Difference between revisions of "BOSS-Linux/C2/Synaptic-Package-Manager/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |''' Time ''' |''' Narration ''' |- |00:01 |'''Synaptic Package Manager.''' નો કેવી રીતે ઉપયોગ કરવો તે પરના સ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 22: | Line 22: | ||
|તમારી પાસે કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ. | |તમારી પાસે કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ. | ||
+ | |- | ||
|00:36 | |00:36 | ||
|તેથી ચાલો પ્રથમ '''Synaptic Package Manager.''' ખોલીએ. | |તેથી ચાલો પ્રથમ '''Synaptic Package Manager.''' ખોલીએ. | ||
Line 48: | Line 49: | ||
|01:11 | |01:11 | ||
|જયારે આપણે '''Synaptic Package Manager''' નો ઉપયોગ કરીએ છીએ તો એક '''introduction''' ડાઈલોગ બોક્સ દેખાય છે. | |જયારે આપણે '''Synaptic Package Manager''' નો ઉપયોગ કરીએ છીએ તો એક '''introduction''' ડાઈલોગ બોક્સ દેખાય છે. | ||
− | |||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
|આ ડાઈલોગ બોક્સ માહિતી ધરાવે છે '''Synaptic Package Manager.''' નો ઉપયોગ કેવી રીતે થાય છે. | |આ ડાઈલોગ બોક્સ માહિતી ધરાવે છે '''Synaptic Package Manager.''' નો ઉપયોગ કેવી રીતે થાય છે. | ||
− | |||
|- | |- | ||
Line 155: | Line 154: | ||
|ટૂલબાર પર જાવ અને '''Apply''' બટન પર ક્લિક કરો. | |ટૂલબાર પર જાવ અને '''Apply''' બટન પર ક્લિક કરો. | ||
− | + | |- | |
|03:56 | |03:56 | ||
|વિન્ડો દેખાય છે જે સંસ્થાપિત કરવવાળા પેકેજીસનું વિવરણ દેખાડે છે. | |વિન્ડો દેખાય છે જે સંસ્થાપિત કરવવાળા પેકેજીસનું વિવરણ દેખાડે છે. | ||
Line 171: | Line 170: | ||
|જેમજ સંસ્થાપન પૂર્ણ થાય છે '''Downloading Package File''' વિન્ડો બંધ થઇ જશે | |જેમજ સંસ્થાપન પૂર્ણ થાય છે '''Downloading Package File''' વિન્ડો બંધ થઇ જશે | ||
+ | |- | ||
|04:25 | |04:25 | ||
|આપણે જોઈન શકીએ છીએ '''vlc''' હવે ઇન્સ્ટોલ થયી ગયું છે. | |આપણે જોઈન શકીએ છીએ '''vlc''' હવે ઇન્સ્ટોલ થયી ગયું છે. | ||
Line 217: | Line 217: | ||
|05:20 | |05:20 | ||
|આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નું સારાંશ આપે છે. | |આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નું સારાંશ આપે છે. | ||
− | |||
|- | |- |
Revision as of 15:14, 25 April 2018
Time | Narration |
00:01 | Synaptic Package Manager. નો કેવી રીતે ઉપયોગ કરવો તે પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું Synaptic Package Manager નો ઉપયોગ કરીને BOSS Linux 3.4.2 માં એપ્લિકેશન સંસ્થાપિત કરવું. |
00:18 | અહીં હું ઉપયોગ કરી રહી છું BOSS Linux 3.4.2 gnome environment desktop સાથે. |
00:26 | તમને સીનેપટીક પેકેજ મેનેજર પ્રયોગ કરવા માટે વહીવટ અધિકાર ની જરૂરિયાત પડશે. |
00:32 | તમારી પાસે કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ. |
00:36 | તેથી ચાલો પ્રથમ Synaptic Package Manager. ખોલીએ. |
00:41 | હવે હું વિન્ડો મિનિમાઈઝ કરીશ. તમે અહીં BOSS "' ડેસ્કટોપ જોઈ શકો છો. |
00:48 | હવે Applications >> System Tools >> Administration પર જાવ. |
00:56 | અને પછી Synaptic Package Manager. પર ક્લિક કરો. |
01:00 | હવે authentication ડાઈલોગ બોક્સ ખુલે છે.જે એડમીન પાસવર્ડ માટે પૂછે છે. |
01:06 | ચાલો હવે એડમીન પાસવર્ડ ટાઈપ કરીએ અને Enter દબાવો. |
01:11 | જયારે આપણે Synaptic Package Manager નો ઉપયોગ કરીએ છીએ તો એક introduction ડાઈલોગ બોક્સ દેખાય છે. |
01:19 | આ ડાઈલોગ બોક્સ માહિતી ધરાવે છે Synaptic Package Manager. નો ઉપયોગ કેવી રીતે થાય છે. |
01:25 | જો તમે પ્રોક્સી નેટવર્ક ના અંતર્ગત કાર્ય કરી રહ્યા છો તો એપ્લિકેશન અથવા પેકેજના સંસ્થાપન માટે Synaptic Package Manager માં પ્રોક્સી કોન્ફીગર કરો. |
01:36 | નહીં તો તમે આ પ્રોક્સી કોન્ફીરેશન સેટિંગ ને છોડી શકો છો. |
01:41 | આવું કરવા માટે Synaptic Package Manager વિન્ડો ખોલો. |
01:47 | હવે Setting પર જઈને Preferences. પર ક્લિક કરો. |
01:54 | Preferences વિન્ડો પર અનેક ટેબ છે. |
01:58 | પ્રોક્સી સેટિંગસ ને કોન્ફીગર કરવા માટે 'Network' ટેબ પર ક્લિક કરો. |
02:03 | Proxy Server હેઠળ બે વિકલ્પો છે– Direct Connection to the internet અને Manual Proxy Configuration. |
02:12 | જેવું કે તમે અહીં જોઈ શકો છો Manual Proxy Configuration હું ઉપયોગ કરી રહી છું. |
02:17 | તમને ફાવતો વિકલ્પ તમે પસંદ કરી શકો છો અને Authentication બટન પર ક્લિક કરો. |
02:23 | સ્ક્રીન પર HTTP Authentication વિન્ડો દેખાય છે. |
02:28 | જો જરૂર પડે તો યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરો OK. પર ક્લિક કરો. |
02:33 | ફેરફારને લાગુ કરવા માટે Apply પર ક્લિક કરો. |
02:37 | ત્યારબાદ વિન્ડો ને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
02:42 | આ ટૂલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે ઉદાહરણ તરીકે હું vlc player ને ઇન્સ્ટોલ કરીશ. |
02:49 | જો તમે Synaptic Package Manager નો ઉપયોગ પ્રથમ વાર કરી રહ્યા છો તો તમને પેકેજીસ ફરી લોડ કરવાની જરૂર છે. |
02:57 | એવું કરવા માટે ટૂલબાર પર Reload બટન પર ક્લિક કરો. |
03:02 | આ અમુક સેકેંડ લયી શકે છે. |
03:06 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે પેકેજસ ઈંટરનેટ થી સ્થાનાંતરિત કરી રહ્યા છે અને તે અપડેટ કરી રહ્યા છે. |
03:14 | એક વખત જો લોઅડિંગ પૂર્ણ થયી જાય છે , તો quick સર્ચ બોક્સ પર જાઓ જે ટૂલ બારમાં છે અને ટાઈપ કરો. |
03:23 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધા પેકેજો યાદીબદ્ધ છે. |
03:28 | vlc packages ના આડગના check box બોક્સ પર ક્લિક કરો. |
03:33 | હવે પ્રદર્શિત મેનુંબારથી 'Mark for installation' વિકલ્પ પસંદ કરો. |
03:39 | એક ડાઈલોગ બોક્સ દેખાય છે જે પેકેજીસ ના સંગ્રહ ની યાદી દેખાડે છે. |
03:45 | બધી નિર્ભરતાઓ ને પોતેથી પસંદ કરવા માટે 'Mark' બટન પર ક્લિક કરો. |
03:51 | ટૂલબાર પર જાવ અને Apply બટન પર ક્લિક કરો. |
03:56 | વિન્ડો દેખાય છે જે સંસ્થાપિત કરવવાળા પેકેજીસનું વિવરણ દેખાડે છે. |
04:02 | ઈન્સ્ટોલેશન શરૂ કરવા માટે Apply બટન પર ક્લિક કરો. |
04:07 | સંસ્થાપન નો સમય સંસ્થાપિત કરવામાં આવેલ પેકેજીસ ની સંખ્યા અને સાઈઝ પર નિર્ભર કરે છે. |
04:16 | જેમજ સંસ્થાપન પૂર્ણ થાય છે Downloading Package File વિન્ડો બંધ થઇ જશે |
04:25 | આપણે જોઈન શકીએ છીએ vlc હવે ઇન્સ્ટોલ થયી ગયું છે. |
04:29 | Synaptic Package Manager વિન્ડો ને બંધ કરો. |
04:33 | હવે તપાસીએ કે આપણા મશીન પર vlc-player સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે કે નહીં. |
04:40 | ચાલો હું સ્ક્રીન ને મિનિમાઈઝ કરું. તે માટે Applications >> Sound & Video. પર જાવ. |
04:49 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે VLC media player યાદીબદ્ધ છે. |
04:54 | એનો અર્થ છે કે vlc સ્ફળતાપૂર્વ ઇન્સ્ટોલ થયી ગયું છે. |
04:59 | આ જ પ્રકારે સીનેપટીક પેકેજ મેનેજર નો પ્રયોગ કરીને આપણે અન્ય એપ્લિકેશન સંસ્થાપિત કરી શકીએ છીએ. |
05:06 | ચાલો સારાંશ લઈએ. |
05:08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા- |
05:10 | Synaptic Package Manager. માં પ્રોક્સી કોન્ફીગર કરતા. |
05:14 | સીનેપટીક પેકેજ મેનેજર નો ઉપયોગ કરીને એક એપ્લિકેશન અથવા સંસ્થાપિત કરવું. |
05:20 | આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નું સારાંશ આપે છે. |
05:24 | તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05:28 | સ્પોકન ટ્યુટોરીઅલ ટિમ વર્કશોપ અને ટેસ્ટ આયોજિતકરે છે.વધુ જાણકારી માટે અમને લખો. |
05:36 | સ્પોકન ટ્યુટોરીયલને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
05:44 | IIt બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉં છું. |
05:50 | જોડાવા બદલ આભાર. |