Difference between revisions of "Inkscape/C2/Align-and-distribute-objects/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | |એલાઇન્મેન્ટ સારી રીતે સમજવા માટે ટૂલ ટીપસ નો સંદર્ભ લો. |
|- | |- | ||
Line 375: | Line 375: | ||
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | તે માટે '''Align and Distribute,''' નો ઉપયોગ કરો '''Relative to ''' વિકલ્પ બદલીને '''Biggest''' પસંદ કરો. | + | | તે માટે '''Align and Distribute,''' નો ઉપયોગ કરો '''Relative to ''' વિકલ્પ બદલીને '''Biggest'''ઓબ્જેક્ટ પસંદ કરો. |
|- | |- | ||
Line 395: | Line 395: | ||
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | તમને ''' | + | | તમને '''2''' રો અને 3 કોલમોમાં ગોઠવો. |
|- | |- |
Latest revision as of 11:08, 30 October 2018
|
|
00:01 | Inkscape. માં “Align and distribute objects” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:09 | વિવિધ ઓબ્જેક્ટોને અલાઈન અને ડીસટ્રીબ્યુટ કરવું. |
00:12 | ઓબ્જેક્ટોને રો અને કોલમમાં મુકવાનું. |
00:16 | ઘટકો વચ્ચે સ્પેસ સુયોજિત કરવી અને ટાઈટલ પેટર્ન બનાવવું . |
00:22 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું. |
00:24 | Ubuntu Linux 12.04 OS |
00:27 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:31 | Dash home પર જાઓ અને ટાઈપ કરો Inkscape. |
00:35 | હવે લોગો પર ક્લિક કરો. |
00:37 | ચાલો હું પહેલાથી સેવ કરેલ Inkscape ડોક્યુમેન્ટ ખોલું. |
00:44 | અહી આપણે આંકડાવાળા ક્રમમાં કેનવસ પર મુકેલ 5 વિવિધ આકારો જોઈ શકીએ છીએ. |
00:50 | આપણા ઇન્સ્કેપ કેનવસ 5 આકારો દોરો અને તેમને અહી બતાવ્યા પ્રમાણે મુકો. |
00:55 | હવે ઓબ્જેક્ટને અલાઈન કરવાનું શરુ કરીએ. |
00:59 | Object menu પર જાઓ અને Align and distribute. પર ક્લિક કરો. |
01:04 | ઇન્ટરફેસ ની જમણી બાજુએ Align and distribute ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:09 | અહી બે પ્રકારની સ્થિતિ ઉપલભ્ધ છે |
01:12 | Align જ્યાં ઓબ્જેક્ટોના કેન્દ્ર અને કિનારીઓ એકબીજા સાથે સંરેખિત થાય છે. |
01:18 | Distribute જ્યાં ઓબ્જેક્ટો તેમના કેન્દ્રો અને ભુજાઓ કિનારી પર આધાર રાખી આડી અથવા ઉભી દિશામાં વહેચાય છે. |
01:29 | આ વિકલ્પો અને તેના સબ વિકલ્પોનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટોને વિવિધ પ્રકારે સંરેખિત કરી શકીએ છીએ. |
01:36 | અહી બીજી એક મહત્વપૂર્ણ ફીચર છે Relative to. |
01:39 | આ વાપરીને આપણે ઓબ્જેક્ટો કોઈ એક વસ્તુ વિષય સંદર્ભે સંરેખિત કરી શકાય છે. |
01:44 | અહી વિકલ્પો જોવા માટે ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો. |
01:47 | તો આપણી પાસે છે Last selected, First selected, Biggest object, Smallest object, Page, Drawing અને Selection. |
02:00 | મૂળભૂત રીતે વિકલ્પો Page. સંદર્ભે સંરેખિત થયેલ રહેશે. |
02:04 | આનો એ અર્થ છે કે પસંદ થયેલ ઓબ્જેક્ટો આપણા Page પરિમાણો પ્રમાણે Align અને Distribute ઓપરેશન ને પ્રતિસાદ આપે છે. |
02:13 | canvas. તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા માટે Ctrl + A દાબો. |
02:17 | પ્રથમ 5 આઈકનો ઓબ્જેક્ટોને ઉભી દિશા માં સંરેખિત કરે છે. |
02:22 | ચલો હું પહેલા આઈકન પર ક્લિક કરું. |
02:25 | જેમકે ટૂલટીપ દર્શાવે છે,ઘટકોની જમણી કિનારી સાથે anchor સંરેખિત છે. |
02:32 | યાદ કરો કે અહી anchor point આ page છે,કારણકે Relative to વિકલ્પ Page. છે. |
02:38 | બે ઓબ્જેક્ટો હવે એક બીજા પર ઓવરલેપ થયા છે તેની નોંધ લો. |
02:43 | પહેલાની ગોઠવણી માના વિકલ્પોની નિકટતા પર આધાર રાખી ઓવરલેપ ઉદ્ભવી શકે છે. |
02:48 | આપણે Remove overlaps વિકલ્પ પર ક્લિક કરીને આને સુધારી શકીએ છીએ જે કે Distribute વિકલ્પની નીચે આવેલ છે. |
02:56 | હવે ઓવરલેપ રદ થયી ગયું છે. |
02:58 | આડી અને ઉભી આમ બંને દિશામાં ઘટકો વચ્ચે અંતર સંતુલિત કરવા માટે H અને V વિકલ્પો વાપરો. |
03:06 | હવે Align અંતર્ગત આવેલ વિકલ્પો પર ક્લિક કરો અને અવલોકન કરો કે ઘટકો પોતાને કેવી રીતે સંરેખિત કરે છે. |
03:14 | અલાઈનમેન્ટ સારી રીતે સમજાવવા માટે અન્ડું વિકલ્પ CTRL + Z નો ઉપયોગ કરો. |
03:21 | ટૂલટીપ અલાઈનમેન્ટ સમજવા માટે ઘણી ઉપયોગી છે. |
03:28 | છેલ્લું આઇકન ફક્ત ટેક્સ્ટ પર કામ કરે છે તો તેના વિષે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. |
03:35 | આગળ આપણે Distribute વિકલ્પનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટો વચ્ચે અંતર સંતુલિત કરીશું. |
03:40 | જોકે ઓબ્જેક્ટો ઉભી દિશામાં આવેલ છે તો આપણે Distribute વિકલ્પ અંતર્ગત આવેલ છેલ્લા ચાર આઇકનનો ઉપયોગ કરવો પડશે. |
03:48 | પ્રથમ હું તેમને કેન્દ્રમાં અલાઈન કરું. |
03:51 | હવે Distribute' અંતર્ગત આવેલ વિકલ્પ પર ક્લિક કરો અને અવલોકન કરો કે ઓબ્જેક્ટો પોતાને કેવી રીતે સંરેખિત કરે છે. |
03:58 | ફરી એક વાર એલાઇન્મેન્ટ સારી રીતે સમજાવવા માટે અન્ડું વિલ્ક્પ CTRL + Z નો ઉપયોગ કરો. |
04:07 | એલાઇન્મેન્ટ સારી રીતે સમજવા માટે ટૂલ ટીપસ નો સંદર્ભ લો. |
04:13 | Relative to અંતર્ગત જુઓ એક , Treat selection as group. વિકલ્પ છે. |
04:19 | આ ઓબ્જેક્ટોને એક સંપૂર્ણ જૂથમાં અલાઈન કરો. |
04:22 | ચેક બોક્સ પર ક્લિક કરો. |
04:24 | હવે આઇકનસ ને એક એક કરીને ક્લિક કરો અને અવલોકન કરો,ઓબ્જેક્ટો વ્યક્તિગત રીતે અલાઈન ન થતા જુથમાં અલાઈન થયા છે. |
04:34 | ચાલો બોક્સ ને અનચેક કરો. |
04:36 | હવે ઓબ્જેક્ટો વ્યક્તિગત રીતે અલાઈન થશે. |
04:40 | આગળ ચાલો Last selected. પ્રમાણે ઓબ્જેક્ટો અલાઈન કરીએ તથા વહેચીએ. |
04:45 | Relative to વિકલ્પ બદલી Last selected. કરો. |
04:49 | તો,તમામ ઓબ્જેક્ટોને કેનવસની અંતર્ગત અને તેમને આડા અવળા ક્રમમાં મુકો. |
05:01 | ઓબ્જેક્ટોને એક એક કરીને પસંદ કરો ઓબ્જેક્ટો વર્તુળ પ્રમાણે અલાઈન થાય છે. |
05:06 | પહેલાની જેમજ આઇકનસ પર એક એક કરીને ક્લી ક્કરો. |
05:10 | જો કે છેલ્લું પસંદ થયેલ ઓબ્જેક્ટ વર્તુળ છે,જુઓ ઓબ્જેક્ટો વર્તુળ પ્રમાણે અલાઈન થયા છે. |
05:19 | સમાન રીતે તમે Relative to માં સૂચીબધ્ધ કરેલ તમામ વિકલ્પોને આજમાવી શકો છો.તથા ઓબ્જેક્ટોની એલાઇન્મેન્ટ નિહાળી શકો છો. |
05:26 | આવનારા ટ્યુટોરિયલ્સમાં આપણે Align and Distribute ડાઈલોગ બોક્સમાંના એડવાન્સ વિકલ્પો વિષે શીખીશું. |
05:32 | તો ચાલો આ ડાઈલોગ બોક્સને અત્યારે બંદ કરો. |
05:37 | આગળ આપણે રો અને કોલમોમાં ઓબ્જેક્ટ ગોઠવવાનું શીખીએ. |
05:41 | Object menu. પર જાઓ. |
05:43 | Rows and Columns. પર ક્લિક કરો. |
05:46 | Rows and Columns ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:50 | આ વિકલ્પ વાપરીને, આપણે જોઈતી સ્પેસ આપી રો અને કોલમોમાં ઓબ્જેક્ટો ગોઠવી શકીએ છીએ. |
05:57 | કેનવસ પર ઓબ્જેક્ટો આડાઅવળા ક્રમમાં ગોઠવો. |
06:01 | હવે ચાલો આ ઓબ્જેક્ટો 2 રો અને 3 કોલમોમાં ગોઠવીએ. |
06:05 | તો Row પેરામીટર 2 માં બદલી કરો. |
06:09 | રો પેરામીટરને બદલવાથી કોલમ પેરામીટર આપમેળે બદલાય છે તેનું અવલોકન કરો. |
06:15 | નીચેની જમણી બાજુ એ આવેલ Arrange બટન પર ક્લિક કરો. |
06:19 | The Align વિકલ્પ ઓબ્જેક્ટોને જમણે મધ્યમાં અને ડાબી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે. |
06:29 | આ દરેકને એક એક કરીને તપાસો અને ફેરફારનું અવલોકન કરો. |
06:37 | Set spacing વિકલ્પ વાપરીને ,આપણે રો અને કોલમ આ બંનેમાં આવેલ ઓબ્જેક્ટો વચ્ચે સ્પેસ સુયોજિત કરી શકીએ છીએ. |
06:45 | હવે રો અને કોલમ આ બંનેના સ્પેસ પેરામીટરને 5 તરીકે બદલો. |
06:50 | Arrange બટન પર ક્લિક કરો. |
06:53 | ઓબ્જેક્ટો વચ્ચે આવેલ સ્પેસનું અવલોકન કરો. |
06:56 | હવે હું બતાવીશ કે Align and Distribute વાપરીને પેટર્ન કેવી રીતે બનાવવી. |
07:01 | મારી પાસે જુદા જુદા આકારો અને રંગોના 4 ચોરસો ધરાવતી એક નવી Inkscape ફાઈલ છે. |
07:06 | તમામ ચોરસો પસંદ કરીને ફેરવો જેથી તે હીરાના આકારની જેમ દેખાય. |
07:12 | Align and Distribute ડાઈલોગ બોક્સ ખોલો. |
07:15 | Centre on vertical axis. પર ક્લિક કરો. |
07:18 | Centre on horizontal axis. પર ક્લિક કરો. |
07:22 | કેનવસ પર હવે એક ટાઈટલ પેટર્નની રચના થઇ છે. |
07:25 | આ વિકલ્પોનો રચનાત્મક ઉપયોગ કરીને, આપણે ઘણી યુનિક પેટર્ન બનાવી શકીએ છીએ. |
07:30 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા |
07:34 | વિવિધ ઓબ્જેક્ટોને સંરેખિત કરવું તથા ગોઠવવું. |
07:37 | ઓબ્જેક્ટોને રો અથવા કોલમોમાં ગોઠવવું. |
07:40 | ઓબ્જેક્ટો વચ્ચે સ્પેસ સુયોજિત કરવી અને ટાઇટલ પેટર્ન બનાવવી. |
07:45 | અહી તમારા માટે 2 અસાઇનમેન્ટ છે. |
07:47 | નીચે આપેલ પરિમાણ ધરાવતા 5 વર્તુળો બનાવો . |
07:54 | તેને આડા અવળા ક્રમમાં ગોઠવો અને તમામને પસંદ કરો. |
07:59 | તે માટે Align and Distribute, નો ઉપયોગ કરો Relative to વિકલ્પ બદલીને Biggestઓબ્જેક્ટ પસંદ કરો. |
08:04 | Align left edges. પર ક્લિક કરો. |
08:06 | Centre on horizontal axis. પર ક્લિક કરો. |
08:10 | ભૂરો રંગ અને આકાર 100 * 100 પીક્સલ હોય એવા છ ચોરસો બનાવો. |
08:17 | તમામ ચોરસોને પસંદ કરો અને Rows and columns. ખોલો. |
08:21 | તમને 2 રો અને 3 કોલમોમાં ગોઠવો. |
08:25 | ઉભી અને આડી આ બંને સ્પેસ પેરામીટર 20 તરીકે સુયોજિત કરો. |
08:29 | તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
08:35 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:51 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08:54 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:03 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09:07 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
|
09:09 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |