Difference between revisions of "Thunderbird/C2/How-to-Use-Thunderbird/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 418: | Line 418: | ||
|- | |- | ||
|07.51 | |07.51 | ||
− | | | + | |ચાલો એક નવો મેસેજ બનાવીએ. |
|- | |- | ||
|07.54 | |07.54 | ||
− | | | + | |મેનુ બાર માંથી Write પર ક્લિક કરો,New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . |
|- | |- | ||
|08.00 | |08.00 | ||
− | | | + | |To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે |
|- | |- | ||
|08.06 | |08.06 | ||
− | | | + | |નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. |
|- | |- | ||
|08.11 | |08.11 | ||
− | | | + | |Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. |
|- | |- | ||
|08.16 | |08.16 | ||
− | | | + | |ટુલબાર માંથી Attach પર ક્લિક કરો Attach Files સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|08.23 | |08.23 | ||
− | | | + | |ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. |
|- | |- | ||
|08.34 | |08.34 | ||
− | | | + | |આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ઉપરની તરફ દ્રશ્યમાન થાય છે.Send પર ક્લિક કરો. |
|- | |- | ||
|08.44 | |08.44 | ||
− | | | + | |ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. |
|- | |- | ||
|08.56 | |08.56 | ||
− | | | + | |એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. |
|- | |- | ||
|08.59 | |08.59 | ||
− | | | + | |યાહુ અકાઉન્ટ બંદ કરો. |
|- | |- | ||
|09.03 | |09.03 | ||
− | | | + | |આપણને મહત્વપૂર્ણ સંદેશ પ્રાપ્ત થઈ શકે છે.જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે. |
|- | |- | ||
|09.07 | |09.07 | ||
− | | | + | |પણ ત્યાં ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે.માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે. |
|- | |- | ||
|09.12 | |09.12 | ||
− | | | + | |થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. |
|- | |- | ||
|09.16 | |09.16 | ||
− | | | + | |પ્રથમ આપણે archive સેટિંગ ચકાસવી જ જોઈએ. |
|- | |- | ||
|09.20 | |09.20 | ||
− | | | + | |ડાબી બાજુના પેનલ માં STUSERONE gmail account પર ક્લિક કરો. |
|- | |- | ||
|09.25 | |09.25 | ||
− | | | + | |ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. |
|- | |- | ||
|09.31 | |09.31 | ||
− | | | + | |Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|09.35 | |09.35 | ||
− | |From the left panel, click on the | + | |From the left panel, click on the gmail account and click ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies અને Folders પર ક્લિક કરો. |
|- | |- |
Revision as of 15:53, 5 June 2013
Time | Narration |
---|---|
00.00 | Thunderbird કેવી રીતે વાપરવું તે પરના સ્પોકન ટ્યુટોરીયલ પર તમારું સ્વાગત છે. |
00.05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખશુંકેવી રીતે: |
00.07 | launcher માં Thunderbird શોર્ટ કટ ઉમેરવા |
00.10 | મેસેજીસ ટૅગ કરવા
ઝડપથી ફિલ્ટર કરવું મેસેજીસને શ્રેણી અને ક્રમમાં ગોઠવવા |
00.17 | આપણે આ પણ શીખીશું |
00.18 | Save As અને Print Messages |
00.21 | ફાઈલ અટેચ કરવી |
00.22 | મેસેજીસ આર્કાઇવ કરવા |
00.24 | Activity Manager જોવું |
00.27 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છે. |
00.36 | જે રીતે હમેંશની જેમ આપણે થન્ડરબર્ડ નો ઉપયોગ કરીએ છે,ચાલો શોર્ટ કટ આઇકોન બનાવિયે |
00.43 | ચાલો લોન્ચર પર થન્ડરબર્ડ શોર્ટ કટ આઇકોન ડ્રેગ અને ડ્રોપ કરો |
00.49 | પ્રથમ ડેશ હોમ પર ક્લિક કરો |
00.52 | સર્ચ ફિલ્ડમાં થન્ડરબર્ડ ટાઈપ કરો |
00.57 | સર્ચ ફિલ્ડ હેઠળ થન્ડરબર્ડ આઇકોન દ્રશ્યમાન થાય છે. |
01.01 | તે પસંદ કરો અને ડાબું માઉસ બટન દબાવી રાખો |
01.06 | હવે આઇકોન ને લોન્ચર પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
01.09 | અને ડાબું માઉસ બટન છોડી ડો |
01.12 | તે બંદ કરવા ડેશહોમ પર ક્લિક કરો |
01.14 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો |
01.19 | થન્ડરબર્ડ વિન્ડો ખુલે છે |
01.23 | STUSERONE at gmail dot com ID અંદર ઇન્બોક્ષ પર ક્લિક કરો |
01.29 | નોંધલો કે અમુક મેસેજીસ બોલ્ડમાં છે |
01.32 | આ મેસેજીસ વંચાયેલ નથી |
01.35 | get mail આઇકોન પર ક્લિક કરો અને Get All New Messages પસંદ કરો |
01.41 | આપણને Gmail એકાઉન્ટથી મેસેજીસ મળ્યા છે. |
01.45 | ચાલો મેસેજીસને સેન્ડર દ્વારા શ્રેણીબદ્ધ કરીએ |
01.49 | માત્ર કોલમ હેડીંગ From પર ક્લિક કરો |
01.52 | મેસેજીસ હવે મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે. |
01.57 | ચાલો ફરી એક વાર From પર ક્લિક કરીએ |
02.01 | મેસેજીસ હવે વિપરીત મૂળાક્ષરી ક્રમમાં શ્રેણીબદ્ધ છે! |
02.06 | દ્વારા શ્રેણીબદ્ધ કરીએ |
02.09 | માત્ર Subject પર ક્લિક કરો |
02.12 | મેસેજીસ હવે subject દ્વારા શ્રેણી બદ્ધ છે! |
02.16 | આ ટ્યુટોરીયલ અહી અટકાવો અને એસાઇન્મેન્ટનો પ્રયાસ કરો |
02.20 | Date received દ્વારા મેસેજીસને શ્રેણીબદ્ધ કરો |
02.24 | તમે મેસેજીસ ટેગ પણ કરી શકો છો |
02.26 | આ રીતે તમે સરળતાથી ઓળખી શકો છો જે મેસેજીસ ને તમે ફરી ખોલવા ઈચ્છો છો. |
02.32 | તમે ટૅગ્સનો ઉપયોગ કરીને પણ સમાન મેસેજીસ જૂથમાં કરી શકો છો. |
02.37 | ચાલો કહીએ કે તમે મહત્વપૂર્ણ રીતે મેઈલને ટેગ કરવા ઈચ્છો છો. |
02.40 | ઇનબોક્ષ પર ક્લિક કરો,પ્રથમ મેઈલ પસંદ કરો. |
02.44 | ટૂલબારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને important પસંદ કરો. |
02.51 | નોંધલો કે મેઈલ લાલ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
02.54 | નીચે પેનલ પર જુઓ. |
02.57 | મેઈલ મહત્વપૂણ રૂપે ટેગ થયા છે. |
03.00 | ટેગ કાઢી નાખવા,પ્રથમ મેઈલ પસંદ કરો. |
03.04 | ટૂલ બારમાંથી ટેગ આઇકોન પર ક્લિક કરો અને ફરી importantને ક્લિક કરો. |
03.09 | ચાલો ઇનબોક્ષમાં પ્રથમ મેઈલને important રૂપે અને બીજા મેઈલ ને workના રૂપે ટેગ કરીએ. |
03.17 | ધારો કે આપણને ફક્ત એજ મેઈલ જોવા ઇચ્ચતા હોઈ જે રાઈટ પેનલમાં ટેગ કરેલ છે. |
03.22 | શું તે કરવું શક્ય છે? |
03.25 | ઝડપથી Filter અને મેસેજીસ જોવા માટે તમે Quick Filter toolbar નોઉપયોગ કરી શકો છો |
03.31 | ટેગ કરેલ મેસેજીસ જોવા માટે,Quick Filter toolbar માં ટેગ આઇકોન પર ક્લિક કરો. |
03.37 | માત્ર ટેગ કરેલ મેસેજીસ જ દ્રશ્યમાન થયા છે! |
03.42 | ચાલો ફરી ટેગ આઇકોન પર ક્લિક કરીએ. |
03.45 | હવે આપણે બધા મેઈલ્સ જોઈ શકીએ છે. |
03.49 | ચાલો હવે મેસેજ Threads વિષે શીખીએ. |
03.52 | Message Threads શું છે? સંબંધિત મેસેજ જે શ્રેણી અથવા વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે |
03.57 | તેને Message Threads કહેવાય છે. |
04.02 | આપણે message threadsનો ઉપયોગ સળંગ પ્રવાહમાં એક પૂરી વાતચીત સંબંધિત મેસેજીસ જોવા માટે કરીએ છે. |
04.10 | ચાલો શીખીએ આ કેવી રીતે કરવું. |
04.14 | message threads આઇકોન દ્રશ્યમાન કરવા માટે ઇનબોક્ષની ડાબી બાજુના ખૂણા પર ક્લિક કરો. |
04.21 | મેઈલ્સ વાતચીતના રૂપમાં દ્રશ્યમાન થાય છે. |
04.24 | સંપૂર્ણ વાતચીત જોવા માટે Threading symbol પર ક્લિક કરો જે corresponding thread ની પાસે છે |
04.33 | સંપૂર્ણ વાતચીત મેસેજ પ્રિવ્યુ પેનલમાં દેખાય છે. |
04.38 | Thread view માંથી બહાર આવા માટે ફક્ત Thread આઇકોન પર ફરી ક્લિક કરો. |
04.45 | ચાલો હવે શીખીએ મેઈલ્સ ને ફોલ્ડરમાં સેવ અને પ્રીન્ટ કેવી રીતે કરવું. |
04.50 | આ ટ્યુટોરીયલના હેતુ માટે |
04.53 | આપણે ડેસ્કટોપ પર એક નવું ફોલ્ડર બનાવ્યું છે.
. |
04.56 | અને તેને saved મેઈલસ નામ આપ્યું છે. |
05.00 | પ્રથમ મેઈલ પસંદ અને સેવ કરીએ. |
05.04 | મેઈલ પર બે વખત ક્લિક કરો |
05.06 | તે અલગ ટેબમાં ખુલશે. |
05.09 | ટૂલબાર માંથી ફાઈલ,સેવ એસ અને ફાઈલ પર ક્લિક કરો. |
05.15 | Save Message As સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05.19 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને Saved Mails ફોલ્ડર પસંદ કરો.સેવ પર ક્લિક કરો. |
05.26 | મેસેજીસ ફોલ્ડરમાં સેવ થઇ ગયા છે. |
05.29 | ચાલો Saved Mails ફોલ્ડર પર જઈએ |
05.33 | તેના પર બે વખત ક્લિક કરી ખોલો. |
05.35 | મેઈલ Gaditમાં ટેક્સ્ટ ફાઇલના રૂપમાં ખુલે છે. |
05.40 | આ ફાઈલ બંધ કરો અને બહાર નીકળો |
05.42 | તમે મેસેજીસ ને template તરીકે પણ સેવ કરી શકો છો. |
05.46 | ટુલબાર માંથી file save As અને તેમ્પ્લાતેસ્પ્ર ક્લિક કરો |
05.52 | મેસેજીસ થન્ડરબર્ડમાં ટેમ્પ્લેટ ફોલ્ડર માં સેવ થયા છે. |
05.56 | થન્ડરબર્ડ ડાબી પેનલમાં,ટેમ્પ્લેટ ફોલ્ડર પર ક્લિક કરો. |
06.01 | મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06.04 | મૂળભૂત મેલમાં યાદી થયેલ સંપર્ક સાથે તે To ફિલ્ડ સાથે, અલગ ટૅબમાં ખુલે છે. |
06.13 | તમે હવે, આ મેલ માં સમાવિષ્ટના સુધાર કરી શકો છો સંપર્કો ઉમેરો અથવા કાઢી નાખો અને તેને મોકલી શકો છો. |
06.20 | સબ્જેક્ટમાં 1 ઉમેરો |
06.23 | ટેમ્પ્લેટ બંદ કરવા માટે,ટેબ ની ઉપર ડાબી બાજુ પર X આઇકોન પર ક્લિક કરો. |
06.29 | Save message સંવાદ બોક્સ દેખાય છે.Don’t Save પર ક્લિક કરો. |
06.36 | હવે મેસેજીસ પ્રિન્ટ કરીએ. |
06.39 | ઇન બોક્ષ પર ક્લિક કરો અને જમણા પેનલથી બીજો મેઈલ પસંદ કરો અને બે વખત ક્લિક કરો. |
06.46 | તે નવા ટેબ માં ખુલશે. |
06.50 | મેન મેનુમાંથી ફાઇલ પર જાઓ, અને પછી પ્રિંટ પસંદ કરો. |
06.55 | પ્રીન્ટ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06.58 | આપણે છબી તરીકે ઓરિએન્ટેશન સાથે, એક A4 શીટ પર આ મેઇલ પ્રિન્ટ કરીશું.અને આ મેઇલની બે નકલો બનાવીશું. |
07.08 | Page Setup ટેબ પર ક્લિક કરો |
07.11 | પેપર સાઇઝ ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો. |
07.16 | Orientation ફિલ્ડમાં ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને Portrait પસંદ કરો. |
07.22 | હવે General ટેબ પર ક્લિક કરો. |
07.25 | કોપિસ ફિલ્ડ માં 2 દાખલ કરો. પ્રીન્ટ પર ક્લિક કરો. |
07.31 | જો તમારું પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો મેઈલ હવે છાપવા શરૂ થવા જોઈએ. |
07.38 | પ્રીન્ટ સંવાદ બોક્સથી બહાર નીકળવા માટે Cancel પર ક્લિક કરો કરીએ. મેઇલ ટેબ પણ બંધ કરો. |
07.46 | હવે, યાહૂ એકાઉન્ટ પર એક વિડિઓ એટેચમેન્ટ તરીકે મોકલો . |
07.51 | ચાલો એક નવો મેસેજ બનાવીએ. |
07.54 | મેનુ બાર માંથી Write પર ક્લિક કરો,New Message વિન્ડો દ્રશ્યમાન થાય છે . |
08.00 | To ફિલ્ડમાં યાહુ આઈડી નો પ્રથમ અક્ષર ટાઈપ કરો,જે છે S છે |
08.06 | નોંધ લો કે યાહુ મેઈલ આઈડી આપમેળે ભરાઈ ગયી છે. |
08.11 | Subject ફિલ્ડ માં Video Attachment ટાઈપ કરો. |
08.16 | ટુલબાર માંથી Attach પર ક્લિક કરો Attach Files સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08.23 | ડેક્સટોપ થી What is a Spoken Tutorial.rar ફાઈલ પસંદ કરો. Open પર ક્લિક કરો. |
08.34 | આ ફાઇલ જોડાયેલ છે અને એટેચમેન્ટ જમણા ખૂણાની ઉપરની તરફ દ્રશ્યમાન થાય છે.Send પર ક્લિક કરો. |
08.44 | ચાલો આપણા યાહુ અકાઉન્ટ પર લોગીન કરીએ. |
08.56 | એટેચમેન્ટ સાથે આપણને મેસેજ મળ્યો છે. |
08.59 | યાહુ અકાઉન્ટ બંદ કરો. |
09.03 | આપણને મહત્વપૂર્ણ સંદેશ પ્રાપ્ત થઈ શકે છે.જેનો આપણે સંદર્ભ લઇ શકીએ છે. |
09.07 | પણ ત્યાં ઇનબોક્ષમાં ઘણા મેઈલ્સ હોઈ શકે છે.માટે તે અવ્યવસ્થિત લાગી શકે છે. |
09.12 | થન્ડરબર્ડ તમને આ પ્રકારના મેસેજો આર્કાઇવ કરવા દે છે. |
09.16 | પ્રથમ આપણે archive સેટિંગ ચકાસવી જ જોઈએ. |
09.20 | ડાબી બાજુના પેનલ માં STUSERONE gmail account પર ક્લિક કરો. |
09.25 | ડાબી પેનલ માં Accounts હેઠળ View Settings for this account પર ક્લિક કરો. |
09.31 | Accounts Settings સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
09.35 | From the left panel, click on the gmail account and click ડાબી પેનલ માં STUSERONE જીમેઈલ અકાઉન્ટ પર ક્લિક કરો, Copies અને Folders પર ક્લિક કરો. |
09.43 | The Message Archives options are enabled. |
09.48 | These options determine the folder in which the messages are archived. |
09.53 | If these options are not enabled, then: |
09.57 | check Keep message archives in box |
10.01 | select the option “Archives” Folder on STUSERONE at gmail.com.Click OK. |
10.10 | Now, under the STUSERONE Gmail account. click on Inbox. |
10.15 | Let’s archive the third message. |
10.19 | From the right panel, select it. |
10.21 | Right-click for the context menu and select Archive. |
10.27 | The message is moved to the Archives folder, under the STUSERONE Gmail account. |
10.36 | It is no longer displayed in the Inbox. |
10.39 | And what if we want to view the the actions that we did using Thunderbird? |
10.44 | This is simple too!The Activity Manager displays the list of actions carried out in Thunderbird. |
10.52 | From the Main menu, click Tools and Activity Manager. |
10.57 | The Activity Manager dialog box appears.
|
11.01 | You can now view the list to check all email activity! |
11.05 | Let’s close the Activity Manager dialog box. |
11.09 | Let’s exit Thunderbird, by clicking on the red cross in the left corner of the Thunderbird window. |
11.16 | In this tutorial we learnt how to: |
11.20 | Add the Thunderbird short cut to the launcher, |
11.23 | Tag Messages, Quick Filter,
Sort and Thread Messages |
11.28 | We also learnt to: |
11.30 | Save As and Print Messages,
Attach a File, |
11.34 | Archive Messages,
View the Activity Manager |
11.38 | Here is an assignment for you. |
11.41 | Login to Thunderbird, |
11.44 | View a message thread.
Save and print a message. |
11.48 | Select an email, right-click for the context menu |
11.53 | Check all the options in it. |
11.56 | View the Activity Manager dialog box. |
12.00 | Logout of Thunderbird. |
12.03 | Check the Activity Manager dialog box again when you login. |
12.07 | Watch the video available at the following link: |
12.10 | It summarises the Spoken Tutorial project. |
12.13 | If you do not have good bandwidth, you can download and watch it. |
12.18 | The Spoken Tutorial Project Team |
12.20 | Conducts workshops using spoken tutorials. |
12.23 | Gives certificates for those who pass an online test. |
12.27 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
12.33 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
12.37 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
12.45 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12.56 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd Thanks for joining |