Difference between revisions of "Koha-Library-Management-System/C2/How-to-create-a-library/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | Welcome to the '''Spoken Tutorial''' on '''How to create a Library in Koha.'''...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
Welcome to the '''Spoken Tutorial''' on '''How to create a Library in Koha.''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
+
|  '''How to create a Library in Koha.''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
|-
 
|-
 
|  03:54
 
|  03:54
|  '''Email id'''  ફિલ્ડમાં આપણી પાસે નીચે e '''Reply-To '''અને  '''Return-Path'''  ફિલ્ડ છે.
+
|  '''Email id'''  ફિલ્ડમાં આપણી પાસે નીચે '''Reply-To '''અને  '''Return-Path'''  ફિલ્ડ છે.
  
 
|-
 
|-
Line 289: Line 289:
 
|-
 
|-
 
|  07:40
 
|  07:40
| Lgout from your current session as a '''Database administrative user'''  તરીકે તમારા વર્તમાન સત્ર થી લોગઆઉટ  કરો
+
|   '''Database administrative user'''  તરીકે તમારા વર્તમાન સત્ર થી લોગઆઉટ  કરો
  
 
|-
 
|-

Latest revision as of 16:15, 13 February 2019

Time
Narration
00:01 How to create a Library in Koha. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે library અને Group કેવી રીતે બનાવવું તે શીખીશું .


00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું Ubuntu Linux Operating System 16.04
00:24 અને Koha version 16.05.
00:29 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને Library Science. નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:35 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:41 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.
00:46 વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha Spoken Tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:53 ચાલો શરુ કરીએ મેં મારા સીસ્ટમ પર પહેલાથી જ કોહાં ઇન્સ્ટોલ કર્યું છે.
00:59 ચાલો હું કોહાં પર જાઉં .
01:03 ઈંસ્ટોલેશન કરતી વખતે જે username અને password આપ્યો હતો તેનો ઉપયોગ કરીને લોગીન કરો.
01:10 માર સીસ્ટમ પર મેં યુઝરનેમ તરીકે koha underscore library. રાખ્યું હતું.
01:17 હવે પાસવર્ડ જે આપણે conf.xml ફાઈલમાં નોંધ્યો હતો તે ટાઈપ કરો.
01:25 Koha મુખ્ય પેજ ખુલે છે.
01:27 નોંધ લો જ્યારે કોહાંની સેટિંગ કરીએ છીએ આપણે દરેક Branch library ની માહિતી ઉમેરવી જોઈએ જેને આપણે કોહાંમાં બનાવીશું.
01:38 આ ડેટાનો ઉપયોગ પછીથી કોહાં ક્ષેત્રોમાં કરવામાં આવે છે.
01:43 ચાલો હવે નવી લાઈબ્રેરી ઉમેરીએ.
01:47 કોહાં ઈન્ટરફેસ પર પાછા જઈએ
01:50 Home પર જાવ અને Koha Administration. પર ક્લીક કરો.
01:56 Basic parameters. પર જાવ.
02:00 Libraries and groups. પર ક્લિક કરો.
02:04 નવી લાઇબ્રેરી ઉમેરવા માટે ટેબ પર ક્લિક કરો.
02:10 હમણાં માટે groups વિભાગને સ્કિપ કરીશું.
02:15 આ પેજ માં નોંધ લો કે લાલ રંગમાં ચિન્હિત બધા ફિલ્ડ અનિવાર્ય છે.
02:21 પોતાની લાયબ્રેરી ફિલ્ડમાટે Library code અને Name ભરો જેવું કે મેં એ અહીંયા કર્યું છે.
02:29 ધ્યાનમાં રાખવાની મહત્વની વાત એ છે કે લાઇબ્રેરી કોડ માં સ્પેસ હોવો જોઈએ નહીં.
02:36 અને 10 અક્ષરોથી નાનું હોવું જોઈએ
02:40 આ કોડનો ઉપયોગ ડેટાબેઝમાં એક વિશિષ્ટ ઓળખ કરતાં આ રૂપમાં કરવામાં આવશે.
02:46 આગલું વિભાગે છે જ્યાં આપણને આપણી લાઇબ્રેરીનો સંપર્ક વિગતો ભરવાની રહેશે જેવું કે સરનામું ફોન નંબર વગેરે.
02:58 મેં અહી બતાડ્યા પ્રમાણે વિગતો ભરી છે.
03:01 જો તમારી પાસે યાદીબ્ધ કોઈ પણ ફિલ્ડ ની માહિતી નથી તો તેને ખાલી છોડી દો.
03:08 તેજ રીતે તમારી લાબ્રેરી ની વિગતો ભરો.
03:13 address અને phone વિગતો નો ઉપયોગ પછીથી તમારી લાઇબ્રેરીના માટે કસ્ટમ નોટીસ બનાવવા માટે કરી શકાય છે.
03:20 સભ્યો દ્વારા આ વિગતો નો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે જ્યારે તે લાઈબ્રેરી થી સંપર્ક કરવા ઈચ્છતા હોય.
03:26 Email id ફરજિયાત નથી જેવું કે તમે જોઈ શકો .
03:31 જ્યારે કે તમારા દ્વારા બનાવેલી લાઇબ્રેરીના માટે ઇમેલ આઇડી હોવું ખૂબ મહત્વનું છે
03:38 આ ઈમેલ આઈડી છે જ્યાંથી સભ્યોને નોટિસ જાય છે અને આવે છે .
03:45 Gmail id વધુ સારી છે કારણ કે તેનાથી મેલ મોકલવા અને / અથવા મેલ પ્રાપ્ત કરવા માટે સરળતાથી કોન્ફીગ્ર કરી શકાય છે.
03:54 Email id ફિલ્ડમાં આપણી પાસે નીચે Reply-To અને Return-Path ફિલ્ડ છે.
04:01 Reply-To'- , જો તમે નોટીસ ના બધા જવાબો માટે એક હજી મૂળભૂત email address નિર્દિષ્ટ કરવા ઈચ્છો છો , તો તમે આને અહી કરી શકો છો .
04:11 હું Reply-To email id તરીકે stlibreoffice@gmail.com ઉમેરીશ.
04:20 જો આને ખાલી છોડી દેવામાં આવશે તો બધા જવાબ ઉપર આપેલ ઇમેલ આઇડી પર જશે.
04:27 Return-Path- પર આવો આ ઈમેઈલ એડ્રેસ છે જ્યાં બધા બાઉન્સ મેસેજ જશે.
04:34 જો આને ખાલી છોડી દેવામાં આવશે તો બધા બાઉન્સ મેસેજ નીચે આપેલ ઇમેલ આઇડી પર જશે.
04:42 તો સામાન્ય રીતે ત્રણ ઈમેલ આઈડી નો ઉપયોગ કરવામાં આવશે.
04:48 Email id ,
04:50 Reply-To અને
04:52 Return-Path.
04:55 જોકે ફક્ત એક ઇ-મેલ આઇડી પ્રદાન કરવામાં આવે તો ડિફોલ્ટ રૂપથી કોહાં આને બધા ફીલ્ડો માટે તેનો ઉપયોગ કરશે.


05:04 આગળ , ફિલ્ડમાં પોતાની લાઇબ્રેરીનો યુઆરએલ ઉમેરો જેવું કે મેં અહીંયા કર્યું છે
05:10 URL field ભર્યા પછીથી વિશેષ લાઈબ્રેરી નું નામ OPAC. પર holdings table પર લીંક કરવા માં આવશે.
05:18 ત્યારબાદ આપણને OPAC info. ભરવાની જરૂરિયાત છે.
05:23 આ તે જગ્યા છે જ્યાં તમે તમારી લાઈબ્રેરી વિશે માહિતી આપવાની છે.
05:28 મેં અહીં મારી લાઈબ્રેરી વિશે અમુક માહિતી ઉમેરી છે.
05:33 આ માહિતી OPAC, દેખાશે, રે આપણે કર્સરને holdings table. માં લાઇબ્રેરી નામ પર લઈ જઈએ છીએ.
05:41 જો કોઈ વિશેષ branch બ્રાંચ લાઈબ્રેરી માટે URL આ ફિલ્ડ માં રાખવામાં આવે છે તો OPAC આપણને બ્રાંચ લાઈબ્રેરી બતાડશે જ્યાં ચોપડીઓ ઉપલબ્ધ છે.
05:52 hyper-link address ની માહિતી મેળવવા માટે લીંક પર માઉસને ફેરવો.
05:58 આ ચોક્કસ બ્રાંચ લાઈબ્રેરીનું સરનામું આપશે જ્યાંથી ચોપડી જારી કરી શકાય છે.
06:05 ચાલો Koha interface. પર જઈએ.
06:09 આગળ આપણી પાસે છે IP address.
06:12 જો તમે Koha admin access ને કોઈ ચોક્કસIP address પર પ્રતિબંધિત કરવા ઇચ્છો છો તો તમે અહીં IP નિર્દિષ્ટ કરી શકો છો.
06:22 અન્યથા તેને ખાલી જ રહેવા દો.
06:25 હું તેણે ખાલી જ છોડી દઈશ.
06:28 છેલ્લે આપણી પાસે Notes field છે.
06:32 આ તે જગ્યા છે જ્યાં તમે ભવિષ્યના સંદર્ભ માટે કોઈપણ નોટ મૂકી શકો છો.
06:37 OPAC. માં દ્રશ્યમાન નહી થશે.
06:40 બધી વિગતો ઉમેર્યા પછી થી Submit બટન પર ક્લિક કરો.
06:46 નવી લાયબ્રેરી નું નામ Libraries પેજ પર દેખાય છે.
06:51 મારા કિસ્સામાં Spoken Tutorial Library. છે.
06:55 હવે જો શું કે Group Library વિકલ્પનો ઉપયોગ ક્યારે કરવો.
07:00 જો તમે નવો ગ્રુપ ઉમેરવા ઇચ્છો છો તો '+ New Group' ટેબ પર ક્લિક કરો.
07:07 ધારો કે તમારી પાસે અમુક બ્રાન્ચ લાઇબ્રેરી છે ઉદાહરણ તરીકે.- Chemistry Library, Physics Library અને Biology Library અને તમે તેમનું ગ્રુપ બનાવવા ઈચ્છો છો.
07:19 આવા કિસ્સામ Group Library વિકલ્પ નો ઉપયોગ કરો.
07:24 આ ગ્રુપને સાયન્સ લાઇબ્રેરી તરીકે નામ આપો જે મુખ્ય લાયબ્રેરીના અંદર આવે છે.
07:31 સમાનતા અને / અથવા સમાન લાક્ષણિકતાઓ વગેરેના આધારે ગ્રુપ બનાવી શકાય છે.
07:40 Database administrative user તરીકે તમારા વર્તમાન સત્ર થી લોગઆઉટ કરો
07:45 આવું કરવા માટે ઉપર જમણા ખૂણામાં જાઓ અને No Library Set.પર ક્લિક કરો.
07:52 ડ્રોપડાઉન પરથી Logout. પર ક્લિક કરો.
07:57 આ આપણને ટ્યુટોરિયલ અંત માં લાવે છે.
08:01 ચાલો સારાંશ લઈએ.
08:03 આ ટ્યુટોરિયલ માં આપણે શીખ્યા - લાઈબ્રેરી બનાવતા અને નવા ગ્રુપ બનાવતા.
08:11 અસાઈન્મેન્ટ તરીકે લાઈબ્રેરી બનાવો અને નવું ગ્રુપ બનાવો.
08:17 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
08:25 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

08:35 શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે?
08:42 કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.

તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.

08:49 તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો.
08:51 અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે.
08:55 Forum for specific questions:
08:58 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે.
09:03 કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં.
09:08 આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે.
09:11 ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ.
09:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
09:23 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
09:28 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki