે. | ||
Line 348: | Line 342: | ||
| 08:54 | | 08:54 | ||
| '''Prediction pattern''' સમાન પેજ પર જમણી બાજુએ દ્રશ્યમાન થશે. | | '''Prediction pattern''' સમાન પેજ પર જમણી બાજુએ દ્રશ્યમાન થશે. | ||
− | |||
|- | |- | ||
Line 429: | Line 422: | ||
|- | |- | ||
|11:18 | |11:18 | ||
− | | '''Assignment''' તરીકે : | + | | '''Assignment''' તરીકે : '''Journal of Molecular Biology.''' માટે એક '''Subscription''' ઉમેરો. |
− | + | ||
|- | |- |
Revision as of 11:25, 21 February 2019
00:01 | How to add Subscription in Serials. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું નવા serialમાટે subscription બનાવવું. |
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05. |
00:29 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:35 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ. |
00:39 | અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial
શ્રેણી નો સદર્ભ લો. |
00:50 | પહેલાના ટ્યુટોરીયલમાં અપને શીખ્યું હતું કે Serial subscriptionsને કેવી રીતે કેટલોગ કરવું. |
00:57 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું serial માટે નવા subscription કેવી રીતે ઉમેરવા.
|
01:04 | Superlibrarian Bella અને તેનાં password સાથે લોગીન કરો.. |
01:10 | જેવુ કે આ શ્રેણીમાં પાછલા ટ્યુટોરીયલમાં માં બતાવવામાં આવ્યું હતું કે Serials subscription ના માટે એક નવો
Vendor બનાવો. |
01:18 | હું નામ આપીશ Mumbai Journal supplier. ત્યારબાદ હું ઈમેઈલ આઈડી ઉમેરીશ. -
Mumbaijournals@gmail.com. |
01:30 | આપેલ ચેક બોક્સ અને ચેક કરવાનું યાદ રાખો-
Primary acquisitions contact:, Primary serials contact:, Contact about late orders and Contact about late issues. |
01:46 | આ વિગતો નો ઉપયોગ આ ટ્યુટોરીયલ માં પછી થી કરવામાં આવશે . |
01:51 | આજ રીતે તમને પોતાના વેન્ડરની વિગતો ભરવી પડશે . |
01:56 | અહી Journal નું સ્ક્રીનશોર્ટ છે જે આપણને subscribe છે. |
02:01 | અહીં દેખાડેલ બધા વિગતો એ છે જેને હું મારા કોહા ઇન્ટરફેસમાં ઉમેરીશ |
02:08 | ચાલો કોહા ઇન્ટરફેસ પર જઈએ. |
02:12 | હવે Koha homepage માં Serials. પર ક્લિક કરો. |
02:18 | જે પેજ ખુલે છે તેમાં ‘New Subscription’ પર ક્લિક કરો.. |
02:24 | હું હજી એક પેજ ખોલીશ જે દર્શાવે છે Add a new subscription (1/2). |
02:30 | અહીં આપણને અમુક વિગતો ભરવા માટે કહેવામાં આવે છે. |
02:35 | Vendor, ના માતેબ ખાલી બોક્સ ના પાસે Search for vendor ટેબ પર ક્લિક કરો. |
02:43 | નવા વિન્ડો માં એક નવું પેજ Serial subscription: search for vendor ખુલે છે . |
02:50 | Vendor name ના ફિલ્ડ માટે ,હું ટાઈપ કરીશ Mumbai Journal Supplier. . |
02:56 | અહીં તમને તમારા વેન્ડર નું નામ ટાઈપ કરવું જોઈએ, હવે આ ફિલ્ડ ના જમણી બાજુએ ok બટન પર ક્લિક કરો. |
03:05 | Vendor search results નામક એક નવું પેજ ખુલે છે. |
03:10 | નીચે આપેલ ટેબલમાં Select: ના અંદર Vendor નામ ના નજીક , click on Choose પર
ક્લીક કરો . |
03:19 | સમાન પેજ , Add a new subscription (1/2) ફ્રીરથી ખુલે છે. આ પેજને બંધ ન કરો કારણ કે આને પછીથી
ટ્યુટોરીયલમાં ઉપયોગ કરવામાં આવશે. |
03:31 | આગલું Record છે . Record ના નજીક બે ખાલી બોક્સ. |
03:37 | આ ખાલી બોક્સના અંદર બે ટેબ્સ છે :Search for record અને Create record. |
03:46 | જો રિકોર્ડસ પહેલાથી હાજર છે તો Search for record. પર ક્લિક કરો. |
03:53 | નહી તો સંબંધિત serial. ના માટે એક નવી એન્ટ્રી બનાવવા માટે Create record ટેબ પર ક્લિક કરો. |
04:01 | પહેલાના ટ્યુટોરીયલ માં આપણે શિર્ષક Indian Journal of Microbiology ને શ્રેણીબદ્ધ કર્યું હતું.
|
04:10 | માટે આપણે Search for record. ટેબ પર ક્લિક કરીશું. |
04:16 | એક નવો વિન્ડો Catalog search ખુલે છે. |
04:21 | field માં Keyword માટે Indianઉમેરો. |
04:27 | ત્યારબાદ પેજના નીચે Search પર ક્લિક કરો . |
04:32 | એક નવું પેજ Search results from 1 to 1 of 1, ખુલે છે. |
04:39 | આ પહેલા ઉમેરાયેલા વિગતો ધરાવે છે:
Title- Indian Journal of Microbiology, Publisher- Springer, ISSN- 0046-8991. |
04:58 | તમે જે વિગતો ભરી હતી તે જોઈ શકો છો |
05:02 | આગળ ટેબલના જમણા ખૂણા પર Choose બટન પર ક્લિક કરો.
|
05:07 | સમાન વિન્ડો બંધ થઈ જાય છે અને ઉમેરાયેલ વિગતો પેજ પર દ્રશ્યમાન થાય છે.
|
05:13 | Add a new subscription (1/2), ફિલ્ડમાં Record માટે મારા કિસમાં સખ્યા 3. દેખાય
છે. |
05:22 | તમારા દ્વારા ઉમેરાયેલ સંખ્યા ના આધાર પર, તમારા ઇન્ટરફેસ પર આ જુદો હોઇ શકે છે.
|
05:29 | આગળ વધીએ , આને હું જેમ છે તેમ જ રહેવા દઈશ. |
05:33 | ચલ્રો શરુ કરીએ .
Library, માટે ડ્રોપડાઉનથી Spoken Tutorial Library પસદ કરો. |
05:41 | જો જરૂરિયાત હોય તો તમે આપેલ ભરી શકો છો Public note અને Nonpublic note. |
05:47 | હું તેને ખાલી છોડી દઈશ. |
05:50 | આગળ Patron notification: છે. ડ્રોપડાઉનથી Routing List.પસદ કરો. |
05:59 | Grace period:, માટે હું પસંદ કરીશ 15 day(s). |
06:04 | Number of issues to display to staff:, માટે 4. દાખલ કરો. |
06:10 | Number of issues to display to the public:, માટે 4.દાખલ કરો. |
06:15 | બધી વિગતો ભર્યા પછીથી પેજ નાની છે next પર ક્લિક કરો. |
06:22 | એક નવું પેજ Add a new subscription (2/2) ખુલે છે. |
06:27 | Serials Planning, વિભાગ માટે આપેલ ઉમેરો. |
06:32 | First issue publication date:, માટે હું આપેલ 01/01/2017 ઉમેરીશ. |
06:41 | Frequency:, માટે ડ્રોપડાઉન થી હું ⅓ months .e. quarterly 'પસંદ કરીશ . |
06:48 | Subscription length:-
જો ડ્રોપડાઉન થી પહેલાથી પસદ કર્યું ના હોય તો issues, ને પસદ કરો. enter amount in numerals માં 4 ઉમેરો. |
07:01 | Subscription start date: માં 01/01/2017 ઉમેરો.
Subscription end date: માં 01/12/2017 ઉમેરો.. |
07:20 | Numbering pattern:- ડ્રોપડાઉન થી Volume, Number પસંદ કરો. |
07:26 | Locale- થી English પસંદ કરો. ઈંગ્લીશ ના બદલે તમારી ભાષા કઈ બીજી છે તો તમે ડ્રોપડાઉન થી ઉપયોગી
ભાષા પસંદ કરી શકો છો. |
07:38 | આગળ Volume અને Numberના માટે આપેલ પસંદ કરો.
|
07:43 | Begins with: Volume= 57,
Begins with: Number =1, Inner counter: Number =4. |
07:55 | જો તમે pattern-type ને બદલવા ઈચ્છો છો તો Show/Hide advanced pattern. પર ક્લિક
કરો. |
08:04 | એન્ટ્રીઓ ને edit કરવા માટે , Advanced prediction pattern ટેબલ ના નીચે modify
pattern પર ક્લિક કરો. |
08:12 | નોંધ લો કે Pattern name એ : Volume, Number હોવું જોઈએ . |
08:18 | Numbering formula એ Vol.{X}, No.{Y} હોવું જોઈએ .
. |
08:24 | Advanced prediction pattern, ટેબલમાં કોહ મૂળભૂત રીતે આપેલ વેલ્યુ ને પસંદ કરે છે.
Label: column X એ Volume તરીકે , column Y એ Number તરીકે. |
08:39 | Begins with :
X એ 57 તરીકે, Column Y એ 1 તરીકે અને તેમજ આગળ. |
08:48 | હવે પેજના નીચે Test prediction pattern બટન પર ક્લિક કરો . |
08:54 | Prediction pattern સમાન પેજ પર જમણી બાજુએ દ્રશ્યમાન થશે. |
09:00 | Prediction pattern આપેલ વિગતો દ્રશ્યમાન કરશે,
Number, Publication date અને Not published. |
09:11 | છેલ્લે પેજના નીચે Save subscription બટન પર ક્લિક કરો . |
09:18 | એક નવું પેજ - Subscription for Indian Journal of Microbiology નામનું પેજ ખુલે છે.
Information, Planning, Issues અને Summary. |
09:34 | Planning ટેબ પર ક્લિક કરો. |
09:37 | આપેલ ને તપાસો-
ટેબ Starting with: એ Volume અને Number: 57' અને 1 હોવું જોઈએ. |
09:46 | Rollover:ટેબ ના માટે , Volume અને Number એ 99999 અને 12 હોવો જોઈએ. |
09:56 | આગળ ટેબ Issues પર ક્લિક કરો.
આ તમને આપેલ વિગતો દેખાશે- Issue number: તરીકે Vol. 57 અને No. 1 Planned date: અને 01/01/2017. |
10:17 | Published date: તરીકે 01/01/2017
Published date (text): ખાલી રહેશે, Status: Expected. |
10:31 | આ સાથે Journal subscription સફળતાથી ઉમેરાઈ ગયું છે. |
10:36 | Purpose of adding Subscription of Serials ને ઉમેરવાનો હેતુ આપેલ ટ્રેક રાખવા માટે છે.
Journals, Magazines |
10:43 | Serials, Newspapers અને અન્ય વસ્તુ જે નિયમિત કાર્યક્રમ પર પ્રકાશિત થાય છે.
|
10:50 | કોહાંમાંથી llog out કરી શકો છો. You may now from Koha. |
10:53 | આવું કરવા માટે Koha interface. માં ઉપર જમણા ખૂણા માં જાવ. Spoken Tutorial Library
પર ક્લીક કરો અને ડ્રોપડાઉન થી log out પસંદ કરો. |
11:05 | અને આ સાથે આપણે ટ્યુટોરિયલના અંતમાં આવ્યા છીએ. |
11:09 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા નવા serial. માટે Subscription કેવી રીતે
ઉમેરવું . |
11:18 | Assignment તરીકે : Journal of Molecular Biology. માટે એક Subscription ઉમેરો. |
11:26 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:33 | સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન
પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
11:42 | તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
11:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર
ઉપલબ્ધ છે. |
11:58 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |