Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|00.03 | |00.03 | ||
|બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે | |બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે | ||
+ | |||
|- | |- | ||
|00.06 | |00.06 | ||
Line 16: | Line 17: | ||
|- | |- | ||
|00.28 | |00.28 | ||
− | | તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. | + | | તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. |
+ | |||
|- | |- | ||
|00.30 | |00.30 | ||
Line 40: | Line 42: | ||
|00.56 | |00.56 | ||
|બ્લેન્ડર 2.59 લગભગ તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે. | |બ્લેન્ડર 2.59 લગભગ તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે. | ||
− | |||
|- | |- | ||
Line 60: | Line 61: | ||
|- | |- | ||
|01.26 | |01.26 | ||
− | |મોટા અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્ય વેગ વધાવી શકે છે.જયારે મોટા વિડિઓ | + | |મોટા અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્ય વેગ વધાવી શકે છે.જયારે મોટા વિડિઓ સાથે કામ કરીયે છે. |
|- | |- | ||
|01.32 | |01.32 | ||
− | |જેમ તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો | + | |જેમ તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશ 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે: |
|- | |- | ||
Line 89: | Line 90: | ||
|02.03 | |02.03 | ||
|3 બટન માઉસ | |3 બટન માઉસ | ||
+ | |||
|- | |- | ||
|02.05 | |02.05 | ||
Line 171: | Line 173: | ||
|- | |- | ||
|04.00 | |04.00 | ||
− | | | + | |જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો, |
|- | |- | ||
|04.04 | |04.04 | ||
− | | | + | |તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender. |
|- | |- | ||
|04.21 | |04.21 | ||
− | | | + | | આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ, સીપીયુ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કેસ, અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે. |
|- | |- | ||
| 05.04 | | 05.04 | ||
− | | | + | | તેથી કે બ્લેન્ડર ચલાવવા માટે હાર્ડવેર જરૂરીયાતો પરનું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|05.08 | |05.08 | ||
− | | | + | |આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|05.17 | |05.17 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
|05.33 | |05.33 | ||
− | | | + | |સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
|- | |- | ||
|05.35 | |05.35 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે |
|- | |- | ||
|05.39 | |05.39 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
|05.44 | |05.44 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
|05.51 | |05.51 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
|05.53 | |05.53 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
Revision as of 15:13, 7 June 2013
Time' | Narration |
00.03 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે |
00.06 | આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું. |
00.20 | પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે. |
00.28 | તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. |
00.30 | હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું છું. |
00.34 | અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો. |
00.44 | આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે. |
00.47 | પ્રદર્શન સરળતા માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે.. |
00.53 | બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે. |
00.56 | બ્લેન્ડર 2.59 લગભગ તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે. |
01.02 | આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું. |
01.07 | બ્લેન્ડર વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેર વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે. |
01.13 | ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે |
01.18 | જ્યારે બ્લેન્ડરે ઈન્ટરફેસ વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે. |
01.26 | મોટા અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્ય વેગ વધાવી શકે છે.જયારે મોટા વિડિઓ સાથે કામ કરીયે છે. |
01.32 | જેમ તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશ 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે: |
01.40 | ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે. |
01.44 | બ્લેન્ડરને ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે – |
01.48 | 1 GHZ Single Core CPU |
1.53 | 512 MB રામ |
01.56 | 16 બીટ રંગ સાથે 1024 X 768 px દીસ્પ્લય |
02.03 | 3 બટન માઉસ |
02.05 | 64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ |
02.12 | સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે- |
02.15 | 2 GHZ Dual Core કપુ |
02.20 | 2 GB રામ |
02.22 | 24 બીટ રંગ સાથે 1920 X 1200 px દીસ્પ્લય |
02.28 | 3 Button મોઉસે |
02.30 | 256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ |
02.40 | ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે– |
02.43 | 64 bits, Multi Core કપુ |
02.47 | 8-16 GB રામ |
02.50 | 24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display |
02.57 | 3 Button Mouse + તબ્લેત |
03.00 | ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ |
03.10 | ખાતરી કરવા માટે, કે તમે કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે જોડાયા છો તમને તમારી સિસ્ટમનું કોન્ફીગર તપાસ કરવાની જરૂર છે. |
03.17 | તમારા browser window ને મીનીમાઇઝ કરો. |
03.20 | કટ્રોલ પેનલ પર જાઓ.અહીં સિસ્ટમ આઇકોન પર ડબલ ક્લિક કરો. |
03.26 | તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો. |
03.36 | સૌથી વધુ Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું |
03.45 | શબ્દો 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે.. |
03.52 | વિન્ડોવ્સ 64-બીટનું વર્જન 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને સંચાલન કરે છે. |
04.00 | જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો, |
04.04 | તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender. |
04.21 | આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ, સીપીયુ, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કેસ, અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે. |
05.04 | તેથી કે બ્લેન્ડર ચલાવવા માટે હાર્ડવેર જરૂરીયાતો પરનું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05.08 | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05.17 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
05.33 | સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
05.35 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે |
05.39 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
05.44 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
05.51 | જોડાવા બદ્દલ આભાર. |
05.53 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |