Difference between revisions of "Thunderbird/C2/How-to-Use-Thunderbird/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00.00 | |00.00 | ||
− | |Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન | + | |Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
|00.05 | |00.05 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું કે કેવી રીતે: |
|- | |- | ||
|00.07 | |00.07 | ||
− | |launcher માં Thunderbird શોર્ટ કટ | + | |launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવું |
|- | |- | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|00.17 | |00.17 | ||
− | |આપણે આ પણ શીખીશું | + | |આપણે આ પણ શીખીશું: |
|- | |- | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
|00.24 | |00.24 | ||
− | | Activity Manager | + | | Activity Manager જોવું |
|- | |- | ||
|00.27 | |00.27 | ||
− | |અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો | + | |અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
|- | |- | ||
|00.36 | |00.36 | ||
− | | | + | |થન્ડરબર્ડ નો આપણે વારંવાર ઉપયોગ કરીએ છે, તેથી ચાલો શોર્ટ કટ આઇકોન બનાવીએ. |
|- | |- | ||
|00.43 | |00.43 | ||
− | |ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ | + | |ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
|- | |- | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
|01.23 | |01.23 | ||
− | | STUSERONE at gmail dot com ID | + | | STUSERONE at gmail dot com ID હેઠળ ઇન્બોક્ષ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01.29 | |01.29 | ||
− | | | + | |નોંધ લો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે. |
|- | |- | ||
Line 102: | Line 102: | ||
|- | |- | ||
|01.35 | |01.35 | ||
− | |get mail | + | |get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો. |
|- | |- | ||
Line 114: | Line 114: | ||
|- | |- | ||
|01.49 | |01.49 | ||
− | |માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો | + | |માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
|02.09 | |02.09 | ||
− | | માત્ર Subject પર ક્લિક કરો | + | | માત્ર Subject પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
|02.16 | |02.16 | ||
− | |આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો | + | |આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો. |
|- | |- | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
|02.40 | |02.40 | ||
− | |ઇનબોક્ષ પર ક્લિક કરો,પ્રથમ મેઈલ પસંદ કરો. | + | |ઇનબોક્ષ પર ક્લિક કરો, પ્રથમ મેઈલ પસંદ કરો. |
|- | |- | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
|02.51 | |02.51 | ||
− | | | + | | નોંધ લો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|02.54 | |02.54 | ||
− | | | + | |નીચેની પેનલ પર જુઓ. |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
|03.00 | |03.00 | ||
− | |ટેગ | + | |ટેગ રદ કરવા માટે, પ્રથમ મેઈલ પસંદ કરો. |
|- | |- | ||
|03.04 | |03.04 | ||
− | |ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી | + | |ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી important ને ક્લિક કરો. |
|- | |- | ||
|03.09 | |03.09 | ||
− | |ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને | + | |ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને work ના રૂપે ટેગ કરીએ. |
|- | |- | ||
|03.17 | |03.17 | ||
− | |ધારો કે | + | |ધારો કે આપણે ફક્ત એજ મેઈલ જોવા ઈચ્છીએ છીએ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
|- | |- | ||
Line 206: | Line 206: | ||
|- | |- | ||
|03.25 | |03.25 | ||
− | |ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar | + | |ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નો ઉપયોગ કરી શકો છો |
|- | |- | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
|03.52 | |03.52 | ||
− | | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે | + | | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે, |
|- | |- | ||
Line 238: | Line 238: | ||
|- | |- | ||
|04.02 | |04.02 | ||
− | |આપણે message | + | |આપણે message threads નો ઉપયોગ સંબંધિત મેસેજીસને સળંગ પ્રવાહમાં એક સંપૂર્ણ વાર્તાલાપ તરીકે જોવા માટે કરીએ છીએ. |
|- | |- | ||
Line 246: | Line 246: | ||
|- | |- | ||
|04.14 | |04.14 | ||
− | |message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા | + | |message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 254: | Line 254: | ||
|- | |- | ||
|04.24 | |04.24 | ||
− | |સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે | + | |સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે. |
|- | |- | ||
Line 262: | Line 262: | ||
|- | |- | ||
|04.38 | |04.38 | ||
− | |Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર | + | |Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરીથી ક્લિક કરો. |
|- | |- | ||
|04.45 | |04.45 | ||
− | |ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. | + | |ચાલો હવે શીખીએ, મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
|- | |- | ||
Line 278: | Line 278: | ||
|- | |- | ||
|04.56 | |04.56 | ||
− | |અને તેને saved | + | |અને તેને saved Mails નામ આપ્યું છે. |
|- | |- | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
|05.09 | |05.09 | ||
− | |ટૂલબાર માંથી | + | |ટૂલબાર માંથી File, Save As અને File પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 302: | Line 302: | ||
|- | |- | ||
|05.19 | |05.19 | ||
− | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. | + | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. Save પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 318: | Line 318: | ||
|- | |- | ||
|05.35 | |05.35 | ||
− | |મેઈલ | + | |મેઈલ Gedit માં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
|- | |- | ||
Line 330: | Line 330: | ||
|- | |- | ||
|05.46 | |05.46 | ||
− | |ટુલબાર માંથી file save As અને templates | + | |ટુલબાર માંથી file, save As અને templates પર ક્લિક કરો |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
|05.56 | |05.56 | ||
− | | | + | |થન્ડરબર્ડની ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
|- | |- |
Revision as of 17:15, 10 June 2013
Time | Narration |
---|---|
00.00 | Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશું કે કેવી રીતે: |
00.07 | launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવું |
00.10 | મેસેજીસ ટૅગ કરવા
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા |
00.17 | આપણે આ પણ શીખીશું: |
00.18 | Save As અને Print Messages |
00.21 | ફાઈલ અટેચ કરવી |
00.22 | મેસેજીસ આર્કાઇવ કરવા |
00.24 | Activity Manager જોવું |
00.27 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
00.36 | થન્ડરબર્ડ નો આપણે વારંવાર ઉપયોગ કરીએ છે, તેથી ચાલો શોર્ટ કટ આઇકોન બનાવીએ. |
00.43 | ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
00.49 | પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો |
00.52 | સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો |
00.57 | સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે. |
01.01 | તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો |
01.06 | હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
01.09 | અને ડાબું માઉસ બટન છોડી દો. |
01.12 | તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો. |
01.14 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
01.19 | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે. |
01.23 | STUSERONE at gmail dot com ID હેઠળ ઇન્બોક્ષ પર ક્લિક કરો. |
01.29 | નોંધ લો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે. |
01.32 | આ મેસેજીસ વંચાયેલ નથી. |
01.35 | get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો. |
01.41 | આપણને Gmail એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે. |
01.45 | ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
01.49 | માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો. |
01.52 | મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. |
01.57 | ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ |
02.01 | મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! |
02.06 | હવે Subject દ્વારા શ્રેણીબદ્ધ કરીએ. |
02.09 | માત્ર Subject પર ક્લિક કરો. |
02.12 | મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! |
02.16 | આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો. |
02.20 | Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો. |
02.24 | તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો. |
02.26 | આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસને તમે ફરી ખોલવા ઈચ્છો છો. |
02.32 | તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો. |
02.37 | ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. |
02.40 | ઇનબોક્ષ પર ક્લિક કરો, પ્રથમ મેઈલ પસંદ કરો. |
02.44 | ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. |
02.51 | નોંધ લો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
02.54 | નીચેની પેનલ પર જુઓ. |
02.57 | મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. |
03.00 | ટેગ રદ કરવા માટે, પ્રથમ મેઈલ પસંદ કરો. |
03.04 | ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી important ને ક્લિક કરો. |
03.09 | ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને work ના રૂપે ટેગ કરીએ. |
03.17 | ધારો કે આપણે ફક્ત એજ મેઈલ જોવા ઈચ્છીએ છીએ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
03.22 | શું તે કરવું શક્ય છે? |
03.25 | ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નો ઉપયોગ કરી શકો છો |
03.31 | ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. |
03.37 | માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! |
03.42 | ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. |
03.45 | હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. |
03.49 | ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. |
03.52 | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે, |
03.57 | તેને Message Threads કહેવાય છે. |
04.02 | આપણે message threads નો ઉપયોગ સંબંધિત મેસેજીસને સળંગ પ્રવાહમાં એક સંપૂર્ણ વાર્તાલાપ તરીકે જોવા માટે કરીએ છીએ. |
04.10 | ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. |
04.14 | message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
04.21 | મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. |
04.24 | સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે. |
04.33 | સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. |
04.38 | Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરીથી ક્લિક કરો. |
04.45 | ચાલો હવે શીખીએ, મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
04.50 | આ ટ્યુટોરીયલના હેતુ માટે |
04.53 | આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે.
. |
04.56 | અને તેને saved Mails નામ આપ્યું છે. |
05.00 | પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. |
05.04 | મેઈલ પર બે વખત ક્લિક કરો |
05.06 | તે અલગ ટેબમાં ખુલશે. |
05.09 | ટૂલબાર માંથી File, Save As અને File પર ક્લિક કરો. |
05.15 | Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05.19 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો. Save પર ક્લિક કરો. |
05.26 | મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. |
05.29 | ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ |
05.33 | તેના પર બે વખત ક્લિક કરી ખોલો. |
05.35 | મેઈલ Gedit માં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
05.40 | આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો |
05.42 | તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. |
05.46 | ટુલબાર માંથી file, save As અને templates પર ક્લિક કરો |
05.52 | મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. |
05.56 | થન્ડરબર્ડની ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
06.01 | મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06.04 | મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. |
06.13 | તમે હવે, આ મેલ માં સમાવિષ્ટના સુધાર કરી શકો છો સંપર્કો ઉમેરો અથવા કાઢી નાખો અને તેને મોકલી શકો છો. |
06.20 | સબ્જેક્ટમાં 1 ઉમેરો |
06.23 | ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. |
06.29 | Save message સંવાદ બોક્સ દેખાય છે.Don’t Save પર ક્લિક કરો. |
06.36 | હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. |
06.39 | ઇન બોક્ષ પર ક્લિક કરો અને જમણા પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06.46 | તે નવા ટેબ માં ખુલશે. |
06.50 | મેન મેનુમાંથી ફાઇલ પર જાઓ, અને પછી પ્રિંટ પસંદ કરો. |
06.55 | પ્રીન્ટ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06.58 | આપણે છબી તરીકે ઓરિએન્ટેશન સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું.અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
07.08 | Page Setup ટેબ પર ક્લિક કરો |
07.11 | પેપર સાઇઝ ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
07.16 | Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. |
07.22 | હવે General ટેબ પર ક્લિક કરો. |
07.25 | કોપિસ ફિલ્ડ માં 2 દાખલ કરો. પ્રીન્ટ પર ક્લિક કરો. |
07.31 | જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા શરૂ થવા જોઈએ. |
07.38 | પ્રીન્ટ સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો કરીએ. મેઇલ ટેબ પણ બંધ કરો. |
07.46 | હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . |
07.51 | ચાલો એક નવો મેસેજ બનાવીએ. |
07.54 | મેનુ બાર માંથી Write પર ક્લિક કરો,New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . |
08.00 | To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે |
08.06 | નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. |
08.11 | Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. |
08.16 | ટુલબાર માંથી Attach પર ક્લિક કરો Attach Files સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08.23 | ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. |
08.34 | આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ઉપરની તરફ દ્રશ્યમાન થાય છે.Send પર ક્લિક કરો. |
08.44 | ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. |
08.56 | એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. |
08.59 | યાહુ અકાઉન્ટ બંદ કરો. |
09.03 | આપણને મહત્વપૂર્ણ સંદેશ પ્રાપ્ત થઈ શકે છે.જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે. |
09.07 | પણ ત્યાં ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે.માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે. |
09.12 | થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. |
09.16 | પ્રથમ આપણે archive સેટિંગ ચકાસવી જ જોઈએ. |
09.20 | ડાબી બાજુના પેનલ માં STUSERONE gmail account પર ક્લિક કરો. |
09.25 | ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. |
09.31 | Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
09.35 | ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies અને Folders પર ક્લિક કરો. |
09.43 | મેસેજ આર્કાઈવ્સ વિકલ્પો સક્રિય છે |
09.48 | આ વિકલ્પો ફોલ્ડર નક્કી કરે છે જેમાં મેસેજીસ સંગ્રહિત છે. |
09.53 | Iજો આ વિકલ્પો, સક્રિય થયેલ ન હોય તો: |
09.57 | Keep message archives બોક્ષ ને ચેક કરો. |
10.01 | વિકલ્પ “Archives” Folder on STUSERONE at gmail.com પસંદ કરો.OK પર ક્લિક કરો. |
10.10 | હવે STUSERONE જીમેઈલ અકાઉન્ટ હેઠળ ઇનબોક્ષ પર ક્લિક કરો. |
10.15 | ચાલો ત્રીજા મેસેજ આર્કાઇવ કરો. |
10.19 | જમણી પેનલ થી તેને પસંદ કરો |
10.21 | કોન્તેક્ક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને આર્કાઇવ પસંદ કરો. |
10.27 | મેસેજ STUSERONE Gmail એકાઉન્ટ હેઠળ, Archives ફોલ્ડરમાં સ્થાનાંતરિત થયા છે. |
10.36 | તે લાંબા સમય સુધી ઇનબોક્સમાં પ્રદર્શિત નથી થતા. |
10.39 | અને શું? જો આપણે ક્રિયાઓ જોવા માંગતા હોય જે આપણે થન્ડરબર્ડના મદદથીકરી હતી. |
10.44 | આ ખૂબ સરળ છે! Activity Manager થન્ડરબર્ડમાં કરેલી ક્રિયાઓની યાદી દર્શાવે છે. |
10.52 | મેન મેનુ માંથી Tools અને Activity Manager પર ક્લિક કરો. |
10.57 | Activity Manager સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. dialog box appears. |
11.01 | હવે તમે બધા ઇમેઇલ પ્રવૃત્તિ ચકાસવા માટે યાદી જોઈ શકો છો! |
11.05 | Activity Manager સંવાદ બોક્સ બંધ કરો. |
11.09 | થન્ડરબર્ડ વિંડોની ડાબી બાજુના ખૂણા પર લાલ ક્રોસ પર ક્લિક કરી,થન્ડરબર્ડથી બહાર નીકળો |
11.16 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા કેવીરીતે : |
11.20 | શોર્ટ કટ ઉમેરવું. |
11.23 | મેસેજીસ ટૅગ કરવા.
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા
|
11.28 | આપણે આ પણ શીખ્યા: |
11.30 | Save As અને Print Messages,
ફાઈલ અટેચ કરવી |
11.34 | મેસેજીસ આર્કાઇવ કરવા,
Activity Manager જોવું, |
11.38 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
11.41 | થન્ડરબર્ડ પર લૉગિન કરો. |
11.44 | મેસેજ થ્રેડ જુઓ.
મેસેજ સેવ અને પ્રિન્ટ કરો. |
11.48 | ઇમેઇલ પસંદ કરો, કોન્ટેક્સ મેનુ માટે જમણું ક્લિક કરો |
11.53 | તે બધા વિકલ્પો ચકાસો. |
11.56 | Activity Manager સંવાદ બોક્સ જુઓ |
12.00 | થન્ડરબર્ડ ને લૉગઆઉટ કરો. |
12.03 | Activity Manager સંવાદ બોક્સ ફરીથી ચેક કરો,જયારે તમે લોગીન કરો છો. |
12.07 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12.10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12.13 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
12.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12.20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12.23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12.27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12.33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12.37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12.45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
12.56 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |