Difference between revisions of "OpenFOAM/C2/Creating-simple-geometry-in-OpenFOAM/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
 
+
s
 
{| border=1
 
{| border=1
 
|| '''Time'''
 
|| '''Time'''
Line 6: Line 6:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|  નમસ્તે મિત્રો, '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી બનાવવાના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
|  નમસ્તે મિત્રો, '''OpenFOAM''' માં '''creating simple geometry''' સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
Line 127: Line 127:
 
|-
 
|-
 
|  03:21
 
|  03:21
|  1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો આને એન્ટર દબાવો.
+
|  1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
Line 187: Line 187:
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|Enter the points for the blocks in the '''clockwise''' sense
+
| બ્લોકસના માટે  '''clockwise''' દિશામાં પોઈન્ટ્સ ઉમેરો.
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|We are using here '''hexa hedal blocks '''for '''meshing.'''
+
| '''meshing.''' ના માટે અહી આપણે '''hexa hedal blocks ''' નો ઉપયોગ કરી રહ્યા છીએ. 
  
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
|Now type '''hex''' leave some space in '''brackets''' enter ''' 0  space  1 2 3 4 5 6 7  ''' again leave some space
+
|હવે ટાઈપ કરો  '''hex''' અમુક સ્પેસ મુકો કૌંસ ના અંદર 0  space  1 2 3 4 5 6 7  ''' ફરીથી  અમુક  સ્પેસ મુકો.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| Note that for '''multiple blocks''' the points will be more.  
+
| નોંધ લો કે બ્લોકસના માટે વધુ પોઈન્ટ્સ હશે.
  
 
|-
 
|-
 
|  05:58
 
|  05:58
|After this enter the '''grid points''' in the x,y,and z directions
+
| તે પછી '''x,y,અને  z''' દિશાઓ માં  '''grid points''' ઉમેરો.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|In '''brackets''' open close brakets enter '''30 space 30 space 1''' leave some space , you can modify the '''grid''' as an when needed
+
| કૌંસ માં ઉમેરો '''30 space 30 space 1'''  અમુક સ્પેસ છોડો તમે જરૂરીયા અનુસાર '''grid'''   રૂપાંતરિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
|  06:16
 
|  06:16
|'''Grid point''' in '''z-axis''' can be taken as one
+
|'''Grid point''' in '''z-axis''' માં  '''Grid point'''ને એક લઇ શકે છે.
  
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
|Now leave some space and type '''simple grading'''  leave some space open close bracket enter '''1 space 1 space 1 '''
+
| હવે અમુક સ્પેસ છોડો અને ટાઈપ કરો '''simple grading'''  ખુલ્લો બંદ કૌંસ '''1 space 1 space 1 ''' ઉમેરો.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| This is the grid spacing in the x y and z direction. Press '''Enter'''
+
| x y અને  દિશાઓ માં ગ્રીડ સ્પેસીંગ છે. એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| Insert close '''bracket''',    insert a '''semicolon''' and press '''Enter'''
+
બંદ કૌંસ  '''semicolon'''  ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| Again press '''Enter'''. Now type '''edges''', and press '''Enter'''
+
| ફરીથી '''Enter''' દબાવો હવે ટાઈપ કરો '''edges''', અને '''Enter''' દબાવો . 
 +
 
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
As this is a simple geometry edges can be kept empty
+
|   જેમકે આ સરળ જોમેટ્રી છે '''edges''' ને ખાલી મૂકી શકાય છે.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
Insert  open  bracket press  '''Enter''',  close the  bracket ,insert  a semicolon and press  '''Enter'''
+
ખુલ્લો કૌંસ એન્ટર દબાવો બંદ કૌંસ એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  07:07
 
|  07:07
| Again press '''Enter'''. Below '''edges''' are the '''boundary conditions'''.  
+
ફરીથી એન્ટર દબાવો  '''edges''' ના નીચે '''boundary conditions''' હોય છે.
  
 
|-
 
|-
 
|  07:11
 
|  07:11
| Here you need to enter the '''boundary name''' for the '''faces'''
+
| અહી તમને '''faces''' માટે '''boundary name''' ઉમેરવા ની જરૂરી છે.
  
 
|-
 
|-
 
|  07:15
 
|  07:15
|Type '''boundary''' and  press  '''Enter''' .  
+
| '''boundary''' ટાઈપ કરો અને    '''Enter''' દબાવો .  
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|insert a open bracket and press  '''Enter'''
+
| ખુલ્લો કૌંસ ઉમેરો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|Now let me switch back to the slides
+
| હવે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
|07:26  
 
|07:26  
|In the geometry the upper wall is moving and other three walls are fixed.  
+
| જોમેટ્રીમાં ઉપરીની વોલ ફરવા વાડી અને અન્ય ત્રણ સ્થિર છે.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
| The front and back faces are named as '''empty''' as this is a 2D problem
+
| જેમ કે આ એક 2D પ્રોબ્લમ છે સામે અને પાછળના '''faces'''  નું નામ  '''empty''' છે.
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| Open the new '''blockMeshDict''' file again
+
| નવી '''blockMeshDict''' ફાઈલને ફરીથી ખોલો.
  
 
|-
 
|-
 
|07:42
 
|07:42
| In '''boundary''' put the name of the '''patch''' as '''moving wall''' . Press '''Enter'''
+
| '''boundary''' માં  '''patch''' ના નામને  '''moving wall''' ની જેમ લાખો અને .  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| Now Insert a open curly bracket and press '''Enter'''
+
હવે ખુલ્લો છગડીયો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
| Now enter the '''type''' for the '''moving wall''' , enter '''type''' space  '''wall'''   
+
| હવે  '''moving wall''' ના માટે '''type''' ઉમેરો ટાઈપ કરો ''type''' space  '''wall'''   
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
| insert a '''semicolon''' and press  '''Enter'''
+
| '''semicolon''' ઉમેરો અને  '''Enter''' દબાવો.
 +
 
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
|Now insert open bracket, and press  '''Enter'''. Press the tab key. Open close bracket.
+
| હવે ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. ટેબ કી દબાવો.ખુલ્લો બંદ કૌંસ.
 +
 
 
|-
 
|-
 
|  08:20
 
|  08:20
|In this bracket enter the pointfor for faces
+
| આ કૌંસમાં '''faces''' ના માટે પોઈન્ટ ઉમેરો.
 +
 
 
|-
 
|-
 
|  08:24
 
|  08:24
|Let me switch to the slide
+
| ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
| Note that order of the points should be in such a way that the '''thumb''' should be '''normal''' to the '''face '''
+
|   નોંધ લો કે પોઈન્ટસ ના ઓડર એ પ્રકાર નું હોવું જોઈએ કે અંગૂઠો '''face ''' થી સામાન્ય હોવો જોઈએ.
  
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
| And fingers making a curl  as shown in the figure .
+
અને આંગળીયો આકૃતિમાં દેખાડ્યા પ્રમાણે કર્લ હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
|  08:39
 
|  08:39
|The curl can be clockwise or anti- clockwise  
+
|કર્લ એ  '''clockwise અથવા  anti- clockwise''' હોઈ શકે છે.
 +
 
|-
 
|-
 
|  08:43
 
|  08:43
| Also note that the points should match with the points inserted in vertices
+
| એ પણ ધ્યાન આપો કે તે પોઈન્ટસ  '''vertices''' માં ઉમેરાયેલ પોઈન્ટ્સ ના સાથે મેળ ખાવા જોઈએ.
  
 
|-
 
|-
 
|  08:48
 
|  08:48
|Now let me switch back to the new '''blockmeshdict''' file .
+
| હવે હું નવી '''blockmeshdict''' ફાઈલ પર પાછી જાવું છું.
  
 
|-
 
|-
 
|  08:52
 
|  08:52
|Now in the faces enter '''3 space 7 space 6 space 2'''.
+
| હવે '''faces''' માં ઉમેરો  '''3 space 7 space 6 space 2'''.
 +
 
 
|-
 
|-
 
|  09:01
 
|  09:01
Let me switch back to the slide. These are the point for the moving wall 3,7,6,2.
+
ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. આ ફરવા વાળા વોલના '''3,7,6,2.''' ના માટે પોઈન્ટસ છે.
  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
|Minimise this. Note that you can start from any point on that face. Now press  '''Enter'''
+
| આને મીનીમાઇઝ કરીએ. નોંધ લો કે તમે તે '''face''' પર કોઈ પણ પોઈન્ટ ના સાથે શરુ કરી શકો છો. હવે એન્ટર દબાવો.
 +
 
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|Close the bracket again press '''Enter'''. Close the curly bracket.
+
ફરીથી બંદ કૌંસ એન્ટર દબાવો. બંદ છગડીયો કૌંસ.  
 +
 
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
|Another note we need to enter a semi- colon, after you insert the points, a faces now after the curly brackets, press  '''Enter''' again press '''Enter'''
+
| હજી એક વાતની નોધ લો કે તમને પોઈન્ટસ અથવા '''faces'''  ઉમેવા પછીથી એક સેમીકોલન ઉમેરવાની જરૂરિયાત છે . હવે  છગડીયો કૌંસ પછી એન્ટર દબાવો . ફરીથી  ન્ટર દબાવો .
  
 
|-
 
|-
 
| 09:35
 
| 09:35
|Now similarly enter '''boundary condition''' and '''faces''' for the '''fixed wall '''
+
|હવે તેજ રીતે '''fixed wall ''' માટે  '''boundary condition''' અને ''faces''' ઉમેરવાના છે.
 +
 
  
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| Being a 2D problem the type of boundary for front and back face can be kept as empty.
+
| ''2D problem'''  હોવાથી આગળ અને પાછળના '''face''' માટે  બોન્ડ્રી ના ટાઇપ ને  '''empty''' રાખી શકીએ છીએ.
 +
 
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
|Refer to the figure in the slide. For entering the points. Minimise this
+
| સ્લાઈડમાં ફિગરને જુઓ પોઈન્ટસ ને ઉમેરવા માટે આને મીનીમાઈઝ કરો.  
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
| Insert  the closed brackets, put a '''semicolon''' and press '''Enter''',  again press  '''Enter'''
+
બંદ કૌંસ ઉમેરો '''semicolon''' અને '''Enter''' દબાવોફરીથી  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|Now type '''mergePatchPairs''' and press  '''Enter'''
+
|હવે ટાઈપ કરો '''mergePatchPairs''' અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
| Since their are no patches to merge it can be kept empty
+
| જો કે મર્જ કરવા માટે કોઈ  પણ પેચીસ નથી આને ખાલી રાખી શકાય છે.
 +
 
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
| Insert  open close bracket. Insert a semi-colon and press  '''Enter'''
+
| બંદ ખુલ્લો કૌંસ ઉમેરો સેમીકોલન અને એન્ટર દબાવો.
 +
 
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
| We are done with creating the  '''blockmeshdict''' file. Save this  
+
| આપણે '''blockmeshdict''' ફાઈલ બનાવી લીધી છે. આને સેવ  કરો.
 +
 
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
| The complete''' blockMeshDict '''file is as shown here.  
+
| પૂર્ણ ''' blockMeshDict ''' ફાઈલ અહી બતાડેલ છે.
  
 
|-
 
|-
 
|10:26
 
|10:26
| Close '''both the blockMeshDict''' files
+
| બંને ''' blockMeshDict''' ફાઈલ  બંદ કરો.
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| Note that the '''command terminal''' will not work until '''blockMeshDict file''' is '''closed'''
+
| નોંધ લો કે '''command terminal''' ત્યાર શુધી કાર્ય નહી કરે જ્યાર શુધી '''blockMeshDict file''' બંદ ના થયી જાય.
  
 
|-
 
|-
 
|  10:35
 
|  10:35
| Switch back to the terminal. Now type '''cd (dot) (dot)''' twice to return back to the '''cavity''' folder. Now '''Mesh the geometry'''  
+
| ટર્મિનલ પર પાછા જાવ. હવે ટાઈપ કરો '''cd (dot) (dot)''' '''cavity''' ફોલ્ડર પર પાછા આવીએ. હવે જોમેટ્રી  '''Mesh ''' કરીએ.
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
|To do this in  a '''terminal''' type: '''blockMesh''' and press  '''Enter'''
+
|આ કરવા માટે ''terminal'''પર ટાઈપ કરો: '''blockMesh''' અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
|Now View the '''geometry''' by typing in the '''command terminal''' '''paraFoam''' and press  '''Enter'''
+
|હવે જોમેટ્રી ને જોવા માટે કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો '''paraFoam''' અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 10:59
 
| 10:59
| This will open the ''' ParaView window'''
+
| આ  ''' ParaView window''' ખોલશે.
  
 
|-
 
|-
 
| 11:03
 
| 11:03
| Now On the left hand side click '''Apply''' on '''object inspector menu''' thus you can see the geometry.
+
| હવે ડાબી બાજુ એ '''object inspector menu''' માં '''Apply''' પર ક્લિક કરો.આ પ્રકારે તમે જોમેટ્રી જોશો.
  
 
|-
 
|-
 
| 11:13
 
| 11:13
| Now let me switch back to  the slides
+
| હવે આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
| In this tutorial we learnt:  
+
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
  
 
|-
 
|-
 
| 11:18
 
| 11:18
| Creating a simple geometry in '''OpenFOAM'''  
+
| '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી બનાવતા.
  
 
|-
 
|-
 
| 11:22
 
| 11:22
| Viewing the '''geometry''' in '''Paraview '''
+
| '''Paraview ''' માં જોમેટ્રી જોતા.
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
| This brings us to the end of the tutorial
+
|અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
  
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
| As an Assignment
+
| અસાઇનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
| Change the direction of '''lid driven cavity''' ,Change  the  '''grid size''' to '''50 50 1'''and View the geometry in '''paraview'''  
+
|  '''lid driven cavity''' ની દિશા બદલો  ,Change  the  '''grid size''' ને  '''50 50 1''' કરો અને  જોમેટ્રી ને '''paraview''' માં જુવો.
  
 
|-
 
|-
 
| 11:41
 
| 11:41
| Watch the video available at this URL: [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]
+
|   નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. : [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org
 
+
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
| It summarizes the Spoken Tutorial project.  
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 11:46
 
| 11:46
| If you do not have good bandwidth, you can download and watch it.  
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 11:53
 
| 11:53
| -Conducts workshops using spoken tutorials
+
| - સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
| -Gives certificates to those who pass an online test
+
| -જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 11:59  
 
| 11:59  
| -For more details, please write to contact@spoken-tutorial.org  
+
| -વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
  
 
|-
 
|-
 
| 12:05
 
| 12:05
Spoken Tutorial project is part of Talk to a Teacher project,
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 12:09
 
| 12:09
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.  
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
| 12:15
 
| 12:15
| More information on the same is available at the following URL link [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]
+
| આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  [http://spoken-tutorial.org/NMEICT-Intro  
 
+
 
|-
 
|-
 
| 12:19
 
| 12:19
| | This is Rahul Joshi from IIT BOMBAY signing off.Thanks for joining.  
+
| | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
|}
 
|}

Latest revision as of 12:51, 16 April 2018

s

Time Narration
00:01 નમસ્તે મિત્રો, OpenFOAM માં creating simple geometry સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ.
00:08 simple geometry કેવી રીતે બનાવવી
00:11 paraview માં જોમેટ્રી ને કેવી રીતે જોવી..
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00:16 Ubuntu version10.04 OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0
00:27 CFD માં પૂર્વ પ્રક્રિયા ભાગ જોમેટ્રી ને બનાવવા માટે અને તેને મેશ કરવા માટે રાખે છે.
00:33 ઉદાહરણ માટે આપણે પાછલા ટ્યુટોરીયલના Lid driven cavity વાળો કેસ લઈએ.
00:38 પાછલા ટ્યુટોરીયલનો પાથ રિકોલ કરીએ,
00:40 મેં કમાંડ ટર્મિનલ પહેલાથી જ ખોલ્યું છે અને lid driven cavity ના માટે પાથ ઉમેર્યો છે.
00:48 અહી 0,constant, અને system ત્રણ ફોલ્ડર છે. Geometryconstant ના polymesh ફોલ્ડરમાં છે.
00:55 કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો cd space constant અને Enter દબાવો.
01:03 હવે ટાઈપ કરો ls અને Enter દબાવો.
01:06 આમાં polymesh નામક અન્ય ફોલ્ડર છે.
01:10 હવે ટાઈપ કરો cd space polymesh અને Enter દબાવો.
01:18 હવે ટાઈપ કરો ls અને Enter દબાવો.
01:22 આ તે geometry ફાઈલ ધરાવે છે જેને blockMeshDict કહેવાય છે.
01:26 તમે પોતાની પસંદગી ના કોઈ પણ એડિટર સાથે તે blockMeshDict ફાઈલ ખોલો.
01:30 ટર્મિનલ માં ટાઈપ કરો gedit space blockMeshDict(નોંધ લો કે M અને D કેપિટલ અક્ષર માં છે ) અને એન્ટર દબાવો Enter.
01:45 ચાલો આને કેપ્ચર એરિયામાં ડ્રેગ કરું.
01:49 હવે આને મીનીમાઇઝ કરીએ.
01:53 ચાલો હવે સ્લાઈડ પર પાછા ફરીએ.
01:55 openfoam માં પૂર્ણ geometryblocks માં તૂટેલા હોય છે.
01:59 આકૃતિમાં બતાડેલ પ્રમાણે બ્લોકસને 0 થી શરુ કરીને નમ્બર કરેલ છે.
02:08 નોંધ લો કે ઓપનફોર્મ માં 2D geometry' બનાવવા માટે તમને z-axis માં એકમ સેલ જાડાઈ ની વેલ્યુ આપવી જરૂરી છે.
02:19 lid driven cavity લંબાઈ 1 અને ઊંચાઈ 1 છે સ્લાઈડ ને મીમીમાંઈઝ કરો.


02:29 તમારા ડેસ્કટોપ પર જમણું ક્લિક કરી > create document > Empty file કરીને એક ખાલી ફાઈલ બનાવો તેને blockMeshDict. તરીકે નામ આપો. (નોંધ લો કે અહી M અને D કેપિટલ અક્ષર માં છે )
02:48 આને ખોલો. હવે અસલ લીડ ડ્રીવેન કેવીટી blockMeshDict ફાઈલથી ડેટાને નવી blockMeshDict line 0 થી કોપી કરીશું.
02:59 ઉપર સ્ક્રોલ કરો line 0 થી convertTometers સુધી કોપી કરો આને અહી પેસ્ટ કરો.
03:15 નીચે સ્ક્રોલ કરો .હવે converttometers. ના આગળ અમુક સ્પેસ છોડો.
03:21 1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો.
03:30 ફરીથી એન્ટર દબાવો આને ફાઈલમાં ટાઈપ કરો vertices(વરટાઈસીસ) અને એન્ટર દબાવો .
03:39 ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો .
03:43 ટેબ કી દબાવો અને 0 પોઈન્ટ થી શરૂઆત કરો , ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
03:52 0 space 0 space 0 અને એન્ટર દબાવો. ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો .
04:02 પોઝીટીવ x-axis માં પોઈન્ટ 1 ની તરફે આગળ વધીએ અને 1 space 0 space 0 ઉમેરો અને Enter દબાવો.
04:12 ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ positive x-y plane માં પોઈન્ટ 2 ની તરફે આગળ વધીએ અને 1 space 1 space 0 ઉમેરો અને એન્ટર દબાવો.
04:26 ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ પોઝીટીવ y axis માં 3 પોઈન્ટ ઉમેરો ' 0 space 1 space 0 એન્ટર દબાવો.
04:39 ફરીથી ટેબ કી દબાવો આગળની બાજુએ 4th પોઈન્ટ ઉમેરો ખુલ્લો અને બંદ કૌંસ 0 space 0 space 0.1 અને એન્ટર દબાવો.
04:51 તેજ રીતે positive z -axis માં એક યુનિટ વેલ્યુ સાથે અન્ય પોઈન્ટ ઉમેરો.
04:56 બંદ કૌંસ અને તેના પછી એક semicolon ઉમેરો એન્ટર દબાવો ફરીથી એન્ટર દબાવો.
05:03 vertices ના નીચે બોલ્ક છે. ટાઈપ કરો blocks અને એન્ટર દબાવો. ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
05:16 ચાલો હું સ્લાઈડ પર પાછી ફરું.
05:19 નોંધ લો કે Lid driven cavity ને single block ના જેમ લેવામાં આવ્યું છે.
05:24 હવે હું blockmeshdict માં પાછી જાઉં છું.
05:27 બ્લોકસના માટે clockwise દિશામાં પોઈન્ટ્સ ઉમેરો.
05:31 meshing. ના માટે અહી આપણે hexa hedal blocks નો ઉપયોગ કરી રહ્યા છીએ.
05:34 હવે ટાઈપ કરો hex અમુક સ્પેસ મુકો કૌંસ ના અંદર 0 space 1 2 3 4 5 6 7 ફરીથી અમુક સ્પેસ મુકો.
05:53 નોંધ લો કે બ્લોકસના માટે વધુ પોઈન્ટ્સ હશે.
05:58 તે પછી x,y,અને z દિશાઓ માં grid points ઉમેરો.
06:02 કૌંસ માં ઉમેરો 30 space 30 space 1 અમુક સ્પેસ છોડો તમે જરૂરીયા અનુસાર grid રૂપાંતરિત કરી શકો છો.
06:16 Grid point in z-axis માં Grid pointને એક લઇ શકે છે.
06:22 હવે અમુક સ્પેસ છોડો અને ટાઈપ કરો simple grading ખુલ્લો બંદ કૌંસ 1 space 1 space 1 ઉમેરો.
06:36 આ x y અને z દિશાઓ માં ગ્રીડ સ્પેસીંગ છે. એન્ટર દબાવો.
06:43 બંદ કૌંસ semicolon ઉમેરો અને એન્ટર દબાવો.
06:48 ફરીથી Enter દબાવો હવે ટાઈપ કરો edges, અને Enter દબાવો .
06:55 જેમકે આ સરળ જોમેટ્રી છે edges ને ખાલી મૂકી શકાય છે.
07:00 ખુલ્લો કૌંસ એન્ટર દબાવો બંદ કૌંસ એક સેમીકોલન ઉમેરો અને એન્ટર દબાવો.
07:07 ફરીથી એન્ટર દબાવો edges ના નીચે boundary conditions હોય છે.
07:11 અહી તમને faces માટે boundary name ઉમેરવા ની જરૂરી છે.
07:15 boundary ટાઈપ કરો અને Enter દબાવો .
07:19 ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો.
07:23 હવે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
07:26 જોમેટ્રીમાં ઉપરીની વોલ ફરવા વાડી અને અન્ય ત્રણ સ્થિર છે.
07:31 જેમ કે આ એક 2D પ્રોબ્લમ છે સામે અને પાછળના faces નું નામ empty છે.
07:39 નવી blockMeshDict ફાઈલને ફરીથી ખોલો.
07:42 boundary માં patch ના નામને moving wall ની જેમ લાખો અને . Enter દબાવો.
07:51 હવે ખુલ્લો છગડીયો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
07:56 હવે moving wall' ના માટે type ઉમેરો ટાઈપ કરો type space wall
08:06 semicolon ઉમેરો અને Enter દબાવો.
08:09 હવે ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો. ટેબ કી દબાવો.ખુલ્લો બંદ કૌંસ.
08:20 આ કૌંસમાં faces ના માટે પોઈન્ટ ઉમેરો.
08:24 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
08:27 નોંધ લો કે પોઈન્ટસ ના ઓડર એ પ્રકાર નું હોવું જોઈએ કે અંગૂઠો face થી સામાન્ય હોવો જોઈએ.
08:34 અને આંગળીયો આકૃતિમાં દેખાડ્યા પ્રમાણે કર્લ હોવું જોઈએ.
08:39 કર્લ એ clockwise અથવા anti- clockwise હોઈ શકે છે.
08:43 એ પણ ધ્યાન આપો કે તે પોઈન્ટસ vertices માં ઉમેરાયેલ પોઈન્ટ્સ ના સાથે મેળ ખાવા જોઈએ.
08:48 હવે હું નવી blockmeshdict ફાઈલ પર પાછી જાવું છું.
08:52 હવે faces માં ઉમેરો 3 space 7 space 6 space 2.
09:01 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. આ ફરવા વાળા વોલના 3,7,6,2. ના માટે પોઈન્ટસ છે.
09:09 આને મીનીમાઇઝ કરીએ. નોંધ લો કે તમે તે face પર કોઈ પણ પોઈન્ટ ના સાથે શરુ કરી શકો છો. હવે એન્ટર દબાવો.
09:17 ફરીથી બંદ કૌંસ એન્ટર દબાવો. બંદ છગડીયો કૌંસ.
09:22 હજી એક વાતની નોધ લો કે તમને પોઈન્ટસ અથવા faces ઉમેવા પછીથી એક સેમીકોલન ઉમેરવાની જરૂરિયાત છે . હવે છગડીયો કૌંસ પછી એન્ટર દબાવો . ફરીથી ન્ટર દબાવો .
09:35 હવે તેજ રીતે fixed wall માટે boundary condition' અને faces ઉમેરવાના છે.


09:40 2D problem' હોવાથી આગળ અને પાછળના face માટે બોન્ડ્રી ના ટાઇપ ને empty રાખી શકીએ છીએ.
09:46 સ્લાઈડમાં ફિગરને જુઓ પોઈન્ટસ ને ઉમેરવા માટે આને મીનીમાઈઝ કરો.
09:52 બંદ કૌંસ ઉમેરો semicolon અને Enter દબાવો, ફરીથી Enter દબાવો.
09:59 હવે ટાઈપ કરો mergePatchPairs અને Enter દબાવો.
10:04 જો કે મર્જ કરવા માટે કોઈ પણ પેચીસ નથી આને ખાલી રાખી શકાય છે.
10:08 બંદ ખુલ્લો કૌંસ ઉમેરો સેમીકોલન અને એન્ટર દબાવો.
10:14 આપણે blockmeshdict ફાઈલ બનાવી લીધી છે. આને સેવ કરો.
10:18 પૂર્ણ blockMeshDict ફાઈલ અહી બતાડેલ છે.
10:26 બંને blockMeshDict ફાઈલ બંદ કરો.
10:29 નોંધ લો કે command terminal ત્યાર શુધી કાર્ય નહી કરે જ્યાર શુધી blockMeshDict file બંદ ના થયી જાય.
10:35 ટર્મિનલ પર પાછા જાવ. હવે ટાઈપ કરો cd (dot) (dot) cavity ફોલ્ડર પર પાછા આવીએ. હવે જોમેટ્રી Mesh કરીએ.
10:45 આ કરવા માટે terminal'પર ટાઈપ કરો: blockMesh અને Enter દબાવો.
10:53 હવે જોમેટ્રી ને જોવા માટે કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરો paraFoam અને Enter દબાવો.
10:59 ParaView window ખોલશે.
11:03 હવે ડાબી બાજુ એ object inspector menu માં Apply પર ક્લિક કરો.આ પ્રકારે તમે જોમેટ્રી જોશો.
11:13 હવે આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
11:16 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
11:18 OpenFOAM માં સરળ જોમેટ્રી બનાવતા.
11:22 Paraview માં જોમેટ્રી જોતા.
11:25 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
11:29 અસાઇનમેન્ટ તરીકે.
11:31 lid driven cavity ની દિશા બદલો ,Change the grid size ને 50 50 1 કરો અને જોમેટ્રી ને paraview માં જુવો.
11:41 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. : http://spoken-[http://spoken-tutorial.org
11:44 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:46 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:53 - સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:55 -જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:59 -વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
12:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
12:09 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
12:15 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. [http://spoken-tutorial.org/NMEICT-Intro
12:19 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki