Difference between revisions of "Thunderbird/C2/Introduction-to-Thunderbird/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 381: Line 381:
 
|-
 
|-
 
|08.09
 
|08.09
|Now, from the left panel, under the Gmail account, click Inbox.Click the Get Mail icon.  
+
|હવે, ડાબી પેનલ માંથી Gmail account હેઠળ Inbox ઉપર ક્લિક કરો. Get Mail આઇકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08.18
 
|08.18
|Note the status bar at the bottom of the Thunderbird window.  
+
|થન્ડરબર્ડ વિન્ડોની તળિયે સ્ટેટ્સ બારની નોંધ લો.
  
 
|-
 
|-
 
|08.22
 
|08.22
|It displays the number of messages that are being downloaded.  
+
|તે ડાઉનલોડ થઈ રહેલ મેસેજના નંબર દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|08.27
 
|08.27
|All email messages from the Gmail account STUSERONE at gmail dot come are now downloaded into the Inbox.  
+
|જીમેઈલ એકાઉન્ટ STUSERONE at gmail dot ના બધા ઇમેઇલ મેસેજીસ હવે ઇનબોક્સમાં માં ડાઉનલોડ કરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
 
|08.36
 
|08.36
|Click on Inbox and select a message.  
+
| Inbox પર ક્લિક કરો અને મેસેજ પસંદ કરો.
  
 
|-
 
|-
 
|08.39
 
|08.39
|The message is displayed in the panel below.  
+
|મેસેજ નીચેની પેનલમાં પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
 
|08.43
 
|08.43
|Let’s double-click on the message.  
+
|મેસેજ પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08.46
 
|08.46
|It opens in a new tab.  
+
|તે નવી ટેબમાં ખુલે છે.
  
 
|-
 
|-
 
|08.49
 
|08.49
|Let’s close this tab, by clicking on the X icon, at the top right of the tab.  
+
|આ ટેબના ટોચ પર જમણી બાજુ ઉપર, X ચિહ્ન પર ક્લિક કરી, આ ટેબ બંધ કરો.
  
 
|-
 
|-
 
|08.55
 
|08.55
|Let’s compose a message and send it to the account STUSERTWO at yahoo dot in
+
|મેસેજ કંપોઝ કરો અને STUSERTWO at yahoo dot in પર મોકલો.
  
 
|-
 
|-
 
|09.03
 
|09.03
|From the Mail toolbar, click Write.  
+
|મેલ ટૂલબારમાંથી, Write પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|09.07
 
|09.07
|The Write dialog box appears.  
+
|Write સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|09.10
 
|09.10
|The From field, displays your name and the Gmail ID.  
+
|From ફિલ્ડ, તમારૂ નામ અને જીમેઇલ આઈડી દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|09.14
 
|09.14
|In the To field, let’s enter STUSERTWO at yahoo dot in  
+
|To ફિલ્ડમાં, STUSERTWO at yahoo dot in દાખલ દો
  
 
|-
 
|-
 
|09.20
 
|09.20
|Let’s type the text Hi, I now have an email account in Thunderbird! in the body of the mail.
+
|હવે મેઈલની બોડીમાં આ ટેક્સ્ટ દાખલ કરો, Hi, I now have an email account in Thunderbird!  
  
 
|-
 
|-
 
|09.29
 
|09.29
|Now, let’s select the text and increase the font size.  
+
|હવે, આ ટેક્સ્ટ પસંદ કરો અને ફોન્ટ માપ વધારો.
  
 
|-
 
|-
 
|09.33
 
|09.33
|Now, click the Larger font size Icon.This increases the Font size.  
+
|હવે, Larger font size આઇકોન ઉપર ક્લિક કરો. તે ફોન્ટ સાઈઝ વધારે છે.
  
 
|-
 
|-
 
|09.40
 
|09.40
|To change the colour of the text, first select it and click the Choose colour for text icon.  
+
|ટેક્સ્ટનો રંગ બદલવા માટે, પ્રથમ તેને પસંદ કરો અને Choose colour for text પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|09.47
 
|09.47
|The Text Color dialog box appears. Let’s click Red and click OK.
+
|Text Color સંવાદ બોક્સ દેખાય છે. Red પર ક્લિક કરો અને OK પર ક્લિક કરો.
 
   
 
   
 
|-
 
|-
 
|09.55
 
|09.55
|The color of the text has changed.  
+
|ટેક્સ્ટનો રંગ બદલાઈ ગયો છે.
  
 
|-
 
|-
 
|09.58
 
|09.58
|Let’s insert a smiley now!Click on the Insert a Smiley face icon.
+
|હવે એક સ્માઇલી દાખલ કરો! Insert a Smiley face આઇકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|10.04
 
|10.04
|From the Smiley list, click Smile. A Smiley is inserted.  
+
|Smiley લીસ્ટમાંથી, Smile પર ક્લિક કરો. Smiley દાખલ થયેલ છે.  
  
 
|-
 
|-
 
|10.11
 
|10.11
|You can also do a spell check on your mail.  
+
|તમે તમારા મેઇલ પર જોડણી તપાસ પણ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|10.15
 
|10.15
|Let’s change the spelling of have to heve.
+
|ચાલો have ની જોડણી heve થી બદલીએ.
  
 
|-
 
|-
 
|10.20
 
|10.20
|Click Spelling and select English US.  
+
|Spelling પર ક્લિક કરો અને English US પસંદ કરો.
  
 
|-
 
|-
 
|10.24
 
|10.24
|The Check Spelling dialog box appears, highlighting the misspelled word.  
+
|Check Spelling સંવાદ બોક્સ દેખાય છે, ખોટી જોડણીવાળા શબ્દ પ્રકાશિત થાય છે.
  
 
|-
 
|-
 
|10.30
 
|10.30
|It also displays the correct spelling. Click Replace.Click Close to exit.  
+
|તે યોગ્ય જોડણી પણ દર્શાવે છે. Replace પર ક્લિક કરો. બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો.
 
   
 
   
 
|-
 
|-
 
|10.38
 
|10.38
|To set spelling preferences, from the Main menu, click Edit and Preferences.  
+
|spelling preferences સુયોજિત કરવા માટે, મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|10.44
 
|10.44
| From the Preferences.dialog box, click Composition.  
+
| Preferences સંવાદ બોક્સમાંથી, Composition પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|10.48
 
|10.48
| You can then, check the options you require.Click Close.  
+
| તમે પછી, તમને જરૂરી વિકલ્પો તપાસી શકો છો. Close પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|10.54
 
|10.54
|Now, to send the mail, simply click on the Send button.  
+
|હવે, મેઈલ મોકલવા માટે, ફક્ત Send બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|10.59
 
|10.59
|A Subject Reminder dialog box appears.  
+
|Subject Reminder સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|11.03
 
|11.03
|This is because we did not enter a Subject for this mail.  
+
|કારણ કે આપણે આ મેઇલ માટે સબ્જેક્ટ દાખલ કર્યું નથી.
  
 
|-
 
|-
 
|11.07
 
|11.07
|To send the mail without a Subject Line, you can click on Send Without Subject.  
+
| Subject Line વગર મેઈલ મોકલવા માટે, તમે Send Without Subject પર ક્લિક કરી શકો છો.
  
 
|-
 
|-
 
|11.13
 
|11.13
|Click Cancel Sending.  
+
|Cancel Sending પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|11.16
 
|11.16
|Now, in the Subject field, type My First Email From Thunderbird.  
+
|હવે, Subject ફિલ્ડમાં, My First Email From Thunderbird ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
|11.21
 
|11.21
|Click Send.Your email has been sent. Let’s check it.  
+
|Send પર ક્લિક કરો. તમારો ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. ચાલો તે તપાસીએ.
  
 
|-
 
|-
 
|11.29
 
|11.29
|We have to open the STUSERTWO@yahoo.in account and check the Inbox.  
+
|આપણે STUSERTWO@yahoo.in એકાઉન્ટ ખોલવું પડશે અને ઇનબોક્સ તપાસો.
  
 
|-
 
|-
 
|11.37
 
|11.37
|So, let’s login to Yahoo
+
|તો, યાહૂમાં લોગીન કરો.
  
 
|-
 
|-
 
|11.47
 
|11.47
|In the Yahoo login page, type the Yahoo ID STUSERTWO.Enter your password.  
+
|યાહૂ લૉગિન પેજમાં, Yahoo ID STUSERTWO ટાઇપ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો.
  
 
|-
 
|-
 
|11.56
 
|11.56
|Click Inbox. The Inbox shows mail received from the Gmail account!  
+
|Inbox પર ક્લિક કરો. ઇનબોક્સ Gmail એકાઉન્ટ દ્વારા મેળવેલ મેઈલ બતાવે છે!
 +
 
 
|-
 
|-
 
|12.03
 
|12.03
|Click on the mail to open it.  
+
|મેઈલ ખોલવા માટે તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12.05
 
|12.05
|You can use the Reply button and reply to the mail, but here let’s compose a new mail.  
+
|તમે મેલનો જવાબ આપવા માટે Reply બટનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીં ચાલો એક નવો મેઇલ કમ્પોઝ કરીએ.
  
 
|-
 
|-
 
|12.13
 
|12.13
|Let’s click on Compose.  
+
|Compose ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|12.16
 
|12.16
|In the To field, enter the address STUSERONE at gmail dot com
+
|To ફિલ્ડમાં, STUSERONE at gmail dot com અડ્રેસ દાખલ કરો.
  
 
|-
 
|-
 
|12.23
 
|12.23
|In the Subject field, enter Congrats!
+
|Subject ફિલ્ડમાં, Congrats! દાખલ કરો.
  
 
|-
 
|-
 
|12.27
 
|12.27
|Type, Glad you got a new account, in the mail
+
|મેઈલમાં ટાઇપ કરો, Glad you got a new account.
  
 
|-
 
|-
 
|12.32
 
|12.32
|Click the Send button and log out of Yahoo.
+
|Send બટન પર ક્લિક કરો અને યાહૂમાંથી લૉગ આઉટ થાઓ.
  
 
|-
 
|-
 
|12.37
 
|12.37
|Let’s close this browser.  
+
|ચાલો બ્રાઉઝર બંધ કરીએ.
  
 
|-
 
|-
 
|12.39
 
|12.39
|Let’s check Thunderbird now.  
+
|હવે થન્ડરબર્ડ તપાસીએ.
  
 
|-
 
|-
 
|12.42
 
|12.42
|Click Get Mail and click on Get All New Messages.  
+
|Get Mail પર ક્લિક કરો અને Get All New Messages પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12.48
 
|12.48
|From the left panel, under your Gmail account ID, click Inbox.  
+
|ડાબી પેનલમાંથી, તમારા Gmail એકાઉન્ટ ID હેઠળ Inbox પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|12.53
 
|12.53
|The new message sent from the yahoo account is displayed in the Inbox.  
+
|આ યાહુ એકાઉન્ટમાંથી મોકલેલ નવો મેસેજ ઇનબોક્સમાં પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
 
|12.58
 
|12.58
|The contents of the mail are displayed in the panel below.  
+
|મેઇલના કન્ટેન્ટ નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|13.03
 
|13.03
|You can reply to this mail, using Reply button.  
+
|તમે આ મેઈલનો જવાબ Reply બટનનો ઉપયોગ કરીને આપી શકો છો.
  
 
|-
 
|-
 
|13.07
 
|13.07
|We have successfully sent, received and viewed email messages using Thunderbird.  
+
|આપણે થન્ડરબર્ડનો ઉપયોગ કરી સફળતાપૂર્વક ઈમેઈલ મોકલ્યા, મેળવ્યા, અને જોયા છે.
  
 
|-
 
|-
 
|13.14
 
|13.14
|To log out of Thunderbird, from the Main menu, click File and Quit.  
+
|થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, File અને Quit ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|13.19
 
|13.19
|You will exit Mozilla Thunderbird.  
+
|તમે મોઝિલા થન્ડરબર્ડમાંથી બહાર નીકળશો.
  
 
|-
 
|-
 
|13.22
 
|13.22
|This brings us to the end of this tutorial on Thunderbird.  
+
|થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|13.26
 
|13.26
|In this tutorial we learnt about Mozilla Thunderbird and how to download, install and launch Thunderbird.  
+
|આ ટ્યુટોરીયલ માં આપણે, મોઝિલા થન્ડરબર્ડ ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે શીખ્યા.
  
 
|-
 
|-
 
|13.35
 
|13.35
|We also learnt how to:  
+
|આપણે નીચે આપેલ પણ શીખ્યા:
  
 
|-
 
|-
 
|13.37
 
|13.37
| Configure a new email account,
+
| એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું,
Compose and send mail messages,
+
મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું ,
Receive and read messages,
+
મેસેજ મેળવવા અને વાંચવા,
Log out of Thunderbird.  
+
થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું.  
  
 
|-
 
|-
 
|13.46
 
|13.46
|Here is an assignment for you.  
+
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|13.49
 
|13.49
|Download Mozilla Thunderbird application
+
|મોઝિલા થન્ડરબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો
  
 
|-
 
|-
 
|13.52
 
|13.52
|Install and launch it.  
+
|તેને સંસ્થાપિત અને લોન્ચ કરો.
  
 
|-
 
|-
 
|13.54
 
|13.54
|Configure an email account in 'Thunderbird.'
+
'Thunderbird' માં એક ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરો.
  
 
|-
 
|-
 
|13.58
 
|13.58
|Send and receive mails using this account. Observe what happens
+
|આ એકાઉન્ટ નો ઉપયોગ કરીને મેઈલ મોકલો અને મેળવો. શું થાય છે તે જુઓ.
  
 
|-
 
|-
 
|14.06
 
|14.06
|Watch the video available at the following link
+
|નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
 
    
 
    
 
|-
 
|-
 
|14.09
 
|14.09
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|14.12
 
|14.12
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|14.16
 
|14.16
|The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|14.18
 
|14.18
|Conducts workshops using spoken tutorials.  
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
|14.22
 
|14.22
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|14.26
 
|14.26
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|14.32
 
|14.32
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|14.36
 
|14.36
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
|14.44
 
|14.44
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
|14.55
 
|14.55
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 13:06, 29 May 2013

Time Narration
00.00 મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.04 આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને
00.09 તેને ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું.
00.13 આપણે એ પણ શીખીશું કે કેવી રીતે:
00.15 એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું

ડાઉનલોડ અને મેસેજ વાંચવું

00.20 મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું

થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું

00.26 મોઝિલા થન્ડર બર્ડ, સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે.
00.29 તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે, જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે.
00.35 તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે
00.39 તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર.
00.42 તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે.
00.47 થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.
00.50 તમે જીમેલ, યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો
01.01 જો તમે POP3 વાપરો તો,
01.04 તમે થન્ડરબર્ડ માં બધા POP3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો.
01.09 તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે
01.12 Date, Sender,Priority અથવા Custom label.
01.18 અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
01.26 જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી, તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો.
01.33 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ જુઓ.
01.40 તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો.
01.46 મોઝિલા થન્ડર બર્ડ
01.48 Microsoft Windows 2000 પછીની આવૃત્તિઓ જેવી કે

MS Windows XP અથવા MS Windows 7 માટે પણ ઉપલબ્ધ છે.

01.56 આ વિશે વધુ માહિતી માટે, મોઝીલાની વેબસાઇટ જુઓ.
02.02 મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ.
02.08 POP3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે.
02.15 અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે.
02.19 થન્ડરબર્ડ લોન્ચ કરીએ.
02.22 પ્રથમ, ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે.
02.29 સર્ચ બોક્સ દેખાય છે.
02.31 હવે થન્ડરબર્ડ ટાઇપ કરો. થન્ડરબર્ડ આઇકોન દેખાય છે.
02.37 એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો.
02.40 Mail Account Setup સંવાદ બોક્સ ખુલે છે.
02.43 ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો.
02.49 મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે.
02.53 પ્રથમ, આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ.
02.59 મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે.
03.05 શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે.
03.11 ઉદાહરણ તરીકે, Get Mail, Write, અને Address Book માટે શોર્ટકટ આઇકોન છે.
03.18 થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે.
03.21 ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે.
03.26 આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી, તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં.
03.33 જમણી પેનલમાં ઈમેઈલ માટે Accounts અને Advanced Features વગેરે જેવા વિકલ્પો ધરાવે છે.
03.41 આ ટ્યુટોરીયલ માટે, આપણે પહેલેથી જ
03.44 બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે. આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે:
03.48 STUSERONE at gmail dot com

STUSERTWO at yahoo dot in

03.56 અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો.
04.02 મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં POP3 વિકલ્પ સક્રિય કરેલ છે.
04.07 મેં જીમેલમાં POP3 કેવી રીતે સક્ષમ કર્યું?
04.11 પ્રથમ, જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો.
04.14 નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.gmail.com ટાઇપ કરો.
04.21 હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ STUSERONE અને પછી પાસવર્ડ દાખલ કરો.
04.30 આ Gmail વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. Settings વિકલ્પ પર ક્લિક કરો.
04.40 Settings વિંડો દેખાય છે. Forwarding and POP/IMAP ટેબ પર ક્લિક કરો.
04.48 POP download માં, મેં Enable POP for all mail પસંદ કર્યું છે.
04.53 પછી Save Changes પર ક્લિક કરો.
04.56 જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે.
04.58 POP3 હવે Gmail માં સક્રિય થયેલ છે!
05.02 જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો.
05.08 ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર STUSERONE રૂપરેખાંકિત કરીએ.
05.15 જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
05.19 આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું.
05.26 પ્રથમ, તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો.
05.31 મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પસંદ કરો.
05.36 Thunderbird Preferences સંવાદ બોક્સ દેખાય છે.
05.39 Advanced પર ક્લિક કરો, Network and DiskSpace ટેબ પર ક્લિક કરો અને Settings પસંદ કરો.
05.48 Connection Settings સંવાદ બૉક્સમાં, Use system proxy settings વિકલ્પ પસંદ કરો.
05.56 OK પર ક્લિક કરો. Close પર ક્લિક કરો.
06.00 હવે, આ Accounts વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ.
06.05 Accounts હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી, Create a New Account પર ક્લિક કરો.
06.12 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
06.17 નેમ STUSERONE તરીકે દાખલ કરો.
06.20 STUSERONE at gmail dot com તરીકે ઇમેઇલ અડ્રેસ દાખલ કરો.
06.27 અને, અંતે, Gmail એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો.
06.32 આગળ, Continue પર ક્લિક કરો.
06.36 Configuration found in Mozilla ISP database મેસેજ દેખાય છે.
06.42 આગળ, POP3 પસંદ કરો.
06.46 કેટલીક વખત એક એરર મેસેજ,
06.49 Thunderbird failed to find the settings પ્રદર્શિત થઇ શકે છે.
06.53 આ, થન્ડરબર્ડ આપમેળે જીમેઇલ સુયોજનો રૂપરેખાંકિત કરવા માટે સક્ષમ ન થયું, એમ સૂચવે છે.
06.59 આવા કિસ્સામાં, તમારે સુયોજનો જાતે રૂપરેખાંકિત કરવું પડશે.
07.04 હવે, Manual Config બટન પર ક્લિક કરો.
07.08 જીમેઇલ માટે રૂપરેખાંકન સુયોજનો દર્શાવવામાં આવ્યા છે.
07.12 થન્ડરબર્ડએ પહેલાથી જ જીમેઈલ સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરેલ છે, તો આપણે તે બદલીશું નહિં.
07.19 આ વિડિઓ અટકાવો અને આ સેટિંગ્સની નોંધ બનાવો.
07.24 જીમેઈલ મેન્યુલી રૂપરેખાંકિત કરવા માટે, તમારે સંબંધિત ક્ષેત્રોમાં આ સુયોજનો દાખલ કરવા જોઈએ.
07.30 જયારે સુયોજનો જાતે રૂપરેખાંકિત થાય છે, ત્યારે Create Account બટન સક્રિય થાય છે.
07.36 આ ટ્યુટોરીયલ માં, થંડરબર્ડએ જીમેઈલને યોગ્ય રીતે રૂપરેખાંકિત કર્યું છે.
07.41 તો ચાલો Create Account પર ક્લિક કરીએ.
07.44 આ તમારી ઈન્ટરનેટ ગતિને આધારે થોડો સમય લેશે.
07.52 જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું છે અને તે જમણી પેનલ પર પ્રદર્શિત થાય છે.
07.56 નોંધ લો કે, ડાબી પેનલ હવે STUSERONE at gmail dot com ઇમેઇલ આઈડી દર્શાવે છે.
08.04 આ જીમેઈલ એકાઉન્ટ હેઠળ વિવિધ મેલ ફોલ્ડર્સ દર્શાવવામાં આવેલ છે.
08.09 હવે, ડાબી પેનલ માંથી Gmail account હેઠળ Inbox ઉપર ક્લિક કરો. Get Mail આઇકોન પર ક્લિક કરો.
08.18 થન્ડરબર્ડ વિન્ડોની તળિયે સ્ટેટ્સ બારની નોંધ લો.
08.22 તે ડાઉનલોડ થઈ રહેલ મેસેજના નંબર દર્શાવે છે.
08.27 જીમેઈલ એકાઉન્ટ STUSERONE at gmail dot ના બધા ઇમેઇલ મેસેજીસ હવે ઇનબોક્સમાં માં ડાઉનલોડ કરવામાં આવેલ છે.
08.36 Inbox પર ક્લિક કરો અને મેસેજ પસંદ કરો.
08.39 મેસેજ નીચેની પેનલમાં પ્રદર્શિત થાય છે.
08.43 મેસેજ પર ડબલ ક્લિક કરો.
08.46 તે નવી ટેબમાં ખુલે છે.
08.49 આ ટેબના ટોચ પર જમણી બાજુ ઉપર, X ચિહ્ન પર ક્લિક કરી, આ ટેબ બંધ કરો.
08.55 મેસેજ કંપોઝ કરો અને STUSERTWO at yahoo dot in પર મોકલો.
09.03 મેલ ટૂલબારમાંથી, Write પર ક્લિક કરો.
09.07 Write સંવાદ બોક્સ દેખાય છે.
09.10 From ફિલ્ડ, તમારૂ નામ અને જીમેઇલ આઈડી દર્શાવે છે.
09.14 To ફિલ્ડમાં, STUSERTWO at yahoo dot in દાખલ દો
09.20 હવે મેઈલની બોડીમાં આ ટેક્સ્ટ દાખલ કરો, Hi, I now have an email account in Thunderbird!
09.29 હવે, આ ટેક્સ્ટ પસંદ કરો અને ફોન્ટ માપ વધારો.
09.33 હવે, Larger font size આઇકોન ઉપર ક્લિક કરો. તે ફોન્ટ સાઈઝ વધારે છે.
09.40 ટેક્સ્ટનો રંગ બદલવા માટે, પ્રથમ તેને પસંદ કરો અને Choose colour for text પર ક્લિક કરો.
09.47 Text Color સંવાદ બોક્સ દેખાય છે. Red પર ક્લિક કરો અને OK પર ક્લિક કરો.
09.55 ટેક્સ્ટનો રંગ બદલાઈ ગયો છે.
09.58 હવે એક સ્માઇલી દાખલ કરો! Insert a Smiley face આઇકોન પર ક્લિક કરો.
10.04 Smiley લીસ્ટમાંથી, Smile પર ક્લિક કરો. Smiley દાખલ થયેલ છે.
10.11 તમે તમારા મેઇલ પર જોડણી તપાસ પણ કરી શકો છો.
10.15 ચાલો have ની જોડણી heve થી બદલીએ.
10.20 Spelling પર ક્લિક કરો અને English US પસંદ કરો.
10.24 Check Spelling સંવાદ બોક્સ દેખાય છે, ખોટી જોડણીવાળા શબ્દ પ્રકાશિત થાય છે.
10.30 તે યોગ્ય જોડણી પણ દર્શાવે છે. Replace પર ક્લિક કરો. બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો.
10.38 spelling preferences સુયોજિત કરવા માટે, મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પર ક્લિક કરો.
10.44 આ Preferences સંવાદ બોક્સમાંથી, Composition પર ક્લિક કરો.
10.48 તમે પછી, તમને જરૂરી વિકલ્પો તપાસી શકો છો. Close પર ક્લિક કરો.
10.54 હવે, મેઈલ મોકલવા માટે, ફક્ત Send બટન પર ક્લિક કરો.
10.59 Subject Reminder સંવાદ બોક્સ દેખાય છે.
11.03 કારણ કે આપણે આ મેઇલ માટે સબ્જેક્ટ દાખલ કર્યું નથી.
11.07 Subject Line વગર મેઈલ મોકલવા માટે, તમે Send Without Subject પર ક્લિક કરી શકો છો.
11.13 Cancel Sending પર ક્લિક કરો.
11.16 હવે, Subject ફિલ્ડમાં, My First Email From Thunderbird ટાઇપ કરો.
11.21 Send પર ક્લિક કરો. તમારો ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. ચાલો તે તપાસીએ.
11.29 આપણે STUSERTWO@yahoo.in એકાઉન્ટ ખોલવું પડશે અને ઇનબોક્સ તપાસો.
11.37 તો, યાહૂમાં લોગીન કરો.
11.47 યાહૂ લૉગિન પેજમાં, Yahoo ID STUSERTWO ટાઇપ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો.
11.56 Inbox પર ક્લિક કરો. ઇનબોક્સ Gmail એકાઉન્ટ દ્વારા મેળવેલ મેઈલ બતાવે છે!
12.03 મેઈલ ખોલવા માટે તે પર ક્લિક કરો.
12.05 તમે મેલનો જવાબ આપવા માટે Reply બટનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીં ચાલો એક નવો મેઇલ કમ્પોઝ કરીએ.
12.13 Compose ઉપર ક્લિક કરો.
12.16 To ફિલ્ડમાં, STUSERONE at gmail dot com અડ્રેસ દાખલ કરો.
12.23 Subject ફિલ્ડમાં, Congrats! દાખલ કરો.
12.27 મેઈલમાં ટાઇપ કરો, Glad you got a new account.
12.32 Send બટન પર ક્લિક કરો અને યાહૂમાંથી લૉગ આઉટ થાઓ.
12.37 ચાલો બ્રાઉઝર બંધ કરીએ.
12.39 હવે થન્ડરબર્ડ તપાસીએ.
12.42 Get Mail પર ક્લિક કરો અને Get All New Messages પર ક્લિક કરો.
12.48 ડાબી પેનલમાંથી, તમારા Gmail એકાઉન્ટ ID હેઠળ Inbox પર ક્લિક કરો.
12.53 આ યાહુ એકાઉન્ટમાંથી મોકલેલ નવો મેસેજ ઇનબોક્સમાં પ્રદર્શિત થાય છે.
12.58 મેઇલના કન્ટેન્ટ નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
13.03 તમે આ મેઈલનો જવાબ Reply બટનનો ઉપયોગ કરીને આપી શકો છો.
13.07 આપણે થન્ડરબર્ડનો ઉપયોગ કરી સફળતાપૂર્વક ઈમેઈલ મોકલ્યા, મેળવ્યા, અને જોયા છે.
13.14 થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, File અને Quit ઉપર ક્લિક કરો.
13.19 તમે મોઝિલા થન્ડરબર્ડમાંથી બહાર નીકળશો.
13.22 થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
13.26 આ ટ્યુટોરીયલ માં આપણે, મોઝિલા થન્ડરબર્ડ ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે શીખ્યા.
13.35 આપણે નીચે આપેલ પણ શીખ્યા:
13.37 એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું,

મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું , મેસેજ મેળવવા અને વાંચવા, થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું.

13.46 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
13.49 મોઝિલા થન્ડરબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો
13.52 તેને સંસ્થાપિત અને લોન્ચ કરો.
13.54

'Thunderbird' માં એક ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરો.

13.58 આ એકાઉન્ટ નો ઉપયોગ કરીને મેઈલ મોકલો અને મેળવો. શું થાય છે તે જુઓ.
14.06 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
14.09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
14.12 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
14.16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14.18 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
14.22 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
14.26 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
14.32 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
14.36 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
14.44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14.55 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble